ડ્રગ્સ કેસ

મોરબી ડ્રગ્સ કેસ : જેના ઘરે કરોડોના ડ્રગ્સનો જથ્થો છુપાવાયો હતો, તે સમસુદ્દીન કરતો હતો દોરાધાગાની વિધિ 

મુન્દ્રા, દ્વારકા બાદ મોરબીમાંથી મળેલા કરોડોના ડ્રગ્સ (drug case) ના જથ્થા બાદ સાબિત થઈ ગયુ કે, ગુજરાત ડ્રગ્સ માટેનું ગેટ વે બન્યું છે. મોરબી (Morbi) ઝીંઝુડા ગામના એક મકાનમાં છુપાવ્યું હતું. ગુજરાત પોલીસનું મોટું ઓપરેશન છે. 120 કિલો હેરોઇન પકડાયું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂ. 600 કરોડની કિંમત થાય છે. દેશમાં ડ્રગ્સ ઘુસાડવા માટે પાકિસ્તાની (Pakistan) ડ્રગ્સ માફિયાઓ ગુજરાતની દરિયાઈ સીમાનો ઉપયોગ શરૂ કર્યો છે. એટલે કે ગુજરાતનો 1600 કિમીનો દરિયો ડ્રગ્સના વેપાર માટે સેફ પેસેજ બન્યો છે. 

Nov 15, 2021, 03:31 PM IST

દૂબઈમાં ઘડાયું હતું પાકિસ્તાનમાંથી ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાનું આખુ ષડયંત્ર : ગુજરાત DGP

ગુજરાતને ડ્રગ્સના રવાડે ચડાવી યુવાધનને બરબાદ કરવાના પાકિસ્તાનના ષડયંત્રનો મોટો પર્દાફાશ થયો છે. મોરબીમાં પાકિસ્તાનથી મોકલાયેલું 600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. દ્વારકા બાદ મોરબીના ઝીંઝુડા ગામેથી  600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. મોરબીના ઝીંઝુડામાં ATS અને SOG એ આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. 600 કરોડના ડ્રગ્સ સાથે 3 શખ્સોની ધરપકડ કરાઈ છે. ત્યારે ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ આ અંગે મહત્વની માહિતી આપી છે. 

Nov 15, 2021, 11:48 AM IST

આટલુ બધુ ડ્રગ્સ ગુજરાતમાં આવે છે ક્યાંથી? હવે મોરબીમાંથી પકડાયું 120 કિલો હેરોઈન

ગુજરાત દેશભરમાં ડ્રગ્સ ઘૂસાડવાનું સેફ પેસેજ બની રહ્યું છે તેના પુરાવા સતત સામે આવી રહ્યાં છે. મુન્દ્રા, દ્વારકા બાદ હવે મોરબીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. મોરબીના ઝીંઝુડા ગામમાં ATS એ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં કરોડો રૂપિયાનો હેરોઇન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. સાથે બે શખ્સની ધરપકડ કરાઈ છે. બે મકાનમાં તપાસ કરવામાં આવતા કરોડો રૂપિયાનું હેરોઇન ડ્રગ્સ પકડાયું છે. એટીએસ અને મોરબી એસઓજીએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં રવિવારે મધરાતે દરોડો પાડીને ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે.

Nov 15, 2021, 08:03 AM IST

Sameer Wankhede ના બચાવમાં આવ્યા આ કેન્દ્રીય મંત્રી, કહ્યું- દલિત છે સમીર વાનખેડે

ક્રૂઝ ડ્રગ્સ કેસ મામલે એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે મહારાષ્ટ્ર સરકારના નિશાના પર છે. એનસીપી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિક તેમના પર સતત આરોપ લગાવી રહ્યા છે. હવે રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આ મામલે એનસીબી ઓફિસર સમીર વાનખેડેનો બચાવ કર્યો છે.

Oct 31, 2021, 01:54 PM IST
Special Report: Aryan in Mannat 28 days later PT4M33S

Drugs Case માં આરોપી છૂટી ગયા તો પોલીસ અધિકારીને પોતાના પર જ ચડ્યો ગુસ્સો, કર્યું આ કામ

વૃંદા સ્ટેટ નારકોટિક્સ એન્ડ અફેર્સ ઓફ બોર્ડર બ્યુરો (NAB)ના પહેલા અધિકારી હતા, જેમને વર્ષ 2018માં વીરતા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. 

Dec 20, 2020, 03:57 PM IST

Bharti Singh ને ડ્રગ સપ્લાઈ કરનાર પેડલરની ધરપકડ, NCBથી બચવા બનાવ્યો હતો આ પ્લાન

બુધવારે રાત્રે એનસીબીએ મોટી કાર્યવાહી કરતા તે ડ્રગ પેડલરને ઝડપી લીધો છે, જેણે ભારતીય અને અન્ય લોકોને ડ્રગ્સ સપ્લાઈ કર્યું હતું. જાણકારી અનુસાર મુંબઈના બાંદ્રા કોર્ટ જંક્શનથી મોડી રાત્રે સુનીલ ગવાઈ નામના ડ્રગ સપ્લાયરની ધરપકડ કરવામાં આવી છે.
 

Nov 27, 2020, 11:34 AM IST

Bharti Singh અને તેમના પતિ Haarsh ને ડ્રગ્સ કેસમાં મળ્યા જામીન

કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh)અને તેમના પતિ હર્ષ લિંબાચિયા (Haarsh Limbachiyaa)ને ડ્રગ્સ કેસમાં કિલા કોર્ટમાંથી જામીન મળી ગયા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા ધરપકડ કર્યા બાદ રવિવારે તેમને મુંબઇની કિલા કોર્ટ (Kila Court)માં રજૂ કરવામાં આવ્યા હતા.

Nov 23, 2020, 03:00 PM IST

Drug પેડલરને પકડવા ગયેલી NCB ની ટીમ પર જીવલેણ હુમલો, 3ની ધરપકડ

NCBની ટીમ પર હુમલો લગભગ 60 લોકોની ભીડે કર્યો. NCBના ઝોનલ ડાઈરેક્ટર સમીર વાનખેડે અને તેમની ટીમ ડ્રગ પેડલરને પકડવા માટે ગઈ હતી. ત્યારે તે સમીર સહિત NCB ટીમના 5 સભ્યો પર જીવલેણ હુમલો થયો. 

Nov 23, 2020, 01:21 PM IST

કોમેડિયન ભારતી સિંહ બાદ હવે તેના પતિ હર્ષ લિંબાચિયાની પણ NCB એ કરી ધરપકડ

પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહ બાદ હવે તેના પતિ હર્ષ લિંબાચિયાની પણ ડ્રગ્સ કેસમાં NCBએ મોડી રાતે ધરપકડ કરી લીધી છે. તેમના ઘરમાંથી 86.5 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો. 

Nov 22, 2020, 08:12 AM IST

કોમેડિયન Bharti Singh અને તેમના પતિને NCB એ કસ્ટડીમાં લીધા, બંને પર લાગ્યો આ આરોપ

ડ્રગ માફિયા અને બોલીવુડ (Bollywood)વચ્ચે કથિત સંબંધોની તપાસ ચાલી રહી છે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ શનિવારે જાણિતા કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh)અને તેમના પતિ હર્ષ લિંબાચિયા  (Harsh Limbachiyaa)ને કસ્ટડીમાં લીધા

Nov 21, 2020, 04:43 PM IST

ડ્રગ્સ કેસઃ અર્જુનના ઘરેથી મળી પ્રતિબંધિત દવાઓ, 11 નવેમ્બરે NCB કરશે પૂછપરછ

બોલીવુડના ડ્રગ કનેક્શન કેસમાં અભિનેતા અર્જુન રામપાલના ઘર પર એનસીબીએ દરોડા પાડ્યા હતા. હવે તેને પૂછપરછ માટે એનસીબીએ પોતાની ઓફિસ બોલાવ્યો છે. એનસીબીએ 11 નવેમ્બરે અર્જુન રામપાલને ઓફિસમાં હાજર થવા માટે સમન્સ મોકલ્યું છે. 

Nov 9, 2020, 04:37 PM IST

ડ્રગ્સ કેસમાં વધુ એક જાણીતી અભિનેત્રીનું નામ ઉછળ્યું, સુશાંત સાથે પણ કર્યું હતું કામ

ડ્રગ્સ કેસમાં અભિનેત્રી લવીના લોધના આરોપો બાદ અનેક નવા નામ સામે આવી રહ્યા છે.

Oct 27, 2020, 11:18 AM IST

રિયા ચક્રવર્તી જેલમાંથી થઇ મુક્ત, કોર્ટમાંથી મળ્યા શરતી જામીન

સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case)ને લઇને ચાલી રહેલી તપાસ વચ્ચે આજે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલી રિયા ચક્રવર્તીને શરતી જામીન મળી ગયા છે. રિયા ચક્રવર્તીને ભાયખલા જેલમાંથી મુક્ત કરવામાં આવી છે.

Oct 7, 2020, 06:16 PM IST

રિયા ચક્રવર્તીને મળ્યા શરતી જામીન, સાંજ સુધી થઇ શકે છે જેલમાંથી મુક્ત

સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case) ને લઇને ચાલી રહેલી તપાસ વચ્ચે આજે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલી રિયા ચક્રવર્તીને શરતી જામીન મળી ગયા છે. બોમ્બે હાઇકોર્ટે  (Bombay High Court) એ રિયાને જામીન આપી દીધા છે

Oct 7, 2020, 12:06 PM IST

કોંગ્રેસે રિયા ચક્રવર્તીને છોડવાની માગ કરી, અધીર રંજન બોલ્યા- રાજકીય ષડયંત્રનો થઈ શિકાર

આ પહેલા ચૌધરીએ કહ્યુ હતું કે સુશાંતના મોતથી જોડાયેલા ડ્રગ્સ કેસની તપાસના સિલસિલામાં રિયા ચક્રવર્તીને ખોટી રીતે ફસાવવામાં આવી રહી છે. 
 

Oct 4, 2020, 08:50 PM IST

જંતર-મંતર પર સુશાંતને ન્યાય અપાવવા ધરણા, મુંબઇથી આવેલા મિત્રોએ કરી આ માંગ

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત  (Sushant Singh Rajput) ને ન્યાય અપાવવા માટે જંતર મંતર પર એક ધરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન તમામે મૌન ધારણ કર્યું અને સુશાંતના ફોટાની આગળ દીવો પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપવાની સાથે પરિવારને ન્યાય અપાવવાનો અવાજ બુલંદ કર્યો. 

Oct 2, 2020, 02:55 PM IST

દીપિકાનો Exclusive તપાસ રિપોર્ટ ફક્ત Zee News પાસે, જાણો શું-શું થયું

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના ગેસ્ટ હાઉસમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની દરેક મોમેન્ટની જાણકારી ફક્ત Zee News પાસે છે. દીપિકાએ જેવો જ ગેસ્ટ હાઉસમાં પ્રવેશ કર્યો, મહિલા ઓફિસરે સૌથી પહેલાં તેમની તલાશી લીધી.

Oct 1, 2020, 02:08 PM IST