हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
208/ 2
(34.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લાઈટ બિલ
લાઈટ બિલ News
Winter
Light Bill: લાઈટ બિલ અડધું થઈ જશે, શિયાળામાં ફ્રીજ વાપરતી વખતે આ ટીપ્સ ફોલો કરજો
How To Reduce Light Bill: જો તમારા ઘરનું લાઈટ બિલ પણ વધારે આવતું હોય તો શિયાળામાં તમે ફ્રીજ વાપરવામાં કેટલીક તકેદારી રાખીને લાઈટ બિલને અડધું કરી શકો છો. આજે તમને ફ્રીજ સંબંધિત કેટલીક ટીપ્સ વિશે જણાવીએ. ફોલો કરશો તો વીજળીને ખપત ઓછી થઈ જશે અને લાઈટ બિલ પણ અડધું આવશે.
Nov 14,2024, 12:36 PM IST
Light
સરકારનો આ પ્લાન સફળ રહ્યો તો કાયમ માટે ગુજરાતમાં ઘેર ઘેર મફત મળશે વીજળી!
Solar Rooftop: સોલાર ક્રાંતિથી દેશભરમાં પ્રકાશિત થયું ગુજરાત; રૂફટોપ સોલાર સીસ્ટમ સ્થાપિત કરવામાં દેશમાં ગુજરાત પ્રથમ. આગામી દિવસોમાં ઘેર ઘેર સોલાર પ્લાન લગાવવાનો સરકારનો લક્ષ્યાંક...
Aug 14,2024, 15:42 PM IST
Smart meter
ગુજરાતમાં સ્માર્ટ મીટર ફરજિયાત નથી! હવે હાઈકોર્ટમાં પહોંચી બિલની બબાલ
Smart Meter: લાઈટના આ સ્માર્ટ મીટર જ્યાં જ્યાં લાગ્યા છે એ લોકોના ડબલ અને ત્રણ ગણા બિલ આવ્યાં હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. જોકે, તંત્ર દ્વારા આ લોકોની ફરિયાદ સાંભળવામાં આવતી નથી.
May 21,2024, 16:01 PM IST
Summer
માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે આ 5 AC, દર મહિને બચાવશે હજારો રૂપિયાનું લાઈટ બિલ
Top 5 Air Conditioner: જો તમે 2 ટનનું એર કંડિશનર ખરીદવા માંગો છો જે વીજળીની બચત પણ કરે છે? તો 5 સ્ટાર રેટિંગ સાથે એર કંડિશનર ખરીદવું તમારા માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે.
May 23,2024, 15:13 PM IST
smart meter latest news
હંગામા હૈ ક્યૂં બરપા..? શું ખરેખર બહુ ફાસ્ટ ફરે છે સ્માર્ટ મીટર? શું ડબલ આવે છે બિલ?
Smart Meter and Light Bill : સરકાર દ્વારા જુના પુરાણા લાઈટ બિલના ડબલાઓને હટાવીને નવા મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, નવા મીટર લાગતાની સાથે જ બિલ ડબલ થઈ ગયા હોવાની વાતે સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. જાણો સાચી હકીકત શું છે. સ્માર્ટ મીટરના નામથી પર, હંગામા હૈ ક્યૂં બરપા...?
May 18,2024, 15:11 PM IST
Technology News
ઓછા ખર્ચમાં આખો ઉનાળો ચાલશે AC, આ 5 સેટિંગ કરવાથી બચશે હજારો રૂપિયાનું બિલ
AC Power Consumption: હાલ ઉનાળો ચાલે છે, તો આવી કાળઝાળ ગરમીથી રાહત મેળવા દરેકની એસીની જરૂર પડે છે. પણ એસીનું બિલ બહુ આવતું હોવાની ઘણાં લોકોની ફરિયાદ હોય છે. આ સ્થિતિમાં ઓછા બિલમાં એસી કઈ રીતે વાપરવું એ જાણવા માટે જાણી લો આ જાદુઈ ટ્રિક્સ.
Apr 2,2024, 16:02 PM IST
farming
પાડોશીનું લાઈટ બિલ બતાવી મેળવો તમારા ખેતરમાં વીજળીનું જોડાણ, જાણો પ્રક્રિયા
Agriculture News: શું તમે પણ તમારા ખેતરમાં વીજ જોડાણ એટલેકે, લાઈટનું કનેક્શન મેળવવા માંગો છો? શું તમે પણ હજુ સુધી નથી કરાવ્યું તમારા ખેતરમાં લાઈટનું કનેક્શન? તો આ પ્રક્રિયાથી સરળતાથી થઈ જશે તમારું કામ...જોકે, સરકાર હવે નવા કનેક્શનો આપતી નથી.
Mar 18,2024, 11:43 AM IST
gujarat
ગુજરાત અંધેર નગરી બનવા તરફ; વધુ એક નગરપાલિકાએ દેવાળું ફૂંક્યું; કરોડોનું બિલ બાકી
ધાનેરા નગરપાલિકાની સરકારી તિજોરીમાં લાઈટ બિલ ભરવાના પૈસા ના હોવાથી વીજ કંપનીએ સ્ટ્રીટ લાઈટોનું કનેક્શન કાપ્યું છે. ધાનેરા નગરપાલિકાનું લાઈટનું કનેક્શન કપાઈ ગયું છે. ધાનેરા નગરપાલિકાનું 4 કરોડ 26 હજાર વીજ બિલ બાકી હોવાથી UGVCL વીજ કંપનીએ લાઈટનું કનેક્શન કાપી નાંખ્યું છે.
Jan 30,2024, 17:35 PM IST
Kitchen Hacks
પાણીને ગરમ કરતો રોડ સફેદ થઈ ગયો છે, તો આ રીતે કરો સાફ, નહિ તો લાઈટ બિલ વધુ આવશે
Rod Heater clening Tips : પાણીને ગરમ કરતા ઈમર્સન રોડ પર સફેદ પરત જામી જાય તો તેને જલ્દી સાફ કરી દેવી, તે તમારું લાઈટબિલ પણ વધારી શકે છે
Jan 28,2024, 13:25 PM IST
Technology News
આ 5 નાની આદતો બદલશો તો લાઈટ બિલમાં પડશે હજારો રૂપિયાનો ફરક, ટ્રાય કરી જુઓ
શું તમે પણ વધુ પડતા લાઈટ બિલના કારણે થઈ રહ્યાં છો હેરાન...જો તમારું વીજળીનું બિલ પણ ખુબ મોટું આવતું હોય તો જરા ચેક કરી લેજો, આટલી આદતોમાં સુધારો કરશો તો જરૂર ઓછું થઈ જશે લાઈટ બિલ...
Nov 13,2023, 14:33 PM IST
lifestyle
શું તમે પણ લાઈટ બિલ બચાવવા રાત્રે બંધ કરી દો છો ફ્રીજ? જાણો શું ખરેખર થાય છે ફાયદો
જ્યારે લોકો વીજળીના ઊંચા બિલથી પરેશાન છે, ત્યારે તેમના મગજમાં રેફ્રિજરેટર બંધ કરવાનો વિચાર આવ્યો જ હશે. આવી સ્થિતિમાં તેઓ વિચારે છે કે રેફ્રિજરેટરના અવાજથી પણ છુટકારો મળશે. અનુમાન કરો કે જ્યારે તે થોડા કલાકો માટે બંધ રહેશે ત્યારે શું થશે. વીજળીનું બિલ ઘટશે.
Aug 16,2023, 7:49 AM IST
Gujarati News
ગુજરાતના 1.65 કરોડ ગ્રાહકોને મોટો ઝટકો, ઓગસ્ટ મહિનાથી વધુ લાઈટ બિલ ચૂકવવા તૈયાર રહો
Electricity Bill : ગુજરાત વીજ નિયમન પંચે આપેલી આ મંજૂરી બાદ હવે ગુજરાતના 1.65 કરોડ વીજ ગ્રાહકોના માથા પર મોટો બોજો ઝીંકાશે. હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના બીલમાં 25 પૈસા વધારા સાથેનું બિલ ભરવા માટે તૈયાર રહો
Jul 25,2023, 12:47 PM IST
MGVCL
સોજીત્રાના ગરીબ પરિવારને વીજ કંપનીએ એટલુ બિલ ફટકાર્યું કે પગ તળેથી જમીન સરકી ગઈ
Jul 11,2021, 14:43 PM IST
Trending news
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ