Corona Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ 517 કેસ, કુલ આંકડો 23 હજારને પાર

રાજ્યમાં આજ રોજ 517 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 390 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,83,623 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 33 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ-26, સુરત-3, અમરેલી-2, ભાવનગર અને પાટણ ખાતે 1-1 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1449 પર પહોંચ્યો છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,11,867 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,05,511 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 6356 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

Corona Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ 517 કેસ, કુલ આંકડો 23 હજારને પાર

ગાંધીનગર: રાજ્યમાં આજ રોજ 517 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 390 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,83,623 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 33 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ-26, સુરત-3, અમરેલી-2, ભાવનગર અને પાટણ ખાતે 1-1 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1449 પર પહોંચ્યો છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,11,867 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,05,511 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 6356 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

આજના રાજ્યમાં કુલ 392 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા

અમદાવાદ 255 સુરત 88 વડોદરા 08 ગાંધીનગર 18
મહેસાણા 04 બનાસકાંઠા 02 ભરૂચ 04 ખેડા 02
કચ્છ 02 નવસારી 02 અરવલ્લી 01 દાહોદ 01
જામનગર 01 પાટણ 01 રાજકોટ 01    

અમદાવાદ: સિવિલનાં કોવિડ સેન્ટરમાંથી રજા અપાયા બાદ યુવાન ગુમ થયો !

આજના રાજ્યમાં 477 નવા કેસ નોંધાયા

જિલ્લો કેસ
અમદાવાદ 344
સુરત 59
વડોદરા 40
ગાંધીનગર 9
ભાવનગર 7
મહેસાણા 6
અરવલ્લી 5
પંચમહાલ 5
નર્મદા 5
કચ્છ 4
ભરૂચ 4
રાજકોટ 3
પાટણ 3
જામનગર 3
અમરેલી 3
બનાસકાંઠા 2
ખેડા 2
મહિસાગર 1
આણંદ 1
બોટાદ 1
ગીર સોમનાથ 1
સુરેન્દ્રનગર 1
છોટાઉદેપુર 1
જૂનાગઢ 1
અન્ય રાજ્ય 6
કુલ 517

ચોમાસાનું આજથી વિધિવત્ત આગમન, આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત

એક્ટિવકેસ - - ડિસ્ચાર્જ મૃત્યુ
કુલ વેન્ટીલેટર સ્ટેબલ - -
5739 61 5678 15891 1449

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news