E85 Fuel: હવે પેટ્રોલ અને ડીઝલના ધીરે ધીરે વળતા પાણી જોવા મળે તો નવાઈ નહીં કારણ કે બજારમાં E85 પેટ્રોલની એન્ટ્રી થઈ ગઈ છે અને તે નોર્મલ પેટ્રોલ કરતા 20 રૂપિયા સસ્તું ઈંધણ છે. ખાસ જાણો તેની વિશેષતાઓ વિશે અને અન્ય વાહનો તે વાપરી શકે કે નહીં તે પણ જાણો.
Petrol Price In Ahmedabad: મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થપાવવાની આશા વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતિ અંગે વાતચીત ચાલુ છે અને બીજી બાજુ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાની આશાને પગલે ક્રૂડ પર અસર જોવા રહી છે. આજે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો.
Petrol Diesel Price in India: ઈરાન યુદ્ધ પછી, ભારત તેલ અને ગેસ સંકટનો સામનો કરી રહ્યું છે. તેના કારણે કિંમતોમાં વધારો થયો છે. જો ટ્રમ્પ હોર્મુઝ પરનો નાકાબંધી હટાવે તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સસ્તા થશે કે કેમ તે જાણો.
Petrol Price In Ahmedabad: વૈશ્વિક સ્થિતિઓને પગલે ક્રૂડ ઓઈલમાં સતત ઉતાર ચડાવ જોવા મળ્યો છે. જો કે રાહતના સમાચાર એ છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે શું ઘર આંગણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળશે ખરો? જાણો આજના પેટ્રોલ ડીઝલના લેટેસ્ટ રેટ.
Petrol-Diesel Price : અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે દેશમાં પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે અને ઘણા રાજ્યોમાં ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને વટાવી ગયા છે. ત્યારે કેટલીક જગ્યાએ હજુ પણ પેટ્રોલ 100 રૂપિયાથી ઓછામાં વેચાઈ રહ્યું છે.
Petrol Diesel Price Hike: પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે, છેલ્લા 11 દિવસમાં આજે ચોથી વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રુપિયાથી વધુનો વધારો ઝીંકાયો છે. ચેક કરી લો આજના ભાવ વધારા પછી પેટ્રોલ ડીઝલના ભાવ કેટલા થયા છે ?
Gold Rate: જ્યારથી ઈરાન યુદ્ધ શરૂ થયું છે ત્યારથી ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો અને સોના તથા ચાંદીના ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વિચાર એ આવે કે વૈશ્વિક સ્તરે અનિશ્ચતતાવાળો માહોલ હોય ત્યારે સુરક્ષિત રોકાણની માંગણી વધતી હોય છે. પરંતુ હાલ તો ઉલ્ટી ગંગા જોવા મળી રહી છે. ક્રૂડના ભાવ વધતા જાય છે અને સોનું કડાકામાં જોવા મળી રહ્યું છે.
Petrol Rate: એક બાજુ જ્યાં દેશમાં આજે છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ અને ડીઝલમાં ત્રીજીવાર ભાવ વધારો ઝીકાયો ત્યાં પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે.
Petrol diesel prices increased for the third time in just 10 days know the latest rates
Petrol Price Hike: માત્ર 10 જ દિવસમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત અનેક ઠેકાણે સીએનજીના પણ ભાવ વધ્યા છે. ભાવવધારા બાદ ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલા થયા તે ખાસ જાણો.
Petrol Diesel Price Today: પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. આ ત્રીજી વખત છે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા હોય. નવો ભાવ વધારો આજથી જ અમલમાં મુકી દેવામાં આવ્યો છે.
rajkot mp Parshottambhai Khodabhai Rupala statement on petrol diesel
Petrol Price In Ahmedabad: ઓઈલ કંપનીઓએ સવારે 6 વાગે ફરીથી પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. દેશમાં સૌથી સસ્તું અને સૌથી મોંઘુ પેટ્રોલ ડીઝલ ક્યાં વેચાય છે અને ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે પેટ્રોલ ડીઝલના શું ભાવ છે તે ખાસ જાણો.
Petrol Diesel Prices Today : આજે 20 મેના રોજ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. જો કે, આ પહેલા સરકારી ઓઈલ કંપનીઓએ ઇંધણના ભાવમાં પ્રતિ લિટર આશરે 90 પૈસા સુધીનો વધારો કર્યો હતો. ત્યારે આ વધારા બાદ આજે નવા ભાવ જાહેર થયા છે.
petrol diesel price hiked again watch video for the more details
Petrol-Diesel Price Hike: મિડલ ઈસ્ટનું વધતું સંકટ અને હોર્મુઝ જળમાર્ગ અવરોધાતા હવે ભારત માટે પણ સમસ્યાઓ જોવા મળી રહી છે. એક જ અઠવાડિયામાં બીજીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમા વધારો ઝીંકાયો છે. લેટેસ્ટ રેટ જાણવા માટે વાંચો અહેવાલ.
Petrol-Diesel Price Hike Effect: ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ઘટવાનું નામ લેતો નથી. જેને લીધે હોર્મુઝ સંકટ અને તેના પગલે ઓઈલ-ગેસ સંકટ તીવ્ર બની રહ્યું છે. જેની અસર હવે અનેક દેશોમાં જોવા મળી રહી છે. ભારત પણ બાકાત નથી. ભારતમાં ગઈ કાલે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થયો. આ વધારાના કારણે બીજી પણ અનેક વસ્તુઓનો ભાવ વધારો તોળાઈ રહ્યો છે.
Petrol-Diesel Price: પેટ્રોલ અને ડીઝલ પર ઓઈલ કંપનીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે જેને કારણે પેટ્રોલ ડીઝલ પર 3-3 રૂપિયા પ્રતિ લીટર વધારો કરાયો. કંપનીની કેટલી ખોટની ભરપાઈ થઈ શકશે તે જાણો.
Petrol-Diesel Price Today: સરકારી તેલ કંપનીઓે શુક્રવારે ઈંધણના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. જેની સીધી અસર સામાન્ય લોકો પર પડી રહી છે. જાણો આજે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું છે.
Petrol Price Today: વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળાના પગલે ઘર આંગણે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો. આ બધા વચ્ચે પેટ્રોલ પર સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો. તો શું ફરીથી ભાવ પર અસર કરશે કે નહીં? ખાસ જાણો.
Petrol-Diesel Price: આખરે જે ડર હતો તે સાચો પડ્યો અને પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે 3 રૂપિયા પ્રતિ લીટર વધ્યા. જો કે લોકોને હજુ પણ આ ભાવમાં વધારો થાય તેવો ડર છે કારણ કે એવા રિપોર્ટ્સ હતા કે ભાવમાં મોટો વધારો થઈ શકે છે ત્યારે એ આશંકા હજુ પણ રહે કે શું ભાવમાં હજુ વધારો થઈ શકે છે? આવી ભીતિ રહેવા પાછળ શું કારણ એ પણ જાણો.
petrol diesel rate increase people reaction watch video