हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
wicketkeeper
Wicketkeeper News
Ishan Kishan
VIDEO: ચિત્તા જેવી ચપળતા અને શિયાળથી પણ ચાલક...ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ મચાવી ધમાલ
Ishan Kishan: ભારતના વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશને વેસ્ટ ઈન્ડિઝ સામે ડોમિનિકામાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને આ તકનો ફાયદો ઉઠાવીને તેણે ખળભળાટ મચાવ્યો હતો. ઋષભ પંત દુર્ઘટનામાં થયેલી ઈજાને કારણે લાંબા સમયથી ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ નથી.
Jul 13,2023, 11:40 AM IST
IND vs WI
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ટીમ જાહેર, આ ખેલાડીનું પત્તું કપાયું, જાણો કોને મળી તક
ભારતીય ક્રિકેટ બોર્ડે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ટેસ્ટ ટીમમાંથી ચેતેશ્વર પુજારાને બહાર કરી દેવામાં આવ્યો છે. તો રહાણેને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
Jun 23,2023, 15:26 PM IST
wicketkeeper
IND vs WI: ટીમ ઈન્ડિયાની સામે ઊભું થયું સંકટ, આ ખેલાડીને બહાર કરશે બોર્ડ!
IND vs WI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12મી જુલાઈથી ક્રિકેટ સિરીઝ રમવાની છે. આ પ્રવાસની શરૂઆત 2 મેચની ટેસ્ટ શ્રેણીથી થશે. આ પહેલા પણ ટીમ ઈન્ડિયા સામે મોટું સંકટ ઊભું થઈ ગયું છે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ પણ આ અંગે નિવેદન આપ્યું છે.
Jun 21,2023, 22:16 PM IST
Rishabh Pant
રિષભ પંત માટે ખતરો બનશે આ 3 વિકેટકીપર, છીનવી શકે છે ODI અને T20માં સ્થાન
IND vs AUS 2023: ભારત પાસે એવા 3 ખતરનાક વિકેટ-કીપર બેટ્સમેન છે, જેઓ ODI અને T20 ક્રિકેટમાં રિષભ પંતનું સ્થાન છીનવી શકે છે. આ 3 વિકેટકીપર ઋષભ પંત કરતા વધુ ખતરનાક અને વિસ્ફોટક છે. ચાલો આ 3 ખતરનાક વિકેટ કીપર બેટ્સમેન પર એક નજર કરીએ જેઓ ODI અને T20 ટીમમાં રિષભ પંતની જગ્યા છીનવી શકે છે.
Feb 24,2023, 17:06 PM IST
MS Dhoni
ટી20 ક્રિકેટમાં ધોનીની 'બેવડી સદી', માહીએ પોતાના નામે કર્યો નવો રેકોર્ડ
ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ દિલ્હી વિરુદ્ધ મુકાબલામાં કેચની બેવડી સદી પૂરી કરી છે. ટી20 ક્રિકેટમાં 200 કેચ લેનાર ધોની વિશ્વનો પ્રથમ વિકેટકીપર બની ગયો છે.
May 9,2022, 18:36 PM IST
IPL
IPL માં વિકેટકીપરની શોધમાં ટીમો, આ ખેલાડીઓ છે દરેક ટીમનો હોટ ફેવરિટ
IPL 2022 Mega Auction WicketKeeper: આઈપીએલમાં વિકેટ-કિપર કેપ્ટને અનેકવાર સફળતા હાંસલ કરી છે. આ વખતે અનેક ટીમોના કેપ્ટન વિકેટકીપર જ છે. જ્યારે કેટલીક ટીમ એવી છે જે ઓક્શનમાં આ ખેલાડીઓને લેવા માટે મોટી રકમ લગાવી શકે છે.
Feb 3,2022, 10:53 AM IST
IPL 2021
પુત્રને ક્રિકેટર બનાવવા માટે પિતાએ છોડી પોલીસની નોકરી, હવે IPL માં કરશે કેપ્ટનસી
ભારતીય વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન (Sanju Samson) આ વર્ષે આઈપીએલમાં (IPL 2021) પ્રથમ વખત કેપ્ટનશીપ કરતો જોવા મળશે. રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) આ વર્ષે સ્ટીવ સ્મિથને ટીમમાંથી મુક્ત કર્યો
Apr 6,2021, 17:19 PM IST
IPL team
IPL ટીમને પસંદ આવે છે વિકેટકીપર કેપ્ટન, આ વખતે મળશે આ ખેલાડીઓનો જલવો
IPL 2021ની શરૂઆતમાં હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. દિલ્લી કેપિટલ્સે યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ટીમનો કેપ્ટન નિયુક્ત કર્યો છે. આઈપીએલમાં આ વખતે ઋષભ પંત (Rishabh Pant) વિકેટકીપરની સાથે સાથે કેપ્ટનની ભૂમિકામાં પણ જોવા મળશે.
Apr 2,2021, 13:58 PM IST
ઋષભ પંત
ઋષભ પંતથી મને કોઇ ખતરો નથી અને ના મારી કોઇ સ્પર્ધા છે: રિધ્ધિમાન સહા
ટીમ ઇન્ડિયામાંથી ઇજાને કારણે બહાર થયેલ રિધ્ધિમાન સહા હવે ટીમમાં સ્થાન પરત મેળવવા માટે પરસેવો પાડી રહ્યા છે. ખભાની ઇજાને લીધે બહાર થતાં એને સ્થાને ઋષભ પંતે એન્ટ્રી મારી હતી. જોકે પંતના સારા ફોર્મથી હવે સહા માટે પરત ફરવું કઠીન બન્યું છે. પરંતુ રિધ્ધિમાન સહા આ બાબતે જરાય ચિંતિત નથી અને તેણે કહ્યું કે હવે મારૂ લક્ષ્ય ફોર્મમાં પરત આવી ભારતીય ટીમમાં પરત ફરવાનું છે. મને પંતથી કોઇ ખતરો નથી.
Mar 14,2019, 12:52 PM IST
વિકેટકીપિંગ
વિકેટ પાછળ 800 શિકાર કરનારો ત્રીજો વિકી બન્યો ધોની
એશિયા કપની ફાઈનલમાં ધોનીએ બાંગ્લાદેશના ત્રણ ખેલાડીને આઉટ કર્યા હતા, જેમાં બે સ્ટમ્પિંગ અને એક રન આઉટ. ધોની સ્ટમ્પની પાછળ ચિત્તા જેવી ચપળતા માટે પ્રખ્યાત છે. આ સાથે જ ધોનીના ટેસ્ટ, વન-ડે અને ટી20માં વિકેટ પાછળ અત્યાર સુધી કુલ 800 શિકાર પૂરા થયા છે
Sep 28,2018, 23:47 PM IST
દિનેશ કાર્તિક
8 વર્ષ બાદ વાપસી કરનાર આ ક્રિકેટર થયો ટીમમાંથી બહાર, 5 મેચમાં બનાવ્યા માત
દિનેશ કાર્તિકને ઇંગ્લેન્ડની વિરૂદ્ધની ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેની જગ્યાએ ઋષભ પંતને સ્થાન મળ્યું છે.
Aug 18,2018, 17:25 PM IST
MS Dhoni
વનડેમાં ધોનીએ લગાવી ટ્રિપલ સેન્ચુરી, આમ કરનાર ચોથો વિકેટકીપર
વનડેમાં વિકેટ પાછળ 300 કેચ ઝડપનાર ધોની વિશ્વનો ચોથો વિકેટકીપર બની ગયો છે.
Jul 14,2018, 18:56 PM IST
Trending news
NEET exam
10 લાખ આપો અને NEETની પરીક્ષામાં ચોરી કરો : ગુજરાતમાં પકડાયું મોટું પરીક્ષા કૌભાંડ
Anupama
'અનુપમા'ના ચાહકો માટે આઘાતજનક સમાચાર, આ દમદાર કલાકારે શોને કર્યું અલવિદા
Loksabha election 2024
બૂથ કેપ્ચરીંગની ઘટના બાદ ચૂંટણી પંચનો મોટો નિર્ણય : પરથમપુરમાં ફરીથી થશે મતદાન
Government Job
Government Job: સરકારી નોકરી કરવી છે તો ધોરણ 12 પાસ છાત્રો માટે આ છે ઉજ્જવળ તકો..
Veg Thali Price Rise
ખાણીપીણીની શોખીનો માટે મોટો ઝટકો : ડુંગળી-બટાકા, ટામેટાના ભાવ વધતા મોંઘી થઈ વેજ-થાળી
Bank of Baroda
બેંક ઓફ બરોડાના ખાતેદારો માટે મોટા સમાચાર, RBI એ હટાવ્યો પ્રતિબંધ
shukra gochar 2024
19 મેથી બદલાઈ જશે આ લોકોનું ભાગ્ય, કરોડપતિ બનવાની ઉજ્જવળ તક, શું તમારી છે આ રાશિ?
Jayesh radadiya
IFFCOનો કરોડોનો વહીવટ કોના હાથમા જશે : બિપિન ગોતા અને રાદડિયાને એમ જ નથી રસ
technology
ગરમીનો પારો ગમે તેટલો ઉંચો જાય, આ શાનદાર હેલ્મેટ આપશે ઠંડકનો અહેસાસ
IPL 2024
ઉર્વશી રૌતેલા કરતા પણ બલાની સુંદર છે રિષભ પંતની નવી ગર્લફ્રેન્ડ