हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
માર્ગ અકસ્માત
માર્ગ અકસ્માત News
gujarat news
તથ્ય પટેલ દિવાળી ઘરે મનાવશે કે જેલમાં: પિતાને મળી રાહત, હવે દીકરાએ લીધો ન્યાયનો આશરો
Iskcon Flyover Accident: એસજી હાઇવેના ઇસ્કોન બ્રિજ ફ્લાયઓવર પર જગુઆર કાર અકસ્માતમાં આરોપીના પિતાને હાઇકોર્ટે જામીન આપ્યા છે. આ ઘટના બાદ પિતા પર લોકોને ધમકાવવાનો આરોપ છે. આ પછી પોલીસે જગુઆર ચલાવતા તથ્ય પટેલ સાથે પિતાની ધરપકડ કરી હતી. હવે પિતાને શરતોને આધારે કોર્ટે જામીન આપતાં તથ્ય પટેલે જામીન અરજી મૂકી છે.
Nov 3,2023, 11:34 AM IST
Patan
PATAN: પાલિકાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના એકના એક પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત
નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરના એકના એક પુત્રનું ગઇકાલે સાંજના સુમારે ઉંઝા હાઇવે પર આવેલા હાસપુર-ડુંગરપુર માર્ગ પર અકસ્માતમાં મોત નિપજ્યું હતું. મૃતકના પિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અકસ્માત અંગે વિગતે મળતી માહિતી અનુસાર પાટણ નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને અંબાજી નેળીયા વિસ્તારમાં રહેતા જસીબેન સીતારામ પટેલનો 25 વર્ષીય પુત્ર વિશ્વ પટેલ ગઇકાલે સાંજના સુમારે સ્વીફ્ટ ડિઝાયર ગાડી GJ-24-k-3996 લઇને ઉંઝા હાઇવે પર આવેલા હાસાપુર ડુંગરીપુરા માર્ગપરથી પસાર થઇ રહ્યો હતો.
May 29,2021, 17:26 PM IST
Junagadh Accident
જૂનાગઢ અકસ્માત: બંધ રીક્ષાને ટ્રેકટરની જોરદાર ટક્કર, પતિ સામે ગર્ભવતી પત્નીનું મોત
રાજ્યના વિવિધ શહેરમાં ત્રણ અકસ્માતની ઘટના બની છે જેમાં કુલ 15 લોકોના મોત નિપજ્યા છે, ત્યારે જૂનગાઢના કેશોદમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. કેશોદમાં રીક્ષા અને ટ્રેક્ટર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ગર્ભવતી મહિલાનું મોત નિપજ્યું છે
Nov 18,2020, 16:54 PM IST
માર્ગ અકસ્માત
જોધપુરમાં માર્ગ અકસ્માતમાં 13 લોકોના મોત, 12 થી વધુ ઘાયલ
જોધપુરના બાલેસર નજીક એક ભીષણ માર્ગ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. અત્યાર સુધી મળતી જાણકારી અનુસાર આ માર્ગ અકસ્માતમાં 12થી વધારે લોકો ઘાયલ થયા છે.
Sep 27,2019, 16:09 PM IST
ઇન્ડિયા ગેટ
ઇન્ડિયા ગેટ પાસે અકસ્માત, આઇસ્ક્રીમ ખાતા પિતા-પુત્રી પર ટ્રક ફરી વળ્યો
ઇન્ડિયા ગેટ પાસે સોમવાર મોડી રાત્રે 12 વાગ્યે પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે ફૂટપાથ પર આઇસ્ક્રીમ ખાઇ રહેલા લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં 8 વર્ષની બાળકી અને તેના પિતાનું મોત થયું છે
Sep 3,2019, 8:24 AM IST
શાહજહાંપુર
શાહજહાંપુરમાં ગોઝારો અકસ્માત, બે ટેમ્પો પર પલટ્યો ટ્રક, 15 લોકોના મોત
શાહજહાંપુરમાં મંગળવાર (27 ઓગસ્ટ)ના ગોઝારો અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બે ટેમ્પાની ઉપર ક ટ્રક પલ્ટી મારી ગયો હતો. આ દૂર્ધટનામાં 15 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે
Aug 27,2019, 12:55 PM IST
ઉન્નાવ રેપ કેસ
કાર અકસ્માતમાં ઉન્નાવ રેપ પીડિતાની હાલત ગંભીર, વિપક્ષે કરી CBI તપાસની માગ
ઉન્નાવ રેપ પીડિતા અને તેના પરિવાર સાથે થયેલી દુર્ઘટનામાં પીડિતાની માસી અને કાકીનું મોત નિપજ્યુ છે. ત્યારે ગંભીર હાલતમાં દુષ્કર્મ પીડિતા અને તેના વકીલને લખનઉ ટ્રામા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.
Jul 29,2019, 11:38 AM IST
Singer
આગરા જઇ રહેલી પ્રખ્યાત સિંગરનુ માર્ગ દુર્ઘટનામાં મોત, બોલિવુડ શોકમગ્ન
યમુના એક્સપ્રેસ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે સિંગરનું મોત નિપજ્યું જ્યારે પતિ ગંભીર રીતે ઘાયલ
Jan 29,2019, 21:38 PM IST
ખાડા
દેશમાં ખાડાને લીધે થતા અકસ્માતમાં 15,000નાં મોત
Dec 6,2018, 19:45 PM IST
karnataka
કર્ણાટક: નહેરમાં બસ ખાબકતા 25નાં મોત, મોટા ભાગના બાળકો, મળશે 5 લાખનું વળતર
ડ્રાઇવરે બસ પરનો કાબુ ગુમાવતા ચાલતી બસ નહેરમાં ખાબકી હતી, રાજ્યના નાયબ મુખ્યપ્રધાન જી.પરમેશ્વર ઘટના સ્થળે પહોંચ્યા
Nov 24,2018, 19:19 PM IST
Sonipat
સોનીપતમાં ભયાનક માર્ગ અકસ્માતમાં 12 લોકોનાં મોત, 7 ઘાયલ
રોંગ સાઇડમાં આવેલા ટ્રકે સામેથી આવેલ ક્રુઝર અને બે બાઇકને અડફેટે લેતા ખુબ જ ગંભીર અકસ્માત સર્જાયો હતો
Nov 4,2018, 20:51 PM IST
Trending news
IPL 2024
LSG vs MI: મુંબઈ માટે પ્લેઓફનો દરવાજો લગભગ બંધ! લખનૌ સામે 4 વિકેટે મળી હાર
Problems for Canadian
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી, અભ્યાસની સાથે કમાણી પર મોટો નિર્ણય
Lok Sabha Election 2024
PM મોદીનુ મિશન મહારાષ્ટ્ર, બે દિવસમાં 6 સભાઓ ગજવી, કોંગ્રેસ પર કર્યાં પ્રહારો
Maruti Baleno
બલેનો છોડો...એટલા બજેટમાં આ છે જબરદસ્ત કાર, 26 કિમીની ધાંસૂ માઈલેજ
Char Dham yatra
ચાર ધામમાં ભક્તો સારી રીતે દર્શન કરી શકે તે માટે સંખ્યા મર્યાદિત કરાઈ, જાણો વિગત
PM Narendra Modi Gujarat visit
ગુજરાત પ્રવાસથી ભાજપમાં હરખનો માહોલ, 6 જનસભાઓથી કરશે 14 લોકસભા બેઠક ટાર્ગેટ!
gold
આજે સોનું ભલે ગગડ્યું, પણ ભાવ જશે 1 લાખ પાર! 72,000ના ભાવે પણ થઈ ધૂમ ખરીદી
Patidar Samaj
હવે પાટીદારોએ બદલ્યા નિયમો! આ રિવાજોને આપી તિલાંજલી, તમામ જ્ઞાતિઓ અપનાવે તો થશે ફાયદ
Shukra transit 2024
2 શક્તિશાળી ગ્રહો વૃષભ રાશિમાં મચાવશે ધમાલ, આ 3 રાશિવાળાના ત્યાં ધનના ઢગલા થશે
Diabetes
કોઈ દવા વગર કંટ્રોલ થશે ડાયાબિટીસ, બસ ફોલો કરો આ ડાયટ પ્લાન, વધતી સુગર પર લાગશે લગામ