રજા

8 ના બદલે 12 કલાક કામ કરવા થઇ જાવ તૈયાર, કાયદામાં ફેરફાર પર વિચાર કરી રહી છે સરકાર

ટૂંક સમયમાં ઓફિસમાં દરરોજ કામ કરવાના કલાકમાં વધારો થઇ શકે છે. શ્રમ મંત્રાલયે એક પ્રસ્તાવ સંસદમાં આપ્યો છે. જેના દ્વારા ઓફિસમાં કાર્ય કરવાના સમયને 8 કલાકથી વધારવામાં આવશે.

Nov 22, 2020, 06:45 PM IST

સંજય દત્તને ફેફસાંનું કેન્સર, જાણિતા ફિલ્મ સમીક્ષકે ટ્વિટ કરી આપી માહિતી

આ શનિવારે એટલે કે 8 ઓગસ્ટના રોજ શ્વાસની લેવામાં તકલીફ થતાં સંજય દત્ત મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયા હતા, પરંતુ બે દિવસ બાદ એટલે કે સોમવારે બપોરે સંજય દત્તને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ હતી. પરંતુ પોતાના પાલી હિલના ઘરમાં પહોંચ્યાના બીજા દિવસે જ સંજય દત્તે હશે મેડિકલ ટ્રીટમેન્ટ માટે રજા પર જવાની જાહેરાત કરી દીધી છે. 

Aug 11, 2020, 11:40 PM IST

કેન્સરની હોવાની અટકળો વચ્ચે સંજય દત્તનું મોટું નિવેદન, કહ્યું મેડિકલ ટ્રીટમેન્ટ માટે લીધો છે બ્રેક

આ શનિવારે એટલે કે 8 ઓગસ્ટના રોજ શ્વાસની લેવામાં તકલીફ થતાં સંજય દત્ત મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયા હતા, પરંતુ બે દિવસ બાદ એટલે કે સોમવારે બપોરે સંજય દત્તને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ હતી.

Aug 11, 2020, 11:18 PM IST

જુલાઇમાં આટલા દિવસ બેંક રહેશે બંધ, પહેલાં પતાવી દો તમારા જરૂરી કામ

તમામ સરકારી અને ખાનગી બેંકોમાં કેટલીક રજાઓ અનિવાર્ય છે. મહિનામાં આગામી તમામ રવિવાર અને બીજા શનિવારે બેંક બંધ રહેશે. આ મુજબ 5, 11, 12, 19, 25 અને 26 જુલાઇના રોજ શનિવાર અને રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે.

Jun 29, 2020, 02:02 PM IST

શું તમારે પણ જોઇએ ઓફિસમાંથી એક દિવસની રજા? જાણો 10 જાણિતા બહાના

ઓફિસમાંથી એક દિવસની રજા લેવી એક પડકાર જ છે. તમને પહેલાંથી જ ખબર હોય છે કે બોસ રજા આપશે નહી, પરંતુ કામ ટાળવું પણ મુશ્કેલ હોય છે. પછી બીજો મોટો પડકાર છે રજાનું બહાનું. ખોટા બહાનાથી ડર લાગે છે કે ક્યાંક સાચું ન થઇ જાય. અને સાચુ કહી તો રજા કેન્સલ થવાના ચાન્સ હોય છે. 

Feb 28, 2020, 04:40 PM IST

Bank Holidays 2020: જાન્યુઆરીમાં 14 દિવસ બંધ રહેશે બેન્ક, અહીં જુઓ રજાઓની યાદી

નવું વર્ષ 2020 લાંબી રજાઓ લઇને આવી રહ્યું છે. જાન્યુઆરી 2020માં બેન્કોની લાંબી રજાઓ છે. રિઝર્વ બેન્કની વેબસાઇટ અનુસાર જાન્યુઆરીમાં 14 દિવસ બેન્ક બંધ રહેશે. આ દિવસોમાં બેન્કોનું કામકાજ બંધ રહેશે. તેમાં સરકારી અને ખાનગઈ બેન્કોની રજાઓ સામેલ છે. 10 રજાઓ, મહિનાના 2-4 શનિવાર અને દર રવિવારે પણ બેન્ક બંધ રહેશે

Dec 30, 2019, 09:16 AM IST

તહેવારની સીઝનમાં સમયસર ATM માંથી કાઢી લેજો પૈસા, આ મહિને 11 દિવસ બંધ રહેશે બેન્ક

આ મહિને દશેરા અને દિવાળી જેવા મોટા તહેવારો પણ છે. એવામાં જરૂરી છે કે તમે ફાઇનાશિયલ પ્લાનિંગ અત્યારથી જ કરી લો, જેથી તહેવારના સમયે પરેશાની ન થાય. આગળ વાંચો આ મહિને બેંક કયા-કયા દિવસે ખુલશે નહી. 

Oct 1, 2019, 10:20 AM IST

આગામી મહિને 11 દિવસ બંધ રહેશે બેંક, અત્યારે જ કરી લો જરૂરી કામનું પ્લાનિંગ

2 ઓક્ટોબર (બુધવારે) ગાંધી જયંતિના કારણે બેંકોમાં રજા રહેશે, આ મહિનના પહેલી રજા હશે. ત્યારબાદ 7 અને 8 ઓક્ટોબરે રામનવમી અને દશેરાના લીધે બેંકમાં રજા રહેશે. આ પહેલાં 6 ઓક્ટોબરે રવિવાર છે. એટલે કે એકસાથે 3 દિવસ બેંક બંધ રહેશે. 

Sep 27, 2019, 11:30 AM IST

ઓગસ્ટમાં આટલા દિવસ બંધ રહેશે બેંક, પ્લાનિંગ પહેલાં જાણો લો આ લિસ્ટ

આજે ઓગસ્ટ મહિનાની 2 તારીખ છે. આ મહિને સ્વતંત્રતા દિવસ, રક્ષા બંધન, બકરી ઇદ, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને પારસી ન્યૂ ઇયર સહિત ઘણા એવા અવસર છે જ્યારે બેંકોની રજા રહેશે. આ રજા રાજ્યો અનુસાર અલગ-અલગ થઇ શકે છે. એવું જરૂરી છે કે તમે બેંકનો કોઇપણ પ્લાન કરતાં પહેલાં ઓગસ્ટ મહિનામાં આવનાર રજાઓ વિશે જાણકારી લઇ લો. તેનાથી તમારું કામ તો સરળ થઇ જશે, સાથે જ આ મહિનાનું પ્લાનિંગ પણ યોગ્ય રીતે કરી શકો છો. 

Aug 2, 2019, 10:32 AM IST

મુંબઇ Live: વરસાદે લીધો આરામ, ધીરે ધીરે ઓછુ થઇ રહ્યું છે પાણી

માયાનગરી મુંબઇમાં વર્ષ 2005 બાદ આજે સૌથી વધારે વરસાદ થયો છે. 2005માં જ્યાં 977.2 મિમી વરસાદ નોંધાયો હતો ત્યારે છેલ્લા 24 કલાકમાં મુંબઇના ઉપનગરમાં 375.2 મિમી વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે આજે મુંબઇના ત્રણ જિલ્લામાં રજાની જાહેરાત કરી છે.

Jul 2, 2019, 01:40 PM IST

મુંબઇમાં ભારે વરસાદે મચાવી તબાહી, રાજ્ય સરકારે 3 જિલ્લામાં રજાની જાહેરાત

મયાનગરી મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે મહારાષ્ટ્ર સરકારે ત્રણ જિલ્લામાં રજાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે મુંબઇ, મુંબઇ ઉપનગર અને ઠાણે જિલ્લામાં રજાની જાહેરાત કરી છે. તે દરમિયાન બધી અત્યાવશ્યક સેવાઓ કાર્યરત રહશે.

Jul 2, 2019, 10:56 AM IST
Una: Holidays Declared in Schools Due to Cyclone PT2M25S

ઉનાની સ્કૂલોમાં 3 દિવસ માટે રજા જાહેર, જુઓ વિગત

ઉના: વાયુ વાવાઝોડાના પગલે 3 દિવસની શાળાઓમાં રજા જાહેર. પર્યટકને માહિતીગાર કરી વાવાઝોડા વિશે માહિતીગાર કરવા, ઘોઘલાના નીચાણ વાળા વિસ્તારોને રેસ્ક્યુ કરવું, તેમજ વાવાઝોડાને લઇને લોકોને સાવધાન કરવા માટે તંત્રના પગલાં.

Jun 11, 2019, 03:20 PM IST
Ahmedabad Police Leave Cancel PT1M42S

અમદાવાદના પોલીસ કર્મચારીઓની રજા કેમ રદ કરાઈ, જુઓ વીડિયો

અમદાવાદ શહેર પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ કરાઈ રદ, રથયાત્રા અને ઈંદના તહેવારને ધ્યાને લઈ રજાઓ રદ, કાયદો વ્યવસ્થા ન ડહોળાઈ તેને લઈને લેવાયો નિર્ણય

May 31, 2019, 04:30 PM IST

ગુજરાતમાં વિદ્યાર્થીઓની નવરાત્રિ વેકેશનની રજા કેન્સલ કરવાની ચાલી રહી છે વિચારણા

ગુજરાતમાં ગયા વર્ષે નવરાત્રિ પર વેકેશન આપવાની જાહેરાત કરાઈ હતી, અને તેનો અમલ પણ કરાયો હતો. જોકે, રાજ્યમાં નવરાત્રિનું વેકેશન રદ કરવાની રાજ્ય સરકારની વિચારણા ચાલી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નવા વર્ષના શૈક્ષણિક કેલેન્ડરમાં વેકેશનના સમયગાળામાં ફેરફાર કરી શકે‌ છે. 

May 24, 2019, 03:28 PM IST

Period હવે સમસ્યા નહી, આ કંપની આપે છે એક દિવસની 'પેડ લીવ'

ઇજિપ્તની એક કંપનીએ નવો નિયમ બનાવ્યો છે. તેની ચર્ચા વિશ્વભરમાં થઇ રહી છે. હવે ઘણા દેશોમાં સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે કે તે આ નિયમને બધી કંપનીઓ માટે ફરજિયાત કરી છે. ઇજિપ્તની આ કંપનીએ તે કંપનીએ પોતાના મહિલા કર્મચારીઓ માટે નિયમ બનાવ્યા છે, તેના અનુસાર તેમને દર મહિને એક દિવસની પેડ લીવ એટલા માટે આપવામાં આવશે, કારણ કે મહિલાઓમાં દર મહિને પીરિયડ્સની સમસ્યા હોય છે અને તે દરમિયાન તેમને ખૂબ વધુ દુખાવો થાય છે. એક ઉંમર બાદ અને એક ઉંમર સુધી દરેક મહિલાને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. 

Apr 11, 2019, 10:42 AM IST

એપ્રિલમાં 10 દિવસ બંધ રહેશે બેંક, અત્યારે જ પતાવી દો તમારા જરૂરી કામ

1 એપ્રિલ 2019થી નવું નાણાકીય વર્ષ શરૂ થઇ ગયું છે. દર વર્ષે એપ્રિલમાં બેંકોની લાંબી રજાઓ હોય છે. પરંતુ આ વખતે લાંબી રજાઓ નથી, રજાઓ અલગ-અલગ દિવસે છે. એવામાં જરૂરી છે કે તમે અત્યારથી જ બેંકોની હોલીડે લિસ્ટને જોઇ લો અને તેના અનુસાર જ પોતાના કામને મેનેજ કરી લો. રાજ્યો અનુસાર અલગ-અલગ દિવસે બેંકોની રજાઓ રહેશે. એપ્રિલમાં દર વખતે બૈસાખી, રામ નવમી, ગુડ ફ્રાઇડે અને મહાવીર જયંતીના ઉપલક્ષ્યમાં બેંકોની રજાઓ રહેશે. બીજા અને ચોથા શનિવારે બેંક પહેલાં જ બંધ રહે છે. આગળ વાંચો એપ્રિલમાં કેટલા દિવસ બેંકોમાં રજા રહેશે. 

Apr 4, 2019, 01:58 PM IST

સરકારી બેંકોમાં આજથી આગામી 6 દિવસોમાંથી એક જ દિવસ થશે કામકાજ, જાણો શું છે કારણ

જો તમે ભૂલથી પોતાના કામ પુરા કરવાનું ભૂલી ગયા છો, તો તેને પુરા કરવા માટે 24 ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે, કારણ કે 21 થી 23 અને પછી 25 અને 26 ડિસેમ્બર સુધી બેંક બંધ રહેશે. બેંકના કર્મચારીઓની હડતાળના કારણે બધા સરકારી બેંકો પર તાળા લટકતા હશે, તો 22 ડિસેમ્બર મહિનાનો ચોથો શનિવાર હોવાના કારણે દેશભરની બધી સરકારી અને પ્રાઇવેટ બેંકોમાં રજા રહેશે.

Dec 21, 2018, 09:09 AM IST

પ્રદીપસિંહ જાડેજાને કેન્સરની સારવાર બાદ આજે ખાનગી હોસ્પિટલમાંથી અપાઇ રજા

પ્રદીપસિંહને થયેલું મોઢાનું કેન્સરના ઓપરેશનના 3 દિવસ બાદથી જ સામાન્ય હલનચલન કરી શકે તેવી સ્થિતિમાં પણ આવ્યા હતા અને હાલ તેઓ સંપૂર્ણ સ્વાસ્થ્ય થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે

Dec 6, 2018, 07:28 PM IST

ગુજરાત સરકારે જાહેર કરીને 2019ની સરકારી રજાઓ અને બેંકની રજાઓની તારીખો, જાણી લો કામ લાગશે

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે

Nov 20, 2018, 12:14 PM IST