એનઆરઆઈ

વિદેશી ધરતી ગુજરાતી કિશોરે ધર્મ સાચવ્યો... ફૂટબોલ છોડ્યું પણ ગળામાંથી કંઠી ન ઉતારી 

ગુજરાતીઓ ભલે વિદેશની કોઈ પણ ધરતી પર કેમ ન રહેતા હોય, તેઓ ભારતીય પરંપરા અને રીતરિવાજોને સાચવે છે. આવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે જ્યાં ભારતીયો ધર્મનો પરચમ લહેરાવતા હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 12 વર્ષના ગુજરાતી કિશોરે ફૂટબોલ (football) ને બદલે પોતાના ધર્મને પ્રાધાન્ય આપ્યું. હાથમાં બાંધેલી કંઠી ન છોડવી પડે તે માટે ગુજરાતી કિશોરે ફૂટબોલની ગેમ છોડી દીધી.

Sep 3, 2021, 09:30 AM IST

આણંદના પટેલ પરિવારના મોભીની અમેરિકામાં લૂંટના ઈરાદે હત્યા કરાઈ

  • ગુજરાતમાં અશ્વેત લૂંટારૂઓની નજર સૌથી વધુ ગુજરાતીઓ પર હોય છે.
  • અશ્વિન પટેલ છેલ્લા 30 વર્ષથી અમેરિકાના સાઉથ કારોલીનાના બ્લેકવિલમાં સ્થાઈ થયા હતા

Sep 11, 2020, 08:46 AM IST

આફ્રિકામાં ફરી એકવાર ગુજરાતી પર હુમલો, નિગ્રો લૂંટારુઓએ ભરૂચના યુવકને બંદૂક બતાવી લૂંટી લીધો

વેન્ડાની વસ્તી માત્ર 70 હજારની છે, પણ અહીં ગુજરાતીઓ જ 20 હજાર છે

Sep 5, 2020, 04:14 PM IST

વિદેશોથી ભારતીયોની વાપસીનો બીજો ફેઝ 16 મેથી શરૂ, 7 દિવસમાં 31 દેશોમાંથી 149 ફ્લાઇટ આવશે 

વંદે ભારત મિશનના પ્રથમ ફેઝમાં એર ઈન્ડિયા ગ્રુપના વિમાનોને લગાવવામાં આવ્યા છે. 14 મે સુધી 12 દેશોથી 14 હજાર 800 ભારતીયોને લાવવાનો પ્લાન છે. 11 મે સુધી 31 વિમાનોથી 6 હજાર 37 લોકો પરત ફર્યા છે. 
 

May 12, 2020, 05:38 PM IST

સરકારનું સ્પષ્ટીકરણ, વિદેશમાં NRIની કમાણી પર ભારતમાં નહીં લાગે ટેક્સ

સરકારે રવિવારે સ્પષ્ટ કર્યું કે, કોઈ એવા ભારતીય નાગરિકના મામલામાં, જે આ પ્રસ્તાવિત જોગવાઈ હેઠળ ભારતનો માનદ નાગરિક બની જાય છે, તેના દ્વારા ભારતથી બહાર કરેલી આવક પર ભારતમાં કર નહીં લગાવવામાં આવે.
 

Feb 2, 2020, 09:25 PM IST

11 જાન્યુઆરીથી મિસિંગ બોરસદની હીરલ પટેલની કેનેડામાં કચડાયેલી હાલતમાં લાશ મળી

કેનેડામાં રહેતી ગુજરાતી યુવતીની કચડાયેલ હાલતમાં લાશ મળી આવી છે. મૃતક યુવતી હિરલ પટેલ (Heeral Patel) બોરસદના પામોલ ગામની વતની હતી. ત્રણ વર્ષ પહેલાં જ હીરલ પટેલ કેનેડામાં સ્થાયી થઈ હતી. તેના લગ્ન લગ્ન બોરસદના કિંખલોડ ગામના યુવક સાથે થયા હતા. હીરલ 11 જાન્યુઆરીના રોજથી ગુમ હતી, જેના બાદ આખરે તેની લાશ મળી આવી છે. 

Jan 16, 2020, 02:53 PM IST

VIDEO: બારડોલીમાં પટેલ પરિવારના NRI પુત્ર રીક્ષામાં જાન લઈને પહોંચ્યા પરણવા, કારણ છે જાણવા જેવું

બારડોલીમાં પટેલ પરિવારના NRI દીકરાની જાન રીક્ષામાં નીકળી જ્યારે ગ્રામજનો ફૂલોથી શણગારેલી બસમાં અને પરિવારના સભ્યો 12 રીક્ષામાં લગ્ન મંડપમાં પહોંચ્યાં. પરિવારની સમાજલક્ષી પહેલ એ રીક્ષા ચાલકોને રોજગાર મળે અને લગ્ન સાદગીથી થાય એવો મેસેજ સમાજને આપ્યો.

Jan 3, 2020, 09:54 AM IST

બિનનિવાસી ભારતીયોએ બાળકોને મદદ કરવા ખેડી 2700 કિમીની ‘રીક્ષા સફર’

કચ્છના બિનનિવાસી ભારતીયોએ ચેરિટી માટે સેવા યુ.કે. સંસ્થાના માધ્યમથી રીક્ષો રન યોજી કન્યાકુમારીથી કર્ણાવંતી સુધીની ર૭૦૦ કિ.મી.ની યાત્રા ખેડી હતી. પૂણેમાં નિર્માણ પામનારી બાળકોની હોસ્પિટલના વિકાસ કામે એકત્ર થયેલું ભંડોળ વપરાશે.

Dec 26, 2019, 08:24 AM IST

મિત્રને મળવા ગયેલા મહેસાણાના ગુજરાતી પર અમેરિકામાં લૂંટારુઓ ત્રાટક્યા, ગુમાવ્યો જીવ

વિદેશોમાં વસતા ગુજરાતીઓ અનેકવાર લૂંટારુઓના ટાર્ગેટ બનતા હોય છે. તો આવી ઘટનાઓમાં કેટલાક ગુજરાતીઓ મોતને પણ ભેટ્યા છે. જેમાં સૌથી વધુ કિસ્સાઓ અમેરિકા (America) માં વસતા ગુજરાતીઓ સાથે બને છે. અમેરિકામાં વધુ એક ગુજરાતી શખ્સની હત્યા કરવામાં આવી છે. મહેસાણા (Mehsana) જિલ્લાના ભટાસણ ગામના યુવકની અમેરિકામાં હત્યા થઈ છે. અમેરિકાની મેકન સિટીમાં મિત્રને સ્ટોરમાં મળવા ગયેલા 48 વર્ષીય નવનીત પટેલનો ભેટો લૂંટારુઓ સાથે થયો હતો. લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસેલા લૂંટારુઓએ નવનીત પટેલ પર ધડાધડ ગોળીઓ ચલાવી હતી. આ ઘટનામાં નવનીત પટેલે પોતાનો જીવ ગુમાવ્યો છે. 

Dec 17, 2019, 11:25 AM IST

અમેરિકામાં સ્ટોર પર કામ કરતા 2 ગુજરાતી યુવકોએ અશ્વેત લૂંટારુઓને પડકાર્યા, અંતે મોતને ભેટ્યા

અમેરિકા (America) ના ડેન્માર્ક વધુ બે ગુજરાતીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. બંને યુવકો મહેસાણા (Mehsana) ના રહેવાસી છે. મહેસાણા કડી તાલુકાના ભટાસણ ગામના કિરણ પટેલ અને ખરણા ગામના ચિરાગ પટેલ (NRG) ની અશ્વેત યુવકો દ્વારા હત્યા (Murder) કારઈ છે. બંને ડેન્માર્કના સાઉથ કેરોલીના (South Carolina) ના એક સ્ટોરમાં નોકરી કરતા હતા. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

Nov 17, 2019, 12:05 PM IST

પત્નીને છોડી વિદેશ ભાગી જતા NRI પતિઓની હવે ખેર નથી, વડોદરા પોલીસે કરી મોટી કાર્યવાહી

વડોદરા પોલીસે NRI પતિઓ સામે લાલ આંખ કરી છે. લગ્ન કરી પત્નિ ને તરછોડી વિદેશ જતા રહેતા NRI પતિઓ સામે વડોદરા પોલીસે (Vadodara Police) કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આવા પતિઓના પાસપોર્ટ કેન્સલ કરી રહી છે. જેમાં હાલ વડોદરા પોલીસે 3 NRIના પાસપોર્ટ કેન્સલ કર્યા છે. તો ત્રણેય પતિઓની ધરપકડ પણ કરાઈ છે. તો બીજી તરફ, પત્નીને તરછોડી દેતા અને અત્યાચાર ગુજરતા પતિઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. હજી 7 પતિઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે. 

Oct 15, 2019, 03:24 PM IST

વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા, ન્યૂયોર્કમાં 19 વર્ષના જય પટેલનો મૃતદેહ મળ્યો

અમેરિકા (America) ના ન્યુયોર્ક (New York)માં 19 વર્ષીય ગુજરાતી યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેનો મૃતદેહ ન્યૂયોર્કમાં બે એપાર્ટમેન્ટની વચ્ચે પડેલો મળ્યો હતો. ત્યારે વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતની યુવક (NRG)ની હત્યાનો બનાવ બન્યો છે. ઉલ્લેખનીય છે કે, વિદેશોમાં વસતા ગુજરાતીઓની હત્યાનો આંક દર વર્ષે વધી રહ્યો છે. વિદેશમાં વસતા ભારતીયોમાં સૌથી વધુ ટાર્ગેટ ગુજરાતી સમાજના લોકો બનતા હોય છે. 

Oct 10, 2019, 02:02 PM IST

મલેશિયામાં નોકરી કરવા ગયેલા 3 ગુજરાતી યુવકો ફસાયા, સોશિયલ મીડિયા પર મદદ માંગી

આણંદ જિલ્લાના પીપરી ગામના ત્રણ યુવાનોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં આ યુવકો મલેશિયામાં એજન્ટ દ્વારા હેરાન કરતા હોવાનુ જણાવી રહ્યાં છે. ત્યારે યુવકોના માતાપિતાએ આ વિશેની જાણ સાંસદ મિતેષ પટેલને કરી હતી. માતાપિતાએ પોતાના સંતાનોને બચાવવા માટે વિદેશ મંત્રાલયના દરવાજા પણ ખખડાવ્યા છે.

Aug 9, 2019, 09:50 AM IST

સાઉથ આફ્રિકામાં વસેલા ગુજરાતીની લૂંટારુઓએ કરી હત્યા

વિદેશમાં વસતા ગુજરાતીઓ હંમેશા લૂંટારુઓના ટાર્ગેટ પર હોય છે, ત્યારે વિદેશમાં વસતા વધુ એક ગુજરાતીની હત્યા થઈ છે. આફ્રિકામાં પ્રિટોરિયામાં મૂળ અમદાવાદના યુનુસભાઈ વ્હોરાની લૂંટારુઓએ ગોળી મારીને હત્યા કરી છે. ત્યારે અમદાવાદમાં રહેતા તેમના પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે.

Jun 28, 2019, 01:31 PM IST

અમેરિકાને પણ ભારતની ચૂંટણીનું પરિણામ જાણવાની ચટપટી, કરાયું છે ખાસ આયોજન

ભારતની ચૂંટણીના પરિણામને લઈ USAમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. પહેલીવાર ચૂંટણી પરિણામ થિયેટર્સની સ્ક્રીન પર જોવા મળશે. 10 યુએસ ડોલર આપીને પરિણામ જોઈ શકાશે.

May 23, 2019, 07:46 AM IST

Photos : ઉપલેટાના ગુજરાતીનો અમેરિકામાં ડંકો, નરેશ સોલંકી બન્યા સેરીટોસ સિટીના મેયર

ઉપલેટાના ગુજરાતીએ અમેરિકામાં ડંકો વગાડ્યો છે. અમેરિકામાં રહેતા આહિર નરેશભાઈ સોલંકી અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં આવેલી સેરીટોસ સિટીના મેયર બન્યા છે. આમ, એક ગુજરાતીની આ પદ મળતા અમેરિકામાં રહેતા ગુજરાતીઓમાં આનંદની લાગણી છવાઈ છે. તેમજ ગુજરાતમાં રહેતા તેમના પરિવારમાં જ ખુશીની લહેર છવાઈ ગઈ છે. 

Apr 19, 2019, 08:58 AM IST

લંડન સરકાર પાન-મસાલા ખાનાર ગુજરાતીઓ સામે આકરા પાણીએ, આપી ચેતવણી

ગુજરાતીઓ અને માવો એકબીજાના પૂરક છે. ગુજરાતી યુવકોની પાન-પડીકી-માવો ખાઈને થૂંકવાની ગંદી આદતોથી હવે બ્રિટિશરો પણ પરેશાન થઈ ગયા છે. આ ગંદી આદતથી ઈંગ્લેન્ડવાસીઓ એટલા કંટાળી ગયા છે કે, ઈંગ્લેન્ડના Leicester શહેરમાં એક ગુજરાતીમાં બોર્ડ લગાવવામાં આવ્યું છે.

Apr 17, 2019, 04:23 PM IST

ગુજરાતીની અમેરિકામાં હત્યા, પોતાની જ મોટલની રૂમમાંથી લાશ મળી

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. વલસાડના ભીખુભાઇ પટેલની અમેરિકાના બવાનામાં તેમની જ મોટેલમાં લાશ મળી આવી છે. આ હત્યાને પગલે વલસાડ જિલ્લામાં પાટીદાર સમાજમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ હતી. 

Apr 5, 2019, 02:45 PM IST