મેડિકલ કોલેજ
આજથી રાજકોટ AIIMS મેડિકલ કોલેજની પ્રથમ બેચનો પ્રારંભ, સીએમ ઓનલાઈન જોડાયા
- પ્રથમ બેચ માટે 50 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું
- રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઈ-શુભારંભ કરાવ્યો
- 1195 કરોડના ખર્ચે રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલ બનાવાશે
મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર
મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદનું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ ટૂંક સમયમાં થશે જાહેર. જાણો રાજ્યમાં ક્યા કોર્ષમાં છે કેટલી બેઠકો.
ભરૂચવાસીઓને સરકારે આપી મોટી ભેટ, નવી મેડિકલ કોલેજ માટે આપી મંજૂરી
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યુ કે, આ કોલેજે એમ.બી.બી.એસ.ની ૧૫૦ બેઠકો મેળવવા અને દર્દીઓને વધુ સારી સારવાર-સુવિધા મળે તે માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરી હતી, જેને મંજૂરી મળતાં ભરૂચ ખાતે આ નવી કોલેજ કાર્યરત થશે
Oct 21, 2020, 06:57 AM ISTગુજરાતમાં થશે કોરોનાની વેક્સીનનું ટ્રાયલ, 5 મેડિકલ કોલેજને અપાઈ મંજૂરી
ગુજરાત સરકારે હાલ આ રસીના પરિક્ષણ એટલે કે ટ્રાયલ માટે રાજ્યની પાંચ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં આ ટ્રાયલ શરુ કરવા માટે પરવાનગી આપી
Oct 16, 2020, 08:06 AM ISTગુજરાતના ગોધરાને મેડિકલ કોલેજની ભેટ, 325 કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક હોસ્પિટલ
મેડિકલ કોલેજ ના સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ લાઈવ આવ્યા હતા. ભારત સરકારના આરોગ્ય મંત્રાલય તરફથી ગુજરાત આરોગ્ય વિભાગ ને એક પત્ર મળ્યો છે. આ પત્રની વિગતો પ્રમાણે ગુજરાત સરકારે અગાઉ ભારત સરકારની યોજના અંતર્ગત 75 જિલ્લા માં મેડિકલ કોલેજો નથી ત્યાં મેડિકલ કોલેજ શરૂ કરવા ની જાણકારી છે. કેન્દ્ર સરકારે આપણી પાસે દરખાસ્ત માંગી હતી રાજ્ય સરકાર તરફથી પ્રથમ ત્રણ શહેરોમાં નવી મેડિકલ કોલેજ બનાવવા માટે દરખાસ્ત કરી હતી. જેમાં નવસારી રાજપીપળા અને પોરબંદર નો સમાવેશ થાય છે મને આનંદ છે ભારત સરકાર આવ અગાઉ આ ત્રણેય કોલેજને મંજૂરી આપી હતી.
Sep 19, 2020, 08:03 PM ISTમેડિકલના વિદ્યાર્થીઓને ફી મામલે મોટી રાહત, સરકારે કરી જાહેરાત
રાજ્ય સરકાર દ્વારા મેડિકલના વિદ્યાર્થીઓને આ વર્ષની ફી ભરવા બાબતે રાહત આપવામાં આવી છે. કોરોનાના સંકટ વચ્ચે આ વર્ષે મેડિકલના વિદ્યાર્થીઓ ચાર હપ્તામાં પોતાની ફી ભરી શકશે.
મેડિકલ સ્ટુડન્ટ્સની ફી માફી આપવા માંગ, વાલી-વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી વ્યથા
મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી માફી અને છૂટ આપવા માંગ કરવામાં આવી છે. ગુજરાત સેલ્ફ ફાયનાન્સ મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન હવે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની માંગ સરકાર સુધી પહોંચાડશે. સવારે 10 વાગ્યાથી #saynotofees હેસટેગ સાથે ટ્વિટર ટ્રેન્ડ શરૂ કર્યો છે.
Aug 11, 2020, 11:18 AM ISTક્રિકેટર હાર્દિક પંડ્યાએ સર્બિયાની એક્ટ્રેસ નતાશા સાથે કરી સગાઈ, જુઓ સમાચાર ગુજરાત
વડોદરાના ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સર્બિયાની એક્ટ્રેસ નતાશા સાથે કરી સગાઈ... નવા વર્ષના પહેલા દિવસે ઈન્સ્ટાગ્રામ પર સગાઈની માહિતી આપીને પોસ્ટ કર્યો વીડિયો.
Jan 1, 2020, 08:00 PM ISTનવા વર્ષે રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત, જુઓ ન્યૂઝરૂમ લાઇવ
પાક સહાય નુકસાનની નોંધણીની મુદતમાં 14 દિવસનો થયો વધારો... હવે ઉત્તરાયણ સુધી ખેડૂતો કરાવી શકશે રજિસ્ટ્રેશન... નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી જાહેરાત
Jan 1, 2020, 07:15 PM ISTરાજ્યમાં વધુ 5 નવી મેડિકલ કોલેજ ખૂલશે, નીતિન પટેલે કરી જાહેરાત
બોટાદ, મોરબી, જામ ખંભાળિયા, વેરાવળ અને ગોધરામાં નવી મેડિકલ કોલેજની જાહેરાત. પાંચેય મેડિકલ કોલેજોમાં 300 બેડની હોસ્પિટલ બનશે. મેડિકલ કોલેજોની 500 બેઠકોમાં થયો વધારો.
Jan 1, 2020, 07:05 PM ISTનવા વર્ષે સરકારી રાહતોનો વરસાદ: સરકારી કર્મચારી, ખેડૂત અને આમ આદમી બધા થશે ખુશ
રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી.
Jan 1, 2020, 06:18 PM ISTAIIMS Rajkot : 2020થી મેડિકલ કોલેજની 50 બેઠકની પ્રથમ બેચ થશે શરૂ
વીડિયો કોન્ફરન્સમાં દિલ્હીથી આવેલા ડૉ.સંજય રોયે જણાવ્યું કે, અમે સ્થળ મુલાકાત લીધી છે અને આગામી ફેબ્રુઆરી સુધીમાં ભૂમિપૂજન કરીને એઇમ્સ હોસ્પિટલનું કામ નિર્માણકાર્ય આગામી 2 વર્ષ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની કરાઈ જાહેરાત
નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. આ જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે.
Oct 12, 2019, 10:40 AM ISTગુજરાતમાં આ સ્થળે શરૂ થશે નવી મેડિકલ કોલેજ, Dy.CM નીતિન પટેલે કરી જાહેરાત
ગુજરાના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યના અનેક વિસ્તારોમાં નવી મેડિકલ કોલેજો શરૂ કરવાની દરખાસ્ત કરી હતી. જેમાં નર્મદા, નવસારી અને પોરબંદરમાં નવી મેડકિલ કોલેજો શરૂ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં પ્રજાજનો માટે આરોગ્યની સવલતો વધે તે માટે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.
Oct 11, 2019, 07:22 PM ISTમેડિકલ કોલેજની હોસ્ટેલના ધાબા પર મળી દારૂનો બોટલ્સ
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અમદાવાદની જાણીતી બી. જે. મેડીકલ કોલેજના હોસ્ટેલના ધાબા પરથી અનેક વિદેશી બ્રાન્ડેડ દારૂની બોટલ મળી આવી છે. બી. જે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ બોલિવૂડના કબીર સિંગ બનાવા માગતા હોય તેમ દારૂનું સેવન કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.
Oct 7, 2019, 12:10 PM ISTજામનગર: એમપી શાહ મેડિકલ કોલેજમાં રેગિંગના કિસ્સામાં બે વિરૂદ્ધ નોધાઇ ફરિયાદ
જામનગરની વિખ્યાત એમપી શાહ મેડિકલ કોલેજમાં રેગિંગની ચકચાર જગાવનારી ઘટનામાં આજે આખરે રેગિંગનો ભોગ બનેલ વિદ્યાર્થી દ્વારા બે સિનિયર વિદ્યાર્થીઓ વિરુદ્ધ સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. હવે સમગ્ર ઘટનાને લઈને એન્ટી રેગિંગ કમિટીની તપાસ બાદ પોલીસ પણ આ મામલે બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરશે. જ્યારે રેગિંગની ઘટનામાં પોલીસ ફરિયાદ બાદ હવે નવો વળાંક આવ્યો છે.
Jun 5, 2019, 07:51 PM ISTદેશમાં મેડિકલ અભ્યાસનું હબ બનશે ગુજરાત: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
150 બેઠકો વાળી કોલેજમાં હવે 185 બેઠકો બનશે જેમાં 185 બેઠકમાંથી 28 બેઠક ઓલ ઇન્ડિયાના ક્વોટામાં જશે. ગુજરાતમાં મેડિકલ બેઠકોમાં 10 ટકા ઈબીસીને કારણે બેઠકોમાં વધારો થશે.
May 29, 2019, 05:23 PM ISTરાજકોટમાં AIIMS બનાવા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત
રાજકોટના ખંઢેરીમાં બનશે AIIMS
Jan 3, 2019, 05:20 PM ISTજૂનાગઢની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે હડતાળ પર ઉતર્યા
વોશરૂમ, લાઈબ્રેરી અને એન્ટ્રી દરવાજાના પ્રશ્નોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતાં તમામ વિદ્યાર્થીઓ રાત્રિના સમયે હોસ્ટેલમાંથી બહાર નીકળી ગયા, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરાયું હતું
Sep 13, 2018, 11:57 PM IST