हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Board students
Board students News
breaking news
વિદ્યાર્થીઓ-વાલીઓ આનંદો! બોર્ડની પરીક્ષાની ચિંતા ગાયબ કરતો નંબર જાહેર, આ તારીખથી શરૂ
ગુજરાત બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. જેને લઈને ગુજરાત બોર્ડ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન તથા મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે.
Feb 6,2024, 20:45 PM IST
Pariksha Pe Charcha 2024
માત્ર 30 સેકન્ડમાં કેવી રીતે સૂઈ જાય છે PM મોદી? વિદ્યાર્થીઓ સામે ખોલ્યું સિક્રેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બોર્ડ પરીક્ષા 2024 પહેલા દેશભરના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત વાતચીત કરી રહ્યા છે. આ દરમિયાન પીએ મોદીએ વિદ્યાર્થીઓ માટે ખુબ મહત્વની વાતો કરી. તેમણે મોબાઈલમાં સમય વેડફતા વિદ્યાર્થીઓને ટિપ્સ આપતા કહ્યું કે તેઓ કેવી રીતે ફક્ત 30 સેકન્ડમાં સૂઈ જાય છે.
Jan 29,2024, 13:21 PM IST
Surat traffic police
બોર્ડના વિદ્યાર્થીઓની મદદે આવશે ટ્રાફિક પોલીસ, આ પહેલ સાંભળીને સલામ કરશો
Board Exam 2023 : ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાની સામગ્રીઓ કેન્દ્રો પર પહોંચાડાઈ...,ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમને સીલ કરાયા..પરીક્ષાના દિવસે સામગ્રી સ્ટ્રોંગ રૂમથી પરીક્ષા કેન્દ્રો પર મોકલાશે..દરેક સ્ટ્રોંગ રૂમનું CCTV કેમેરાથી મોનિટરિંગ કરાશે
Mar 12,2023, 12:23 PM IST
gujarat
આ વખતે બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ જ નહી આવે! સરકારની એક ભુલના કારણે પરિણામ નહી આવ
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પરીક્ષા મધ્યસ્થ મુલ્યાંકન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા મધ્યસ્થ મુલ્યાંકન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. પડતર પ્રશ્નોનો ઉકેલ નહી આવતા તમામ શિક્ષકોને સંઘે આદેશ કર્યો છે. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સમિતિના તમામ સંચાલક મંડળ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ, ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ, ગુજરાત રાજ્ય વહીવટી કર્મચારી સંઘ મહામંડળના તમામ શિક્ષક કર્મચારીઓને મધ્યસ્થ મૂલ્યાંકન ની કામગીરીમાં ન જોડાવા આદેશ આપવામાં આવ્યો છે.
Apr 4,2022, 20:55 PM IST
Ahmedabad
આજથી ધો. 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓને બખ્ખાં! કોઈ પણ સમસ્યા હોય ડાયલ કરો આ નંબર..
28 માર્ચથી ગુજરાત બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. જેને લઈને ગુજરાત બોર્ડ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન તથા મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
Mar 14,2022, 9:21 AM IST
gujarat
GUJARAT માં કોરોનાના વધતાં કેસો વચ્ચે 12 બોર્ડનાં વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર
ગુજરાતમાં કોરોનાના કેસોમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના પગલે સમગ્ર રાજ્યમાં કોરોનાની ગાઇડલાઇન દિવસેને દિવસે વધારે કડક બનાવવામાં આવી રહી છે. તમામ પ્રકારનાં શક્ય હોય તેવા નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. તેવામાં સૌથી મહત્વનું છે કે વિદ્યાર્થીઓનાં અભ્યાસ અને તેમના જીવન અને કારકિર્દી પર કોરોનાની ખુબ જ ગંભીર અસર જોવા મળી રહી છે. અત્રે નોંધનીય છે કે, કોરોનાના વધતા કેસને જોઇને હવે પ્રાથમિક બાદ માધ્યમીકની શાળાઓ પણ બંધ કરવામાં આવે તેવી શક્યતા છે.
Jan 24,2022, 16:05 PM IST
Repeater Students
રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળશે કે નહી?વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર
કોરોના કાળમાં ધોરણ-10 અને ધોરણ-12ના રીપીટર વિદ્યાર્થીઓને પણ અન્ય વિદ્યાર્થીઓની જેમ માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશન આપવા દરરોજ માંગણી થઈ રહી છે. મહત્વનું છે કે, કોરોનાના વધતા જતા સંક્રમણ અને કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં લઈ સીબીએસઈ સહિતના નેશનલ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરીને માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશનનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Jul 6,2021, 19:07 PM IST
Standard 12
ધોરણ 12 ના વિદ્યાર્થીને પરીક્ષા દરમિયાન કોરોના હોય તો? સરકારે આપ્યા રાહતના સમાચાર!
ગુજરાતનાં શીક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 12 બોર્ડની પરીક્ષા અંગેની જાહેરાત કરવાની સાથે સાથે કેટલાક મુદ્દાઓ પર સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી. જેમાં કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓની પરીક્ષા નિયત સમયમર્યાદામાં ન આપી શકે તો તેઓની પરીક્ષા 25 દિવસ બાદ લેવામાં આવશે.
May 25,2021, 17:23 PM IST
Possibility
ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓ સિવાય તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાય તેવી શક્યતા
ગુજરાતમાં કોરોનાને કારણે સમગ્ર શિક્ષણ તંત્ર ડખે ચડ્યું છે. નવા સત્રથી એક પણ વખત શાળાઓ ચાલુ થઇ નથી. જ્યારે શાળાઓ ફરી ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થતા સરકાર દ્વારા પોતાનો નિર્ણય પરત ખેંચી લેવામાં આવ્યો હતો. જો કે હવે ડિસેમ્બર મહિનો આવી ચુક્યો છે. તેવામાં હવે શાળાઓ ખોલવી કે નહી તે મુદ્દે હજી પણ સ્થિતી અંગે કોઇ જ સ્પષ્ટતા નથી. તેવામાં હવે કદાચ શાળાઓ ખુલી પણ જાય તો જાન્યુઆરીથી માર્ચ ત્રણ મહિના જ વિદ્યાર્થીઓને ભણાવી શકાય તેવી સ્થિતી છે. તેવામાં સરકાર હવે માસ પ્રમોશન આપે તેવી શક્યતા મહત્તમ છે.
Dec 1,2020, 18:48 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ