chief minister

કોરોના સંકટમાં લાખો શ્રમિકોને વતન પહોંચાડવામાં સહયોગ આપનાર રેલવેના ચાર મેનેજરોનું સીએમે કર્યું સન્માન

સમગ્ર રાજ્યમાંથી કુલ 999 શ્રમિક સ્પેશિયલ ટ્રેન જેમાં યુ.પી 558, બિહાર 223, ઓડિસ્સા 91, સહિતના  વિવિધ રાજ્યોમાં ટ્રેનો દ્વારા 14 લાખ 56 હજાર જેટલા પર પ્રાંતિય શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવ્યા છે. 
 

Jun 3, 2020, 08:44 PM IST

ભારતમાં ક્યારે પણ ન થાય તેવી દુર્લભ ઘટના બની, ગોવાના મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને આપી માહિતી

 કોરોના વાયરસથી મુક્ત થવાની સાથે સાથે ગોવાથી એક સારા સમાચાર આવ્યા છે. સમાચાર ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પોતે આપી છે. પ્રમોદ સાવંતે ટ્વીટ કરીને જણાવ્યું કે, તેમણે ગોવામાં બ્લેક પેંથર જોવા મળ્યો છે. તેમણે આ તસ્વીર પણ લીધી અને તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી.

May 7, 2020, 11:39 PM IST
Chief Minister praises the function of collector of Valsad PT1M33S

કોંગ્રેસી ધારાસભ્યએ આખા રાજ્યને ખતરામાં મુક્યું? કોરોના હોવા છતા CM સહિત ઉચ્ચ નેતાઓ સાથે બેઠક

જમાલપુર- ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. 

Apr 14, 2020, 09:42 PM IST
 Chief Minister Vijay Rupani will hold a meeting with doctors of   Indian Medical Association PT2M19S

સીએમ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટરો સાથે યોજશે બેઠક

Chief Minister Vijay Rupani will hold a meeting with doctors of
Indian Medical Association

Apr 9, 2020, 12:40 PM IST
Important Meeting Of Chief Minister's Residence On Several Issues PT3M11S

મુખ્યમંત્રીના નિવાસસ્થાને અનેક મુદ્દે મહત્વની બેઠક

મુખ્યમંત્રી વિજય રુપાણીના નિવાસસ્થાને મહત્વની બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. આગામી વર્ષનુ બજેટ, અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપની ગુજરાત મુલાકાત અને સામાજીક આંદોલનો અંગે ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી. કેંદ્ર સરકારે તાજેતરમાં જાહેર કરેલા પાક વિમા અંગે લીધેલા નિર્ણય અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમા નાયબ મુખ્ય મંત્રી નિતિન પટેલ, કૃષિ મંત્રી આર સી ફળદુ સહિતના મંત્રીઓની વારાફરતી બેઠકમાં હાજરી જોવા મળી હતી.

Feb 19, 2020, 08:10 PM IST

અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં મોદીજી આવે કે ન આવે પણ 50 Special Guestને ખાસ આમંત્રણ 

અરવિંદ કેજરીવાલના શપથ માટે રામલીલા મૈદાનમાં ભવ્ય તૈયારી કરવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. 

Feb 16, 2020, 09:50 AM IST

LRD મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મહત્વની જાહેરાત, સાંભળી થઇ જશો ખુશ

 મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ એલઆરડી (LRD) ભરતી પ્રક્રિયામાં કોઈ પણ બહેનને અન્યાય  ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી  આગળ વધી રહી છે તેમ સ્પષ્ટ પણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોંગ્રેસે આ મામલામાં રાજકીય લાભ લેવા માટે દર વખતની જેમ છલાંગ મારી છે. પરંતુ  ગુજરાત ના લોકો હવે કોંગ્રેસની આ મુરાદ બર આવવા દેશે નહિ.

Feb 7, 2020, 09:22 PM IST

હેપ્પી સ્ટ્રીટનું મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે ઉદ્ધાટન: સુરક્ષા સામે ઉઠ્યા સવાલ!

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા લો ગાર્ડન ખાતે ખાઉગલીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. લોગાર્ડન ખાતે નવ નિર્મિત ખાઉગલીને નવનિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, માણેકચોકબાદ અમદાવાદમાં સૌથી વધારે ખાવાનાં સ્થળ તરીકે ખ્યાતનામ લોગાર્ડનની ખાઉ ગલીને અધિકારીક રીતે વિકસાવવામાં આવી હતી. સરકાર દ્વારા તેને અધિકારીક રીતે હેપ્પી સ્ટ્રીટનું નામ આપવામાં આવ્યું હતું. જેમાં મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા, મેયર બિજલ પટેલ સહિતનાં ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા.

Feb 7, 2020, 07:34 PM IST
Chief Minister Vijay Rupani's Statement On Ram Mandir Trust PT5M54S

રામમંદિર ટ્રસ્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિર નિર્માણ માટે 67 એકર જમીન ફાળવવા અને ટ્રસ્ટની રચના કરવા સંસદમાં કરેલી જાહેરાતને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો.

Feb 5, 2020, 05:25 PM IST

અમદાવાદ: CM રૂપાણીએ ભ્રષ્ટાચાર સામે યુદ્ધ છેડ્યું, કહ્યું ભ્રષ્ટાચારીઓની ખેર નથી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારનાં વિવિધ વિભાગોમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે આજે ફેસબુક પર 7 મિનિટનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે ભ્રષ્ટાચારને નાથવા માટે ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક પગલા લેવા અને સિસ્ટમનાં સુધારો કરવા યુદ્ધનાં ધોરણે કામગીરી કરવાનો હુંકાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ કહેતા કે હું ખાતો નથી અને ખાવા દેતો પણ નથી. આપણે પણ તે જ રસ્તે ચાલ્યા અને ગુજરાતમાં ભ્રષ્ટાચાર અંકુશમાં આવે, ભ્રષ્ટ અધિકારીઓ પર પગલા લેવાય અથવા તો સિસ્ટમમાં સુધારો કરીને તેને નિયંત્રીત કરાય તે માટે રાજ્ય સરકારે ખુલ્લો જંગ માંડ્યો છે. અમારો કોઇ વ્યક્તિગત્ત એજન્ડા નથી. આપણે એન્ટી કરપ્શન બ્યુરો વિભાગને મજબુત બનાવ્યું છે. એસીબીનાં દરોડાનો વ્યાપ પણ વધાર્યો છે. ભ્રષ્ટાચારીને પકડીને તેને નાથવાનો પ્રયાસ છે. બધુ જ ચલાવી લેવું તેવા અમે કાયર નથી.

Jan 17, 2020, 12:10 AM IST
Chief Minister Vijay Rupani Convened Urgent Meeting PT2M56S

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બોલાવી તાકીદની બેઠક, જુઓ વીડિયો

એલ.આર.ડીની મહિલાઓ અને માલધારીઓના ચાલી રહેલા આંદોલનને લઈ સરકાર ચિંતિત દેખાઇ રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાકીદની બેઠક બોલાવી છે. આવતીકાલે સીએમ નિવાસ સ્થાને બેઠક મળશે. એસસી, એસટી અને ઓબીસી ઉપરાંત જીએડીના અધિકારીઓ, કાયદાવિદોની બેઠક બોલાવી છે. માલધારીઓ અને એલઆરડીની મહિલાઓનો પ્રશ્ન બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

Jan 8, 2020, 09:15 PM IST
Congress MLA Writes Letter to Chief Minister Due To Rainfall Damage To farmers PT3M16S

કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન, કોંગ્રેસ MLAએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર

કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન, કોંગ્રેસ MLAએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર

Dec 13, 2019, 03:35 PM IST

આર્થિક અશક્ત પરિવારને CM રૂપાણીએ કરી એવી મદદ તમે પણ કહેશો વાહ!

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરી એકવાર પોતાની સંવેદનશીલતાનો પરિચય આપ્યો હતો

Dec 1, 2019, 08:27 PM IST
BJP Prove Majority By Forming A Government In Maharashtra PT16M17S

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા ભાજપ બહુમતી સાબિત કરી રીતે કરશે

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા ભાજપ બહુમતી સાબિત કરી રીતે કરશે

Nov 23, 2019, 04:55 PM IST
Sharad Pawar Says BJP Cannot Prove Majority In Assembly PT12M47S

વિધાનસભામાં ભાજપ બહુમતિ સાબિત નહી કરી શકે: શરદ પવાર

મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપીના અજિત પવાર દ્વારા સરકાર બનાવવાને લઇને શરદ પવાર જણાવ્યું હતું કે, વિધાનસભામાં ભાજપ બહુમતિ સાબિત કરી શકે નહીં.

Nov 23, 2019, 04:35 PM IST
Ahmed Patel Says BJP Surpasses Shamelessness In Maharashtra PT12M23S

મહારાષ્ટ્રમાં ભાજપે બેશરમીની હદ વટાવી: અહેમદ પટેલ

મુંબઇમાં યોજાયેલ કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં અહેમદ પટેલે જણાવતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં ભાજપે બેશરમીની હદ વટાવી

Nov 23, 2019, 04:30 PM IST
Joint Press Conference Of Shiv Sena And NCP President PT32M31S

શિવસેના અને એનસીપીના પ્રમુખની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ

શિવસેના અને એનસીપીના પ્રમુખની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ

Nov 23, 2019, 04:20 PM IST
Leader Arrives In Shiv Sena, Congress And NCP Meeting In Maharashtra PT17M35S

મહારાષ્ટ્રમાં બેઠકોનો દોર શરૂ, સેના-કોંગ્રેસ-NCPની બેઠકમાં પહોંચ્યા નેતા

મહારાષ્ટ્રમાં બેઠકોનો દોર શરૂ, સેના-કોંગ્રેસ-NCPની બેઠકમાં પહોંચ્યા નેતા

Nov 23, 2019, 03:55 PM IST