bike accident

મેગા સ્ટારના ભત્રિજાનો અકસ્માત, બાઈક પર કાબુ ગુમાવતા સાઈ ધરમ તેજ રોડ પર પટકાયો

સાઉથ સિનેમાના ઉભરતા સ્ટાર સાઈ ધરમ તેજ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટના બાદ તેન નીજીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારબાદ એક્ટરને એપોલો જ્યુબિલી હિલ્સમાં શિફ્ટ કરવામાં આવ્યો છે

Sep 11, 2021, 10:24 AM IST

અમદાવાદના મોટેરામાં સર્જાયો ટ્રિપલ અકસ્માત, કાર ચલાકની અડફેટે રીક્ષા ચાલકનું મોત

અમદાવાદ શહેરમાં દિનપ્રતિદિન અકસ્માતોના બનાવો વધતા જતા હોય તેવું લાગી રહ્યું છે. શહેરના મોટેરા નજીક એક કાર ચાલકે પુરપાટ ઝડપે આવીને ટ્રિપલ અકસ્માત સર્જ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં એક રીક્ષા ચાલકનું ઘટના સ્થળે જ કરુંણ મોત નીપજ્યું છે

Aug 4, 2021, 10:21 PM IST

બાઈક ડિવાઈડર સાથે અથડાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત, એક ઘાયલ

બનાસકાંઠા જિલ્લાના કાકારેજમાં બાઈક અકસ્માતની ઘટના સામે આવી છે. બાઈક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે

May 19, 2021, 11:59 PM IST

સુરતમાં વિચિત્ર અકસ્માત, નાનો અમથો ભુવો બન્યો યુવકના મોતનું કારણ

સુરતમાં અજીબોગરીબ અકસ્માત સર્જાયો છે. એક નાનકડો અમથો ભૂવો એક યુવકના મોતનું કારણ બન્યુ છે. કોઈ વિચારી ન શકે તેવો આ અકસ્માત (accident) સર્જાયો હતો. એક નાનકડા ખાડાને કારણે કાર અને બાઈક વચ્ચે એવી જોરદાર ટક્કર સર્જાઈ હતી કે, બાઈક ચાલક યુવકનુ મોત નિપજ્યું હતું. 

Mar 7, 2021, 02:28 PM IST

વિચિત્ર અકસ્માત : બે બાઈક પર 6 યુવકો સવાર, સામસામે ભટકાતા 3 ના મોત

દાહોદના હડમત ગામે મોડી રાત્રે ગમખ્વાર અને વિચિત્ર અકસ્માત (accident) સર્જાયો છે. બે બાઈક સામસામે ટકરાતા ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં યુવકોની ગંભીર બેદરકારી સામે આવી છે. બંને બાઈક પર 6 યુવકો સવાર હતા. સરકાર દ્વારા વારંવાર ટ્રાફિક નિયમોની સૂચના આપવામા આવે છે કે, વાહન પર ઓવર લોડિંગ કરીને જતા યુવકોને રસ્તામાં જ મોત મળ્યું. બંને બાઈક પર 6 યુવકો સવાર હતા.

Jan 3, 2021, 09:12 AM IST
One Dead In Accident Between Car And Bike On Highway In Jamnagar PT6M43S

જામનગરમાં હાઈવે પર બાઈક અકસ્માત, જુઓ ઘટનાના CCTV ફૂટેજ

જામનગરમાં હાઇવે પર અકસ્માતની LIVE ઘટના CCTVમાં કેદ થઈ છે. રોંગ સાઇડમાં જતો બાઇક ચાલક કાર સાથે અથડાયો હતો. ગંભીર અકસ્માતમાં બાઈક ચાલકનું સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે બાઈકમાં પાછળ બેઠેલા વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

Mar 21, 2020, 03:00 PM IST
Bike Accident In Bhavnagar PT3M2S

ભાવનગર અકસ્માત: બાઇક પરથી કાબુ ગુમાવતા ચાલક 10 ફૂટ જઇ પટકાયો

ભાવનગર શહેરના ઘોઘા રોડ પર અતિ ઝડપે આવી રહેલ બાઇક ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બાઇક સાથે ચાલક નાળુ કુદાવી રોડ પર પટકાયો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. બાઇક ચાલકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બાઇક ચાલક શહેરના સુભાષનગરનો અજય ચૌહાણ હોવાનું ખુલ્યું હતું.

Feb 5, 2020, 05:25 PM IST
Kutch: Accident between Truck, Rickshaw and Bike PT2M28S

કચ્છઃ ટ્રક, છકડા અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, જુઓ શું થયું

કચ્છઃ ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોનાં મોત થયા છે. 7થી વધુ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. માનકુવા અને સામત્રા રોડ વચ્ચે સર્જાયો અકસ્માત.

Jul 15, 2019, 04:00 PM IST
Bike Accident Near Bilimora Chikhali Road PT2M

બીલીમોરા -ચીખલી રોડ પર આંતલિયા નજીક સર્જાયો અકસ્માત, સમગ્ર ઘટના CCTV માં કેદ

નવસારી હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગત રાત્રીએ રાહદારી મહિલાને બાઈક સવારે અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માત બીલીમોરા -ચીખલી રોડ પર આંતલિયા નજીક સર્જાયો હતો. ચીખલી તરફથી પુર ઝડપે આવતી મોટરસાયકલે રોડ ક્રોસ કરતી મહિલાને અડફેટે લેતા ઇજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.

Apr 10, 2019, 10:55 AM IST

સાબરકાંઠામાં અકસ્માતે એક વ્યક્તિનું મોત અને અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત

સાબરકાઠામાં અલગ અલગ જગ્યાએ બે અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. જેમાં પ્રાંતિજ પાસે ઇકો કાર ડ્રાઇવરે બાઇક સવારોને અડફેટે લીધા હતા. જેમાં એક બાઇક સવારનું મોત નિપજ્યું જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે.

Apr 2, 2019, 08:34 AM IST

હાર્દિક પટેલની કારે બાઇક ચાલકને લીધો અડફેટે, પોલીસને નિવેદન આપવાનો કર્યો ઇન્કાર

હાર્દિક પટેલની કારે રાજકોટ-ચોટીલા હાઇવે પર એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો. જ્યારે બાઇક સવારને ગંભીર ઇજા પહોંચી હતી. જેને લઇ બાઇક સવારને સારવાર અર્થે રાજકોટ હોસ્પિપટલમાં ખસેડવામાં આવ્યો છે.

Mar 8, 2019, 09:02 AM IST

અમદાવાદમાં ટ્રિપલ અકસ્માત: ટ્રકની પાછળ બાઇક અને કાર ઘૂસી, ત્રણના મોત

નારોલ લાંભા રોડ પર મોડી રાત્રે ટ્રક, બાઇક અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની પાછળના ભાગમાં એક એક્ટિવા ઘૂસી ગઇ હતી ત્યારબાદ પાઠળથી આવી રહેલી સ્વીફટ કાર પણ ટ્રક સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો.

Mar 1, 2019, 08:37 AM IST

સુરતઃ કાર ચાલકે 4 લોકોને અડફેટે લેતા 1 મહિલાનું મોત, સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

સુરતના ઓલપાડ તલાડ ગામ પાસે આજે સવારે એખ પુરપાટ ઝડપે જતી ટવેરા કાર ચાલકે એક્ટીવા પર સવાર ત્રણ લોકો તથા રસ્તો ક્રોસ કરતી એક મહિલાને અડફેટે લીધા હતા. અકસ્માતની ઘટના બનતા જ એકટીવા 10 ફૂટ ઉંચૂ ફંગોળાયને ખાડામાં પડ્યું હતું.

Feb 7, 2019, 03:38 PM IST

હિટ એન્ડ રન: ટેમ્પાની ટક્કરે બાઇક સવાર 20 ફૂટ ફંગોળ્યો, ઘટના CCTVમાં કેદ

સુરત માસમા ગામની નવી વસાહતમાં રહેતા રણછોડ ઇચ્છુભાઇ પટેલ જહાંગીપુરા જીન કેમ્પસમાં આવેલ તળાદ કોટન મંડળીમાંથી નિવૃત થયા બાદ ખેતી કરી ગુજરાન ચલાવતા હતા.

Jan 25, 2019, 02:07 PM IST

સુરતમાં ટ્રકની ટક્કરે બાઇક સવાર, બંનેનું સ્થળ પર કમકમાટી ભર્યું મોત

સુરતમાં રહેતા રમણભાઇ પટેલ આજે સવારે તેમના સાસુ શારદાબેનને કવાસ ગામ મુકવા માટે જઇ રહ્યાં હતા. તે દરમિયાન ઇચ્છાપોર ચોકડી પાસે પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે રમણભાઇની બાઇકને ટક્કર મારી હતી. ટક્કર મારતાની સાથે જ શારદાબેન હવામાં ફંગોળાયા હતા

Jan 10, 2019, 05:40 PM IST

રાજ્યમાં અકસ્માતની છ ઘટના: દંપતી સહીત ચારના મોત, 15થી વધુ ઘાયલ

રાજકોટના ગોંડલના દેરડી (કુંભાજી) માર્ગ ઉપર ધરાળા પાટીયા પાસે એક ખાનગી બસ પલ્ટી મારી ગઇ છે. આ ખાનગી બસ પલ્ટી મારી જતાં 6 જેટલા લોકોને ઇજા પહોંચી છે

Dec 6, 2018, 09:04 PM IST

ટીમ ઇન્ડીયાના આ યુવા ખેલાડીના મમ્મી-પપ્પાનો થયો અકસ્માત

અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ અને હવે આઇપીએલમાં પોતાની રમતથી લોકોનું ધ્યાન ખેંચનાર ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને ઇગ્લેંડ પ્રવાસ માટે ભારતીય વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પરિવારના લોકો આ વાતથી ખુશ હતા ત્યારે એક ખરાબ સમાચાર આવ્યા છે. શાર્દુલ ઠાકુરના માતા-પિતાને એક રોડ અકસ્માતમાં ઇજા પહોંચી છે. 

May 9, 2018, 10:07 AM IST