women cricket

INDW vs ENGW Test: 7 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટ રમવા ઉતરશે ભારતીય મહિલા ટીમ, ઈંગ્લેન્ડ સામે મુકાબલો

INDW vs ENGW Test : ભારતીય મહિલા ટીમ 7 વર્ષ બાદ ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ મેચ રમશે. આ મેચમાં 17 વર્ષીય યુવા ખેલાડી શેફાલી વર્માને તક મળી શકે છે. 

Jun 15, 2021, 09:22 PM IST

Beautifull Women Cricketers: ભલ ભલી હીરોઈનો પણ આ મહિલા ક્રિકેટર્સ સામે લાગે છે ફિક્કી, જુઓ Photos

નવી દિલ્લીઃ ક્રિકેટના ચાહકો દુનિયાના દરેક દેશમાં છે. પહેલાના સમયમા ક્રિકેટમાં પુરુષ ક્રિકેટ ટીમોને વધુ પ્રાધાન્ય મળતું. પણ છેલ્લા દાયકાથી આ ટ્રેન્ડમાં બદલાવ આવ્યો છે. કારણ છે કે હવે મહિલા ક્રિકેટમાં લોકો રસ લઈ રહ્યા છે. ત્યારે, હવે મહિલા ક્રિકેટરોની ચર્ચા પણ વધી છે. તો આજે અમે તમને જણાવીશું સુંદર મહિલા ક્રિકેટરો વિશે.
 

May 22, 2021, 04:59 PM IST

Mithali Raj એ રચ્યો ઈતિહાસ, વનડેમાં 7000 રન બનાવનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની

Mithali Raj 7000 ODI Runs: ભારતીય મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજે વનડે ક્રિકેટમાં સાત હજાર રન પૂરા કર્યા છે. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ મહિલા ક્રિકેટર છે. 

Mar 14, 2021, 03:33 PM IST

INDW vs SAW: સાઉથ આફ્રિકા સામે ટી20 અને વનડે સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર

બીસીસીઆઈએ આગામી 7 માર્ચથી સાઉથ આફ્રિકા સામે શરૂ થઈ રહેલી પાંચ મેચોની વનડે અને ત્રણ મેચોની ટી20 સિરીઝ માટે મહિલા ટીમની જાહેરાત કરી દીધી છે. 

Feb 27, 2021, 03:22 PM IST

જાણો એ 6 મહિલા ખિલાડીઓ વિશે, જેમણે ભારતીય ક્રિકેટનો ઈતિહાસ બદલી નાખ્યો

હાલ તો ભારતની મહિલા ક્રિકેટ ટીમ ખુબ સારૂ પ્રદર્શન કરી રહી છે.પરંતુ ભારતીય મહિલા ક્રિકેટને અહીં સુધી પહોંચાડવામાં અનેક ખેલાડીઓનું યોગદાન છે.જેમાં 7 એવી મહિલા ખેલાડીઓ છે જેમણે મહિલા ક્રિકેટનો મજબુત પાયો નાખ્યો.

Dec 15, 2020, 10:15 PM IST

પ્રથમવાર કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે 8 મહિલા ક્રિકેટ ટીમ, ICC અને CGFએ કરી જાહેરાત

રાષ્ટ્રમંડળ ગેમ્સમાં પ્રથમવાર મહિલા ક્રિકેટ ટીમોને સામેલ કરવામાં આવશે. આ બીજી તક હશે જ્યારે રાષ્ટ્રમંડળ ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવામાં આવશે. આ પહેલા 1998મા કુઆલાલંપુરમાં રમાયેલ રાષ્ટ્રમંડળ ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવામાં આવ્યું હતું.  

Nov 18, 2020, 05:33 PM IST

Women T20 WC: પહેલી મેચમાં રોમાંચક જીત પર હરમનપ્રીતે કહ્યું, અમને જીતનો વિશ્વાસ હતો

ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપ (Women T20 World Cup)ની પહેલી મેચમાં વુમન ટીમ ઇન્ડીયાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 17 રનથી રોમાંચક જીત પ્રાપ્ત કરી લીધી છે. ભારતીય મહિલા ટીમે ટોસ હારીને પહેલાં બેટીંગ કરતાં ઓસ્ટ્રેલિયાને 133 રનનો ટાર્ગેટ આપ્યો, પરંતુ ભારતીય બોલરોએ મેજબાનોને આ ટાર્ગેટ હાંસલ કરવા ન દીધો.

Feb 21, 2020, 06:48 PM IST

Women T20 WC: ભારતની શાનદાર જીત, પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને આપી આકરી માત

ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપ (Women T20 World Cup)ની પહેલી મેચમાં વુમન ટીમ ઇન્ડીયાએ મેજબાન ટીમ પર રોમાંચક જીત નોંધાવી છે. ભારતીય મહિલા ટીમ અહીં સીડની શોગ્રાઉંડ મેદાન પર રમાઇ રહેલી આઇસીસી ટી-20 વર્લ્ડકપની પહેલી મેચમાં મેજબાન ઓસ્ટ્રેલિયા સામે મોટો સ્કોર કરી શકી નહી. 

Feb 21, 2020, 05:52 PM IST

T20 Cricket : અજલિનો વર્લ્ડ રેકોર્ડ, શૂન્ય રનમાં ઝડપી 6 વિકેટ, 16 રનમાં ઓલઆઉટ કરી ટીમ

અંજલિ ચંદે(Anjali Chand) મેચની સાતમી ઓવરમાં ત્રણ વિકેટ અને નવમી ઓવરમાં બે વિકેટ લીધી હતી. ઈનિંગ્સની 11મી ઓવરમાં તેણે વધુ એક વિકેટ લઈને માલદીવની ટીમને ઓલઆઉટ કરી દીધી હતી. મિડિયમ પેસર અંજલિએ સમગ્ર મેચમાં માત્ર 13 બોલ ફેંક્યા હતા.

Dec 2, 2019, 05:38 PM IST

VIDEO: મેદાન પર આવીને પ્રેમીએ કર્યું મહિલા ક્રિકેટરને પ્રપોઝ, કંઈક આવું હતું રિએક્શન

લોકો પોતાનો પ્રેમ પામવા માટે શું શું નથી કરતા, પ્રેમી પોતાના પ્રેમિકાને વિવાહનો પ્રસ્તાવ આપવા માટે અજીબોગરીબ સ્ટાઈલ અપનાવતા હોય છે. પોતાની પ્રેમિકાને સરપ્રાઈઝ આપવાનો એક અંદાજ ક્રિકેટ (Cricket) માં પણ જોવા મળ્યો. મહિલા બિગ બૈશ લીગ ફ્રેન્ચાઈઝી (WBBL) એડિલેડ સ્ટ્રાઈકરની પ્લેયર અમાન્ડા વેલિંગટન મેચ બાદ એકદમ ચોંકી ગઈ હતી. કારણ કે, તેના પ્રેમીએ મેદાન પર આવીને તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. 

Oct 20, 2019, 11:01 AM IST

Birthday Special: ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર

સોમવારે પોતાનો જન્મદિવસ મનાવી રહેલી મિતાલી રાજને સૌથી વધુ તે બેવડી સદી માટે ઓળખવામાં આવે છે, જે મહિલા ક્રિકેટમાં સૌથી પ્રથમ હતી. 
 

Dec 3, 2018, 02:21 PM IST

મહિલા ક્રિકેટ વિવાદઃ કોચ રમેશ પોવાનો વળતો પ્રહાર, જાણો શું કહ્યું મિતાલી અંગે...

ક્રિકેટર મિતાલી રાજના આરોપોનો જવાબ આપતા કોચ રમેશ પોવારે જણાવ્યું છે કે, મિતાલની સંભાળવી અત્યંત મુશ્કેલ કામ છે 

Nov 28, 2018, 11:45 PM IST

મિતાલી રાજે રચ્યો ઇતિહાસ: 192 મેચ રમનારી વિશ્વની પહેલી મહિલા ખેલાડી

વિશ્વ મહિલા ક્રિકેટમાં આટલી મેચ સુધી કોઇ ખેલાડી રમી શકી નથી, 35 વર્ષીય મિતાલી રાજે પોતાની પહેલી વન ડે મેચ 26 જુન 1999નાં રોજ રમી હતી

Apr 6, 2018, 01:45 PM IST

ઈંગ્લેન્ડની મહિલા ટીમે 199 રન બનાવી રચી દીધો ઈતિહાસ

ડેનિયલી વાયટની આકર્ષક સદીની મદદથી ઈંગ્લેન્ડે આ મેચ 6 વિકેટે જીતી લીધી. 

Mar 25, 2018, 04:59 PM IST

VIDEO : સ્મૃતિ મંધાનાની વિસ્ફોટક ઈનિંગ, 25 બોલમાં અર્ધસદીનો બનાવ્યો રેકોર્ડ

એકવાર ફરી મિતાલી રાજ અને સ્મૃતિ મંધાનાએ ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 129 રનની ભાગીદારી કરી હતી.

 

Mar 25, 2018, 02:48 PM IST

મહિલા ક્રિકેટઃ ઈંગ્લેન્ડની ટીમે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે આપ્યો પરાજય

ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કરનાર ઈંગ્લેન્ડે બ્રોબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને 20 ઓવરમાં 8 વિકેટે 149 રનમાં સિમિત રાખ્યું હતું. 

 

Mar 23, 2018, 04:16 PM IST

આફ્રિકામાં ઈતિહાસ રચનારી ભારતીય મહિલા ટીમને ઓસ્ટ્રેલિયાએ 3-0થી આપ્યો પરાજય

ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમે રવિવારે વનડે શ્રેણીના ત્રીજા અને અંતિમ મેચમાં ભારતીય ટીમને 97 રને પરાજય આપ્યો. 

Mar 18, 2018, 06:15 PM IST

ભારતીય મહિલા ટીમનો બીજી વનડેમાં પરાજય, ઓસ્ટ્રેલિયાએ શ્રેણી જીતી

મહિલા ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં 60 રનથી હારનો સામનો કરવો પડ્યો તેથી ત્રણ મેચની શ્રેણી પણ ભારતે ગુમાવી દીધી છે. 

 

Mar 15, 2018, 07:21 PM IST

INDvsAUS : બોલ્ટને ફટકારી સદી, પ્રથમ મેચમાં ઓસિ સામે ભારતીય મહિલા ટીમનો પરાજય

ભારતીય મહિલા ટીમ દ્વારા આપેલા લક્ષ્યને ઓસ્ટ્રેલિયાએ 32.1 ઓવરમાં બે વિકેટની મદદથી હાંસિલ કર્યો હતો. 

 

Mar 12, 2018, 06:13 PM IST

આફ્રિકામાં મિતાલીનું રાજ, મહિલા ટીમે પ્રથમ ટી20માં સાત વિકેટે મેળવી જીત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મંગળવારે અહીં દક્ષિણ આફ્રિકાને પ્રથમ ટી20 મેચમાં સાત વિકેટે હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 

Feb 13, 2018, 09:45 PM IST