રાજસ્થાન

Aravalli: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ગાડીમાંથી દારૂના બદલે મળી લાખો રૂપિયાની નોટો અને પછી

* શામળાજી પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી 
* રૂ.80 લાખ રોકડ સહિત 90 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સ ની અટકાયત
* શામળાજી પોલીસે કારની સીટના ગુપ્ત ખાના માં સંતળેલા રૂ.80 લાખ રોકડા ઝડપ્યા
* રતનપુર બોડર પર  વાહન ચેકિંગ દરમિયાન કાર શંકાસ્પદ જાણતા રૂપિયા હાથ લાગ્યા

Apr 18, 2021, 05:16 PM IST

આજથી ગુજરાતના સીમાડા સીલ, ગુજરાતમાં પ્રવેશવા માટે RTPCR ટેસ્ટ ફરજિયાત

  આજથી ગુજરાતને જોડતી તમામ બોર્ડરથી રાજ્યમાં પ્રવેશનારા લોકોનો RT-PCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશવા માટેના તમામ સીમાડા સીલ કરી દેવામાં આવ્યા છે. હવે ગુજરાતમાં પ્રવેશવા માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત રહેશે. જે વ્યક્તિ પાસે ટેસ્ટ રિઝલ્ટ નહી હોય તેનો ટેસ્ટ કરવામાં આવશે. બનાસકાંઠાને રાજસ્થાન સાથે જોડતી બોર્ડરનાં ચાર્યે મહત્વના પોઇન્ટ સરકાર દ્વારા સીલ કરી દેવાયા છે. જો ટેસ્ટ કરાવેલો હશે તો જ એન્ટ્રી મળશે. 

Apr 1, 2021, 04:36 PM IST

ચોંકાવનારો કિસ્સો: ACB નો દરોડો પડતા ઇન્સપેક્ટરે 20 લાખ રૂપિયાની નવી નોટો સળગાવી દીધી

રાજસ્થાનમાં ભ્રષ્ટાચારથી બચવાનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજ્યનાં સિરોહીમાં લાંચ લીધેલી રકમ ઝડપાઇ જવાની બીકે ઇન્સપેક્ટરે 20 લાખ રૂપિયાની નોટો સળગાવી દીધી હતી. તેણે રાંધણગેસના ચુલા પર એક પછી એક નોટોને સળગાવી દીધી હતી. આ કાર્ય કર્વામાં તેની પત્નીએ પણ સાથ આપ્યો હતો. ACB ની ટીમે દરોડો પાડ્યો હતો. જેથી તેને આ પગલું ભર્યું હતું. પ્રાથમિક અનુમાન અનુસાર આ તમામ લાંચથકી જ કમાયા હતા. જો કે તેણે પકડાઇ જવાની બીકે તમામ રૂપિયા સળગાવી દીધા હતા. 

Mar 25, 2021, 06:17 PM IST

કોરોનાના પ્રકોપ વચ્ચે નવી બીમારીનું તોળાઈ રહ્યું છે જોખમ, ગુજરાત સહિત 6 રાજ્યોમાં અલર્ટ જાહેર

દેશમાં હાલ કોરોના (Corona virus) મહામારીની દહેશત દૂર થઈ નથી ત્યાં તો એક નવી બીમારીએ દેશમાં દસ્તક આપી છે.

Jan 5, 2021, 02:03 PM IST

રાજસ્થાનમાં લો-પ્રેશર સક્રિય થતા ઉત્તર ગુજરાતમાં માવઠાની, શિયાળુ પાકમાં પણ ખેડૂતોને નુકસાનની વકી

ઉત્તર તરફથી આવી રહેલા ઢંડા પવનોના કારણે ગુજરાત આખુ અત્યારે ઠંડીથી ઠુંઠવાઇ રહ્યું છે. ત્યારે નવા વર્ષે 2 અને 3 જાન્યુઆરીનાં રોજ માવઠાની આગાહી છે. હવામાન ખાતાની યાદી અનુસાર રાજસ્થાનમાં લો પ્રેશર સર્જાતા ઉત્તર અને ઉત્તરપૂર્વ ગુજરાતમાં બે દિવસમાં વરસાદ પડી શકે છે. આ માવઠું મોટેભાગે સાબરકાંઠા અને દાહોદ જિલ્લામાં જોવા મળશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. બીજી તરફ માવઠાને કારણે વાદળાની અસરોથી ગુજરાતનાં બાકીનાં વિસ્તારોમાં ઠંડીમાં ચમકારો જોવા મળી શકે છે. 

Dec 31, 2020, 10:05 PM IST

રાજસ્થાનમાં BJP ની ઝળહળતી જીત, Prakash Javadekar એ કહ્યું- 'ખેડૂતોએ કૃષિ કાયદા પર જતાવ્યો ભરોસો'

દેશની રાજધાની દિલ્હીમાં કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન સતત 14 દિવસથી ચાલુ છે. આ બધા વચ્ચે ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે બુધવારે જણાવ્યું કે રાજસ્થાનના મોટાભાગના ખેડૂતો કૃષિ કાયદાના પક્ષમાં છે. કારણ કે રાજસ્થાનમાં જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીમાં ભાજપને જીત મળી છે. 

Dec 9, 2020, 03:27 PM IST

રાજસ્થાન: પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસને જબરદસ્ત ઝટકો, અનેક મંત્રીઓના ગઢમાં ભગવો લહેરાયો

રાજસ્થાનમાં થયેલી પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસ અને CM અશોક ગેહલોતને મોટી નિરાશા સાંપડી છે. ભાજપે કોંગ્રેસનો ગઢ ગણાતી અનેક બેઠકો કબ્જે કરી છે. પંચાયત ચૂંટણીમાં સજ્જડ હાર અશોક ગેહલોત માટે મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે.

Dec 9, 2020, 01:49 PM IST

આ બ્રિટિશ નાગરિકને પહેલા થયો ડેન્ગ્યૂ-મેલેરિયા, પછી કોરોના હવે ઝેરી કોબ્રા કરડ્યો

બ્રિટિશ નાગરિક ઇયાન જોનસ એક-બે નહીં પરંતુ ચાર વખત મોતને માત આપવામાં સફળ રહ્યા. ભારતમાં રહેવા દરમિયાન  પ્રથમ ડેન્ગ્યૂ અને મેલેરિયાએ ઝપેટમાં લીધા, પછી તેઓ કોરોના વાયરસ (CoronaVirus)નો શિકાર બન્યા. આ ત્રણે બીમારીઓને માત આપ્યા બાદ તેમણે રાહતના શ્વાસ લીધા, તો એક ઝેરી કોબ્રા તેમને કરડી ગયો. 

Nov 23, 2020, 07:34 PM IST

ગુજરાતથી મહારાષ્ટ્ર જવું હોય તો સાથે રાખવો પડશે કોરોનાનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ

મહારાષ્ટ્ર સરકારે સોમવારે આદેશ જારી કર્યો છે કે, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત અને ગોવાના આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ વાળા લોકો જ રાજ્યમાં પ્રવેશ કરી શકશે.

Nov 23, 2020, 06:31 PM IST

રાજસ્થાન જવાનું વિચારતા હોવ તો ખાસ વાંચો...આ જિલ્લાઓમાં કોરોનાના કારણે નાઈટ કરફ્યૂ

ગુજરાત અને મધ્ય પ્રદેશ બાદ હવે રાજસ્થાન (Rajasthan) ના અનેક જિલ્લાઓમાં નાઈટ કરફ્યૂ (Night Curfew) લગાવવાની જાહેરાત કરાઈ છે. 

Nov 22, 2020, 06:42 AM IST

રાજસ્થાન: ગુર્જરોએ દિલ્હી-મુંબઈ રેલવે ટ્રેક કર્યો જામ, અલવરના અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ

અનામતની માગણીને લઈને એકવાર ફરીથી પ્રદેશમાં ગુર્જર આંદોલન (Gujjar Reservation Andolan) શરૂ થઈ ગયું છે. કર્નલ કિરોડી સિંહ બૈંસલા અને વિજય બૈંસલાના નેતૃત્વમાં ગુર્જર સમાજના લોકોએ પીલુપુરામાં રેલવે ટ્રેક જામ કરી દીધો. ગુસ્સે ભરાયેલા ગુર્જરોએ રેલવે ટ્રેકની ફિશ પ્લેટ સાથે જ પાટા પણ ઉખાડી નાખ્યા છે. 

Nov 2, 2020, 10:33 AM IST

કોરોના સામેની લડતમાં Essel Group એ નિભાવી પોતાની જવાબદારી 

કોરોના સંક્રમણે દુનિયાની અનેક સરકારોની કમર તોડી નાખી છે. વૈશ્વિક સંકટની આ ઘડીમાં એસ્સેલ ગ્રુપે હંમેશા પોતાની કોર્પોરેટ જવાબદારીઓ નિભાવી છે. દરેક સ્તરે સમાજની સેવા કરી છે. 

Oct 25, 2020, 06:34 AM IST

પ્રેમલગ્ન કરનાર બહેનનું ભાઈએ જ મિત્ર સાથે મળી અપહરણ, 3ની ધરપકડ

સમગ્ર મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે રાજસ્થાનથી યુવતીને મુક્ત કરાવી તેના પિતા - પુત્ર અને તેના મિત્ર રૂપલાલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Oct 19, 2020, 08:00 AM IST

કરૌલી પૂજારી હત્યાકાંડ: વધુ એક આરોપીની ધરપકડ, હવે CB-CID કરશે તપાસ 

રાજસ્થાન (Rajasthan) ના કરૌલી( Karauli)માં પૂજારીને જીવતા બાળી મૂકવાની ઘટનાની તપાસ હવે રાજસ્થાનની  CB-CID કરશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે(Ashok Gehlot) રવિવારે આ અંગે આદેશ બહાર પાડ્યો. તેમણે આરોપ લગાવ્યો કે ભજાપ બે પરિવારના ઝઘડાને બે સમુદાયનો ઝઘડો બતાવીને રાજસ્થાનનો માહોલ ખરાબ કરવાની કોશિશ કરે છે. 

Oct 12, 2020, 09:08 AM IST

પૂજારી હત્યાકાંડઃ રાજસ્થાન સરકારે સ્વીકારી માગ, 10 લાખની સહાયની જાહેરાત, પરિવારજનોના ધરણા પૂરા

એસડીએમ ઓપી મીણા, તહસીલદાર દિનેશ ચંદ્ર ઘટના સ્થળે પહોંચ્યા હતા. રાજ્યસભા સાંસદ ડોક્ટર કિરોડી મીણા સાથે ધરણાને લઈને વાતચીત થઈ હતી. તંત્રએ પરિવારને કરાર પર નોકરી, ઈન્દિરા આવાસ, 10 લાખની આર્થિક સહાયતાની સાથે-સાથે આરોપીઓની ધરપકડનું આશ્વાસન આપ્યું છે.

Oct 10, 2020, 04:58 PM IST

પૂજારીને જીવતો સળગાવી દેવાયો, ગામમાં ધરણા પર બેઠા BJP સાંસદ કિરોડીલાલ મીણા

રાજસ્થાનના કરૌલી (Karauli)માં પૂજારીને જીવતો સળગાવી દેવાની ઘટના બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)એ ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે. ભાજપના રાજ્યસભાના સાંસદ કિરોદિલાલ મીના (kirori mal meena) પૂજારીના ગામમાં સેંકડો લોકો સાથે ધરણા પર બેઠા છે. પૂજારીની હત્યા કેસમાં રાજસ્થાન સરકારને નિશાન બનાવીને ભાજપે કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે.

Oct 10, 2020, 09:40 AM IST

રાજસ્થાન: પૂજારીને સળગાવી દેવાયા બાદ મુશ્કેલીમાં ગેહલોત સરકાર, જાણો BJPનો પ્લાન

રાજસ્થાનના કરૌલી (Karauli)માં પૂજારીને જીવતો સળગાવી દેવાની ઘટના બાદ રાજ્યની ગેહલોત સરકાર (Ashok Gehlot Government) સવાલોમાં ઘેરાઈ છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી (BJP)એ આ મામલા વિરૂદ્ધ ધરણા પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ભાજપનું એક પ્રતિનિધિમંડળ આજે કરૌલીમાં પુજારીના પરિવારની મુલાકાત કરશે.

Oct 10, 2020, 08:35 AM IST

રાજસ્થાન: માથાભારે લોકોએ પૂજારીને પેટ્રોલ છાંટી જીવતા બાળી મૂક્યા, સારવાર દરમિયાન મૃત્યુ

રાજસ્થાન (Rajasthan) ના કરૌલીમાં એક મંદિરના પૂજારી પર પેટ્રોલ છાંટીને જીવતા બાળી મૂકવાનો હિચકારો મામલો સામે આવ્યો છે. કહેવાય છે કે કરૌલીના સપોતરા વિસ્તારના બૂકના ગામમાં મંદિરની જમીનના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરી  લીધુ અને ગંભીર રીતે દાઝી ગયેલા પૂજારીનું જયપુરમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. આ અગાઉ પૂજારીના નિવેદન બાદ ગુરુવારે સપોતરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી હતી. 

Oct 9, 2020, 02:38 PM IST

ન નેતાઓ સુધર્યા, ન તો લોકો... સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાના ઉડતા પુરાવા ગામેગામ જોવા મળ્યાં

આજે બનાસકાંઠાની બે ઘટનાઓમાં સોશિયલ ડિસ્ટન્સ (social distance) ના ધજાગરા ઉડતા જોવા મળ્યાં

Oct 6, 2020, 02:24 PM IST

રાજસ્થાનના કોરોના દર્દીના મૃતદેહને અમદાવાદની હોસ્પિટલમાંથી બારોબર લઈ ગયા પરિવારજનો

દેશમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં ગંભીર અને ચોંકાવનારી ઘટનાઓ પણ સામે આવે છે. હજી પણ લોકોની આંખ ઉઘડતી નથી. આવી જ એક ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં કે જ્યાં કોરોનાગ્રસ્ત પિતાને પુત્ર હોસ્પિટલમાંથી બારોબાર ઘરે લઈ જતા નોડલ ઓફિસરને સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવવી પડી છે. 

Oct 6, 2020, 01:41 PM IST