family

VADODARA માં અંતિમક્રિયા કરીને આવી રહેલા પરિવારનો અકસ્માત, 3 લોકોનાં મોત

જિલ્લાના પાદરા તાલુકાના વડુ ગામે પરિવારના વડીલના અંતિમક્રિયામાં ગયેલા સાવલીના ડોડિટા પરિવારની ગાડીને અકસ્માત નડતા ડ્રાઇવર સહિત 3 સભ્યોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય સભ્યોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. જેના પગલે તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેના પગલે ટુંડાવ ગામમાં શોકની લાગણાી વ્યાપી છે. આ બનાવની જાણ વડુ પોલીસને કરવામાં આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

Oct 9, 2021, 12:07 AM IST

બાળકો સામે ક્યારેય ભૂલથી પણ ના કરો આવી કોઈ વાત! માતા-પિતાને પડી શકે છે ભારે

પેરેન્ટ્સ ઘણી વખત પોતાના બાળકો પર પોતાનો ગુસ્સો ઠાલવતા હોય છે. ક્યારેક ગુસ્સામાં આવીને કહેલી કેટલીક વાતો બાળકોના દિલમાં એવી લાગી જાય છે કે વગર વિચાર્યે બોલેલા શબ્દો બાળકોના મગજ પર ઉંડી અસર છોડે છે. એક્સપર્ટના અનુસાર બાળકોને આવી વાતો ક્યારેય ના કહેવી જોઈએ.

Oct 4, 2021, 09:15 AM IST

બટાકાના શાકે સાસુ-વહુનો એવો ઝઘડો કરાવ્યો કે, વહુના પિયરીયાએ સાસુને માર્યો માર 

સાસુ-વહુના ઝઘડાના કિસ્સા હંમેશા ચર્ચાતા હોય છે. પરંતુ ડીસાના એક પરિવારના સાસુ-વહુ બટાકાના શાક જેવી નાનકડા મુદ્દે એવા તો બાખડ્યા કે વાત મારમારી પર પહોંચી ગઈ હતી. વહુએ પોતાના પિયરીયાઓને બોલાવીને વૃદ્ધ સાસુને માર મરાવ્યો હતો. 

Sep 17, 2021, 08:46 AM IST

Rekha ને આ અભિનેતાની માતાએ ચપ્પલે-ચપ્પલે કેમ લીધી હતી મારવા? બહુ ઓછા લોકોને ખબર હશે આ સ્ટોરી 

બોલીવુડ ખુબ વિવાદોથી ભરેલું છે તે સૌ જાણે છે અને ખાસ કરીને રોમેન્ટિક અને દુ:ખભરી પ્રેમ કહાનીઓ પણ એટલી જ ચર્ચિત છે. રેખા (Rekha) ને બોલીવુડની સૌથી શાનદાર એક્ટ્રેસમાંથી એક માનવામાં આવે છે. તેઓ પોતાની લવ સ્ટોરીના કારણે હંમેશા ચર્ચામાં રહી છે. વર્ષો બાદ પણ રેખાની ઘણી મોટી ફેન ફોસોઈંગ છે. ત્યારે રેખા(Rekha)નો એક એવો પ્રેમ પ્રસંગ છે જેને એક સમયે સૌનું ધ્યાન ત્યાં ખેચ્યું હતું. તે છે રેખાનો વિનોદ મેહરા (Vinod Mehra) સાથેનો પ્રેમ સબંધ.

Sep 13, 2021, 10:46 AM IST

ઘરમાં 'બેબી બોય'નો થયો છે જન્મ, તો નામકરણ માટે અહીં જાણો ભગવાન કૃષ્ણના જુદા-જુદા નામ!

ભગવાન કૃષ્ણ એક એવા છે જેમના બાળસ્વરૂપને ખૂબ લડાવવામાં આવે છે, આજે પણ નાના બાળકોને ભગવાન કૃષ્ણના નામ આપવાનું માતા-પિતા કે તેમના પરિવાર પસંદ કરતા હોય છે. જો તમારા ઘરમાં દીકરાની રાશિમાં 'ક' અક્ષર આવતો હોય તો તમે અહીં બતાવવામાં આવેલા કૃષ્ણના નામો પરથી એક નામ રાખી શકો છો.

Aug 30, 2021, 11:56 AM IST

'ઘરવાળા મને ગંદી ફિલ્મોની અભિનેત્રી સમજતા હતા, સગા સમજતા હતા પોર્નસ્ટાર' તમે શું કહેશો?

ઉર્ફી જાવેદ એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે, પરંતુ શું તમે જાણો છો કે તેનું પ્રારંભિક જીવન ઘણી મુશ્કેલીઓમાં પસાર થયું હતું. કોઈની ભૂલના કારણે, તેના પરિવારના સભ્યોએ તેને પોર્ન અભિનેત્રી માની લીધી હતી અને સંબંધીઓએ પણ હેરાન કરવામાં કોઈ કસર નહોતી છોડી.

Aug 30, 2021, 10:28 AM IST

સુરતમાં રહેતા યુવકની પત્ની અને દીકરીઓ અફઘાનિસ્તાનમાં ફસાઈ, ટિકિટ હોવા છતાં નથી આવી શકતો પરિવાર

અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનના (Taliban) કબજાની સાથે જ સ્થિતિ ભયાનક બની ગઈ છે. હજારોની સંખ્યામાં લોકો દેશ છોડીને કાબુલ એરપોર્ટ (Kabul Airport) તરફ ભાગી રહ્યા છે. હાલ કાબુલ એરપોર્ટ અમેરિકી સેનાના (US Army) કબજામાં છે

Aug 16, 2021, 05:17 PM IST

અફઘાનિસ્તાનમાં સ્થિતિ બેકાબૂ, વડોદરામાં અભ્યાસ કરતા 11 વિદ્યાર્થીઓના પરિજનો ફસાયા

અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનના (Taliban) કબજાની સાથે જ સ્થિતિ ભયાનક બની ગઈ છે. હજારોની સંખ્યામાં લોકો દેશ છોડીને કાબુલ એરપોર્ટ (Kabul Airport) તરફ ભાગી રહ્યા છે

Aug 16, 2021, 04:13 PM IST

Working Couples માટે કિંમતી ગિફ્ટ છે જોઈન્ટ ફેમિલી, આ રીતે થશે લાભ

વર્કિંગ કપલ્સ સામે વર્કફ્રોમ હોમ દરમિયાન અનેક પડકારો આવે છે. ખાસ કરીને જે કપલ્સ જોઈન્ટ ફેમિલીમાં રહે છે તેમના માટે લોકડાઉનનો સમય ખુબ જ પડકારભર્યો રહ્યો પરંતુ નેગેટિવ બાબતને સાઈડમાં મૂકીને આપણે જોઈએ તો જોઈન્ય ફેમિલિમા ઘણા ફાયદા પણ છે.

Aug 16, 2021, 08:30 AM IST

RAJKOT અકસ્માત એટલો ગંભીર કે આગળ બેઠેલા બંન્ને વિદ્યાર્થીઓના કટકા થઇ ગયા, પરિવારના આક્રંદથી પથ્થર પણ પીગળી જાય

આજે બપોરે થયેલા ગોઝારા અકસ્માતમાં 4 ડોક્ટર્સનાં જીવ ગયા હતા. તેમાં મૃતક ફોરમ હર્ષભાઇ ધ્રાંગધરીયા (ઉ.વ 22) કોઠારીયા રોડ નંદા હોલ પાસે ભારતી નગરમાં રહેતા હતા. હોમિયોપેથી કોલેજમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેણી પરિવારમાં મોટી હતી. તેના પિતા મિસ્ત્રી કામ કરે છે. આશાસ્પદ દિકરીના મોતથી ગુર્જર સુથાર પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. વાજડી નજીક અકસ્માતના કારણે 4 વિદ્યાર્થીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જેમાં આદર્શભારતી પ્રવીણભારતી ગૌસ્વામી (ઉ.વ 22) નવાગામનો વતની છે. પો બે ભાઇ બહેનમાં નાનો હતો. પિતા જમીન મકાનની દલાલીના કામ સાથે સંકળાયેલા છે. નિશાંત નીતિનભાઇ દાવડા (ઉ.વ 23) ફોરમ હસદભાઇ ધ્રાગધરીયા (ઉ.વ 21) નો સમાવેશ થાય છે. 

Aug 3, 2021, 09:13 PM IST

નાનકડી બાળકીની છેડતી કરનારા આધેડનું જેલમાં મોત, પરિવારે લગાવ્યા ગંભીર આરોપ

પોલીસ પર સતત ગંભીર આરોપ લાગી રહ્યા છે, ત્યાં જ લાજપોર જેલનું પ્રશાસન પણ બાકાત રહ્યું નથી. સુરતના સોની ફળિયાની બાળકીની શારીરિક છેડતી પ્રકરણમાં લાજપોર જેલમાં મોકલી અપાયેલા આધેડને સારવાર માટે સિવિલ લાવતા મૃત જાહેર કરાયો હતો. સમગ્ર મામલે પરિવારે આક્ષેપ કર્યો હતો કે, છેડતીના આરોપ બાદ લોકોના ટોળાએ વૃદ્ધ વસંતભાઈને માર મારી પોલીસને હવાલે કરી દીધો હતો. તારીખ 11 જુલાઈએ શારીરિક છેડતી કરનારને બેડ મેનર્સ કહીને ત્યાંથી ભાગી આવી હતી. બાળકીએ ઘરે માતાને વાત કરતાં સોસાયટીમાં હંગામો થયો હતો.

Jul 25, 2021, 09:57 PM IST

જાણો સાધ્વી જયા કિશોરીની કેટલી છે આવક, ક્યારે કરશે લગ્ન, લવ મેરેજને માને છે ઉત્તમ

જયા કિશોરી (Jaya Kishori)  દેશની ચર્ચિત યુવા સાધ્વી છે. જયા કિશોરીનું સાચું નામ જયા શર્મા છે. રાજસ્થાનના ગંગાનગરની રહેવાસી જયા કિશોરી કૃષ્ણ ભજન ગાઇને એકદમ નાની ઉંમરમાં લોકપ્રિય બની ગઇ. હવે તે પ્રવચન પણ કરે છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને મોટિવેટ કરવાનું કામ કરે છે. આવો જાણીએ જયા કિશોરી સાથે જોડાયેલી રસપ્રદ વાતો....
 

Jul 4, 2021, 05:23 PM IST

મમ્મી-પપ્પા એ નોકરી કરવાનું કહ્યું તો આ છોકરી બની ગઈ દુનિયાની સૌથી Sexy Porn Star! આજે કરોડોમાં કરે છે કમાણી

When the people of the house asked her to do a job, this girl became a Porn Star: તમે પહેલાં ક્યાંય નહીં સાંભળ્યો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. ઘરના લોકોએ એક છોકરીને નોકરી કરવાનું કહ્યું તો એ છોકરી બની ગઈ પોર્ન સ્ટાર. આજે કરોડોમાં કરે છે કમાણી. તેના વિશેની તમામ વિગતો વાંચો આ આર્ટિકલમાં...

Jun 25, 2021, 07:07 PM IST

SURAT: સગીરાને લગ્નની લાલચે MP ભગાડીને દુષ્કર્મ આચર્યું, પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ

શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી સગીરાને એક યુવક સાથે પ્રેમ કરવો પડ્યો હતો. જો કે યુવાને સગીરાને લગ્નની લાલચ આપીને તેનો ઉપભોગ કર્યો હતો. યુવતીને લગ્નની લાલચ આપીને યુવતીને પોતાના મામાના ઘરે ભગાડી ગયો હતો. ત્યાં પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો કે સગીરા સુરત આવીને પોતાના પરિવારને સમગ્ર માહિતી આપતા પરિવારનાં પગ નીચેથી ધરતી ખસી ગઇ હતી. 

Jun 24, 2021, 11:56 PM IST

Anand: 17 મહિનાથી પરિવાર શોધી રહ્યો છે પોતાની દીકરીને, પુત્રીને દેહવ્યાપારમાં વેચી દીધાની શંકા

આણંદના વાંસખિલીયા ગામના અલ્પેશ પટેલની દીકરી વર્ષ 2019 ના નવેમ્બર મહિનામાં ઘરેથી જતી રહી હતી. ત્યારબાદ દીકરી ગયાના ત્રણ દિવસ બાદ તેના લગ્ન અજય તળપદા સાથે થયા હોવાનો પત્ર આવે છે

Jun 7, 2021, 11:48 PM IST

પ્રેમ લગ્ન કરનારી બહેનનાં પરિવારને ઉઠાવી ભાઇએ માંગી 5 લાખ રૂપિયાની ખંડણી અને...

પ્રેમ લગ્ન સામાન્ય બાબત બની ચુકી છે. ત્યારે હજી પણ ગ્રામીણ વિસ્તારોમાં પ્રેમ લગ્ન સામાજિક દૂષણ સમાજ માનવામાં આવે છે. જો કે પુખ્ત વયનાં યુવક અને યુવતીઓ પોતાની મરજીથી લગ્ન કરવાની છુટ પરંતુ અનેકવાર આવા કિસ્સામાં પરિવારની મરજી ન હોવાથી ગુનાહિત કૃત્યો થઇ જાય છે. અનેકવાર કિસ્સામાં પરિવારની મરજી ન હોવાથી ગુનાહિત કૃત્યો પણ થતા હોય છે.

May 11, 2021, 08:23 PM IST

Corona માં આર્થિક તંગીનો સામનો કરતા પરિવારની મદદે આવ્યા MLA, કહ્યું- જરૂરિયાતમંદને સહાય

કોરોનાના કપરા કાળમાં અમદાવાદના (Ahmedabad) ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્યની (MLA) માનવીય પહેલ. ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) દ્વારા જરૂરિયાતમંદ પરિવારને મોટી સહાય કરાશે

May 11, 2021, 01:39 PM IST

ગુજરાતના કોરોના ઇતિહાસનો પ્રથમ કેસ, કોરોના વોર્ડમાંથી ગુમ દર્દીનો મૃતદેહ મળ્યો, પરિવારના ગંભીર આક્ષેપ

શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓને મોટા પ્રમાણમાં દાખલ થઇ રહ્યા છે. જો કે હંમેશાની જેમ સિવિલ હોસ્પિટલમાં રેઢીયાળ તંત્રની વધારે એક ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં કોરોના પોઝિટિવ દર્દી બે દિવસ પહેલા ગુમ થઇ ગયો હતો. જો કે ચોંકાવનારી બાબત છે કે બે દિવસ બાદ હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે. 

Apr 9, 2021, 09:40 PM IST

પરિવાર બન્યો લાચાર: એમ્બ્યુલન્સ કે શબવાહિની ન મળતા મૃતદેહ લારીમાં સ્મશાન લઈ જવા મજબૂર

શહેરમાં વધતા કોરોના કેસને લઇને એમ્બ્યુલન્સ (Ambulance) કે શબવાહિની (Sub Vahini) ના મળતા પરિવારજનોએ અંતિમસંસ્કાર (Cremation) માટે મૃતદેહને લારીમાં લઈ જવાની ફરજ પડી હતી.

Apr 8, 2021, 12:13 AM IST

Ahmedabad: પરિવારને સગવડ બદલ જેલ કર્મીએ માંગી લાંચ, હવે પોતે જ જેલમાં પહોંચી ગયો

સેન્ટ્રલ જેલમાં જેલ સહાયક તરીકે ફરજ બજાવતા જેલકર્મીને ACB એ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. જેલ સહાયકને હવે લાગી રહ્યું છે કે, લાંચની રકમ માંગવી ભારે પડી હોય. ઉલ્લેખનીય છે કે એન્ટી કરપ્શન બ્યુરોના અમદાવાદ યુનિટને ફરિયાદી  તરફથી એવી હકીકત મળી કે ફરિયાદીના સગા હત્યાના ગુનામાં સંડોવાયેલ હોવાથી જેલમાં છે. 

Mar 20, 2021, 09:52 PM IST