ભારતીય નૌસેના

Indian Navyની એન્ટી શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ, લાંબા અંતરે પ્રહાર કરવામાં સક્ષમ

જમીન સીમા પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય નૌસેના દરિયાઈ સુરક્ષા માટે પણ પોતાને મજબૂત કરી રહી છે. એવામાં સતત ઘાતક મિસાઇલલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેની સફળતા ભારતની સૈન્ય શક્તિમાં વધારો કરી રહી છે. આ ક્રમમાં નૌસેનાએ શુક્રવારના વધુ એક મિસાઈલનું પરીક્ષણ કર્યું, જેની સફળતાએ સમુદ્ર સીમાને અભેદ્ય હોવાની ખાતરી આપી છે.

Oct 30, 2020, 07:22 PM IST

દુશ્મનોને મળશે વળતો જવાબ, નૌસેનાના બેડામાં સામેલ થઈ INS કવરત્તી

સેના પ્રમુખે કહ્યું કે,  યુદ્ધજહાજમાં 90 ટકા દેશી ઉપકરણ લગાવ્યા છે. આ યુદ્ધજહાજમાં એવા સેન્સર પણ લાગેલા છે જે સબમરીનની માહિતી મેળવાની સાથે-સાથે તેનો પીછો કરવામાં સક્ષમ છે અને સરળતાથી રડારની પકડમાં આવતી નથી. 
 

Oct 22, 2020, 03:57 PM IST
INS Virat Arrived In The Sea Of Alang PT3M1S

પ્રથમવાર જંગી જહાજ પર બે મહિલા ઓફિસરો તૈનાત, જાણો કોણ છે સબ લેફ્ટિનેન્ટ કુમુદિની ત્યાગી અને રીતિ સિંહ

બંન્ને 'નિરીક્ષકો' એક ખાસ ટીમનો ભાગ હતા. તેમને એર નેવિગેશન, ફ્લાઇંગ પ્રોસીસર, હવાઈ યુદ્ધ દરમિયાન અજમાવાતી તરબીકો, એન્ટી-સબમરીન વાયફેયર સિવાય એવિયોનિક સિસ્ટમ્સની તાલીમ આપવામાં આવી છે. 
 

Sep 21, 2020, 04:36 PM IST

INS વિરાટે શરૂ કરી પોતાની અંતિમ યાત્રા, આશરે 30 વર્ષ સુધી રહ્યું ભારતીય નૌસેનાની શાન

ભારતીય નૌસેનામાંથી નિવૃત વિમાનવાહક જહાજ આઈએનએસ વિરાટ મુંબઈથી પોતાની અંતિમ યાત્રા પર રવાના થઈ ચુક્યું છે. 

Sep 19, 2020, 04:05 PM IST

ચીન-પાકિસ્તાનનો છૂટશે પરસેવો, ભારતીય સેનામાં સામેલ થશે આ સ્વદેશી સબમરીન

ભારતમાં બનાવવામાં આવતી કલવરી ક્લાસની ત્રીજી સબમરીન આઇએનએસ કરંજના ચારથી પાંચ મહિનામાં નૌસેનામાં સામેલ થવાની સંભાવના છે. કરંજને 2018માં સમુદ્રના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું હતું અને સૂત્રોના અનુસાર આ પરીક્ષણ સફળ રહ્યું છે. આ ક્લાસની ચોથી સમબરીન આઇએનએસ વેલા પણ આગામી વર્ષના અંતમાં નૌસેનામાં સામેલ થશે.

Aug 25, 2020, 03:27 PM IST

ભારતના પરાક્રમમાં વધારો, ચીન સાથેના તણાવ વચ્ચે USથી મળશે 6 પ્રિડેટર B ડ્રોન

ચીન સાથે તણાવની વચ્ચે ભારતના પરાક્રમ પર ફરી એકવાર મોટા સામચાર આવ્યા છે. સમુદ્રથી આકાશ સુધી ભારતના શૌર્યને નવી શક્તિ મળવાની છે. સમુદ્રનો રંગ પણ આસમાની છે અને આકાશનો રંગ પણ આ જ છે. એટલે કે આ ભારતીય સેનાનું મિશન બ્લૂ છે, અને આ મિશન બ્લૂ અંતર્ગત ભારતને બમણી શક્તિ મળવાની છે.

Jul 25, 2020, 06:53 PM IST

સમુદ્રમાં ચીનની હરકતોને રોકવાની તૈયારી, Navyએ ઉઠાવ્યા આ પગલા

હિંદ મહાસાગરમાં ચીનની ચાલ પર નજર રાખવા માટે ભારતીય નૌસેનાએ જહાજોની સંખ્યા વધારી છે. તેમના દ્વારા નેવી સર્વેલન્સ મિશનમાં વધારો કરી રહી છે. હવે ચીનની દરેક હરકત પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત ચીન સાથે પૂર્વ લદ્દાખમાં વધતા જતા સંઘર્ષની વચ્ચે ભારતીય લશ્કર અને જાપાની નૌસેનાએ હિંદ મહાસાગરમાં સંયુક્ત કવાયત હાથ ધરી હતી. જાપાની નૌસેનાએ અહેવાલ આપ્યો છે કે જાપાન મેરીટાઇમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સના JS KASHIMA અને JS SHIMAYUKIએ ભારતીય નૌકાદળના આઈએનએસ રાણા (INS RANA) અને આઈએનએસ કુલીશ (INS KULISH) સાથે યુદ્ધાભ્યાસ હાથ ધર્યો હતો.

Jun 29, 2020, 09:58 PM IST

ઓપરેશન સમુદ્ર સેતુ હેઠળ ગુજરાતના 233 નગરિકોને જહાજમાં પોરબંદર લવાયા

ઈરાનથી આવેલા આ નાગરિકોને શહેરમાં વિવિધ જગ્યાએ બનાવેલા ક્વોરેન્ટીન સેન્ટરમાં રાખવામાં આવશે. ત્યાં તેમના જમવા તથા રહેવાની બધી સુવિધા કરવામાં આવી છે. 
 

Jun 11, 2020, 11:43 PM IST

વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા નૌસેનાનું ઓપેશન 'સમુદ્રે સેતુ'

વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા માટે રાષ્ટ્રિય પ્રયત્નોના એક ભાગરૂપે ભારતીય નૌસેના દ્વારા ઓપરેશન 'સમુદ્ર સેતુ' શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં ભારતીય નૌસેનાના જહાજો જલશ્વ અને મગર દ્વારા ભારતીયોને પાછા લાવવા માટેનું ઓપરેશન 8 મે, 2020થી શરૂ થશે. આ ઓપરેશનના ભાગરૂપે હાલ બંને જહાજો સાથે રિપબ્લિક ઑફ માલદીવ્સની રાજધાની 'માલે' બંદર પર જવા માટે ભારતીય નૌસેનાના જાંબાઝ જવાનો રવાના થઈ ચૂક્યા છે.

May 6, 2020, 04:44 PM IST

ભારતીયોની 'ઘર વાપસી' માટે ભારતીય નૌસેનાનું ઓપરેશન શરૂ, 8મેના રોજ માલદીવથી આવશે પ્રથમ ટુકડી

ભારતીય નૌસેનાએ વિદેશોમાં કોવિડ-19ના કારણે ફસાયેલા ભારતીયોને નિકાળવા માટે ઓપરેશન સમુદ્ર સેતુ શરૂ કરી દીધું છે. ભારતીય નૌસેનાના આઇએનએસ જલશ્વ અને આઇએનએસ મગર માલદીવથી ભારતીયોને લાવવા માટે રવાના થઇ ગયા છે.

May 5, 2020, 11:40 PM IST

કોરોનાની અસર, નેવીએ ટાળ્યો મેગા નૌસૈનિક અભ્યાસ 'મિલન 2020'

કોરોના વાયરસના ચેપને રોકવા માટે હવે ભારતીય નેવીએ પોતાના મેગા નૌસૈનિક અભ્યાસ મિલન 2020ને સ્થગિત કરી દીધો છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ નૌસૈનિક અભ્યાસ 18થી 28 માર્ચ વચ્ચે થવાનો હતો. 

Mar 3, 2020, 09:55 PM IST

Indian Navy Day: જાણો 4 ડિસેમ્બરના રોજ કેમ ઉજવવામાં આવે છે નૌસેના દિવસ

નૌસેના દિવસ (Indian Navy Day 2019) દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે નૌસેનાના જાંબાજોને યાદ કરવામાં આવે છે. નેવી ડે (Navy Day) 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય નૌસેના (Indian Navy)ની જીતના રૂપમાં ઉજવવામાં આવે છે. પાકિસ્તાની સેના 3 ડિસેમ્બરના રોજ આપણા હવાઇ ક્ષેત્ર અને બોર્ડ વિસ્તારમાં હુમલો કર્યો હતો

Dec 4, 2019, 10:51 AM IST

મોદી સરકારનો મહત્વનો નિર્ણય: ભારતમાં બનશે 6 સબમરીન, નૌસેનાની શક્તિ વધશે

લાંબા સમય બાદ ભારતીય નૌસેનાનાં નબળા પડી રહેલા સબમરીન બેડા માટે સારા સમાચાર આવ્યા છે. નવી સરકારે ગુરૂવારે 6 જુલાઇએ સબમરીનને ભારતનાં નિર્માણ માટે પ્રોજેક્ટને આગળ વધારતા પ્રોજેક્ટ માટે ભારતીય નિર્માતા નક્કી કરવા માટેની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. આ પ્રોજેક્ટમાં કોઇ વિદેશી કંપની કોઇ ભારતીય શિપયાર્ડ સાથે મળીને 6 ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન બનાવશે, જેનો ખર્ચ 45 હજાર કરોડ રૂપિયા હશે. મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ આ બીજો સૌથી મોટો સંરક્ષણ સોદો હશે. 

Jun 20, 2019, 08:12 PM IST

PMનો આરોપ દેશના યુદ્ધ જહાજ પર ગાંધી પરિવાર વેકેશન ઉજવતો, કોંગ્રેસે કર્યો બચાવ

મોદીનાં આરોપોથી ધુંધવાયેલી કોંગ્રેસ પાર્ટીએ કહ્યું મોદી છે કંઇ પણ કહી શકે કાલે ઉઠીને તેઓ કહેશે કે નોટબંધી માટે રાજીવ ગાંધીએ જ આદેશ આપ્યો હતો

May 9, 2019, 05:42 PM IST

નૌસના પ્રમુખે કહ્યું- ‘સમુદ્રના માર્ગેથી પણ હુમલો કરી શકે છે આતંકી’

સમુદ્ર સરહદની સાવચેતીને લઇને તેમણે કહ્યું કે અમારી પાસે ઘણા એવા રિપોર્ટ્સ છે, જેનાથી જાણવા મળ્યું છે કે, આતંકીઓને ઘણા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમાં સમુદ્ર હુમલો પણ સામેલ છે.

Mar 5, 2019, 12:04 PM IST

પાકિસ્તાનને પાઠ ભણાવશે ભારત? ત્રણ સેનાધ્યક્ષો સાથે રક્ષામંત્રીની મહત્વની બેઠક

પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ સામે આવી સુરક્ષા પડકારોને લઇને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ અને ત્રણ સેનાઓના અધ્યક્ષોની સોમવારે 42 દેશોમાં તેનાત ભારતના 'સંરક્ષણ જોડાણ'ની સાથે મહત્વની બેઠક કરશે.

Feb 25, 2019, 01:01 PM IST

ભારતીય નૌસેના INS ખોસાને અંદમાન નિકોબાર ખાતે ફરજંદ કરવામાં આવશે

ચીનની સતત વધી રહેલી ગતિવિધિઓ વચ્ચે ભારતીય નૌસેના માટે અંદમાન-નિકોબાર પોઇન્ટ ખુબ જ મહત્વનો છે

Jan 24, 2019, 10:22 PM IST

હિંદ મહાસાગરમાં ચીનની હાજરી, ભારતીય નૌસેના આવી રીતે રાખી રહી છે નજર

રિયલ એડમિરલ આલોક ભટનાગરે કહ્યું કે, ગત્ત થોડા વર્ષોમાં હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની હાજરી વધી રહી છે

Dec 3, 2018, 11:53 PM IST

અમેરિકા પાસેથી 24 એન્ટી-સબમરીન હેલિકોપ્ટર ખરીદવા માંગે છે ભારત, જાણો કેમ?

સિંગાપોરમાં પ્રાદેશિક સમિટ ઉપરાંત પેન્સ અને મોદીની વચ્ચે આ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં દ્વિપક્ષિય સંરક્ષણ સંબંધોના મુદ્દો મુખ્ય રહ્યો હતો.

Nov 20, 2018, 03:11 PM IST