close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

India vs South Africa: દક્ષિણ આફ્રિકાનો ભારતના પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ

દક્ષિણ આફ્રિકાની ટીમ સપ્ટેમ્બર મહિનામાં ભારત આવશે. ટીમ અહીં ત્રણ મેચોની ટી20 અને ત્રણ મેચોની ટી20 સિરીઝ રમશે. 

Updated: Aug 13, 2019, 11:19 PM IST
India vs South Africa: દક્ષિણ આફ્રિકાનો ભારતના પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાની ટીમ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ભારતના પ્રવાસે આવશે. દક્ષિણ આફ્રિકાની ટીમ આ પ્રવાસ પર ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય અને ત્રણ ટેસ્ટ મેચ રમશે. આ પ્રવાસ પર તે કોઈ આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમશે નહીં. આગામી બે વર્ષમાં સતત બે વર્લ્ડ ટી20નું આયોજન થવાનું છે તેવામાં ટીમો હવે આ ફોર્મેટ પર વધુ ધ્યાન આપતી નજર આવી રહી છે. 

આફ્રિકાનો ભારત પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ

 

તારીખ મેચ સ્થળ
15 સપ્ટેમ્બર પ્રથમ ટી20 ધર્મશાળા
18 સપ્ટેમ્બર બીજી ટી20 મોહાલી
22 સપ્ટેમ્બર ત્રીજી ટી20 બેંગલુરૂ
02-06 ઓક્ટોબર, 2019 પ્રથમ ટેસ્ટ વિશાખાપટ્ટનમ
10-14 ઓક્ટોબર, 2019 બીજી ટેસ્ટ રાંચી
19-23 ઓક્ટોબર, 2019 ત્રીજી ટેસ્ટ પુણે