amphan cyclone
Amphan સાયક્લોનથી ભારતને 1 ટ્રિલિયન રૂપિયાનું નુકસાન થવાની આશંકા
સુપર સાયક્લોન અમ્ફાન (Cyclon Amphan)થી દેશને લગભગ 1 ટ્રિલિયન રૂપિયાથી વધારે નુકસાન થવાની આશંકા છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આ સાયક્લોનથી સૌથી મોટો વિનાશ થયો છે. ત્યારે આ સાથે પાડોસી દેશ બાંગ્લાદેશે પણ કહ્યું છે કે, તેને 11 અરબ ટકાનું નુકસાન થયું છે. જો કે, આ હજુ વધી શકે છે.
May 24, 2020, 06:58 PM ISTઅમ્ફાને મચાવી બંગાળમાં તબાહી, રાહત કાર્ય માટે મમતા સરકારે માગી સેનાની મદદ
પશ્ચિમ બંગાળ (West Bengal)એ રાજ્યમાં અમ્ફાન સાયક્લોન (Amphan Cyclone)થી પ્રભાવિત વિસ્તારમાં રાહત કાર્યોમાં ઝડપ લાવવા માટે શનિવારે સેના, રેલ્વે અને બંદરની મદદ લેવામાં આવી છે. સરકારે ખાનગી સંસ્થાઓને પણ આ હેતુ માટે કર્મચારીઓ અને ઉપકરણો પૂરા પાડવા જણાવ્યું છે.
May 23, 2020, 08:23 PM ISTવિપક્ષી દળોની બેઠકમાં સોનિયા ગાંધીનું નિવેદન આર્થિક પેકેજ દેશનાં નાગરિકો સાથે ક્રૂર મજાક સમાન
દેશમાં કોરોના વાયરસ અને ચક્રવાતી તોફાન અમ્ફાન સંકટ વચ્ચે શુક્રવારે વિપક્ષી દળોની બેઠક યોજાઇ. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી બેઠકમાં કેન્દ્ર સરકાર તરફથી અમ્ફાનને આપદા જાહેર કરવાની માંગ કરવામાં આવી. બીજી તરફ સોનિયા ગાંધીએ બેઠક શરૂઆત કરતાની સાથે જ કોરોના સંકટ મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું.
May 22, 2020, 08:38 PM ISTઅમ્ફાન: PM મોદીનું એલાન, પશ્ચિમ બંગાળને એક હજાર કરોડનું રાહત પેકેજ
PM Modi visited west bengal and declared relief package watch video.
May 22, 2020, 02:15 PM ISTPM મોદી પહોંચ્યા કોલકાતા, એરપોર્ટ પર CM મમતા બેનરજી પણ રહ્યાં હાજર
PM Modi reached kolkata airport watch video.
May 22, 2020, 02:00 PM ISTસુપર સાયક્લોન અમ્ફાનના કારણે ભારે વિનાશ, જુઓ Photos
ભીષણ ચક્રવાતી તોફાન અમ્ફાન બુધવારના ભારતીય કિનારા વિસ્તાર તરફ ઝડપથી આગળ વધ્યું જેના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વરસાદ શરૂ થયો છે.
May 20, 2020, 11:54 PM ISTસુપર સાયક્લોન Amphanના કારણે બંગાળમાં 10-12, ઓડિશામાં 2 લોકોના મોત
મુખ્યમંત્રીએ કહ્યું કે, ઉત્તર, દક્ષિણ 24 પરગણામાં તોફાનથી સૌથી વધારે તબાહી થઈ છે. કોલકાતામાં પણ ભારે નુકસાન થયું છે. સચિવાલયને મોટું નુકસાન પહોંચ્યું છે. કોમ્યુનિકેશન પ્રભાવિત થયું અને લોકોના જીવ ગયા છે.
May 20, 2020, 08:07 PM ISTસુપર સાયક્લોન Amphan 110 કિમી/કલાકની ઝડપે થોડા સમયમાં પહોંચશે કોલકતા
અમ્ફાન (Amphan) તોફાનના કારણે પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. આજે બપોરથી લઇને સાંજ સુધી આ વિસ્તારમાં ભયંકર તોફાન આવવાનું છે. આ પહેલા જ બાંકુડા જિલ્લામાં ભારે વરસાદ શરૂ થઇ ગયો છે. આકાશમાં કાળા વાદળો ઘેરાઈ ગયા છે અને સતત વરસાદ થઈ રહ્યો છે. પશ્ચિમ મિદનાપુરથી નજીક આવેલા સારેંગા બ્લોક વિસ્તારમાં પણ ભારે વરસાદ શરૂ થઈ ગયો છે.
May 20, 2020, 05:15 PM ISTસાવધાન! બંગાળ અને ઓડિશાની નજીક પહોંચ્યું સુપર સાયક્લોન AMPHAN, તબાહી મચાવી શકે છે
સુપર સાયક્લોન બની ગયેલું અમ્ફાન પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારતીય કાંઠા વિસ્તારો તરફ આગળ વધવાની સાથે જ પશ્ચિમી-મધ્ય બંગાળ ખાડી ઉપર મંગળવારે નબળું પડીને અત્યંત ભીષણ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું.
May 20, 2020, 07:58 AM ISTમહા ચક્રવાત 'અમ્ફાન'નો સામનો કરવા એક્શનમાં કેન્દ્ર સરકાર, અમિત શાહે CM સાથે કરી વાત
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ મંગળવારની પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamta Banerjee) અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક (Naveen Patnaik) સાથે ફોન પર વાત કરી અને તેમણે મહા ચક્રવાત અમ્ફાન (Amphan Cyclone)થી ઉત્પન્ન થનારી સ્થિતિનો સામનો કરવા માટે તમામ સંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.
May 19, 2020, 04:24 PM IST