અંતિમ સંસ્કાર

મહિલા PSI ને દિકરાએ કહ્યું, મારા માટે નોકરી છોડી દો, અંતિમ ક્રિયા માટે બંન્ને પરિવારો વચ્ચે માથાકુટ

* સુરતમાં મહિલા PSI આત્મહત્યા કેસમાં ધીરે ધીરે નવા પાસા ખુલ્લી રહ્યા છે
* પતિ પત્ની વચ્ચે રજાઓના મુદ્દે વારંવાર માથાકુટ થતી રહેતી હતી
* પુત્રના ઉછેર માટે બંન્ને એક બીજા પર નોકરી છોડવા માટે કરતા દબાણ

Dec 7, 2020, 08:16 PM IST

Corona થી ડરો! દિલ્હીના સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર માટે વેટિંગ, 15 દિવસમાં આટલા મોત

દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. તો બીજી તરફ કોવિડ 19 (COVID-19)મહામારીથી મરનારાઓનો આંકડો હવે 1.32 લાખ સુધી પહોંચી ગયો છે. દેશમાં કોરોનાથી મૃત્યું દર (Death Rate) 1.47 ટકાની આસપાસ છે. 

Nov 21, 2020, 05:50 PM IST

ભરૂચમાં કોરોના દર્દીના અંતિમક્રિયા પર વધુ એક વિવાદ, પોલીસે સ્થળ પર પહોંચી કર્યું આ કામ

કોરોના વાયરસ મહામારીને લઇને રાજ્યમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં કોરોના પોઝિટિવ દર્દીના મોત થયું છે. ત્યારે મૃતદહેના અંતિમ સંસ્કાર કરવા લવાતા વિવાદ સર્જાયો હતો. જો કે પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે મામલો થાળે પાડ્યો હતો.

Jul 8, 2020, 06:24 PM IST

સિવિલ હોસ્પિટલે નિભાવી પરિવારની જવાબદારી, 17 જેટલા કોરોના દર્દીના કર્યા અંતિમ સંસ્કાર

કોરોના વાયરસ મહામારીને લઇને રાજ્ય સહિત સમગ્ર દેશમાં દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. તો બીજી તરફ આ વાયરસથી સંક્રમિત થયેલા કેટલાક લોકો સાજા થયા છે. તો કેટલાક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદની સિવિલ હોસ્પિટલે કોરોના વાયરસથી જીવ ગુમાવનાર લોકોની પરિવારની જવાબદારી નિભાવી છે. કોરોનાથી મૃત્યુ થયેલા 17 જેટલા દર્દીઓના સિવિલ હોસ્પિટલ દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

Jul 8, 2020, 05:49 PM IST

સુરત: સિવિલમાં પોઝિટિવ દર્દીના મોત બાદ અંતિમ સંસ્કાર, પરિવારને 2 દિવસે ખબર પડી

કોરોના દર્દીઓની સંખ્યા વધવાની સાથે સાથે તંત્ર દ્વારા ખુબ જ બેદરકારી દાખવવામાં આવી રહી છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓનું મોત થયા બાદ તેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા છતા પરિવારને જાણ સુદ્ધા કરવામાં નહી આવ્યું હોવાનું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યું છે.

Jun 26, 2020, 11:37 PM IST

કોરોનાના દર્દીઓને રહેવા અને અંતિમ સંસ્કાર માટે નવી જગ્યાની શોધ શરૂ

દિલ્હીમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન દિલ્હી સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે કોરોનાના નવા દર્દીઓને રહેવા માટે યોગ્ય સ્થળ અને અંતિમ સંસ્કાર અથવા દફનાવવા માટે વધારાની જમી શોધવાના આદેશ આપ્યા છે.

Jun 2, 2020, 11:41 AM IST

જાણો કેમ Rishi Kapoor એ કહ્યું હતું, ''માતા-પિતાએ રાખવું ન જોઇએ બાળકોનું નિક નેમ'

બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor) હવે આપણી વચ્ચે રહ્યા નથી. બુધવારે સમાચાર આવ્યા હતા કે શ્વાસ લેવામાં મુશ્કેલીના કારણે તેમને એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલાં જ અમિતાભ બચ્ચને ટ્વિટ કરી જાણકારી આપી હતી કે ઋષિ કપૂરનું નિધન થઇ ગયું છે અને તે તૂટી ચૂક્યા છે. બોલીવુડનો વધુ એક સિતારો આ દુનિયાને અલવિદા કરી ચૂક્યા છે. એ તો બધા જાણે છે કે ઋષિ કપૂર (Rishi Kapoor)નું નિક નેમ ચિંટૂ હતું. પરંતુ તાજેતરમાં તેમણે કહ્યું હતું કે માતા-પિતાએ બાળકોના નિક નેમ ન રાખવું જોઇએ.   

Apr 30, 2020, 07:50 PM IST

Rishi Kapoorના નિધન બાદ પત્ની Neetu Kapoor એ શેર કર્યો ફોટો, લખી હદયસ્પર્શી પોસ્ટ

બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર  (Rishi Kapoor)નું 67 વર્ષની ઉંમરે આજે સવારે નિધન થઇ ગયું. તેમને ગુરૂવારે સવારે સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ઋષિ કપૂરના નિધનના સમાચારથી બોલીવુડ સેલેબ્સ આધાતમાં છે.

Apr 30, 2020, 05:45 PM IST

Rishi Kapoor એ પોતાની પત્ની કો-સ્ટાર નીતૂ કપૂર સાથે કર્યા હતા લગ્ન, જુઓ યાદગાર તસવીરો

બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor)એ આજે આ દુનિયાને અલવિદા કહ્યું, હવે તે આપણે વચ્ચે રહ્યા નથી પરંતુ તેમની યાદો આજે તેમના દરેક ફેનના દિલમાં વસેલી છે.  

Apr 30, 2020, 05:04 PM IST

LIVE: અલવિદા ઋષિ: રણવીર-આલિયા સહિત 20 લોકો અંતિમ સંસ્કારમાં થયા સામેલ- SEE PHOTO

બોલીવુડના દિગ્ગજ એક્ટર ઋષિ કપૂર (Rishi Kapoor) ને અંતિમ વિદાય આપવા માટે મુંબઇના ચંદનવાડી સ્મશાન ગૃહમાં લોકોનું પહોંચવાનું શરૂ થઇ ગયું છે. સૈફ-કરીના ઉપરાંત આલિયા ભટ્ટ પણ જોવા મળી. 

Apr 30, 2020, 04:50 PM IST

મુંબઇના ચંદનવાડી સ્મશાન ઘાટમાં થયા Rishi Kapoor ના અંતિમ સંસ્કાર

અંતિમ સંસ્કારમાં રાજીવ કપૂર, રણધીર કપૂર, નીતૂ કપૂર, સૈફ અલી ખાન, કરીના કપૂર, આલિયા ભટ્ટ, અભિષેક બચ્ચન સહિત 20 લોકો સામેલ થયા હતા.  

Apr 30, 2020, 04:40 PM IST

કોરોનાનો કહેર: અર્થીને અંતિમ સંસ્કારતો ઠીક ચહેરો પણ માંડ જોવા મળે છે

બોડકદેવમાં રહેતા 68 વર્ષીય શૈલેષભાઇ ધ્રૂવનું કોરોનાના સંક્રમણને કારણે શુક્રવારે બપોરે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. પ્રોટોકોલ અનુસાર તેમના મૃતદેહને તેમના ઘરે લઇ જવા દેવાયો નહોતો. સીધો જ વાસણા સ્મશાનગૃહ ખાતે લઇ જવાયો હતો. અહીં પણ અંતિમ સંસ્કારમાં કોઇને પણ હાજર રહેવા માટેની પરવાનગી નહોતી. તેમનાં પરિવારનાં માત્ર 3 જ લોકોને અંતિમ સંસ્કારમાં હાજર રહેવા દેવાયા હતા.

Apr 4, 2020, 05:08 PM IST

Corona: દિલ્હીમાં જે માતાના અંતિમ સંસ્કાર કરતાં અટકાવ્યો, તેના પુત્રએ રજૂ કર્યું દર્દ

દિલ્હી (Delhi)માં કોરોના વાયરસ (Coronavirus)ના લીધે જે મહિલાનું મોત નિપજ્યું હતું. શનિવારે નિગમબોધ ઘાટ (nigambodh ghat) પર તેના અંતિમ સંસ્કર કરવામાં આવ્યા. જોકે આ પહેલાં પરિવારજનોને મહિલાના અંતિમ સંસ્કાર કરતાં અટકાવવામાં આવ્યા હતા.

Mar 14, 2020, 04:16 PM IST

અજબ-ગજબઃ જાપાનમાં કરવામાં આવી રહ્યાં છે સેક્સ ડોલના અંતિમ સંસ્કાર

જાપાનમાં એક કંપનીએ અણગમતી (ઉપયોગ થઈ ચુકેલી) સેક્સ ડોલના અંતિમ સંસ્કાર કરવાની જવાબદારી ઉઠાવી છે. તેના માટે કંપની 630 પાઉન્ડ સુધી ચાર્જ કરી રહી છે. 

Feb 8, 2020, 09:05 AM IST

ચીને કોરોના વાયરસથી મૃત્યુ પામનારના અંતિમ સંસ્કાર પર લગાવ્યો પ્રતિબંધ, અંતિમ દર્શનની પણ મંજૂરી નહીં

 ચીને રવિવારે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે તેના ચેપથી મૃત્યુ પામનારને દફનાવવા, સળગાવવા કે અંતિમ સંસ્કાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. 
 

Feb 2, 2020, 11:13 PM IST

ઉન્નાવ: દુષ્કર્મ પીડિતાને દફનાવવામાં આવી, યુપી સરકારના બે મંત્રીઓ રહ્યાં હતાં હાજર

ઉન્નાવ (Unnao)  દુષ્કર્મ પીડિતા (Unnao Rape Victim)ના અંતિમ સંસ્કાર પરિવાર દ્વારા આજે તેમના ગામમાં કરી દેવામાં આવ્યાં. કડક સુરક્ષા વચ્ચે મૃતદેહને ગામની બહાર એક ખેતરમાં દફનાવવામાં આવ્યો. આ દરમિયાન યુપી સરકારમાં મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને કમલ રાણી વરુણ પણ હાજર રહ્યાં હતાં. પીડિત પરિવારને દરેક ડગલે સરકાર સાથે હોવાનું આશ્વાસન પણ આપ્યું. 

Dec 8, 2019, 05:30 PM IST
Last rituals of HL Trivedi PT4M12S

વિશ્વ પ્રસિદ્ધ કિડની સ્પેશિયાલિસ્ટ ડો.એચ.એલ ત્રિવેદીની અમદાવાદના દૂધેશ્વર સ્મશાન ગૃહ ખાતે અંતિમ ક્રિયા

વિશ્વ પ્રસિદ્ધ કિડની સ્પેશિયાલિસ્ટ ડો.એચ.એલ ત્રિવેદીની અમદાવાદના દૂધેશ્વર સ્મશાન ગૃહ ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. તેમના પત્ની સુનીતાબેન ત્રિવેદીએ પતિને મુખાગ્નિ આપ્યા હતા. આ પ્રસંગે ત્યા હાજર સૌ કોઈ આ ઉમદા દિલના વ્યક્તિ માટે રડી પડ્યા હતા. પરિવારજનો સાથે કિડની હોસ્પિટલનો સ્ટાફ મોટી સંખ્યામાં સ્મશાન ગૃહમાં પહોંચ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ હતી. સ્ટાફની લાગણી અને સંવેદનાથી સ્મશાન ગૃહનો માહોલ દુખદ બની ગયો હતો.

Oct 3, 2019, 05:20 PM IST

'શોલે'ના 'કાલિયા'તરીકે જાણિતા વિજૂ ખોટેનું હાર્ટ એટેકથી નિધન

એક નાનકડા સીન દ્વારા દર્શકોના દિલો પર પોતાનું સ્થાન બનાવનાર કલાકાર વીજૂ ખોટેને આપણે ઘણી ફિલ્મોમાં જોયા અને પસંદ કર્યા. શોલેમાં કાલિયા ઉપરાંત, કોમેડી ફિલ્મ 'અંદાજ અપના-અપના'માં પણ વીજુ ખોટેના 'રોબર્ટ'ના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું

Sep 30, 2019, 09:55 AM IST
Speed News Noon 25082019 PT21M33S

અરૂણ જેટલીના નિધન પર રાજકીય શોક, જુઓ 'સ્પીડ ન્યુઝ'

પૂર્વ નાણા મંત્રી અને ભાજપના નેતા અરુણ જેટલીનું શનિવારે દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) ખાતે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતાં. એમ્સે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેઓ ખુબ જ દુ:ખ સાથે જણાવી રહ્યાં છે કે 24મી ઓગસ્ટના રોજ 12 વાગ્યેને 7 મિનિટે માનનીય સાંસદ અરુણ જેટલી હવે આપણી વચ્ચે નથી.

Aug 25, 2019, 04:15 PM IST
Arun Jaitley's Mortal Remains Cremated At Nigambodh Ghat PT35M3S

દિગ્ગજ નેતા અરૂણ જેટલી પંચમહાભૂતમાં વિલીન, નિગમબોધ ઘાટ ખાતે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

પૂર્વ નાણા મંત્રી અને ભાજપના નેતા અરુણ જેટલીનું શનિવારે દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) ખાતે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતાં. એમ્સે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેઓ ખુબ જ દુ:ખ સાથે જણાવી રહ્યાં છે કે 24મી ઓગસ્ટના રોજ 12 વાગ્યેને 7 મિનિટે માનનીય સાંસદ અરુણ જેટલી હવે આપણી વચ્ચે નથી.

Aug 25, 2019, 04:10 PM IST