પથ્થરમારો

પાલનપુરમાં ફરી એકવાર વરઘોડા પર હૂમલો, આર્મી જવાને ઠાલવી પોતાની વ્યથા

સરીપડા ગામે આર્મીમાં ફરજ બજાવતા અનુસૂચિત જાતિના યુવકના વરઘોડામાં ગામના કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કરતા ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી. અફરાતફરી મચી જતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસ બંધોબસ્ત વચ્ચે યુવકનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જોકે આ મામલે પોલીસે 11 લોકો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગામડાઓમાં જાતિવાદની ઝહેર ફેલાયેલું છે. પાલનપુરના સરીપડા ગામનો આકાશ કોઈટિયા  નામનો યુવક આર્મીમાં ફરજ બજાવે છે, તેના લગ્ન હોવાથી ગામમાં વરઘોડો કાઢવા માટે તેને ઘોડી મંગાવી હતી. ત્યારે ગામમાં અનુસૂચિત જાતિના યુવક દ્વારા વરઘોડો કાઢવાની વાત ગામના કેટલાક અસામાજિક તત્વોને મળતાં તેમણે યુવકના પરિવારને ધમકી આપી હતી. જો તેઓ ઘોડી ઉપર ચડીને ગામમાં આવશે તો મોટી બબાલ થશે, ત્યારે ગભરાયેલા પરિવારજનોએ આ બાબતની પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં આવી પહોંચી હતી. પોલીસ બંધોબસ્ત વચ્ચે યુવકનો વરઘોડો ગામમાં નીકળ્યો હતો ત્યારે કેટલાક અસામાજીક લોકોએ પોલીસની હાજરીમાં પથ્થરમારો કરતા અફરાતફરી મચી ગઇ હતી. જેમાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડાયા હતા.

Feb 17, 2020, 08:35 PM IST
Stone pelting at marriage procession PT2M23S

બનાસકાંંઠામાં યુવકના વરઘોડામાં પથ્થરમારો

બનાસકાંંઠામાં યુવકના વરઘોડામાં પથ્થરમારો

Feb 17, 2020, 12:10 PM IST
Fatafat News: 930 Gujarati People Returned Among Corona virus PT18M23S

ફટાફટ ન્યૂઝ: કોરોના વાયરસ વચ્ચે 930 ગુજરાતીઓ પરત ફર્યા

કોરોના વાયરસને લઇને આરોગ્ય વિભાગના સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોના વાયરસને લઇને 246 લોકોને ઓબઝારવેશનમાં છે. જ્યારે ગુજરાતના 930 લોકો ચીનથી પરત ફર્યા છે. ભારતમાં 3 પોઝિટિવ કેસ કેરળમાં જોવા મળ્યા છે.

Feb 5, 2020, 10:20 PM IST
Fatafat News: Stoned On Ahmedabad Corporation's Estate Team PT15M36S

ફટાફટ ન્યૂઝ: પશ્ચિમઝોનની એસ્ટેટ ટીમ પર કરાયો પથ્થરમારો

વાસણા પાસે આવેલા ઓડાના મકાન બહાર નાનકડી દેરી ખસેડવા મામલે આજે સવારે કોર્પોરેશનની ટીમ અને સ્થાનિકો સાથે ચકમક ઝરી હતી. પરંતુ કોર્પોરેશનની ટીમ દ્વારા તેમની કામગીરી ચાલુ રાખવામાં આવતા સ્થાનીકોમાં રોષની લાગણી ફેલાઈ હતી અને સ્થાનિકોએ આ કામગરીનો વિરોધ પણ કર્યો હતો.

Feb 5, 2020, 07:40 PM IST
Stoned On Ahmedabad Corporation's Estate Team PT3M54S

અમદાવાદ કોર્પોરેશનની એસ્ટેટ ટીમ પર પથ્થરમારો

વાસણા પાસે આવેલા ઓડાના મકાન બહાર નાનકડી દેરી ખસેડવા મામલે આજે સવારે કોર્પોરેશનની ટીમ અને સ્થાનિકો સાથે ચકમક ઝરી હતી. પરંતુ કોર્પોરેશનની ટીમ દ્વારા તેમની કામગીરી ચાલુ રાખવામાં આવતા સ્થાનીકોમાં રોષની લાગણી ફેલાઈ હતી અને સ્થાનિકોએ આ કામગરીનો વિરોધ પણ કર્યો હતો.

Feb 5, 2020, 06:30 PM IST
Vadodara Stolen Video Viral In Social Media PT4M33S

વડોદરામાં સોશિયલ મીડિયામાં પથ્થરમારાનો વિડીયો વાયરલ

વડોદરામાં સોશિયલ મીડિયામાં પથ્થરમારાનો વિડીયો વાયરલ થયો છે. મોબાઈલ ફોનથી ફોટા પાડવા મામલે ધીંગાણું સર્જાયું હતું. નવાયાર્ડ રોશન નગરમાં 2 દિવસ પહેલા એક જ કોમના બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. પોલીસે બંને જૂથના 7 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. ફતેગંજ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે.

Feb 4, 2020, 03:25 PM IST
stone pelting BJP Corporator house Jamnagar watch video on zee 24 kalak PT1M37S

જામનગર: BJPના કોર્પોરેટર ઉમર ચમડીયાના ઘર પર પથ્થરમારો

જામનગરમાં ભાજપના નગરસેવક ઉમર ચમડીયાના ઘર પર પથ્થમારો થયો છે. રાત્રીના સમયે છથી સાત શખ્સોએ કર્યો પથ્થરમારો. જેને લઈ કોર્પોરેટરના ઘરે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો

Jan 30, 2020, 03:10 PM IST
surat sotne pelting during caa nrc protest complaint filed against more than 200 people PT1M54S

સુરત: CAA-NRCના વિરોધ વખતે થયેલા પથ્થરમારા મામલે 200થી વધુ લોકો સામે ગુનો નોંધાયો

CAA અને NRC ના વિરોધ દરમ્યાન પથ્થરમારા ના મામલે 200 થી વધુ લોકો સામે ગુનો નોંધાયો. લીંબાયત મદીના મસ્જિદ પાસે વિરોધ દરમ્યાન બની હતી ઘટના. પથ્થરમારા ની ઘટના માં એસઆરપી જવાન થયો હતો ઇજાગ્રસ્ત. લીંબાયત પોલીસે નોંધ્યો ગુનો.

Jan 30, 2020, 03:05 PM IST
Video Of Stoned In Limbayat Of Surat PT3M2S

સુરતના લિંબાયતમાં થયેલા પથ્થરમારા સમયનો વીડિયો આવ્યો સામે

આજે કેટલીક સંસ્થાઓ દ્વારા બંધનું એલાન કરાયું છે CAA અને NRCના વિરુદ્ધ માં ભારત બંધના એલાનની અસર સુરતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી હતી. ખાસ કરીને સુરતના લિંબાયત વિસ્તારમાં પથ્થરમારો ની ઘટના પણ સામે આવી હતી જેમાં એક પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયો છે.પોલીસે હિંસક પ્રવૃત્તિ કરનાર લોકો સામે રાયોટિંગ નો ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Jan 29, 2020, 06:35 PM IST
Bad Alan In CAA Protest, ASI Injured In Surat Stoned PT2M36S

CAA વિરોધમાં બંધનું એલાન, સુરત પથ્થરમારામાં ASI ઘાયલ

સુરતના લિંબાયત વિસ્તારમાં CAAના વિરોધ દરમિયાન પોલીસ પર પથ્થરમારો થયો હતો. પથ્થરમારા દરમિયાન એક ASI ઘાયલ થયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

Jan 29, 2020, 04:50 PM IST
clash in surat's limayat area on CAA protest PT23M50S

CAA વિરોધના બંધ દરમિયાન થયો પથ્થરમારો, પીએસઆઈ ઘાયલ

સીએએના વિરોધમાં સુરતમાં આજે બંધનુ એલાન આપ્યું હતું. જેના બાદ સુરતના લિંબાયતમાં પથ્થરમારાની ઘટના બની હતી. બંધ દરમિયાન થયેલા પથ્થરમારામાં PSI પણ ઘાયલ થયા હતા. પથ્થરમારા બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

Jan 29, 2020, 01:05 PM IST

બહુજન ક્રાંતિ મોરચા દ્વારા આજે ભારત બંધનું એલાન, સુરતમાં પથ્થરમારામાં 1ને ઇજા

CAA અને NRC ના વિરુદ્ધમાં બહુજન ક્રાંતિ મોરચા દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. ભારત બંધ એલાન દરમિયાન 500થી વધુ લોકોના ટોળા દ્વારા સુરતમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં એક પોલીસકર્મીને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ પથ્થરમારો સુરતના લિંબાયત વિસ્તારમાં થયો હતો. 

Jan 29, 2020, 11:47 AM IST
Stoned Between Two Groups In Khambhat PT2M12S

ખંભાતમાં બે ટોળા વચ્ચે પથ્થરમારો બન્યો લોહિયાળ

આણંદના ખંભાતના અકબરપુરા વિસ્તારમાં બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો. કોઈ અગમ્ય કારણોસર પથ્થરમારાની ઘટના બની હતી. ઘટનાને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે.

Jan 24, 2020, 09:35 PM IST
Stoned Between Two Groups In Anand PT3M46S

આણંદમાં બે જૂથ વચ્ચે અગમ્ય કારણોસર પથ્થરમારો

આણંદના ખંભાતના અકબરપુરા વિસ્તારમાં બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો. કોઈ અગમ્ય કારણોસર પથ્થરમારાની ઘટના બની હતી. ઘટનાને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે.

Jan 24, 2020, 08:05 PM IST
Ahmedabad Stoned Accused Shahzad Gets Interim Bail PT3M23S

અમદાવાદના પથ્થરબાજ આરોપી શહેઝાદને મળ્યા જામીન

અમદાવાદના દાણીલીમડાના કાઉન્સિલર શહેઝાદ ખાનના અમદાવાદ સેશન્સ કોર્ટે 5 કલાકના વચ્ચગળાના જામીન આપ્યા છે. શાહ આલમ પોલીસ પર પથ્થરમારાના કેસમાં જામીન અરજી કરી હતી. 29મી જાન્યુઆરીએ કોર્પોરેશનની મિટિંગમાં હાજરી આપવા માટે કોર્ટે વચ્ચગાળાના જામીન આપ્યા છે.

Jan 22, 2020, 05:25 PM IST
Students Group Between Stones At JNU Hostel In Delhi PT3M13S

દિલ્હીની JNU હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે થયો પથ્થરમારો

JNU કેમ્પસમાં જેએનયુએસયૂના અધ્યક્ષ આઇશી ઘોષ પર રવિવારે હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોરનાં ચહેરા પર માસ્ક લગાવીને આવ્યા હતા. લેફ્ટનાં વિદ્યાર્થી એકમે હુમલાનાં આરોપ આરએસએસનાં વિદ્યાર્થી એકમ એબીવીપી પર લગાવ્યો છે.

Jan 5, 2020, 10:20 PM IST

નનકાના સાહિબ પર હુમલો: ભારતમાં શીખ સમુદાય કાળઝાળ, સિરસાએ કહ્યું-'નામ કોઈ બદલી શકે નહીં'

પાકિસ્તાન (Pakistan)  સ્થિત શીખ સમુદાયના પવિત્ર સ્થળોમાંથી એક એવા ગુરુદ્વારા નનકાના સાહિબ (Nankana Sahib Gurudwara)  પર આક્રોશિત ભીડ દ્વારા પથ્થરમારો થવાના બનાવના વિરોધમાં દિલ્હી (Delhi) માં શીખ સંગઠનોએ પ્રદર્શન કરીને વિરોધ વ્યક્ત કર્યો છે.

Jan 4, 2020, 02:40 PM IST

વડોદરામાં પોલીસ આકરાપાણીએ: તમામ ખર્ચ તોફાનીઓ પાસેથી વસુલવામાં આવશે

વડોદરાના હાથીખાનામાં પોલીસ પર પથ્થરમારો કરનારા લોકો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી આરંભી છે. વડોદરા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 40 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા તમામ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા માટે યુપી પોલીસની જેમ કાર્યવાહી આરંભી છે. વડોદરા પોલીસે તોફાની તત્વોની ઓળખ કરવામાં આવી રહી છે. તમામ પાસેથી થયેલા નુકસાનનાં નાણા વસુલવામાં આવશે. પોલીસ દ્વારા 40 હજાર જેટલા થયેલા નુકસાન અંગે તોફાનીઓને નોટિસ ફટકારવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં પથ્થરમારાના કારણે પોલીસનાં વાહન સહીત જાહેર પ્રોપર્ટીનું 40 હજાર જેટલું નુકસાન થયું હતું. યુપીમાં પણ આ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. 

Jan 1, 2020, 08:03 PM IST
Present In Court To All Accused In Ahmedabad Shah Alam Violence PT4M11S

અમદાવાદ શાહઆલમ હિંસા મામલે આજે તમામ આરોપીઓને કરાશે કોર્ટમાં રજૂ

અમદાવાદના શાહઆલમ હિંસા મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ 13 આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે આજે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જે આરોપી પથ્થર ફેંકવામાં અને માર મારવામાં સામેલ હતા. તેઓને આઇડેન્ટિફાય કરી ફૂટેજના આધારે અને પુરાવાના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આજે કોર્ટમાં તેમને રીમાન્ડની મંજૂરી માગવામાં આવશે.

Dec 23, 2019, 10:30 AM IST
A Big Conspiracy To Stones In Vadodara PT5M39S

વડોદરામાં પથ્થરમારો એક મોટું ષડયંત્ર, જાણો સમગ્ર અહેવાલ

વડોદરા હાથીખાનામાં પોલીસ પર પથ્થરમારાનો મામલે સિટી પોલીસ સ્ટેશનના PIએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે 36 આરોપીઓની ઓળખ કરી લીધી છે. ત્યારે આ સમગ્ર મામલાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવશે.

Dec 21, 2019, 12:05 PM IST