हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
260/ 10
(78.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cases
Cases News
cases
જામનગર ગ્રામ્ય વિસ્તારમાં લૂંટફાટના કિસ્સા વધ્યા, અકસ્માત સર્જી પૈસાની લૂંટ ચલાવતી ગેંગથી સ્થાનિકો પરેશાન
Rising cases of loot in Jamnagar (rural), locals reach SP office, demand action to curb menace
Oct 18,2024, 16:55 PM IST
reports
"આવા તમામ કેસોના રિપોર્ટ મંગાવી દીધા": ગેરહાજર શિક્ષકો અંગે ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન
Have ordered reports of all such cases: Gujarat Education Minister, Panseriya on absent teachers
Aug 10,2024, 16:15 PM IST
gujarat
Drunk & Drive : રાજ્યમાં વધી રહ્યો છે દારૂ પીને વાહન ચલાવનારોનો આંકડો, 2723 લોકો પકડાયા
Drunk & Drive cases are drastically increasing in Gujarat
Aug 2,2023, 13:25 PM IST
superstition
ચોંકાવનારો રિપોર્ટ : અમેરિકા જવાના ખ્વાબ જોનારા ગુજરાતી બની રહ્યાં છે અંધશ્રદ્ધાળુ
Superstition : એક તરફ ચાંદ ઉપર પહોંચવાની વાત ચાલી રહી છે ત્યારે આજના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાના કિસ્સાઓમાં વધારો થયો.... સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં આવતા અંધશ્રદ્ધાના કેસમાં વધારો થયો... વિછીંયામાં અંધશ્રદ્ધાનો જે કિસ્સો બન્યો તેને રાજકોટ જિલ્લાને નહીં સૌરાષ્ટ્ર નહીં પરંતુ રાજ્યભરના તમામ લોકોને હચમચાવી નાંખ્યા...
Apr 20,2023, 15:37 PM IST
Rajkot
સાવધાન! ઓમિક્રોનના ખતરા વચ્ચે રાજકોટમાં ઘરે ઘરે મોટું સંક્ટ ઉદ્દભવ્યું...
રાજકોટમાં પાલિકા અને તંત્રના વાંકે ઘરે ઘરે માંદગીના ખાટલા જેવી સ્થિતિ થઈ છે. ખુદ મેયરના વોર્ડમાં જ દૂષિત પાણી આવવાના કારણે 43 લોકો બિમાર પડ્યા છે. શહેરના વોર્ડ નંબર 12માં ઝાડા-ઉલટીના વધુ 13 કેસ સામે આવ્યા છે, અને આ લોકો દૂષિત પાણી પીવાથી બીમાર પડ્યા છે.
Nov 30,2021, 12:13 PM IST
Farm Laws
સંસદમાં કૃષિ કાયદાની વાપસી, હવે MSP કાયદાની માંગ ઉગ્ર બની
Farm Laws Repeal Bill: કિસાન મોર્ચાએ કહ્યું કે, કિસાનો વિરુદ્ધ કેસ પરત લેવા જોઈએ. એમએસપી પર કાયદાની ગેરંટી આપવામાં આવે, માંગોનો જવાબ આપવા માટે કેન્દ્રને 30 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.
Nov 29,2021, 19:03 PM IST
Robbery
Valsad: જે થાળીમાં ખાધુ એ જ થાળીમાં થૂક્યા, માલિકને જ લૂંટ્યો
છેવાડાના ગામડાઓમાં એકલા રહેતા વૃદ્ધો અને આધેડોએ સાચવીને રહેવાની જરૂર છે. કારણ કે તેમની આસપાસના જ કેટલાક લોકો તેમની સંપતી પર રાખી રહ્યા છે બાજ નજર. આવુ જ કઈક થયુ છે વલસાડના ઉમરગામના એક આધેડ સાથે. તેમણે ન વિચારી હોય તેવી ઘટના જિંદગીભરની ખરાબ યાદ બનીને રહી ગઈ. આરોપીઓ પકડાયા તો ખરા પણ વિશ્વાસ પર ઉઠી ગયા સવાલ.
Feb 3,2021, 23:00 PM IST
Coronavirus
કોરોના મુદ્દે પ્રખ્યાત શહેર વુહાનમાંથી આવ્યા મોટા સમાચાર, વાંચીને ચીનને કરશો સલામ
ચીનના વુહાનમાં રવિવારે પહેલીવાર કોરોના વાયરસનો એક પણ કિસ્સો સામે આવ્યો નથી હોસ્પિટલમાં દાખલ થનારા કોવિડ 19ના દર્દીઓની સંખ્યા રવિવારે પહેલીવાર શૂન્ય થઇ ગયો. આ શહેર માટે એક મહત્વનો લક્ષ્યાંક છે જેને 76 દિવસના લોકડાઉન બાદ 8 એપ્રીલે ખોલવામાં આવ્યું. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થય પંચના એક પ્રવક્તા મી ફેંગે કહ્યું કે, પરિણામ વુહાનમાં ચિકિત્સાકર્મીઓનાં આકરા પ્રયાસો અને તે લોકોની મદદથી પ્રાપ્ત થયા જેને વાયરસની વિરુદ્ધની લડાઇમાં શહેરની સહાયતા માટે સમગ્ર દેશમાંથી મોકલવામાં આવ્યો હતો.
Apr 27,2020, 0:14 AM IST
local transmission
સુરતમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યું, 19માંથી 9 કેસની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી જ નથી
શહેરમાં ગત રોજ કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ અને આજે વધારે ત્રણ પોઝિટિવ કેસ આવવાને કારણે તંત્રની ઉંઘ ઉડી ચુકી છે. પાલિકા કમિશ્નરે સુરતીઓને આગામી દિવસોમાં તકેદારી નહી રખાય તો ખુબ જ કપરા દિવસ આવી શકે છે. શહેર અને જિલ્લાના કુલ 19 પોઝિટિવ કેસમાંથી 9 કેસ લોકલ ટ્રાન્સમિશન છે. જેમની કોઇ હિસ્ટ્રી ન હોવાથી તેના રહેઠાણના આખા વિસ્તારને જ માસ ક્વોરન્ટીનમાં મુકી દેવાયા છે.
Apr 6,2020, 20:54 PM IST
suspected
કચ્છ: કોરોનાના બે શંકાસ્પદ કેસ મળી આવતા હડકંપ, તંત્ર દોડતુ થયું
ચીનના વુહાન પ્રાંતથી ફેલાયેલાં ઘાતક કોરોના વાયરસે દુનિયાભરમાં કાળો કેર વર્તાવ્યો છે. કચ્છમાં પણ એક શંકાસ્પદ કેસ જોવા મળ્યો છે. અગાઉ બે રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. માંડવીના વતનીને કોરોના શંકાસ્પદ જોવા મળતા આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે.કચ્છમાં કોરોનાનો શંકાસ્પદ કેસ બહાર આવ્યો છે દુબઇથી આવેલા માંડવીના વતનીને કોરોનાનો શંકાસ્પદ કેસ જોવા મળ્યો છે. જેને લઈને આરોગ્ય તંત્રની ટિમ દ્વારા નમૂના લેવાયા છે અને લેબ પરીક્ષણમાં મોકલાયા છે. જેનો આવતીકાલે રિપોર્ટ આવશે શંકાસ્પદ દર્દીને ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. અગાઉ બે કેસો શંકાસ્પદ જોવા મળ્યા હતા. જેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે કચ્છમાં ચીન અને અન્ય કોરોનાગ્રસ્ત દેશમાંથી આવતાં પ્રવાસીઓનું સ્ક્રીનીંગ શરૂ કરાયું છે.
Mar 13,2020, 19:16 PM IST
cases
અમદાવાદ: સરકારે પાટીદાર યુવાનોને કેસ પરત ખેંચવાની લોલીપોપ આપી, હાર્દિકની પત્ની
હંમેશાં આક્રમક વલણ અપનાવતી પાટીદાર અનામત આંદોલન સમિતિએ હાર્દીક અને અન્ય યુવાનો સામે થયેલા કેસ પરત ખેંચવા માટે આવેદન પત્ર આપવાનો માર્ગ અપનાવ્યો છે.
Mar 2,2020, 22:37 PM IST
ગેંગ રેપ
હરિયાણામાં સગીરાનું 8 લોકોએ કર્યું અપહરણ, ખેતરમાં લઇ જઇ કર્યો ગેંગરેપ
પાનીપતની સનોલી સ્ટેશન વિસ્તારના એક ગામમાં માતા પાસે સુઇ રહેલી 17 વર્ષની સગીરાનું આઠ લોકો દ્વારા અપહરણ કર્યા બાદ ગેંગરેપ કર્યાની ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે આરપી સગીરાનું અપહરણ કરી ખેતરમાં લઇ ગયા અને ત્યાં તેની સાથે કથિત દુષ્ક્રર્મ આચરી અને પીડિતાને કોઇને આ વિશે જણાવવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
Oct 29,2018, 11:35 AM IST
Trending news
Tamarind
કોલેસ્ટ્રોલ જડમૂળમાંથી થશે ખતમ, માત્ર આ ખાટી-મીઠી વસ્તુનું કરો સેવન
Jamnagar News
ધોળા દિવસે માત્ર 1 કલાક બંધ હતું ઘર અને ત્રાટક્યા ચોર, લાખો રૂપિયાની ચોરી કરી ફરાર
Lok Sabha
Parliament: BJPના 20થી વધુ સાંસદોએ કર્યો અનાદર, સંસદમાં ન આવવાની ચૂકવવી પડશે કિંમત?
srinagar-state
કાશ્મીરમાં ભારે હિમવર્ષા, શૂન્યથી નીચે પહોંચ્યું કાશ્મીરનું તાપમાન, ઝરણાં થીજી ગયા
Marriage broken due to cold
લગ્નમાં ઠંડી બની વિલન! લગ્ન મંડપમાં વરરાજા ઠંડીથી થયો બેભાન, કન્યાએ ભર્યું આવું પગલુ
Vadodara Municipal Corporation
જ્યાં પાણી નથી ભરાતું ત્યાં નિકાલની વ્યવસ્થા, વડોદરા મનપાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન
diamond industry
હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી, નાના ઉદ્યોગકારોએ ઘંટીઓ વેચવા કાઢી, રત્નકલાકારો મુશ્કેલીમા
government school
સાયન્સ ફેસ્ટિવલમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ ટોચનું સ્થાન મેળવ્યું
health
શિયાળામાં 'સાચી મિત્ર' બનશે ચટપટી આમલી, હાઈ કોલેસ્ટ્રોલ, હૃદયરોગ અને કબજિયાત થશે દૂર
gujarat government
ઝવેરીપંચ અને સમર્પિત આયોગનો રિપોર્ટ છૂપાવતી સરકાર, ચાવડાની ચિમકી કે CMOએ ધરણાં કરીશુ