close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ઉત્તરપ્રદેશ

મંદિરમાં ચાલી રહ્યું હતું ખોદકામ, એટલું બધુ સોનું મળી આવ્યું કે લાખો લોકો જોવા આવ્યા

ખોદકામ દરમિયાન સોનું મળી આવ્યાની મિનિટોમાં વાત જંગલમાં આગની જેમ ફેલાઇ ગઇ હતી

Sep 30, 2019, 06:01 PM IST

CM યોગી સહિત સમગ્ર મંત્રીમંડળ IIM માં વિદ્યાર્થી બન્યા, ક્લાસમાં શીખ્યા મેનેજમેન્ટનાં પાઠ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે પોતાના સમગ્ર મંત્રીમંડળની સાથે મેનેજમેન્ટની દીક્ષા ગ્રહણ કરી હતી

Sep 8, 2019, 09:06 PM IST

વારાણસી: વિમાનમાં ટેક્નીકલ ખરાબી 144 યાત્રીઓનાં જીવ તાળવે ચોંટ્યા, ઇમરજન્સી લેન્ડિંગ

પ્રાપ્ત માહિતી અનુસાર વિમાનમાં ખરાબીની માહિતી મળતાની સાથે જ પાયલોટે વારાણસી એટીસીનો સંપર્ક કરીને ઇમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી હતી

Sep 8, 2019, 06:14 PM IST

પશુ તસ્કરોનો આતંક: વિરોધ કરનારા યુવકને ગોળી મારી દીધી

ઉતરપ્રદેશનાં પીલીભીત જિલ્લામાં 23 વર્ષીય સોનુ ઉર્ફે સોનપાલને પ્રતિબંધિત પશુઓનાં તસ્કરોને વિરોધ કરવા અંગે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે

Aug 22, 2019, 09:05 PM IST

ગાઝીયાબાદ: સીવરની સફાઇ માટે ઉતરેલા 5 કર્મચારીઓનાં શ્વાસ રુંધાતા મોત

ત્રણ કર્મચારીઓએ ઘટના સ્થળ પર જ અંતિમ શ્વાસ લીધા, જ્યારે અન્ય બેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે

Aug 22, 2019, 04:47 PM IST

યુપીમાં આકાશીય વિજળી બની યમદુત, અત્યાર સુધીમાં 35 લોકોનાં મોત નિપજ્યાં

યુપીમાં આકાશીય વિજળી પડવાનાં કારણે 35 લોકોનાં મોત થઇ ચુક્યા છે. આકાશીય વિજળી પડવાનાં કારણે કાનપુરમાં 7 ઝાંસીમાં 5, હમીરપુરમાં 3, ફતેહપુરમાં 2, ચિત્રકુટમાં 1 અને જાલોનમાં 4 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંબંધિત જિલ્લા અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે, પ્રત્યેક મૃતકનાં પરિવારને 4 લાખ રૂપિયાની રાહત રકમ પહોંચતી કરવામાં આવે. ઘાયલોની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા માટેનાં નિર્દેશ પણ આપ્યા છે. 

Jul 21, 2019, 11:04 PM IST

ઉત્તરપ્રદેશમાં ગુંડાઓ બેફામઃ સંભલમાં બે પોલીસની હત્યા કરી 3 કેદી છોડાવીને ભાગી ગયા

ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં લોહિયાળ જંગની ઘટના હજુ ભુલાઈ પણ નથી ત્યાં સંભલમાં ગુંડાઓએ પોલીસને જ નિશાન બનાવી દીધી. હથિયારબંધ ગુંડાઓએ પોલીસની વાન પર હુમલો કરી દીધો છે 
 

Jul 17, 2019, 09:41 PM IST

ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં જમીન માટે ખેલાયો લોહિયાળ જંગ, 9નાં મોત, અનેક ઘાયલ

ઉત્તરપ્રદેશના ડીજીપી ઓ.પી. સિંહના જણાવ્યા અનુસાર આ જમીન બાબતે જૂનો વિવાદ ચાલી રહ્યો હતો અને ગામના લોકો આ જમીન પર કોઈને કબ્જો કરવા દેવા માગતા ન હતા 
 

Jul 17, 2019, 08:57 PM IST

ફરીથી બગડી મુલાયમ સિંહ યાદવની તબિયત, 15 દિવસમાં ત્રીજી વખત દાખલ

સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને મેનપુરી સાંસદ મુલાયમ સિંહ યાદવ (mulayam singh yadav) ની તબિયત બગડતા સોમવારે કૌશંબીના યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલામય સિંહની તબિયત અચાનક ખરાબ થઇ ગઇ. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવાઇ રહ્યું છે કે મુલાયમ સિંહ યાદવને કિડનીને લગતી બિમારી છે. જેના પગલે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેમની સાથે સપા નેતા ધર્મેન્દ્ર યાદવ પણ હાજર હતા. 

Jun 24, 2019, 11:34 PM IST

કચોરી વેચનારને ત્યાં GSTના દરોડા, અધિકારીઓ સંપત્તી જોઇ ચોંકી ઉઠ્યા !

ઉત્તરપ્રદેશનાં અલીગઢમાં સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યૂરો અને સેલ્સ ટેક્સ ડિપાર્ટમેન્ટનાં અધિકારીઓ તે સમયે ચોંકી ઉઠ્યા જ્યારે એક દરોડામાં કચોરી વેચનારા એક વ્યક્તિને ત્યાં પાડેલા દરોડામાં કરોડો રૂપિયા મળી આવ્યા. અલીગઢ શહેર ખાતેની સીમા ટોકીઝ ચાર રસ્તા પર એક દુકાનદાર મુકેશ છેલ્લા 10 વર્ષથી કચોરી તથા સમોસા વેચે છે. તે મુદ્દે સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યૂરો લખનઉને ફરિયાદ મળી. ત્યાર બાદ મુદ્દો લખનઉથી અલીગઢ પહોંચ્યો. 

Jun 24, 2019, 06:47 PM IST

યુપીના ફૈઝાબાદ-ગોરખપુરમાં આતંકી સંગઠન લશ્કરે બનાવ્યો બેઝઃ ગુપ્તચર એજન્સીનો અહેવાલ

ઝી ન્યૂઝને મળેલી એક્સક્લૂસિવ માહિતી અનુસાર ઉમર મદનીએ નેપાળના કપિલવસ્તુમાં પોતાની સક્રિયતા વધારી દીધી છે, જેથી ત્યાં રહીને લોકોને પોતાના ગ્રૂપ સાથે જોડી શકે અને ભારતીય સુરક્ષા એજન્સીની નજરથી બચી શકે 
 

Jun 13, 2019, 09:54 AM IST

ઉત્તરપ્રદેશઃ લોકસભા ચૂંટણીની હારની ઠીકરો સ્થાનિક નેતાઓ ટોચના નેતાઓ પર ફોડ્યો

જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતા હેઠળ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના થયેલા પરાજય અંગે ચર્ચા-વિચારણા કરવા માટે એક મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ વચ્ચે એકબીજા પર આરોપબાજી શરૂ થઈ ગઈ હતી 
 

Jun 12, 2019, 11:16 AM IST

UP: પરિવારની સામે જ કિશોરીને ઉઠાવી ગયા, 6 લોકોએ આચર્યું દુષ્કર્મ !

અલીગઢ જિલ્લાનાં ટપ્પલમાં અઢી વર્ષની બાળકીની નૃશંસ હત્યાની શાહી હજી સુકાઇ નથી કે યુપીમાં હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. રાજ્યનાં કુશીનગરમાં રવિવારે 6 લોકોએ એક 12 વર્ષની દલિય બાળકી સાથે ગેંગરેપ કર્યો છે. પોલીસના અનુસાર ઘટના અહિરૌલી બજાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ગામની છે. 

Jun 9, 2019, 11:27 PM IST

લોકસભા ચૂંટણી હાર્યા બાદ માયાવતીની હૈયાવરણ, SP માટે આપ્યું ચોંકાવનારૂ નિવેદન

લોકસભા ચૂંટણી 2019 માં કારમી હાર બાદ ગઠબંધનમાં ભારે ખેંચમતાણ જોવા મળી રહી છે. બસપા અધ્યક્ષ માયાવતીએ કહ્યું કે, બદાયૂં, કન્નોજ અને ફિરોજાબાદ બેઠક પર સપા ઉમેદવારોની હાર વિચારવા પર મજબૂર કરે છે. ચૂંટણી પરિણામોમાં ઇવીએમની ભૂમિકા ખરાબ રહી છે. સપા બસપાના મત એક થતાં હારવું શક્ય નથી લાગતું.

Jun 4, 2019, 12:05 PM IST

ઇંદિરા ગાંધીની પ્રતિમાને બુરખો પહેરાવાતા ચકચાર, કોંગ્રેસી કાર્યકરોનો હોબાળો

એક પાર્કમાં લાગેલી ઇંદિરા ગાંધીની મુર્તિને અરાજક તત્વો દ્વારા બુરખો પહેરાવી દેવાતા હોબાળો મચી ગયો હતો

Jun 3, 2019, 06:03 PM IST

CM યોગીનો મહત્વનો નિર્ણય, કેબિનેટ મીટિંગમાં ફોન નહી રાખી શકે મંત્રી

મુખ્યમંત્રી યોગીનો નિર્ણય ઇલેક્ટ્રોનિક ઉપકરણોના હેકિંગ અને જાસુસીના ખતરાને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે

Jun 1, 2019, 06:29 PM IST

UP: નજીમાબાદની મુખ્ય બજારમાં ધોળા દિવસે બસપા નેતા સહિત 2ની હત્યા

BSP નેતા પોતાની ઓફીસમાં બેઠા હતા ત્યારે અચાનક અજાણ્યા હુમલાખોરોએ આવીને અંધાધુંધ ગોળીબાર કર્યો

May 28, 2019, 06:35 PM IST
Uttarpradesh Result Prediction Reporter PT5M40S

લોકસભા ચૂંટણી 2019ના પરિણામ વિશે જાણો ઉત્તરપ્રદેશનું આંતરીક રાજકારણ

લોકસભા ચૂંટણી 2019ના પરિણામ વિશે જાણો ઉત્તરપ્રદેશનું આંતરીક રાજકારણ

May 19, 2019, 07:15 PM IST

PM મોદી પહેલા મને બહેનજી કહેતા હતા હવે, બુઆ-બબુઆ કહે છે, આ છે એમનો દલિત પ્રેમ : માયાવતી

બસપા વડા માયાવતીએ પીએમ મોદી સામે નિશાન તાકતાં દલિત વિરોધીનો આરોપ લગાવતાં કહ્યું કે, પીએમ મોદી નકલી દલિત પ્રેમની ડ્રામાબાજી કરી રહ્યા છે. જોકે એનાથી ચૂંટણીમાં કંઇ પ્રાપ્ત થવાનું નથી. અત્યારે સહારનપુર કાંડને લોકો ભૂલ્યા નથી. હૈદરાબાદમાં રોહિત વેમુલા સાથે શું થયં અને ગુજરાતમાં દલિતો સાથે જે રીતે ઉત્પીડનના કિસ્સા સામે આવી રહ્યા છે એ ઓછા નથી. ઉત્તરપ્રદેશમાં પણ રોજ દલિત ઉત્પીડનના કિસ્સા સામે આવી રહ્યા છે જે મામલે તેઓ ચૂપ કેમ છે

May 13, 2019, 12:57 PM IST

કોંગ્રેસે 10 વર્ષ બર્બાદ કર્યા, પરંતુ તેમને જરા પણ અફસોસ નથી: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, 21મી સદીનાં આટલા મહત્વનાં સમયાં ભારતનાં 10 વર્ષ બરબાદ કરીને પણ કોંગ્રેસને જરા પણ અફસોસ નથી

May 11, 2019, 06:53 PM IST