amphotericin b
અમદાવાદની 46 ખાનગી હોસ્પિટલના મ્યુકરમાઈકોસિસના ઇન્જેક્શનનું વિતરણ, અહી મળશે સંપૂર્ણ માહિતી
પ્રવર્તમાન સ્થિતિમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની સારવારમાં Amphotericin B(Lyophillised) ઇન્જેકશન કારગર સાબિત થઇ રહ્યું
May 26, 2021, 06:29 PM ISTમ્યુકરમાઇકોસીસના દર્દીઓ માટે લાયોફિલાઇઝ અને લાયફોસોમેલ ઇન્જેકશન છે ‘લાઇફસેવિંગ'
બંને ઇન્જેકશનના શરીરમાં રહેલ મ્યુકરમાઇકોસીસ (Mucormycosis) ફંગલનો જળમૂળથી નાશ કરવા કારગર સાબિત થયા છે. શરીરમાં આ ઇન્જેકશનના ઉપયોગથી શરીરના વિવિધ ભાગમાં રહેલ મ્યુકર ફંગસને જળમૂળમાંથી નાશ કરવાનું કામ આ ઇન્જેકશન કરે છે.
May 26, 2021, 06:19 PM ISTસુરતના આર્યુવેદિક અને હોમિયોપેથીક ડૉક્ટર્સનો દાવો, મ્યુકોરમાઈકોસીસના દર્દીને એલોપેથી વગર કર્યા સાજા
સુરતમાં ચાલતા એક કોવિડ કેર સેન્ટર (Covid Care Centert) માં બ્લેક ફંગસ (Black Fungus) થી સંક્રમિત મહિલા દર્દીને કોઈ સર્જરી કે ઈન્જેક્શન આપ્યા વગર માત્ર આયુર્વેદિક (Ayurvedic) અને હોમિયોપેથીક (Homoeopathic) દવાઓના સહારે સ્વસ્થ કરવાનો દાવો કરવામાં આવ્યો છે.
May 26, 2021, 01:19 PM ISTવડોદરામાં બ્લેક ફંગસના 8 લાખ ઇન્જેક્શનનું રો મટેરિયલ બનાવતી દેશની એકમાત્ર કંપની
દેશમાં એમ્ફોટેરિસિન ડ્રગ (Amphotericin Drugs) નું સૌથી મોટું ઉત્પાદક વડોદરા (Vaodara) છે. વડોદરાથી જ હાલમાં દર મહિને 8 લાખ ઇન્જેકશન બને તેટલું બલ્કડ્રગ દેશભરની એમ્ફોટેરિસિન બી ઇન્જેકશન બનાવતી ઉત્પાદક કંપનીઓને જાય છે.
May 26, 2021, 12:53 PM ISTરાજ્ય સરકારે વધુ એકવાર બદલ્યો નિર્ણય, જાણો મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શન માટે શું કરવું ફરજિયાત
મ્યુકોરમાઈકોસિસ (Mucormycosis) દર્દીઓ કે જેમને સારવાર દરમિયાન એમ્ફોટેરેસીન બી (Amphotericin B) ઇન્જેક્શનની જરૂર પડી રહી છે તેમના સુધી ઇન્જેક્શન પહોંચાડવાની રણનીતિમાં રાજ્ય સરકારે (State Government) ફરી એકવાર બદલાવ કર્યો છે
May 24, 2021, 02:13 PM ISTપોસ્ટ વિભાગનું ક્રાઈસિસ મેનેજમેન્ટ: અરજી કર્યાના 3 કલાકમાં ટપાલ વિભાગે રૂ.૧૭ લાખ જમા કરાવ્યા
અરજી કર્યાના માત્ર ત્રણ કલાકના સમયગાળામાં ટપાલ વિભાગે નિવૃત્ત કર્મીને તેમની પત્નીની સારવાર માટેના રૂપિયા ૧૭ લાખ બચત ખાતામાં જમા કરી આપ્યા. સરકારની ડોરસ્ટેપ સર્વિસ કહો કે પોસ્ટ વિભાગનું ક્રાઈસિસ મેનેજમેન્ટ ખરા સમયના આ પ્રકારના સહકારથી મ્યુકરમાઇકોસિસના દર્દીની સારવાર હવે આર્થિક કારણોસર અટકશે નહીં.
May 21, 2021, 08:36 PM ISTરાજકોટમાં બ્લેક ફંગસનો હાહાકાર, 500 દર્દી દાખલ, રોજ 15 ઓપરેશન
હાલ રાજકોટ સિવિલ (Rajkot Civil) માં 400 થી વધું દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. આા રોગ સામે બાથ ભીડવા સિવિલના ત્રણ ઇએનટી સર્જન, એનેસ્થેસિયા, પ્લાસ્ટિક સર્જન, આખના સર્જન સહિતની ટીમો ખડેપગે છે.
May 21, 2021, 07:01 PM ISTMucormycosis ના દર્દીઓ માટે રાહતના સમાચાર, અમદાવાદ પહોંચ્યો એમ્ફોટેરેસીન બી ઇન્જેક્શનનો જથ્થો
હાલ સોલા સિવિલમાં આવેલા ઇન્જેક્શનની કિંમત 5300 રૂપિયા જે પાવડર ફોર્મમાં છે. પાવડર ફોર્મમાં આવતા ઇન્જેક્શન માટે સામાન્ય ટેમ્પરેચરની જરૂર રહે છે. લિકવિડ ફોર્મમાં આવતા ઇન્જેક્શનને 2 થી 8 ડીગ્રી સુધી સાચવવાની ફરજ પડે છે.
May 21, 2021, 11:43 AM ISTCorona: Tocilizumab ની અછત થશે ખતમ, કેન્દ્રને દાનમાં મળશે 4 કરોડથી વધુ ઇન્જેક્શન
કોરોનાની સારવારમાં કામ આવનાર Tocilizumab ઇન્જેક્શનની અછત હવે દૂર થશે. Roche ઈન્ડિયા પ્રમાણે 4 કરોડથી વધુ Tocilizumab Injection સરકારને દાન આપવામાં આવશે.
May 15, 2021, 11:26 PM IST