કોરોનાનો સામનો કરવાની તૈયારી, દેશભરમાં 57 સેન્ટર પર આપી શકો છો સેમ્પલ, જુઓ લિસ્ટ


ભારતમાં દર્દીઓની સંખ્યા 84 પર પહોંચી ગઈ છે. દેશભરમાં કોરોનાના 52 ટેસ્ટિંગ સેન્ટર છે. આ સિવાય 57 સેન્ટર સેમ્પલ ભેગા કરવા માટે બનાવવામાં આવ્યા છે. સરકાર તરફથી 30-40 હજાર લોકો પર નજર રાખવામાં આવી રહી છે. દેશના 30 એરપોર્ટ પર સ્ક્રીનિંગની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. 


 

કોરોનાનો સામનો કરવાની તૈયારી, દેશભરમાં 57 સેન્ટર પર આપી શકો છો સેમ્પલ, જુઓ લિસ્ટ

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ભારતમાં દર્દીઓની સંખ્યા 84 પર પહોંચી ગઈ છે. દેશભરમાં કોરોનાના 52 ટેસ્ટિંગ સેન્ટર છે. આ સિવાય 57 સેન્ટર સેમ્પલ ભેગા કરવા માટે બનાવવામાં આવ્યા છે. સરકાર તરફથી 30-40 હજાર લોકો પર નજર રાખવામાં આવી રહી છે. દેશના 30 એરપોર્ટ પર સ્ક્રીનિંગની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. 

કોરોના વાયરસથી કર્ણાટકમાં એક વૃદ્ધનું મોત થયું છે. ભારતમાં કોરોના વાયરસથી આ મૃત્યુ પામનારનો પ્રથમ મામલો હતો. આ મોત કર્ણાટકના કલબુર્ગીમાં થયું હતું. મૃતકની ઉંમર 76 વર્ષ જાણવા મળી હતી. દર્દી સાઉદી અરબથી પરત આવ્યો હતો. આ સિવાય દિલ્હીમાં પણ શુક્રવારે કોરોના વાયરસથી એક મહિલાનું મોત થયું છે. 

અહીં બનાવવામાં આવ્યા છે ટેસ્ટિંગ સેન્ટર
દેશભરમાં કોરોના વાયરસના 52 ટેસ્ટિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે. આંધ્ર પ્રદેશમાં 3, અંડમાન નિકોબારમાં 1, આસામમાં 2, બિહારમાં 1, ચંદીગઢમાં 1, છત્તીસગઢમાં 1, દિલ્હીમાં 2, ગુજરાતમાં 2, હરિયાણામાં 2, હિમાચલ પ્રદેશમાં 2, જમ્મૂ-કાશ્મીર 2, ઝારખંડમાં એક, કર્ણાટકમાં 5, કેરલમાં 3, મધ્યપ્રદેશમાં 2, મેઘાલયમાં 1, મહારાષ્ટ્રમાં 2, મણિપુરમાં 1, ઓડિશામાં 1, પુડુચેરીમાં 1, પંજાબમાં 2, રાજસ્થાનમાં 4, તમિલનાડુમાં 2, ત્રિપુરામાં 1, તેલંગણામાં 1, યૂપીમાં 3, ઉત્તરાખંડમાં એક અને પશ્ચિમ બંગાળમાં 2 સેન્ટર બનાવવામાં આવ્યા છે. 

Andhra Pradesh

1. Sri Venkateswara Institute of Medical Sciences, Tirupati

2. Andhra Medical College, Visakhapatnam, Andhra Pradesh

Andaman & Nicobar islands

3. GMC, Anantapur, AP

4. Regional Medical Research Centre, Port Blair, Andaman and Nicobar

Assam

5. Gauhati Medical College, Guwahati

6. Regional Medical Research Center, Dibrugarh

Bihar

7. Rajendra Memorial Research Institute of Medical Sciences, Patna

Chandigarh

8. Post Graduate Institute of Medical Education & Research, Chandigarh

Chhattisgarh

9. All India Institute Medical Sciences, Raipur

Delhi-NCT

10. All India Institute Medical Sciences, Delhi

11. National Centre for Disease Control, Delhi

Gujarat

12. BJ Medical College, Ahmedabad

13. M.P.Shah Government Medical College, Jamnagar

Haryana

14. Pt. B.D. Sharma Post Graduate Inst. of Med. Sciences, Rohtak, Haryana

15. BPS Govt Medical College, Sonipat

Himachal pradesh

16. Indira Gandhi Medical College, Shimla, Himachal Pradesh

17. Dr.Rajendra Prasad Govt. Med. College, Kangra, Tanda, HP

Jammu and Kashmir

18. Sher‐e‐ Kashmir Institute of Medical Sciences, Srinagar

19. Government Medical College, Jammu

Jharkhand

20. MGM Medical College, Jamshedpur

Karnataka

21. Bangalore Medical College & Research Institute, Bangalore

22. National Institute of Virology Field Unit Bangalore

23. Mysore Medical College & Research Institute, Mysore

24. Hassan Inst. of Med. Sciences, Hassan, Karnataka

25. Shimoga Inst. of Med. Sciences, Shivamogga, Karnataka

Kerala

26. National Institute of Virology Field Unit, Kerala

27. Govt. Medical College, Thriuvananthapuram, Kerala

28. Govt. Medical College, Kozhikhode, Kerala

Madhya Pradesh

29. All India Institute Medical Sciences, Bhopal

30. National Institute of Research in Tribal Health (NIRTH), Jabalpur

Meghalaya

31. NEIGRI of Health and Medical Sciences, Shillong, Meghalaya

Maharashtra

32. Indira Gandhi Government Medical College, Nagpur

33. Kasturba Hospital for Infectious Diseases, Mumbai

Manipur

34. J N Inst. of Med. Sciences Hospital, Imphal‐East, Manipur

Odisha

35. Regional Medical Research Center, Bhubaneswar

Puducherry

36. Jawaharlal Institute of Postgraduate Medical Education & Research, Puducherry

Punjab

37. Government Medical College, Patiala, Punjab

38. Government Medical College, Amritsar

Rajasthan

39. Sawai Man Singh, Jaipur

40. Dr. S.N Medical College, Jodhpur

41. Jhalawar Medical College, Jhalawar, Rajasthan

42. SP Med. College, Bikaner, Rajasthan

Tamil Nadu

43. King's Institute of Preventive Medicine & Research, Chennai

44. Government Medical College, Theni

Tripura

45. Government Medical College, Agartala

Telangana

46. Gandhi Medical College, Secunderabad

Uttar Pradesh

47. King's George Medical University, Lucknow

48. Institute of Medical Sciences, Banaras Hindu University, Varanasi

49. Jawaharlal Nehru Medical College, Aligarh

Uttarakhand

50. Government Medical College, Haldwani

West Bengal

51. National Institute of Cholera and Enteric Diseases, Kolkata

52. IPGMER, Kolkata

અહીં આપી શકો છો સેમ્પલ
દેશભરમાં 57 સેમ્પલ ભેગા કરવા માટે સેન્ટર બનાવવામાં આવ્યા છે. આંધ્ર પ્રદેશમાં 4, આસામમાં 4, બિહારમાં 3, ચંદીગઢમાં 1, છત્તીસગઢમાં 1, દિલ્હીમાં એક, ગુજરાતમાં 4, જમ્મૂ-કાશ્મીરમાં એક, ઝારખંડમાં 1, કર્ણાટકમાં 2, કેરલમાં 1, લદ્દાખમાં 1, મધ્યપ્રદેશમાં 4, મહારાષ્ટ્રમાં 7, મણિપુરમાં એક, ઓડિશામાં એક, પુડુચેરીમાં 1, રાજસ્થાનમાં 2 અને તમિલનાડુમાં 7, તેલંગણામાં 2, યૂપીમાં એક, ઉત્તરાખંડમાં 2, પશ્ચિમ બંગાળમાં 5 સેન્ટર બનાવવામાં આવ્યા છે. 

Andhra Pradesh

1. Siddhartha Medical College, Vijayawada

2. Rajeev Gandhi Institute of Medical Sciences, Kadapa

3. Rangaraya Medical College, Kakinada

4. Guntur Medical College, Guntur

Assam

5. Silchar Medical College, Silchar

6. Jorhat Medical College, Jorhat

7. Tezpur Medical College, Tezpur

8. Fakhruddin Medical College, Barpeta

Bihar

9. Patna Medical College, Patna

10. Darbhanga Medical College, Darbhanga

11. S K Medical College, Muzaffarpur

Chandigarh

12. Government Medical College & Hospital, Chandigarh

Chhattisgarh

13. Late Sri BaliramKashyap Memorial Govt. Medical College, Jagdalpur

Delhi‐NCT

14. Lady Hardinge Medical College, New Delhi

Gujarat

15. Government Medical College, Surat

16. GMC, Bhavnagar

17. PDU GMC, Rajkot

18. Government Medical College & SSG Hospital, Vadodara

Jammu and Kashmir

19. Government Medical College, Srinagar

Jharkhand

20. Rajendra Institute of Medical Sciences, Ranchi

Karnataka

21. Vijayanagar Institute of Medical Science, Bellary

22. Gulbarga Institute Of Medical Sciences, Gulbarga

Kerala

23. Government Medical College, Thrissur

Ladakh

24. Sonam Namgyal Memorial Hospital, Leh

Madhya Pradesh

25. Bundelkhand Medical College, Sagar

26. MGM Medical College, Indore

27. Gajra Raja Medical College, Gwalior

28. S.S Medical College, Rewa

Maharashtra

29. Government Medical College, Miraj, Sangli

30. Seth GS Medical College & KEM Hospital , Mumbai

31. Government Medical college, Nagpur

32. Government Medical College, Aurangabad

33. V. M. Government Medical College, Solapur

34. Shri Bhausaheb Hire Government Medical College, Dhule

35. Government Medical College and Hospital & Superspeciality

Hospital, Akola

Manipur

36. Regional Institute of Medical Sciences, Imphal

Odisha

37. SCB Medical College, Cuttack

Puducherry

38. Indira Gandhi Medical College & Research Institute, Puducherry

Rajasthan

39. RNT Medical College, Udaipur

40. AIIMS, Jodhpur

Tamil Nadu

41. Madurai Medical College, Madurai

42. Government Mohan Kumaramangalam Medical College, Salem

43. Government Medical College, Thiruvarur

44. Government Medical College, Villupuram

45. Tirunelveli Medical College, Tirunelveli

46. Coimbatore Medical College, Coimbatore

47. Madras Medical College, Chennai, Tamil Nadu

Telangana

48. Osmania Medical College, Hyderabad

49. Kakatiya Medical College, Nizampura, Warangal

Uttar Pradesh

50. UPUMS,(Formerly UPRIMS) Saifai

Uttarakhand

51. AIIMS, Rishikesh

52. Doon Government Medical College, Dehradun

West Bengal

53. Murshidabad Medical College & Hospital, Murshidabad,

Berhampur, West Bengal

54. Midnapore Medical College & Hospital, Midnapore

55. North Bengal Medical College, Darjeeling

56. Malda Medical College, Malda

57. RG Kar Medical College, Kolkata

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news