આ 8 બોલિવુડ હીરોને સ્ત્રી જન્મ મળ્યો હોત તો આવા દેખાયા હોત, દીપિકાના પતિને ઓળખવો મુશ્કેલ બનશે

બોલિવુડના દિગ્ગજ સ્ટાર્સ જો સ્ત્રી હોત તો તે કેવા દેખાયા હોત તે જોઈને તમે તમારુ હસવુ રોકી નહિ શકો. તેમાં પણ કેટલાક હીરો સ્ત્રીરૂપમાં ખરેખર સુંદર અને સોહામણા દેખાઈ રહ્યાં છે

ઝી મીડિયા/બ્યૂરો :બદલાતી ટેકનોલોજી અનેક કમાલ સર્જી રહી છે. પુરુષને સ્ત્રી અને સ્ત્રીને પુરુષ બનાવી શકે છે. કેટલીક એપ લોકોને વયોવૃદ્ધ સમયે કેવા દેખાશે તે પણ બતાવે છે, તો કેટલીક એપ માણસોને બાળપણની યાદ તાજી કરાવે છે. આવામાં બોલિવુડ (bollywood) નો પાયો કહેવાતા કેટલાક હીરોને તમે સ્ત્રીના રૂપમાં કલ્પી શકો ખરા. આ વિચારીને જ તમને હસવુ આવશે. પરંતુ અમે તમને તેમના સ્ત્રી રૂપ બતાવવા જઈ રહ્યાં છે. બોલિવુડના દિગ્ગજ સ્ટાર્સ જો સ્ત્રી હોત તો તે કેવા દેખાયા હોત તે જોઈને તમે તમારુ હસવુ રોકી નહિ શકો. તેમાં પણ કેટલાક હીરો સ્ત્રીરૂપમાં ખરેખર સુંદર અને સોહામણા દેખાઈ રહ્યાં છે. તેમાં પણ સલમાન ખાન અને શાહીદ કપૂરની તસવીર અચૂક જોજો, સ્ત્રીરૂપમાં તેમની સુંદરતા મનમોહી લે તેવી છે. 

સ્ત્રીરૂપમાં ય સલમાન બધાને પાછળ છોડી દે છે

1/8
image

સૌથી ક્યૂટ યુવતી લાગી રહ્યો છે શાહીદ

2/8
image

દીપિકા પતિને આ રૂપમાં જોઈને બેહોશ થઈ જાત

3/8
image

આમીરના આ રૂપ પર તો યુવતીઓ પણ ફિદા થઈ જાત

4/8
image

એક્શન હીરો અક્ષયને તો ઓળખવો મુશ્કેલ

5/8
image

બોલિવુડનો હેન્ડસમ હીરો બની ગયો યુવતી

6/8
image

રણબીરસિંહ સ્ત્રીલૂકમાં કપૂર ખાનદાનની દીકરીઓની જેમ લાગે છે

7/8
image

છોકરીઓ કરતા પણ સ્માર્ટી લાગે છે વરુણ ધવન

8/8
image