તારીખ
|
9 ઓગસ્ટ, 2018 ગુરૂવાર
|
માસ
|
અષાઢ વદ તેરસ
|
નક્ષત્ર
|
આદ્રા
|
યોગ
|
વજ્ર
|
ચંદ્ર રાશી
|
મિથુન (કછઘ)
|
- આજે તેરસ છે. તેરસના દિવસે મહાલક્ષ્મી દેવીની ઉપાસના કરવી શુભ ફળ આપે છે.
- આજે સ્થિરયોગ સૂર્યોદયથી સવારે 8.25 સુધી
- સિદ્ધિયોગ સવારે 8.25 થી આવતીકાલ સવારે 5.45 સુધી
- ગુરૂપુષ્યામૃત યોગ આવતીકાલે વહેલી સવારે 5.45 થી સૂર્યોદય સુધી
- શ્રીસૂક્તનો પાઠ કરવો, પીળી ચણાની દાળનું દાન કરી શકાય, તેને ભોજનમાં પણ લઈ શકાય, મહાલક્ષ્મીદેવીને પીળી બરફીનો પ્રસાદ પણ ધરાવવો.
- ભોજનમાં ક્યાંક ને ક્યાંક કેસરનો ઉપયોગ કરી શકાય.
રાશી ભવિષ્ય (9-8-2018)
મેષ (અલઈ)
|
- પરદેશથી સારા સમાચાર મળી શકે છે
- મન પ્રફુલ્લિત રહે
- આર્કીટેક, ઈન્ટીરીયર ડીઝાઈનર, ગ્રાફીક ડીઝાઈનીંગ સાથે જોડાયેલા જાતકોને લાભ
- બપોર પછી આપની ક્ષમતા ખીલી ઊઠે
|
વૃષભ (બવઉ)
|
- આજે ગળામાં બળતરા જેવું લાગ્યા કરે
- ઈન્ફેક્શનથી આજે ચેતવું
- આજે આવકનું પ્રમાણ જળવાય
- કોઈ શુભ સમાચારની અપેક્ષા નકારી નથી શકાતી
|
મિથુન (કછઘ)
|
- ગાઢ સંબંધો સૂચવે છે
- સંબંધોથી લાભ પણ જણાય છે
- આજે ધનપ્રાપ્તીના યોગ છે
- લગ્નવાંછુ જાતકોને વિવાહનો પ્રસ્તાવ મળી શકે છે
|
કર્ક (ડહ)
|
- દાન-ધર્માદાનું કાર્ય થાય
- એકદમથી આજે નોકરીના અનુસંધાનમાં કોઈ નિર્ણય લેશો નહીં. એ નિર્ણય ખોટો હોઈ શકે છે
- બપોર પછી પરિસ્થિતિમાં સુધાર આવશે
- પ્રેમસંબંધોમાં સંયમપૂર્વક વ્યવહાર કરવો
|
સિંહ (મટ)
|
- વેપારી મિત્રોને આજે રાહત અનુભવાય
- વેપારમાં જૂની ઉઘરાણી છૂટી થાય
- પણ આરોગ્યની તકેદારી અવશ્ય રાખવી
- મિત્રો સાથે આજે હરવા-ફરવાનું ટાળવું
|
કન્યા (પઠણ)
|
- સરકારી નોકરી મેળવવા માંગતા જાતકો માટે સાનુકૂળતા
- આવેશ અને ગુસ્સામાં ખોટો નિર્ણય લેવાઈ શકે છે
- વેપારી મિત્રો આજે માર્કેટીંગ કરશો તો લાભ થશે
- માતાનું આરોગ્ય જાળવવું
|
તુલા (રત)
|
- જો કોઈ બિમારીથી પીડાતા હોવ તો આજે બીજો ઓપીનીયન અવશ્ય લેજો
- પરદેશ જવા ઇચ્છુક જાતકો માટે સાનુકૂળતા છે
- કોઈના દોરવાયા આજે દોરવાઈ ન જતા
- હૃદયમાં ઉચાટ જેવું જણાય
|
વૃશ્ચિક (નય)
|
- આપે ભાષામાં સંયમ રાખવો પડશે
- હિતશત્રુઓથી આજે સાવધાન રહેજો
- કાર્ય સારી રીતે કરી શકશો
- પેટની બિમારીથી વિશેષ સાચવવું
|
ધન (ભધફઢ)
|
- આજે આપે ગુહ્ય બિમારીથી સાવધ રહેવું
- ઘરમાં મતભેદ સર્જાઈ શકે છે
- વાહન યોગ પણ પ્રબળ બનતો જાય છે
- કલા ક્ષેત્રે જોડાયેલા જાતકોને લાભ
|
મકર (ખજ)
|
- ધનની ચિંતા આપને સતાવી શકે છે
- શંક-કુશંકાથી આજે આપે દૂર રહેવું
- શનિદેવ માર્ગી થશે એટલે ધીમે ધીમે સુધાર આવશે
- આજે જેમને વેવિશાળના સંદર્ભમાં મળવાનું હોય તે પરિવારે આજનો દિવસ ટાળવો
|
કુંભ (ગશષસ)
|
- નાની વાત મોટું સ્વરૂપ ધારણ ન કરે તે જોવું
- સમાધાનકારી વલણ અપનાવવું
- બ્લડપ્રેશરના દર્દીઓએ સાવધાની રાખવી
- જમીનની લેવડ દેવડ સાથે સંકળાયેલા જાતકોને લાભ
|
મીન (દચઝથ)
|
- ઊચ્ચ વિચારોથી આપે અભિભૂત છો
- તર્ક શક્તિ અતિ બળવાન બને
- વકીલ મિત્રો, લેખકો, વક્તાઓ માટે લાભકારી
- રચનાત્મક ક્ષેત્રે જોડાયેલા જાતકો માટે પણ શુભ
|
જીવનસંદેશ – જીવનસંઘર્ષમાં સફળતા મળશે જ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે