asit modi

Taarak Mehta Ka Ooltah Chashmah: હવે નટુકાકાની ભૂમિકા કોણ ભજવશે? મેકર્સે રિપ્લેસમેન્ટ પર આપ્યો આ જવાબ

એક તસવીર વાયરલ થઈ જેમાં શોમાં નટુકાકાને રિપ્લેસ કરવા માટે એક નવો કલાકાર એન્ટ્રી લેશે એવું દેખાડવામાં આવ્યું હતું. હવે આ ખબર પર શોના પ્રોડ્યુસર અસિત મોદીએ પોતે મોટો ખુલાસો કર્યો છે. 

Nov 17, 2021, 12:19 PM IST

Taarak Mehta Ka Ooltah Chashmah શો પાછળ આ દિગ્ગજ કલાકારનું હતું ભેજું, પણ નાની ઉંમરમાં થઈ ગયું મોત

સારાભાઈ Vs સારાભાઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને ધ કપિલ શર્મા શો અગાઉ જતિન કનકિયા, રાકેશ બેદી, રીમા લાગૂ, અને અર્ચના પૂરનસિંહની શ્રીમાન શ્રીમતી દર્શકોમાં ખુબ લોકપ્રિય હતી. આજે ભલે સ્ટેન્ડઅપ કોમેડિયનની બોલબાલા છે પરંતુ 90ના દાયકામાં આ કલાકારો અને શોએ જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી. 

Sep 25, 2021, 08:37 AM IST

Taarak Mehta Ka Ooltah Chashmah ના 13 વર્ષ: ખુબ પ્રસિદ્ધિ મળ્યા પછી આ કલાકારોએ છોડી દીધો શો, હવે શું કરે છે તે ખાસ જાણો

અમે તમને કેટલાક એવા કલાકારો વિશે જણાવીએ છીએ કે જેમણે આ શો થકી ભારે લોકપ્રિયતા મેળવી અને હવે શો છોડ્યા બાદ તેઓ શું કરી રહ્યા છે. 

Jul 29, 2021, 01:18 PM IST

Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા....'શોમાં નવી એન્ટ્રી, આ ગ્લેમરસ અભિનેત્રીને જોઈ લોકો દયાબેનને ભૂલી જશે

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ફેન્સ છેલ્લા કેટલાક સમયથી દયાબેનની રાહ જોઈ રહ્યા છે. કોમેડી શોમાં દયાબેનની ભૂમિકા ભજવનાર અભિનેત્રી દિશા વાકાણી ઘણા લાંબા સમયથી શોથી બહાર છે. પરંતુ હજુ પણ તેની વાપસીની અટકળો થઈ રહી છે. હવે આ શોમાં મેકર્સે ગ્લેમરનો તડકો લગાવવાનો નિર્ણય લીધો છે. 

May 27, 2021, 07:13 AM IST

Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા...'માં દયાબેનની વાપસી પર આવ્યા મોટા અપડેટ, જાણો પ્રોડ્યુસરે શું કહ્યું?

નાના પડદા પર ધમાલ મચાવતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની ભૂમિકા ભજવતી અભિનેત્રી દિશા વાકાણી પાછી ફરશે કે નહીં? આ સવાલ ઘણા સમયથી દર્શકોને પરેશાન કરી રહ્યો છે.

May 3, 2021, 09:05 AM IST

TMKOC: તારક મેહતામાં દયાભાભીની થશે વાપસી, પ્રોડ્યુસર અસિત મોદીએ આપી જાણકારી

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યુ કે, ટૂંક સમમયાં શોમાં દયાબેનની વાપસી થશે. હવે તે જોવાનું રહેશે કે દયાબેનના રૂપમાં દિશા વાકાણી આવે છે કે કોઈ નવો ચહેરો જોવા મળશે. 
 

Apr 17, 2021, 06:18 PM IST

Taarak Mehta Ka Ooltah Chashmah: ગોકુલધામના સેક્રેટરી ભીડે માસ્ટર થયા કોરોના સંક્રમિત

મંદાર (Mandar Chandwadkar) ના સ્વાસ્થ્ય ઉપરાંત શોના નિર્માતા અસિત મોદી માટે પણ ચિંતાની વાત છે કે હાલમાં ચાલી રહેલા તમામ ટ્રેક ભીડે અને તેમના પરિવાર પર ફોકસ હતા અને મેકર્સને અચાનક સ્ટોરે માટે પોતાનો ટ્રેક બદલવો પડશે.

Mar 20, 2021, 09:51 AM IST