Siberia માં -39 ડિગ્રી સેલ્સિયસમાં થઈ બિકિની પાર્ટી, PHOTOS જોઈને તમને કડકડતી ઠંડીમાં પસરેવો વળી જશે

Siberia માં -39 ડિગ્રી સેલ્સિયસમાં થઈ બિકિની પાર્ટી, PHOTOS જોઈને તમને કડકડતી ઠંડીમાં પસરેવો વળી જશે

સાઈબેરિયાના શહેર ટોમ્સ્કમાં માઈનસ 39 ડિગ્રી સેલ્સિયસમાં સ્વિમવેર પહેરીને પાર્ટી કરતા કેટલાક લોકોના એક સમૂહની તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વીડિયોમાં એક ડઝનથી વધુ લોકો બિકિની અને સ્વિમવેર પહેરેલા જોવા મળે છે. વીડિયો વાયરલ થયા બાદ કેટલાક લોકોએ આ પાર્ટીના ખુબ વખાણ કર્યા તો કેટલાક લોકો તેને મૂરખાઈવાળી હરકત જણાવે છે. (તસવીરો-સાભાર-ઈન્સ્ટાગ્રામ)

Tomsk temperature down very low

નવા વર્ષના જશ્નમાં ડૂબ્યા લોકો
સાઈબેરિયામાં લોકો નવા વર્ષના જશ્નમાં ડૂબ્યા છે અને અલગ અલગ પ્રકારે પાર્ટી કરી રહ્યા છે. 

Tomsk temperature down very low

-39 ડિગ્રીમાં બિકિની પાર્ટી
આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં લોકો -39 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં બિકિની પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે. સ્વિમવેર અને બિકિની પહેરીને લોકો નવા વર્ષના આગમનનો ઉલ્લાસ વેરી રહ્યા છે. 

reaction on bikini party

આવા છે લોકોના રિએક્શન
વીડિયો અને તસવીરો વાયરલ થયા બાદ પાર્ટી કરતા યુવાઓની ટીકા થઈ રહી છે. કેટલાક લોકો જો કે વખાણ પણ કરી રહ્યા છે અને આટલી ઠંડીમાં પાર્ટી કરતા લોકોને બહાદુર ગણાવી રહ્યા છે. વીડિયો પર અનેક લોકોએ કોમેન્ટ કરીને જણાવ્યું કે ટોમ્સ્કમાં ખરેખર આટલી ઠંડી છે અને તાપમાન -40 ડિગ્રી નજીક પહોંચી ગયું છે. 

bikini party at minus 39 Celsius

સાઈબેરિયામાં ખુબ ઠંડી પડે છે
સાઈબેરિયા દુનિયાને સૌથી ઠંડી જગ્યાઓમાં સામેલ છે. અહીં અનેક શહેરોમાં તાપમાન માઈનસ 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. 

very cold in Siberia

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news