હવે ટૂંક સમયમાં એવી એપ્સ આવશે જે પારખશે SMELL

ઇઝરાઇલની એક કંપની એક નવી એપ અને એક સેંસર વિકસિત કરી રહી છે જે ગંધની ઓળખ અને વિશ્લેષણ કરી શકે છે તથા આ પ્રકારે લોકોને તેમના અનુકૂળ ઉત્પાદની પસંદગી કરવામાં મદદ કરશે. કંપની 'નૈનોસેંટ'ના સહસંસ્થાપક ઓરેન ગૈવરિલી અને ઇરાન રોમના અનુસાર આ સેંસર એક ઇલેક્ટ્રોનિક નાકની માફક કરે છે અને તેને સ્માર્ટફોનમાં લગાવી શકાય છે. 
હવે ટૂંક સમયમાં એવી એપ્સ આવશે જે પારખશે SMELL

યરૂશલેમ: ઇઝરાઇલની એક કંપની એક નવી એપ અને એક સેંસર વિકસિત કરી રહી છે જે ગંધની ઓળખ અને વિશ્લેષણ કરી શકે છે તથા આ પ્રકારે લોકોને તેમના અનુકૂળ ઉત્પાદની પસંદગી કરવામાં મદદ કરશે. કંપની 'નૈનોસેંટ'ના સહસંસ્થાપક ઓરેન ગૈવરિલી અને ઇરાન રોમના અનુસાર આ સેંસર એક ઇલેક્ટ્રોનિક નાકની માફક કરે છે અને તેને સ્માર્ટફોનમાં લગાવી શકાય છે. 

આ સેંસર નૈનોકણોનું બનેલું છે અને આ ગંધના આધારે અલગ-અલગ સિગ્નલ છોડે છે. આ સિસ્ટમ ઉપયોગકર્તાના ગંધ પ્રોફાઇલની ઓળખી તેને કોસ્મેટિક, પર્ફ્યૂમ અને સાબુની પસંદગી કરવામાં મદદ કરશે. અમે તમને એવી એપ્સની જાણકારી આપી રહ્યાં છીએ, જેના ઉપયોગથી તમારો સ્માર્ટફોન સ્પીદ બમણી થઇ જશે. 

ઇન્ટરનેટ સ્પીડ બૂસ્ટર
એપના પબ્લિશરનો દાવો છે કે આ એપ તમારા મોબાઇલ ઇન્ટરનેટની સ્પીડને 80 ટકા વધારી દેશે. જોકે 80 ટકા સુધી સ્પીડ વધવાની કોઇ ગેરેન્ટી નથી, પરંતુ એટલું જરૂરી છે કે ઇન્ટરનેટ સ્પીડ ઘણી હદે સારી થઇ જશે. એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. આ એપને ઇન્સટોલ કરી તમારે ''start boost'' પર ક્લિક કરવું પડશે ત્યારબાદ એપ તમારી ઇન્ટરનેટ સ્પીડ વધારવા માટે મોબાઇલને ઓપ્ટિમાઇજ કરવાનું શરૂ કરી દેશે. 

ઇન્ટરનેટ બૂસ્ટર એન્ડ ઓપ્ટિમાઇઝર
આ એપની ખાસ વાત એ છે કે તેને તે યૂજર પણ ઉપયોગ કરી શકે છે જેમનો સ્માર્ટફોન રૂટ કર્યો નથી. આ પ્રકારે એપ યૂજ કરવા માટે તમારો સ્માર્ટફોન રૂટ કરેલો હોવો જોઇએ. તેમાં સીરીઝ ઓફ કમાંડ્સ છે જે તમારા મોબાઇલ બ્રાઉઝરને ઓપ્ટિમાઇઝ કરીને સ્પીડ વધારે છે. આ ટૂલ મોબાઇલમાં વધુ ઇન્ટરનેટ યૂઝ કરનારી સેકંડ્રી એપને રોકી કેશ મેમરી અને DNS ને ફ્લેશ કરી સ્પીડ બૂસ્ટ કરે છે. 

ઓપન સિગ્નલ
આ એપ આસપાસના વાઇફાઇ હોટસ્પોર્ટ 2G, 3G, અને 4G LTE સપોર્ટવાળા નેટવર્કની જાણકારી યૂજર ઇન્ટરફેસ સાથે આપે છે. આ એપ તમારા વાઇફાઇ સિગ્નલની સ્ટ્રેંથ, ઇન્ટરનેટ સ્પીડ અને હોટસ્પોટ લોકેશનનું નેવિગેશન પણ આપશે. આ એપમાં ઇન્બિલ્ટ મેપ આપવામાં આવ્યો છે. જેમાં વાઇફાઇના તમામ હોટસ્પોટ જોવા મળશે. સાથે જ તમે એ પણ જાણી શકશો કે ક્યાં સૌથી વધુ સ્પીડવાળું હોટસ્પોટ છે.  

Speedtest.in
આ એપણ તમારા સ્માર્ટફોન માટે ખૂબ કામ કરે છે. જોકે આ તમારી ઇન્ટરનેટ સ્પીડ તો વધારતી નથી, પરંતુ તેની મદદથી તમે તમારા 2G, 3G, 4G અને વાઇ-ફાઇ નેટવર્કની સ્પીડ ટેસ્ટ કરી શકો છો. આ એપના માધ્યમથી તમે ટેલીકોમ કંપનીઓની સ્પીડની ફરિયાદ પણ કરી શકો છો જેથી આગળ જતાં તે તમને સારી સ્પીડ આપે. આ એપમાં તમને અપલોડિંગ અને ડાઉનલોડિંગ સ્પીડ અલગ બતાવવામાં આવે છે. સાથે જ જો તમે નેટવર્કની જાણકારી રાખો છો તો આ તમને Ping અને Latency વિશે પણ જણાવશે. તેનો યૂજર ઇન્ટરફેસ ખૂબ સરળ છે અને ગ્રાફિક્સ રસપ્રદ છે, જેને ઉપયોગ કરવી સરળ છે. 

ઇનપુટ ભાષામાંથી 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news