કોરોનામાં સૌ લાચાર, આ 11 ખ્યાતનામ લોકોને પણ ચોંટ્યો કોરોનાનો ચેપ

સમગ્ર દુનિયા કોરોના વાયરસ (corona virus) ના ઝપેટમાં છે હાલ.  મહામારી હવે વિશ્વના 190થી વધુ દેશોમાં ફેલાઈ ગઈ છે. તો આ બીમારીથી મરનારાઓનો આંકડો 45 હજારને પાર પહોંચી ગયો છે. તેની ઝપેટમાં ફેમસ સેલિબ્રિટીઝ, સરકારી કર્મચારીઓથી લઈને સામાન્ય નાગરિકો પણ આવી ગયા છે. આ ભયાનક બીમારીએ વિશ્વને સ્થગિત કરી દીધું છે. આર્થિક વ્યવહાર ઠપ્પ કર્યું છે. ત્યારે જાણી લો દુનિયાની કઈ 11 સેલિબ્રિટીઝ હાલ કોરોના વાયરસના ઝપેટમાં આવી ચૂકી છે. 

ઝી મીડિયા/બ્યૂરો :સમગ્ર દુનિયા કોરોના વાયરસ (corona virus) ના ઝપેટમાં છે હાલ.  મહામારી હવે વિશ્વના 190થી વધુ દેશોમાં ફેલાઈ ગઈ છે. તો આ બીમારીથી મરનારાઓનો આંકડો 45 હજારને પાર પહોંચી ગયો છે. તેની ઝપેટમાં ફેમસ સેલિબ્રિટીઝ, સરકારી કર્મચારીઓથી લઈને સામાન્ય નાગરિકો પણ આવી ગયા છે. આ ભયાનક બીમારીએ વિશ્વને સ્થગિત કરી દીધું છે. આર્થિક વ્યવહાર ઠપ્પ કર્યું છે. ત્યારે જાણી લો દુનિયાની કઈ 11 સેલિબ્રિટીઝ હાલ કોરોના વાયરસના ઝપેટમાં આવી ચૂકી છે. 

1/11
image

ધ પ્રિન્સ ઓફ વેલ્સ અને બ્રિટેશ સિંહાસનના ઉત્તરાધિકારી પ્રિન્સ ચાર્લ્સને 25 માર્ચના રોજ કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાહેર કરાયું હતું.  

2/11
image

Peter Dutton ઓસ્ટ્રેલિયન ગૃહ મામલાના મંત્રી પીટર ડટનને પણ કોરોના વાયરસ હોવાનું ખૂલ્યું છે. 

3/11
image

Massoumeh Ebtekar ઈરાના ઉપરાષ્ટ્રપતિ માસૂમેહ એબેતેક કોરોનાથી સંક્રમિત થનારા દેશના પહેલા સરકારી અધિકારી હતા, જેના બાદ અનેક અધિકારીઓને તેનો ચેપ લાગ્યો હતો. 

4/11
image

Boris Johnson યુનાઈટેડ કિંગડમના પ્રધાનમંત્રી બોરિસ જોનાસનને પણ 27 માર્ચના રોજ કોરોના વાયરસ હોવાનું જાહેર કરાયું હતું. 

5/11
image

Kristofer Hivju 41 વર્ષીય એક્ટર ક્રિસ્ટોફર હિવજુ, જેઓએ ગેમ ઓફ થ્રોન્સમાં ટોરમંડની ભૂમિકા ભજવી હતી, તેઓ પણ કોરોનાના દર્દી સાબિત થયા છે.

6/11
image

Marco Sportiello ઈટાલિયન ફુટબોલ ટીમ એટલાન્ટાના ગોલકીપરને 24 માર્ચના રોજ કોરોનાનો દર્દી જાહેર કરાયો હતો. 

7/11
image

Floyd Cardoz અમેરિકન ટોપ શેફ માસ્ટર્સના સીઝન 3 ના વિજેતા શેફ ને કોરોના વાયરસ પોઝિટિવ નીકળ્યો હતો. જેના 25 માર્ચના રોજ તેમનુ મોત થયું હતું. 

Blaise matuidi

8/11
image

Blaise Matuidi જુવેંટસ અને ફ્રાન્સ મિડફીલ્ડરને પણ કોરોના સામે ઝઝૂમી રહ્યાં છે. 

Daniele Rugani

9/11
image

Daniele Rugani જુવેંટસ પ્લેયર અને ઈટાલિયન ફિફેન્ડર રુગાની પણ કોરોનાથી સંક્રમિત છે. 

Carmen calvo

10/11
image

Carmen Calvo સ્પેનના ઉપપ્રધાન પણ આ મહામારીથી પીડિત છે. 

Joe diffie

11/11
image

Joe Diffie ફેમસ ગાયક ડો ડિફીને કોરોના પોઝિટિવ હતું, જેમનું 61 વર્ષની ઉંમરે મોત નિપજ્યું છે.