workers

સુરતમાં કાપડ ઉદ્યોગ ખૂલ્યો તો ખરો, પણ કામ નથી, આમતેમ ભટકી રહ્યાં છે કારીગરો

  • સુરતમાં કામકાજ શરૂ થયા છે એવું જાણીને મોટી સંખ્યામાં કારીગર વર્ગ વતનથી પરત થયો છે અને અત્યારે કામકાજ મેળવવા માટે ભટકી રહ્યો છે
  • જો આ જ પરિસ્થિતિ રહેશે તો, બેકાર કારીગરો વતન ઉપડી જશે તેવી ભીતિ સેવાઇ રહી છે

Jul 3, 2021, 07:45 AM IST

તમે માત્ર PM Modi, કાર્યકરો અને BJP ના જોરે જીત્યા છો, કોઇએ મગજમાં વ્હેમ ન રાખવો: પાટીલની ટકોર

પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારોને કરેલા સંબોધન દરમિયાન ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે આપી ચીમકી. જે પણ વિજેતા ઉમેદવારો કાર્યકરોનું ધ્યાન નહીં રાખે તેમને ચલાવી લેવામાં નહીં આવે. ભાજપ કાર્યકરોથી બનેલો પક્ષ છે, અને કાર્યકરોનું અપમાન ક્યારે પણ ચલાવવામાં નહીં આવે તેવી ચીમકી ભાજપ અધ્યક્ષે આગેવાનોને આપી હતી. 

Jun 27, 2021, 08:45 PM IST

કોરોનામાં જેતપુરનો સાડી ઉદ્યોગ પડી ભાંગ્યો, નાના કારખાનેદારની સ્થિતિ પણ કારીગર જેવી બની

  • પરપ્રાંતિય કારીગરોની વતન વાપસીથી મોટાભાગના કારખાનાઓ બંધ થયા 
  • નિકાસ થતા રાજ્યોમાં લોકડાઉનથી હાલત કફોડી, તેથી નવા ઓર્ડર પણ આવી નથી રહ્યાં 

May 13, 2021, 04:19 PM IST

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાર્યકર્તાઓને "નાસ્તો-પાણી" ના પૈસા ચૂંટણી પંચે જાહેર કરેલી યાદી અનુસાર રહેશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતા જ તમામ પક્ષો દ્વારા તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પ્રચાર પ્રસાર દરમિયાન કાર્યકર્તાઓને ભોજન અને નાસ્તાપાણી પાછળ પણ ઉમેદવારો ખર્ચ કરતા હોય છે. તેવામાં ચૂંટણી પંચ દ્વારા આ ખર્ચ માટેની નિશ્ચિત રકમની પણ જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પ્રચારમાં ખર્ચ નક્કી કરી દેવામાં આવ્યો છે. જેમાં મહાનગરપાલિકાનાં દરેક વોર્ડનાં ઉમેદવાર માટે 6 લાખની ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે. ત્યારે ઉમેદવારોએ ચૂંટણીમાં કેટલો ખર્ચ કર્યો છે તેની વિગત જિલ્લા ચૂંટણી અધિકારીને આપવી પડશે. 

Feb 11, 2021, 08:31 PM IST

BHAVNAGAR: ટિકિટોની ફાળવણી બાદ ભાજપના કાર્યકરોમાં ભારે અસંતોષ

મહાનગરપાલિકા ચુંટણીમાં ભાજપે આજે તેના ૫૨ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. પ્રદેશ પ્રમુખ દ્વારા જારી કરેલા નિયમોને અધીન ભાવનગરના ઉમેદવારોની યાદીમાં બાવનમાંથી ભાજપના ૩૪ માંથી ૨૧ પૂર્વ નગરસેવકોની ટીકીટ કાપી નાખવામાં આવી હતી. જયારે જુના ૧૩ ને રીપીટ કરી નવા ૩૯ ચહેરાને સ્થાન આપ્યું હતું. ભાવનગર ભાજપના દિગ્ગજો આ ચુંટણીમાં કપાયા છે પરંતુ શિસ્તને વરેલી આ પાર્ટીમાં કોઈ વ્યક્તિની વિરોધાત્મક પ્રતિક્રિયા સામે આવે ન હતી.

Feb 4, 2021, 10:50 PM IST

શ્રમીકો બન્યાં સંપન્ન: સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સ્થાનિકો માટે ખોલી રોજગારીની ઉજળી તકો

કેવડિયા ખાતે વિશ્વના વિરાટતમ વ્યક્તિત્વ એવા સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના છત્ર હેઠળ કેવડિયાના સંકલિત વિકાસ માટે પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના દૂરંદેશીસભર આયોજન હેઠળ વિવિધ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યા છે. જેને પરિણામે આજે કેવડિયા હોલિસ્ટિક ટુરિઝમ ડેવલપમેન્ટ, વિશ્વ એકતાનું પ્રતિક બની વૈશ્વિક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવા સાથે સ્થાનિક આદિવાસી યુવક-યુવતિઓ માટે ઘર આંગણે જ રોજગારી આપવાનું ઉત્તમ માધ્યમ બન્યું છે. આરોગ્ય વનમાં ૩૭ સ્થાનિક યુવક-યુવતીઓ રોજગારી મેળવી રહ્યા છે.

Dec 29, 2020, 09:04 PM IST

પોલીસનો માનવતાવાદી ચહેરો: કર્ફ્યૂ સમયે પણ શ્રમજીવીઓને પહોંચાડે છે ભોજન

કોરોના સંક્રમણ અમદાવાદ શહેરમાં વધુ ફેલાતા સરકારે કર્ફ્યૂની જાહેરાત કરી છે. કર્ફ્યૂ દરમિયાન રોડ પર ફૂટપાથ પર રહેતા ગરીબ લોકોને બે ટંકના ભોજન માટે સમસ્યા સર્જાઇ છે. તેવામાં પોલીસનો માનવતાવાદી ચહેરો પણ સામે આવ્યો છે. અમદાવાદ પોલીસ દ્વારા વિવિધ NGO સાથે મળીને જરૂરિયાતમંદો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 

Nov 22, 2020, 04:58 PM IST

ફરી લોકડાઉનમાં ફસાય નહી તે માટે શ્રમીકોની હિજરત, રેલવે સ્ટેશન પર કર્ફ્યૂના કારણે 12 કલાક વહેલા પહોંચ્યા

શહેરમાં કોરોના રોકેટની ગતીએ આગળ વધી રહ્યો છે. જેથી હવે શહેરમાં કર્ફ્યૂ લાદી દેવાયો છે. કર્ફ્યૂના કારણે રેલવે સ્ટેશન પર અનેક લોકો આવ્યા અને તેમના આગામી સ્થળ પર જતા પહેલા શહેરમાં કરફઅયૂ હોવાથી રેલવે સ્ટેશન પર જ રહેવાનો વારો આવ્યો છે. રેલવે સ્ટેશન પર કર્ફ્યૂ દરમિયાન સ્થિતીનો તાગ મેળવવા માટેનો ZEE 24 Kalak દ્વારા તાગ મેળવવામાં આવ્યો હતો. 

Nov 21, 2020, 10:17 PM IST

શ્રમીકો દિવાળી ટાણે પરત ફરી શકે તે માટે ગોધરા ST દ્વારા ખાસ સુવિધા

દિવાળી ટાણે માદરે વતન ફરતાં પંચમહાલ દાહોદ અને મહીસાગર જીલ્લાના શ્રમિક પરિવારો અને અન્ય મુસાફરો માટે ગોધરા એસટી ડીવીઝન દ્વારા ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.ત્રણ જિલ્લાના સાત બસ ડેપો ખાતે સીત્તેર એસટી બસ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.જેના મારફતે દિવસ કે રાત્રિ દરમિયાન બહારગામથી આવતાં મુસાફરોને પોતાના વતનના નજીકના બસ સ્ટેન્ડ સુધી પહોંચાડવાનું  આયોજન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત દિવાળી પર્વ પૂર્ણ થયા બાદ પણ શ્રમિકો અને અન્ય મુસાફરો માટે પરત જવા માટે પણ એક્સ્ટ્રા એસટી બસ દોડાવવાનું આગોતરુ આયોજન કરાયું છે.આ ઉપરાંત કોરોનાની ગાઈડ લાઇનને ધ્યાને લઈ સ્કેનિંગ, સોશ્યલ ડિસ્ટનસ જેવી બાબતોની કાળજી રાખવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું સંલગ્ન અધિકારી જણાવી રહ્યા છે પરંતુ મુસાફરો આ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માંગ કરી રહ્યા છે.

Nov 12, 2020, 10:42 PM IST

અન્નપૂર્ણા યોજના બંધ થતા ભૂખ્યા રહે છે શ્રમિકો, યોજના ફરી કરવા વડોદરામાં ઉઠી માંગ

વડોદરા કોંગ્રેસે અભિલાષા ચાર રસ્તા પાસે શ્રીમિકો સાથે અન્નપૂર્ણા યોજના શરૂ કરવા માટે બેનર પોસ્ટર સાથે દેખાવો કર્યા, સાથે જ સરકાર પાસે વહેલીતકે અન્નપૂર્ણા યોજના શરૂ કરવા માંગ કરી

Nov 7, 2020, 03:40 PM IST

ઔદ્યોગિક સલામતીના નામે મીંડુ, શ્રમીકોના મોતના મામલે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ

પીરાણા પીપળજ આગની ઘટનામાં ફોજદારી ગુન્હો દાખલ કરી જવાબદારો સામે પગલાં લેવાની કોંગ્રેસે માંગ કરી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે, ગુજરાતમાં ઔદ્યોગિક સલામતી માટેના નીતિ નિયમોને નેવે મુકતા વારંવાર શ્રમિકોના મોત થઇ રહ્યા છે.  નિદોર્ષ કામદારોના મૃત્‍યુ ન થાય તે માટે ગેરકાયદેસર ચાલતા આવા કેમિકલના એકમો પર પગલા ભરવાને બદલે દરેક દુર્ઘટના બાદ ભાજપા સરકાર ભીનુ સંકેલી રહી છે. 

Nov 5, 2020, 09:56 PM IST

વડોદરા: કોરોનાના દર્દીઓના અંતિમ વિધિ કરતા કર્મીઓની વીમા સાથે કાયમી કરવાની માંગ

વડોદરાના ખાસવાડી સહિતના સ્મશાનમાં કોરોનાના દર્દીઓની ગેસ ચિંતામાં અંતિમ ક્રિયા કરનારા કર્મચારીઓએ વીમા કવચ અથવા પાલિકાના સ્ટાફમાં સમાવવાની માંગ કરી છે. કર્મચારીઓએ જણાવ્યું કે, અમને માત્ર 9 હજાર રૂપિયા પગાર ચુકવવામાં આવે છે. આ પગારમાં પોસાતું નથી. આ ઉપરાંત કોરોનાના ભય વચ્ચે સતત અમારે અંતિમ ક્રિયા કરવાની હોય છે. 

Jul 31, 2020, 10:51 PM IST

અમદાવાદ: શ્રમિકોને લઇ જતી એસટી બસ પર 'હમ વાપસ આએગે'ના સૂત્ર સાથે લાગ્યા પોસ્ટર

કોરોના વાયરસને લઇને રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવી રહ્યાં છે. ત્યારે શ્રમિકોને તેમના વતન મોકલવાના મામલે એસટી બસો પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે

May 22, 2020, 05:56 PM IST
Arrangement Of 35 Trains To Send Workers To Their Hometowns PT4M25S

શ્રમિકોને પોતાના વતન મોકલવા 35 ટ્રેનોની વ્યવસ્થા

Arrangement Of 35 Trains To Send Workers To Their Hometowns

May 5, 2020, 07:25 PM IST
8 Buses Allowed For Workers To Go Home: Rajkot Collector PT3M45S