ધોની

વિકેટકીપર MS Dhoniના આ રેકોર્ડને તોડવો મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય

મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)ના ક્રિકેટથી રિટાયરમેન્ટ લેવાની સાથે જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક એવા યુગનો અંત થયો છે, જે વિકેટકીપરના સુવર્ણયુગ તરીકે ઓળખાતો હતો

Aug 16, 2020, 04:34 PM IST

16 વર્ષ પહેલા શરૂ થઈ હતી ધોનીની સફર, પ્રથમ મેચમાં કરી હતી મોટી ભૂલ

જાદૂઈ કેપ્ટન રહી ચૂકેલા મહેન્દ્ર સિંહ ધોનીના કરિયર પર નજર કરવામાં આવે તો આ હીરોએ ઝીરોથી શરૂઆત કરી હતી. જી, હાં પ્રથમ મેચમાં તે શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો.

Aug 15, 2020, 10:18 PM IST

ધોનીનો ફરી જોવા મળ્યો એકદમ અલગ અંદાજ, ખેતીકામ કરતા 'માહી'નો જુઓ VIDEO 

કોરોના વાયરસને લઈને અનેક પ્રકારની ગતિવિધિઓ પર હજુ પણ રોક છે. આ જ કારણે મહેન્દ્રસિંહ ધોની છેલ્લા કેટલાક મહિનાથી સતત રાંચીમાં છે. ધોની ક્યારેક બાઈક ચલાવતો જોવા મળે છે તો ક્યારેક ક્રિકેટ રમતો જોવા મળે છે. આ બાજુ હવે ધોની એકદમ નવા અંદાજમાં જોવા મળી રહ્યો છે. 

Jun 28, 2020, 12:27 PM IST
Former Captain Dhoni Out Of BCCI's Contract List PT3M44S

BCCIના કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી પૂર્વ કેપ્તાન ધોની બહાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ગુરૂવારે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર કર્યું છે. તેમાં સૌથી ચોંકાવનારૂ નામ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું છે જેને કોઈપણ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યો નથી. આવો જાણીએ ક્રિકેટ બોર્ડ ક્યાં આધાર પર આ કોન્ટ્રાક્ટ લિસ્ટને તૈયાર કરે છે.

Jan 16, 2020, 06:05 PM IST

23 ડિસેમ્બર, 2004: 15 વર્ષ પહેલા શરૂ થઈ હતી ધોનીની સફર, પ્રથમ મેચમાં કરી હતી મોટી ભૂલ

 23 ડિસેમ્બર, 2004..... આ તે દિવસ છે, જે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં મહત્વનું સ્થાન રાખે છે. તેનું સૌથી મોટી કારણ છે ભારતના મહાન ખેલાડી એમએસ ધોની. પૂર્વ ભારતીય કેપ્ટને આ દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત કરી હતી. 
 

Dec 23, 2019, 04:30 PM IST

ધોનીનો ગીત ગાતો VIDEO વાયરલ, લોકો કરી રહ્યા છે જાતજાતની કમેન્ટ 

એમએસ ધોની જુલાઈ મહિનામાં છેલ્લી મેચ રમ્યો હતો. આ મેચ આઇસીસી વર્લ્ડ કપની સેમી ફાઇનલ હતી

Dec 5, 2019, 03:22 PM IST

ધોનીની જીવાએ કહ્યું, "રણવીર અંકલે મારા જેવા સનગ્લાસ કેમ પહેર્યા છે?" અને પછી....

અભિનેતા રણવીર સિંહે એક એવોર્ડ ઈવેન્ટનો લૂક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. ઈન્સ્ટાગ્રામનો આ ફોટો જોઈને ધોનીની પુત્રી જીવા ચોંકી ગઈ હતી. કેમ કે, તેની પાસે પણ રણવીર સિંહ જેવા જ સનગ્લાસ હતા. 

Oct 8, 2019, 09:52 PM IST

કોહલીની કેપ્ટનશિપ પર 'ગંભીર' સવાલઃ રોહિત અને ધોનીના કારણે જ સફળ

ક્રિકેટરમાંથી સાંસદ બનેલા ગૌતમ ગંભીરે(Gautam Gambhir) વિરાટ કોહલીની(Virat Kohli) કેપ્ટનશીપ બાબતે ફરીથી સવાલ ઉઠાવ્યા છે. ગંભીરે જણાવ્યું કે, આઈપીએલમાં કોહલીની કેપ્ટનશીપ ફરીથી કસોટી પર રહેશે. 
 

Sep 20, 2019, 04:16 PM IST

કોટરેલે સેના પ્રત્યે ધોનીના સમર્પણની કરી પ્રશંસા, કહ્યું- તે પ્રેરણા આપનાર વ્યક્તિ છે

વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર શેલ્ડન કોટરેલે ભારતીય પ્રાદેશિક સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલની ભૂમિકા માટે એમએસ ધોનીને સાચો દેશભક્ત ગણાવ્યો છે. 

Jul 29, 2019, 02:56 PM IST

ધોની પર આઈસીસીઃ એક એવું નામ જેણે ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો

ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાએ ધોનીના જન્મદિવસના એક દિવસ પહેલા એક વીડિયો ટ્વીટ કર્યો છે. તેમાં વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને કેટલાક અન્ય ક્રિકેટરોએ ધોનીની પ્રશંસા કરી છે. 
 

Jul 6, 2019, 02:27 PM IST

ICC WORLD CUP : 'દુનિયાને મળી ગયો નવો ધોની, અમારી સામે શૂન્યમાં થશે આઉટ'- લેંગર

ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરે ઈંગ્લેન્ડના વિકેટકીપર અને બેટ્સમેન એવા જોસ બટલરની ભરપૂર પ્રશંસા કરી છે અને સાથે જ તેના અંગે એક એવી ભવિષ્યવાણી કરી છે જેણે ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધા છે 
 

Jun 24, 2019, 06:48 PM IST
ICC On Dhoni Glove Issue PT9M59S

આઈસીસીએ આપ્યો ધોની અને બીસીસીઆઈને ઝટકો

આઈસીસીએ આપ્યો ધોની અને બીસીસીઆઈને ઝટકો, ધોનીના બલિદાન બેજને આપી નામંજૂરી,ધોનીના ગ્લવ્ઝ પર 'બલિદાન બેજ' હટાવવાના મુદ્દે BCCI ધોનીના સમર્થનમાં, કહ્યું અમારી અનુમતિ લીધી છે

Jun 7, 2019, 10:20 PM IST

IPL 2019: હિટ મેને ફરી કર્યો કેપ્ટન કૂલના ગઢમાં છેદ, રણનીતિ રહી સફળ

આઇપીએલની ક્વોલિફાયર વન મેચમાં હિટમેન રોહિત શર્માએ કેપ્ટન કૂલ ધોનીના ગઢમાં ફરી એકવાર છેદ કર્યો છે અને જીત મેળવી છે. આ મુકાબલામાં ચેન્નઇ વિરૂધ્ધ જીત મેળવ્યા બાદ મુંબઇ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, મને મારા ખેલાડીઓ પર વિશ્વાસ હતો

May 8, 2019, 01:13 PM IST

IPL 2019 : સુરેશ રૈનાનું મોટું નિવેદન, સંબંધ છે ધોની સાથે 

આઇપીએલમાં ચેન્નાઈ અને દિલ્હી વચ્ચે રમાયેલી મેચમાં સૌથી વધારે રન બનાવનાર સુરેશ રૈનાએ કહ્યું હતું કે આ મેચમાં ધોનીની હાજરથી સારો એવો ફરક પડ્યો છે

May 2, 2019, 05:43 PM IST

ધોનીની ફિલ્મ 'Roar of the Lion' થઈ રિલીઝ, સલમાને ગણાવી 'બ્લોકબસ્ટર'

ફિલ્મમાં ધોનીએ જણાવ્યું કે, કેમ ચેન્નઈ સુપરકિંગ્સે પોતાનું ત્રીજુ આઈપીએલ ટાઇટલ માત્ર પોતાના ફેન્સ માટે જીત્યું છે. 

Mar 20, 2019, 02:20 PM IST

ઋષભ પંત વિશે રિકી પોન્ટિંગનું મોટું નિવેદન, કહ્યું કે...

ઋષભ પંત જો IPLમાં દિલ્હી કેપિટલ્સ માટે સારું પ્રદર્શ કરશે તો એ ભારતીય ટીમમાં સ્થાન માટે પ્રબળ દાવેદાર બની જશે

Mar 17, 2019, 12:45 PM IST

IPL: ભારત-ઓસિ વચ્ચે સિરીઝ સમાપ્ત, હવે જામશે IPLનો જંગ, આ છે કાર્યક્રમ અને તમામ ટીમો..

ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનની શરૂઆત 23 માર્ચે ચેન્નઈ અને બેંગલુરૂના મેચની સાથે થઈ જશે. દેશમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને અત્યાર સુધી માત્ર 2 સપ્તાહના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. 
 

Mar 15, 2019, 01:06 PM IST

રાંચી વનડેઃ ધોનીના ઘરમાં શ્રેણી વિજય માટે ઉતરશે ભારત, ભૂવીની વાપસી થશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારે રાંચીમાં ત્રીજી વન ડે મેચ રમાવાની છે, ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું આ ઘરેલુ મેદાન છે 
 

Mar 7, 2019, 08:52 PM IST

IND vs AUS: નાગપુર વનડેમાં ધોનીને ગળે મળવા માટે ફેને કરી મહેનત

ભારતીય ટીમ જ્યારે નાગપુરમાં ફીલ્ડિંગ માટે ઉતરી રહી હતી ત્યારે એક ફેને સુરક્ષાનો ઘેરો તોડીને મેદાન પર પહોંચી ગયો હતો. 
 

Mar 5, 2019, 09:03 PM IST

'ધોનીનું સોફ્ટવેર તો ઠીક છે, પરંતુ હાર્ડવેરમાં છે ગરબડ'

તાજેતરમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સારું પ્રદર્શન કરતાં પહેલી ટેસ્ટ સીરીઝ અને ત્યારબાદ વનડે જીતી લીધી. વનડે સીરીઝ ટીમ ઈન્ડિયા માટે ખાસ એટલા માટે પણ રહી કારણ કે આ સીરીઝમાં ટીમ ઈન્ડીયના પૂર્વ કેપ્ટન મહેંદ્વ સિંહ ધોનીએ ના ફક્ત પોતાની બેટીંગ લય ફરીથી પ્રાપ્ત કરી, પરંતુ લાંબા સમય બાદ તે ફિનિશરની ભૂમિકામાં જોવા મળ્યા. ધોનીએ આ સીરીઝમાં પ્રદર્શનનું વિશ્લેષણ કરતાં ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન અને કોમેન્ટર સંજય માંજરેકરે કહ્યું કે તેમનું સોફ્ટવેર તો ઠીક છે, પરંતુ લાગે છે કે તેમના હાર્ડવેરમાં સમસ્યા છે. 

Jan 20, 2019, 07:56 PM IST