રોગચાળો

કોરોના વચ્ચે ગુજરાતમાં વધુ એક જીવલેણ રોગે માથુ ઉચક્યું, 8 બાળકોનો લીધો ભોગ

  • થરાદમાં શંકાસ્પદ 4 બાળકોના મોતથી બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું. ગત વર્ષે 11 બાળકોનો ડિપ્થેરિયાએ ભોગ લીધો હતો. 
  • આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં પણ ડિપ્થેરિયા બીમારી બાળકોના ઘર કરી રહી છે. અત્યાર સુધી આ તાલુકામાં 4 બાળકોના મોત નિપજ્યા

Nov 5, 2020, 09:46 AM IST
Mosquito Borne Epidemic Broke Out In Ahmedabad PT4M7S

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો

Mosquito Borne Epidemic Broke Out In Ahmedabad

Sep 16, 2020, 07:05 PM IST
EDITOR'S POINT: Corona Epidemic Declared Worldwide PT8M45S

EDITOR'S POINT: આખી દુનિયામાં કોરોના મહામારી ઘોષિત

વિશ્વ આરોગ્ય સંગઠને કોરોના વાયરસને મહામારી જાહેર કરી દીધી છે. આ પહેલાં 2009માં સ્વાઈન ફ્લૂને મહામારી ઘોષિત કરવામાં આવી હતી. તેના પછી સાર્સ વાયરસ આવ્યો, ઈબોલા વાયરસ આવ્યો પરંતુ મહામારી ઘોષિત કરવાની જરૂર નહોતી પડી. 11 વર્ષ પછી મહામારી બનીને આવેલો કોરોના વાયરસ 127 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. યૂરોપ અને આરબ દેશોમાં રહેતા ભારતીયો પણ તેની ઝપેટમાં આવ્યા છે. જુઓ કેવી છે દુનિયાના દેશોની સ્થિતિ?

Mar 12, 2020, 10:20 PM IST
Dessa waste pushes up epidemic, residents will agitate PT3M17S

ડીસામાં કચરાના કારણે રોગચાળો વધ્યો, રહિશો કરશે આંદોલન

ડીસામાં કચરાના કારણે રોગચાળો વધ્યો, રહિશો કરશે આંદોલન

Nov 27, 2019, 11:00 PM IST
2 die in 24 hours from dengue to state PT5M59S

રાજ્યમાં મચ્છરજન્ય રોગચાળાનો ભરડો, 24 કલાકમાં 2ના મોત

રાજ્યમાં મચ્છરજન્ય રોગચાળાનો ભરડો, 24 કલાકમાં 2ના મોત

Nov 18, 2019, 10:05 PM IST
Ahmedabdad Dengyu 454  case In 16 days PT4M56S

અમદાવાદ શહેરમાં વકર્યો મચ્છરજન્ય રોગચાળો, તંત્રના સામે ઉઠ્યા સવાલો

અમદાવાદ શહેરમાં વકર્યો મચ્છરજન્ય રોગચાળો, તંત્રના સામે ઉઠ્યા સવાલો

Nov 18, 2019, 08:10 PM IST
Epidemic in Ahmedabad PT1M10S

મેટ્રો સિટી પર રોગચાળાનો ભરડો, તંત્ર બન્યું કઠપુતળી...

મેટ્રો સિટી પર રોગચાળાનો ભરડો, તંત્ર કઠપુતળી બની ગયું છે. મચ્છરો સામે જાણે કોર્પોરેશને હથિયાર હેઠા મુકી દીધા હોય તેવું લાગી રહ્યું છે. કમોસમી વરસાદના પગલે મચ્છરો બેકાબુ બન્યા છે. જ્યારે કોર્પોરેશન આ મચ્છરોને નાથવા માટે કોઇ પગલા જ નથી લઇ રહ્યું તેવું લાગી રહ્યું છે.

Nov 8, 2019, 06:55 PM IST
MBBS student dies of dengue outbreak in Jamnagar PT4M3S

જામનગરમાં ડેન્ગ્યુનો કહેર યથાવત, MBBSની વિદ્યાર્થીનું મોત

જામનગર શહેરમાં ડેન્ગ્યુનો કહેર યથાવત દેખાઇ રહ્યો છે. શહેરમાં MBBSની વિદ્યાર્થીનું ડેન્ગ્યુથી મોત થતા ચકચાર મચી છે. જામનગરમાં અભ્યાસ કરતી હતી. અમદાવાદની હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર દરમિયાન મોત થયું છે.

Oct 19, 2019, 09:15 PM IST
Swear on epidemic in Rajkot Municipal General Meeting PT3M9S

રાજકોટ મનપાની સામાન્ય સભામાં રોગચાળાના મુદ્દે હોબાળો

રાજકોટ મનપા કચેરી ખાતે આજે સામાન્ય સભા મળી હતી જેમાં દર વખતેની જેમ આ વખતે પણ પ્રજાના કોઈ પ્રશ્નોના બદલે શાસક અને વિપક્ષ તું તું મેં મેંનું રાજકારણ કર્યું હતું. અને સામાન્ય સભામાં હોબાળો મચાવ્યો હતો. એક તરફ સમગ્ર રાજકોટ શહેરમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે ત્યારે આજની સામાન્ય સભામાં રોગચાળાને લઇ ચર્ચા કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

Oct 19, 2019, 09:05 PM IST
jamnagar dengyu PT2M31S

જામનગર બન્યું ડેન્ગ્યુની રાજધાની, ગંદકીથી થયો રોગચાળો

ડેન્યુને હવે જામનગરનાં હવા પાણી માફક આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. આજે જામનગરમાં ડેન્ગ્યુંનાં વધારે 64 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે સ્થાનિક તંત્ર ફરી એકવાર દોડતું થયું છે. ખાસ કરીને શહેરના ઘણા વિસ્તાર છે જેમાં વરસાદી પાણીથી ભરેલા નાના નાના તળાવો મચ્છરોની મિની ફેક્ટરી હોય તેવી સ્થિતી સર્જાઇ છે. જેના કારણે ડેન્ગ્યુ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળાએ શહેરમાં માઝા મુકી છે. ફરી એકવાર સ્થાનિક તંત્ર મચ્છરો અને તેના થકી ફેલાકા રોગચાળાને નાથવામાં નિષ્ફળ સાબિત થયું છે.

Oct 17, 2019, 12:10 AM IST
Vadodara reported 316 cases of dengue in 15 days PT5M50S

વડોદરામાં 15 દિવસમાં ડેન્ગ્યૂના 316 કેસ નોંધાયા

નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તેમાં પણ ડેન્ગયુના રોગમાં વડોદરાવાસીઓ સપડાયા છે. વડોદરામાં સપ્ટેમ્બર અને ઓકટોબરના 15 દિવસમાં જ મળી કુલ 316 લોકોને ડેન્ગયુના કેસ નોંધાયા છે. જેના કારણે લોકોની હાલત કફોડી બની છે. ચોમાસા બાદ ડેન્ગયુનો રોગ વકરે છે જેના કારણે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. વડોદરામાં આરોગ્ય વિભાગ લોકોની સોસાયટીમાં જઈ જઈ દવાનો છંટકાવ કરે છે. તો ફોગિગ પણ કરે છે તેન છતાં ડેન્ગયુના રોગને નાથવામાં સફળતા નથી મળી રહી. વડોદરામાં પુર બાદ આરોગ્ય વિભાગે સારી કામગીરી કરી હતી. પરંતુ ચોમાસા બાદ આરોગ્ય વિભાગની કામગીરીમાં નિષ્ક્રીયતા જોવા મળી રહી છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ઓકટોબર માસમાં ડેન્ગયુ ખૂબ જ વધ્યો છે. ત્યારે ઝી 24 કલાકની ટીમ પહોચી સ્થાનિકો સાથે વાતચીત કરી.

Oct 15, 2019, 08:15 PM IST
Health issue for Health issue at Ahmedabad PT1M49S

અમદાવાદમાં વધ્યો રોગચાળો, વિગતો જાણીને ચોંકી જશો

અમદાવાદમાં દિવસેને દિવસે રોગચાળો વધી રહ્યો છે. AMCના ચોપડે ઓક્ટોબરમાં ઢગલાબંધ કેસ નોંધાયા છે. અહીં ડેન્ગ્યુના 359 અને મેલેરિયાના 174 કેસ નોંધાયા છે અને અમદાવાદમાં પાણીજન્ય રોગચાળા પણ બેકાબૂ બન્યા છે. અહીં કમળાના 131 અને ટાઇફોઇડના 231 કેસ નોંધાયા છે.

Oct 14, 2019, 05:55 PM IST

રાજકોટ: રોગચાળા અંગે કોંગ્રેસનો હોબાળો, વશરામ સાગઠીયાની કરાઇ અટકાયત

રાજકોટ શહેરમાં દિવસે અને દિવસે ડેંગ્યુ સહિતના રોગોના કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પણ ડેન્ગ્યુના સકંજામા સપડાયા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા ખાતે ઉગ્ર સુત્રોચ્ચાર સાથે બેનરો બતાવી વિરોધ પ્રદર્શીત કરવામા આવ્યો હતો. તો સાથે જ આરોગય અધિકારી અને મ્યુનિસિપલ કમિશ્નર ઉતિદ અગ્રવાલ વિરુધ્ધ પણ નારાબાજી કરવામા આવી હતી. 

Oct 14, 2019, 05:43 PM IST
Epidemic at Rajkot PT47S

રાજકોટમાં ફેલાયો રોગચાળો

રાજકોટમાં રોગચાળો ફેલાયો છે. શહેરમાં અનેક બીમારીઓના કેસ પ્રકાશમાં આવ્યા છે.

Sep 19, 2019, 12:15 PM IST
Ahmedabad: Health Dept. Takes Action To Curb Mosquito Breeding PT4M19S

અમદાવાદ: રોગચાળો વકર્યા બાદ આરોગ્ય તંત્ર થયું દોડતું, જુઓ શું કર્યું

અમદાવાદ: રોગચાળો વકર્યા બાદ આરોગ્ય તંત્ર દોડતું થયું, શહેરના તમામ વોર્ડમાં ફોગીંગની કાર્યવાહી હાથ ધરી.

Aug 27, 2019, 03:20 PM IST

અમદાવાદ: શહેરમાં મચ્છજન્ય રોગનો ફાટ્યો રાફડો, આરોગ્ય વિભાગ થયું દોડતુ

ચોમાસાની સીઝન ચાલી રહી છે, ત્યારે ચાલુ માસમાં અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગની સંખ્યામાં વધારો નોંધાયો છે. ચાલુ માસમાં માત્ર 24 દિવસની અંદર જ AMCના ચોપડે આશરે 2000 જેટલા મચ્છર અને પાણીજન્ય કેસ નોંધાયા છે. 

Aug 26, 2019, 08:05 PM IST
Critical health issue at Surat PT1M53S

સુરતમાં વરસાદના વિરામ પછી વકર્યો રોગચાળો

સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ઘાતક બની રહ્યો છે. આ રોગચાળામાં મૃતકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.

Aug 23, 2019, 09:50 AM IST
Controversial statement of MLA from Rajkot PT1M48S

રાજકોટ : રોગચાળા મામલે MLAનું ચોંકાવનારું નિવેદન

રાજકોટમાં પ્રવર્તી રહેલા રોગચાળા મામલે MLAએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જીવન અને મરણ તો ભગવાનના હાથમાં છે.

Aug 22, 2019, 10:45 AM IST

સુરત: વરસાદના વિરામ બાદ રોગચાળો ફાટ્યો, ઝાડા ઉલટીથી કુલ 7ના મોત

 ઝાડા ઉલ્ટી ,તાવ ,વાયરલ ફીવર અને અન્ય પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગોના રોજે રોજ કેસ સિવિલ ,સ્મીમેર હોસ્પિટલ ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી દવાખાનામાં આવી રહ્યા છે.રવિવારે ઝાડા ઉલટીને લીધે વધુ 2ના મોત નિપજ્યા હતા. ચાલુ સિઝનમાં તાવ અને ઝાડા ઉલટીને કારણે અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત થઇ ચુક્યા છે.

Aug 13, 2019, 04:30 PM IST

વડોદરા: વરસાદ બાદ રોગચાળાની દહેશત, 2500થી વધારે ઝાડા ઉલટીના કેસ

શહેરમાં પુરના પાણી ઓસર્યા બાદ રોગચાળો ફેલાવાની દહેશત છે. જેના પગલે વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગે એકશન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં 147 ટીમો બનાવી જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યાં લોકોના ઘરે ઘરે પહોચી આરોગ્ય વિષયક સેવાઓ આપવામાં આવી રહી છે. તબીબોની ટીમ, આશાવર્કર બહેનો લોકોના ઘરે ઘરે જઈ કોઈ બીમાર છે કે કેમ તેનો સર્વે કરી રહી છે. 
 

Aug 6, 2019, 05:03 PM IST