Knowledge News: સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં પૂછવામાં આવ્યું હતું કે, "આટલા બધા ગુજરાત સહિત ભારતીય શહેરોના નામમાં 'પુર' અથવા 'બાદ' પર પુરું થાય છે? આ પ્રશ્ને લાખો લોકોની જિજ્ઞાસા જગાવી દીધી છે.
Bachu Khabad: મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના દીકરાઓની ધરપકડ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. મંત્રી બચુ ખાબડ છેલ્લા કેટલાય સમયથી મંત્રાલયમાં ગેરહાજર રહ્યા છે, ત્યારે હવે આ અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શું પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદી જેવા મંત્રી બચુ ખાબડના હાલ થશે?
AMC Bulldozer Operation: કાળી કમાણીનો કિંગ મહેમુદ પઠાણ ઉર્ફે લાલા બિહારી ગેરકાયદેસર રીતે ફાર્મ હાઉસ બનાવ્યું હતું. તેણે ગેરકાયદેસર ભારત આવતા બાંગ્લાદેશીઓને ફાર્મહાઉસમાં આશરો આપતો હતો. તે ફાર્મ હાઉસમાં ગેરકાયદે પ્રવૃતિ ચલાવતો હતો. આલિશાન ફાર્મ હાઉસમાં મહિલાઓનું શોષણ કરતો હતો.
કાળજુ કંપાવી દેતા અને સરકારના સબસલામતના પોકળ દાવાની પોલ ખોલતા આ શબ્દો છે, જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં મોતને ભેટેલા સુરતના મૃતકશૈલેષ કળથિયાની પત્ની શિતલબેનેના...
આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ત્રણેય ગુજરાતીઓને અંતિમ વિદાય આપવામાં આવી છે. ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ આપી હતી, તો સુરતમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ હાજર રહ્યા હતા.પરિવારોએ ભારે હૈયે અંતિમ વિદાય આપી હતી.
Surat News: આતંકવાદીઓ જોઈ લે, આ એક મર્યો છે ને હવે એકના બદલે લાખો મરશે. મૃતક શૈલેષભાઈના પત્ની, પતિને ગોળી મારવામાં આવી તે નજરે જોનાર શૈલેષભાઈના પત્નીએ જ્યારે આપવીતી વર્ણવી ત્યારે સૌ કોઈની આંખમાં આંસું આવી ગયા હતા.
Hemophilia Patients in Gujarat: ગુજરાતમાં હાલ 7 હજારથી વધુ હિમોફિલિયાના દર્દીઓ છે. હિમોફિલિયાએ લોહીનો વારસાગત રોગ છે, જેમાં લોહી યોગ્ય રીતે ગંઠાતું ન હોવાથી રક્તસ્ત્રાવ થાય છે. આ રોગનો કાયમી ઈલાજ નથી એટલે તેને નિયંત્રણમાં રાખવો અને દર્દીઓને સમયસર સારવાર આપવી જરૂરી હોય છે.
7th pay commission: દેશના 1.25 કરોડ કેન્દ્રીય કર્મચારીઓને ફરી એકવાર મોંઘવારી ભથ્થાની ભેટ મળી છે. વધેલા મોંઘવારી ભથ્થાને ક્યારે લાગુ કરવામાં આવશે તે અંગે એક નવીનતમ અપડેટ પણ બહાર આવી છે. ચાલો આપણે મોંઘવારી ભથ્થામાં વધારા પછી પગાર વિશે વિગતવાર વાત કરીએ…
Dhadicha Pratha Kya Hai: મધ્યપ્રદેશના શિવપુરીમાં દુલ્હન ભાડે મળે છે, અહીં મહિલાઓનું બજાર છે કે અહીંની ધડીચા પરંપરા છે. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર આ જગ્યા વિશે ઘણી માહિતી ફેલાઈ રહી છે. ચાલો જાણીએ આ માહિતી કેટલી સાચી અને કેટલી ખોટી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના સુરત પ્રવાસે હતા, હાલ તેઓ દિલ્હી જવા રવાના થઈ ચૂક્યા છે. પરંતુ પીએમ મોદીએ શુક્રવારે જાહેરસભાને સંબોધવા લિંબાયત વિસ્તારમાં પહોંચ્યા. જ્યાં સભા સ્થળ પરના પંડાલમાં પીએમ મોદી ખુલ્લી જીપમાં સ્ટેજ પર જઈ રહ્યા હતા.
રોડ શો દરમિયાન એક અદભૂત નજારો જોવા મળ્યો. પ્રધાનમંત્રી જ્યારે લોકો વચ્ચેની પસાર થતા જઈ રહ્યા હતા, એક યુવક તેમણે જોઈને ભાવુક થઈ ગયો. પ્રધાનમંત્રી મોદીએ તેને નિરાશ ન કર્યો અને તેની ઈચ્છા પૂરી કરી.
નર્મદા જિલ્લામાં અનાદિકાળથી યોજાતો દેવમોગરાનો ધાર્મિક મેળો અલગ રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ દેવમોગરા, નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળાથી આશરે 60 કિ.મીના અંતરે સાગબારા તાલુકામાં આવેલું છે.
કાંકરિયા પરિસરમાં નવીનીકરણમાં નામકરણ મામલે વિવાદ વચ્ચે બાલ વાટિકાના નવીનીકરણ બાદ ચાચા નહેરુ શબ્દ હટાવી દેવાયો છે. તમને જણાવી દઈએ કે જુના ગેટ ઉપર ચાચા નહેરુ બાલવાટિકા લખાયેલું હતું.
ભરૂચના આમોદના યુવાનનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ભરૂચના 23 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું છે. કાર અને ટ્રક વચ્ચેની ટક્કરનો વીડિયો પણ સામે આવ્યો છે.
રાજકોટ શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલા ગોવિંદ બાગ શાક માર્કેટ પાસે મૂળ મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના બે જેટલા સગા ભાઈઓની છરીના ઘા ઝીંકીને હત્યા સગા સાળા-બનેવી દ્વારા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે.
Rental Wives: વિવિધ સંસ્કૃતિઓ અને પ્રથાઓ માટે પ્રખ્યાત ભારતનું દિલ કહેવાતું મધ્યપ્રદેશમાં અમુક કુપ્રથાઓનો પણ સમાવેશ થાય છે. તેમાંથી એક છે ધડીચા પરંપરા. આ અંતર્ગત એમપીના શિવપુરી જિલ્લામાં દીકરીઓ અને પુત્રવધૂઓને ભાડા પર આપવામાં આવે છે. એટલું જ નહીં બહેન-દીકરીઓને ભાડે આપવા માટે પણ સરેઆમ બોલી લગાવવામાં આવે છે. યુવતીઓ અને મહિલાઓની પર્સનાલિટી પ્રમાણે બોલી લગાવવામાં આવે છે. આવો જાણીએ એમપીની આ ધડીચા પરંપરા વિશે...
Rental Wives of Thailand: થાઈલેન્ડ વિશ્વનું એક મોટું પર્યટન સ્થળ છે અને આ દેશના સુંદર બીચને જોવા માટે દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવે છે. તાજેતરમાં એક પુસ્તક પબ્લિસ થયા બાદ થાઈલેન્ડમાં ભાડાની પત્નીઓની પ્રથાને લઈને ચર્ચા કેન્દ્ર બન્યું છે.
Pleasure Marriage in Indonesia: મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જ્યારે તમે ફરવા જશો ત્યારે આ મહિલાઓ તમારી સાથે લગ્ન કરી લેશે અને ફર્યા બાદ તે તમને છૂટાછેડા આપી દેશે. આ રીતે તમે બન્ને એક બીજાથી અલગ થઈ જશો.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ડેસ કેમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ઇન્ટરસેપ્ટર વાન અને PCR વેનમાં મોબાઇલ કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.
Rental Wives: ભારતની ધડકન કહેવાતા મધ્ય પ્રદેશના એક જિલ્લામાં બીજાની વહુ-દીકરીઓ ભાડેથી ખરીદી અને વેચવામાં આવે છે, જેના માટે સરેઆમ બજાર પણ સજાવવામાં આવે છે.
અત્યાર સુધી બજારોમાં ખાવા-પીવાની અથવા તો ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓને વેચાતી જોઈ હશે. તેના સિવાય પ્રાણીઓના પણ અલગથી બજાર ભરાય છે. પરંતુ જો અમે કહીએ કે દુલ્હનોનું પણ બજાર ભરાય છે, જ્યાં વહૂઓ વેચાય છે તો શું તમે વિશ્વાસ કરશો? જી હા... એક એવી જગ્યા છે જ્યાં આ બધું થાય છે.
Wife Market In Shivpuri: ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં પથરાયેલી છે. તેનાથી પ્રભાવિત થઈને ઘણા વિદેશીઓ હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરવાનું પસંદ કરી રહ્યા છે. ભારતની પરંપરાઓ વિશ્વભરમાં એક અલગ ઓળખ ધરાવે છે.