દેવભૂમિ દ્વારકા

દ્વારકાધીશ મંદિરમાં દિવાળી પર્વની ઉજવણી, ભક્તોએ કર્યા હાટડીના દર્શન

ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિરમાં ભગવાનને હાટડી ધરાવી હતી અને તેનો ભાવિકોએ દર્શનનો લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી. 
 

Nov 14, 2020, 09:40 PM IST

ગુજરાતમાં ક્યાંય જોવા નહીં મળે આવી કાગડા અને માણસની મિત્રતા

હાલ શ્રાદ્ધનાં દિવસો ચાલે છે. લોકો પિતૃ તરીકે કાગ કાગ કહીને બોલાવતા હોય છે. ત્યારે આમ તો કાગડાઓ એક ચતુર પક્ષી માનવામાં આવે છે. જે કોઈપણનો ભરોસો કરતા નથી

Sep 7, 2020, 03:57 PM IST

જાહેરમાં થુંકનારા ચેતી જજો, હવે ભરવો પડશે 1 હજારનો દંડ

દેવભમિ દ્વારકા જિલ્લાના કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા પ્રમાણે હવે જાહેરમાં થુંકનાર પાસેથી એક હજારનો દંડ વસૂલ કરવામાં આવશે. 

Aug 13, 2020, 07:14 PM IST

વર્તુળ-2 ડેમના દરવાજા ખોલતા જામરાવલ ગામ બેટમાં ફેરવાયું, જુઓ તસવીરો

વર્તુળ-2 ડેમ અને સાની ડેમના દરવાજા ખોલવામાં આવતા ગામમાં પાણી ભરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગામની સ્થિતિ કફોડી બની છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી જ જોવા મળી રહ્યું છે. 
 

Aug 13, 2020, 05:47 PM IST

દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમીની સાદાઈથી ઉજવણી, તમે ઘરે બેઠા કરી શકશો ભગવાનના દર્શન

દર વર્ષે જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ મંદિરમાં દર્શન માટે લાખો ભક્તો આવતા હોય છે. પરંતુ કોરોના સંકટને કારણે આ વર્ષે દ્વારકાધીશ મંદિર ભક્તો માટે બંધ રહેશે.  
 

Aug 11, 2020, 11:49 AM IST

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ગણદેવીમાં વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ નવસારીના ગણદેવીમાં પોણા ચાર ઈંચ વરસાદ ખોબક્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને વલસાડના ધરમપુરમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 7 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસા નોંધાયો છે.

Jul 28, 2020, 09:20 AM IST

દ્વારકાના ખંભાળિયામાં આભ ફાટ્યું, 2 કલાકમાં 12 ઇંચ તો દિવસમાં 17 ઇંચ વરસાદ, રસ્તાઓ પર પાણી-પાણી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. હજુ દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે. અત્યારે દ્વારકા જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ પણ મોકલી આપવામાં આવી છે. 

Jul 5, 2020, 09:37 PM IST

રાજ્યમાં જામ્યો ચોમાસાનો માહોલ, આજે 155 તાલુકામાં મેઘરાજાની પધરામણી, દ્વારકા જિલ્લામાં સૌથી વધુ વરસાદ

હવામાન વિભાહ દ્વારા આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભારે વરસાદની સાથે કિમીની ઝડપે પવન પણ ફુંકાઇ શકે છે. 

Jul 5, 2020, 07:02 PM IST

વરસાદી માહોલને લઈ રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે સ્થાનિક વહીવટીતંત્રને સતર્ક રહેવા આપી સૂચના

સ્થાનિકકક્ષાએ ઉદભવનાર સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જીલ્લા પંચાયત અને અન્ય કચેરીઓના એન્જિનિયરોની યાદીઓ મંગાવી મકાન નુકસાનની આકારણીની ટીમો પહેલેથી તૈયાર રાખવી. 
 

Jul 5, 2020, 06:34 PM IST

રાજ્યમાં ભારે વરસાદની આગાહી, NDRFની ચાર ટીમ સૌરાષ્ટ્રમાં રવાના, તંત્ર એલર્ટ

હવામાન વિભાહ દ્વારા આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભારે વરસાદની સાથે કિમીની ઝડપે પવન પણ ફુંકાઇ શકે છે.
 

Jul 5, 2020, 06:15 PM IST

કોરોના વાયરસઃ અરવલ્લીમાં 4, દેવભૂમિ દ્વારકામાં વધુ એક કેસ નોંધાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક કેસ સામે આવ્યો છે. આ સાથે જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 14 થઈ ગઈ છે. 

Jun 3, 2020, 11:32 PM IST

દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો કોરોના મુક્ત, સારવાર બાદ બધા દર્દી ડિસ્ચાર્જ

દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 12 કેસ નોંધાયા હતા. 
 

May 23, 2020, 10:32 AM IST

લૉકડાઉનઃ દ્વારકામાં ફસાયો એક રશિયન પરિવાર, સરકારી તંત્રએ લીધી મુલાકાત

આ રશિયન દંપતી દ્વારકાધીશના ભક્ત પણ છે. તેઓ બીજી વખત અહીં આવ્યા છે. તેમણે કહ્યું કે, અમે મોસ્કો અને રશિયાની એમ્બેસી સાથે પણ સંપર્કમાં છીએ. 

Apr 20, 2020, 12:47 PM IST

દિવાળીને લઇ દ્વારકાધીશની આરતીના સમયમાં ફેરફાર, જાણો એક ક્લિકમાં...

દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ : યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi Dwarka) ભગવાન દ્વારકાધીશના (Bhagwan Dwarkadhish) જગત મંદિરે દિવાળને ધ્યાનમાં રાખીને ભગવાન દ્વારકાધીશ જગતમંદિરના સમયમાં ફરેફાર કરવામાં આવ્યો છે. ધનતેરસથી (Dhanteras) ભાઈબીજ (Bhai Dooj) સુધી ચાર દિવસ આ સમયમાં (Darshan Time) ફેરફાર કરવામાં આવ્યો છે

Oct 25, 2019, 04:00 PM IST
 Big News 29 SEP PT22M45S

દિવસના મહત્વના સમાચાર જુઓ 'Big News'

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનના આરોપોનો જવાબ આપ્યો છે. અમિત શાહે કહ્યું કે, કાશ્મીરમાં કોઇ નાકાબંધી નથી. તેમણે કહ્યું કે, કોઇ વિસ્તારમાં ટેલિફોન સેવાનો ન હોવાનો માનવાધિકારનું ઉલ્લંઘન નથી. દિલ્હીમાં આયોજીત સંકલ્પ પૂર્વ સિવિલ સેવા અધિકારી મંચની 5મી વાર્ષિક વ્યાખ્યાન માલા 2019ના સમાપન સત્રને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, જમ્મુ કાશ્મીર મુદ્દે કર્ફ્યું કેટલાક લોકોનાં મગજમાં છે.

Sep 29, 2019, 09:25 PM IST
 Heavy Rain in Devbhoomi District PT4M11S

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ, કાલે શાળાઓમાં રજા જાહેર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બારેય મેઘ ખાંગા... ભાણવડમાં 6 ઈંચ તો ખંભાળિયામાં 5 ઈંચ વરસાદ, આવતી કાલે શાળાઓમાં રજા જાહેર...

Sep 29, 2019, 08:10 PM IST