social distancing

Corona ની Third Wave ને ખુલ્લું આમંત્રણ, લોકો બન્યા બિન્દાસ, બજારોમાં જામી ભીડ

અમદાવાદ (Ahmedabad) ના ત્રણ દરવાજા બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી પડ્યા છે.

Jun 28, 2021, 12:55 PM IST

Junagadh માં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ

જૂનાગઢ (Junagadh) માં છેલ્લા 18 વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને ચાલુ વર્ષે જો મંજૂરી મળશે તો તે 19 મી રથયાત્રા હશે.

Jun 24, 2021, 12:54 PM IST

આજથી અંબાજીમાં શરૂ થશે સદાવ્રત, દર વર્ષે 20 લાખ શ્રદ્ધાળુઓ કરે છે ભોજન પ્રસાદ ગ્રહણ

આ ઐતિહાસિક વ્યવસ્થા આજથી 14 જૂને સૌ પ્રથમ 11 કુંવારી કન્યાઓ ને જમાડી સદાવ્રતનો શુભારંભ કરાશે. જેના માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

Jun 14, 2021, 07:34 AM IST

Rajkot: જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણીમાં કોરોના નિયમોનો ભંગ, માસ્ક વગર ઉમટ્યા લોકો

રાજકોટ જિલ્લા પંચાયતની આજે પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમાં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી હતી. શુભેચ્છા આપવા માટે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા અને સામાજિક અંતરના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા હતા.

Mar 17, 2021, 03:47 PM IST

આ દેશે જીતી લીધી કોરોના સામેની લડત, PM ખુશ થઈ નાચવા લાગ્યા, તમામ પ્રતિબંધો હટ્યા

પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને કોરોના સામે જંગમાં પોતાની જીત પર ખુશી વ્યક્ત કરી છે. અર્ડર્ને પત્રકારોને જણાવ્યું કે જ્યારે તેમને ખબર પડી કે દેશ કોરોના વાયરસથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો છે ત્યારે તેઓ ખુશીથી નાચી ઉઠ્યા.

Dec 14, 2020, 03:21 PM IST

છૂટાછેડાના સમાચાર વચ્ચે મેલાનિયા ટ્રમ્પે કર્યું કંઇક આવું, થઈ રહી છે ખુબજ ચર્ચા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની પત્ની મેલાનિયા ટ્રમ્પ (Melania Trump)ની તસવીર સોશિયલ મીડિયા પર છવાઈ છે. જેમાં તેઓ સોશિયલ ડિસ્ટન્સ (Social Distancing)ના નિયમને ભૂલી સૈનિકોની સાથે હાથમાં હાથ લઇને ચાલતા જોવા મળે છે.

Nov 13, 2020, 07:03 PM IST

ઠંડીમાં ટીપાં દ્વારા સરળતાથી ફેલાશે Coronavirus, 6 ફૂટનું અંતર કામ નહીં આવેઃ અભ્યાસ

Coronavirus Social Distancing: એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઠંડી આવવાની સાથે શરદી-શ્વાસથી નિકળતા ટીપાંને કારણે કોરોના વાયરસ વધુ ઝડપથી ફેલાઈ શકે છે. 
 

Oct 15, 2020, 04:49 PM IST

તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લગાવતી સરકાર પોતાના નેતાઓ પર અંકુશ રાખી શક્તી નથી

કરજણ, ડાંગના ઉમેદવારો આજે પોતાના કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા ગયા હતા. પરંતુ ભાજપના નેતાઓ જ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો ભૂલ્યા હતા

Oct 13, 2020, 03:33 PM IST

ભીડ ભેગી કરવાની ઘટનામાં સિંગર કિંજલ દવે અને MLA શશીકાંત પંડ્યા સામે થઈ ફરિયાદ

ડેડોલના ગ્રામજનોએ બંનેનું ઘોડા પર બેસાડી સ્વાગત કર્યું હતું. રોડના ખાત મુહૂર્તમાં ધારાસભ્ય સાથે આવેલી કિંજલને જોવા જનમેદની ઉમટી પડી હતી. કિંજલ દવેને જોવા આવેલા લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા

Oct 10, 2020, 03:48 PM IST

ZEE 24 કલાકના રિયાલિટી ચેકમાં અમદાવાદ મ્યુ. કમિશનરના દાવા પોકળ નીકળ્યા, જુઓ આ BRTS બસોને..

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વગર BRTS ની બસોમાં ખીચોખીચ મુસાફરો ભરવામાં આવી રહ્યાં છે. મુસાફરોના ચેકીંગ માટે BRTS બસ સ્ટોપ પર કોઈ સ્ટાફ પણ ઉપસ્થિત નથી

Oct 9, 2020, 12:33 PM IST

કોરોના મહામારીમાં સેક્સ ડોલ્સના વેચાણ ધરખમ વધારો

દુનિયાભરમાં કોરોના વાયરસની મહામારી (Coronavirus Pandemic)નો પ્રક્રોપ ચાલુ છે અને લોકો આ ઘાતક વાયરસની ચપેટમાં આવી ન જાય તે માટે સંભવ પ્રયત્ન કરે છે.

Oct 4, 2020, 03:19 PM IST

ગુજરાતમાં કોરોનાએ મચાવેલા હાહાકારને 200 દિવસ થયા, 2 દર્દીથી આંકડો 1.41 લાખ પહોંચી ગયો

કોરોનાના ગુજરાતમાં 200 દિવસ પૂરા થઈ ગયા છે. ત્યારે હવે સ્થિતિ એ છે કે, ગુજરાતનું નાનું નાનુ શહેર અને ગામડુ પણ કોરોનાથી બાકાત નથી. આ 200 દિવસમાં કોરોના વાયરસે ગુજરાતને કઈ રીતે પોતાના ભરડામાં લીધુ તેના પર નજર ફેરવીએ

Oct 4, 2020, 12:57 PM IST

આ તસવીરોથી AMC ને યાદ કરાવવું પડશે કે હજી કોરોના ગયો નથી, તંત્ર ખુદ ભૂલ્યુ નિયમો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પોતે જ કોરોના ગાઈડલાઈન પાલન કરવાનું ભૂલી ગઈ. 300 જેટલા આંગણવાડી બહેનોને બોલાવી સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડાવવામાં આવ્યા

Oct 4, 2020, 11:20 AM IST

કોંગ્રેસના નેતા અહેમદ પટેલને કોરોના, ટ્વીટ કરીને આપી માહિતી

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી હજી આજે જ 101 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી મુક્ત થયા છે. ત્યાં કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોંગ્રેસના નેતા અહેમદ પટેલ (Ahmed patel) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. સાથે જ પોતાના સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેટ થવાની સલાહ પણ આપી છે. 

Oct 1, 2020, 04:09 PM IST

રાતોની રાતો દિવાલો જોઈને વિતાવી, જેલ કરતા પણ વિકટ સ્થિતિ જોઈ : ભરતસિંહ સોલંકી

  • ભરતસિંહ સોલંકીએ મીડિયાને જણાવ્યું હતું કે, પરમકૃપાળુ પરમાત્માના કારણે મને જીવતદાન મળ્યું છે. સિમ્સ હોસ્પિટલની ટીમનો ઋણી છું.
  • તેઓ સમગ્ર એશિયામાં સૌથી લાંબો સમય હોસ્પિટલમાં રહેનારા દર્દી બન્યા છે. 

Oct 1, 2020, 02:59 PM IST

ભરતસિંહ સોલંકીએ રેકોર્ડ સર્જ્યો, 101 દિવસ હોસ્પિટલમાં રહી કોરોનાની ટ્રીટમેન્ટ લેનાર એશિયાના પ્રથમ દર્દી

  • આવતીકાલે હોસ્પિટલમાં 102 દિવસ પૂરા કરશે. આ દરમિયાન 51 દિવસ તેઓએ વેન્ટિલેટર પર વિતાવ્યા હતા.
  • ઈન્જેક્શન બાદ હજી પણ રોજનો તેમનો 22 દવાઓનો કોર્સ ચાલુ છે. 

Sep 30, 2020, 12:04 PM IST

અમદાવાદમાં કોરોનાનો સેકન્ડ વેવ શરૂ, પરંતુ લોકોની લાપરવાહીએ સૌ કોઈની ઊંઘ ઉડાવી

  • AHNA ના પ્રમુખ ડો. ભરત ગઢવીએ લોકોને વિનંતી કરી કે, કોરોના સામે લડવા માટે સંયમ જરૂરી છે. એવામાં લોકો બહાર ફરવાનું અને ખાવાનું ટાળે.
  • હવે અમદાવાદીઓને સમજવાની જરૂર છે કે, લોકોએ ટોળા વળીને બેસવાનું બંધ કરવું પડશે

Sep 29, 2020, 12:02 PM IST

પ્રતિબંધ છતા રાત્રે 10 વાગ્યા બાદ નાસ્તો પીરસતી દુકાનોને AMC એ સીલ કરી

  • વસ્ત્રાપુર વિસ્તારમાં કેટલીક ખાણીપીણીની દુકાનો સીલ કરાઈ.
  • રાત્રે 10 વાગ્યા બાદથી ખાણી પીણીની દુકાનો અને લારીઓ બંધ કરવાની રહેશે. 

Sep 29, 2020, 07:51 AM IST

‘અમે મરીશું, તો તમને સાથે લઈને મરીશું...’ અમદાવાદી યુવાઓના આવા ટોળા ઘરે કોરોના લઈ જાય છે 

વીડિયો એએમસી દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં કોવિડ મામલે લોકોની બેદરકારી છતી કરતો વીડિયો છે. ટોળા સ્વરૂપે અને માસ્ક વગર લોકો એકઠા થાય છે. હજીપણ અમદાવાદના લોકો ખૂબ જ બેદરકાર છે

Sep 27, 2020, 04:14 PM IST