corona test

જન્મજાત મનો દિવ્યાંગ એવા ૨૧ વર્ષના પાર્થ આણંદપરા તથા તેના પિતાએ કોરોનાને હરાવ્યો

અમોલ આનંદપરા (Anandpara) એ જણાવ્યું હતું કે,‘સમરસમાં ઓકિસજન (Oxygen) અપાયો. નિયમિત દવાઓ અને ઇંજેકશન અપાયા. સાત દિવસની સારવાર બાદ સ્વસ્થ થતાં અમને પિતા પુત્રને રજા અપાઇ.

May 6, 2021, 06:58 PM IST

ગુજરાતના આ જિલ્લામાં 7 દિવસ બાદ મળે છે RTPCR ટેસ્ટનો રિપોર્ટ, ત્યાં સુધી તો...

  • જિલ્લા સરપંચ મંડળના પ્રમુખ મહેશભાઈ ગોરડીયાએ જણાવ્યું કે, કોરોના ટેસ્ટનો રિપોર્ટ આવતા પણ વિલંબ થાય છે તેને પણ ઝડપી બનાવાય
  • જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણનો એક ડોઝ પૂરો થઈ ગયો છે, અને બીજો ડોઝની શરૂઆત થઈ છે. પણ હાલ વેક્સીનેશનનો જથ્થો ઉપલબ્ધ નથી

May 6, 2021, 11:33 AM IST

સુરતમાં રાહતના સમાચાર, કોરોનાનો રિકવરી રેટ વધ્યો

  • કોરોનાના કેસો વધતાં રિકવરી રેટ ઘટી ગયો હતો. જેથી સુરતના તંત્રમાં પણ ટેન્શનનો માહોલ હતો. ત્યારે હવે રિકવરી રેટ વધતા સારા સમાચાર કહી શકાય
  • સુરત રેલવે સ્ટેશન પર કેટલાક લોકો રેપિડ ટેસ્ટ વગર ભાગી રહ્યા હતા. ત્યારે SMC કર્મચારીઓ દ્વારા મુસાફરોને પકડી પકડી લાઇનમાં ઉભા રાખવામાં આવ્યા

May 5, 2021, 10:50 AM IST

બહારથી અમદાવાદમાં આવનારના હાથમાં આ ડોક્યુમેન્ટ હશે તો જ પ્રવેશ મળશે

ગુજરાતમાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે. ખાસ કરીને અમદાવાદમાં પરિસ્થિતિ વધુ વિકટ છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે. તેથી આ સંક્રમણ અટકાવવા માટે અમદાવાદના તંત્ર દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવે છે. ત્યારે વધુ એક નિર્ણય તંત્ર દ્વારા લેવાયો છે. તકેદારીના ભાગરૂપે અન્ય રાજ્યોમાંથી અમદાવાદ

May 5, 2021, 09:33 AM IST

Surat: નવી સિવિલના બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટની સરાહનીય કામગીરી, અંદાજિત 3.50 લાખ જેટલા કરાયા રિપોર્ટ

કોરોનાના કહેર વચ્ચે સિવિલ હોસ્પિટલનું સમગ્ર તંત્ર રાત-દિવસ એક કરીને દર્દી નારાયણની સેવામાં અવિરતપણે સેવાયજ્ઞ કરી રહ્યું છે. સુરતની નવી સિવિલમાં દાખલ થનાર કોરોનાના દર્દીઓની સાથે અન્ય દર્દીઓની સારવાર માટે અનેક પ્રકારના ટેસ્ટની પણ જરૂરિયાત પડતી હોય છે

May 4, 2021, 04:13 PM IST

આ શહેરમાં કુંભથી પરત ફરેલા 83 શ્રદ્ધાળુઓમાંથી 60 કોરોના સંક્રમિત, 22 ગુમ

વહિવટીતંત્રના અનુસાર આ મામલો વિદિશા જિલ્લા મુખ્યાલયથી 40 કિલોમીટર દૂર સ્થિત ગ્યારસપુરનો છે. 83 તીર્થસ્થળો ત્રણ અલગ-અલગ બસોમાં 11 થી 15 એપ્રિલ વચ્ચે હરિદ્વારા (Haridwar) માટે રવાના થયા હતા. પરત ફર્યા એટલે તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો. 

Apr 30, 2021, 12:53 PM IST

કોરોનાના સુનામીથી આગામી 15 દિવસમાં લોકોને સામાન્ય રાહત: તજજ્ઞો

કોરોનાના સુનામીથી આગામી 15 દિવસમાં લોકોને સામાન્ય રાહત મળે તેવી તજજ્ઞોએ શકયતા વ્યક્ત કરી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત લોકો કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે

Apr 26, 2021, 05:08 PM IST
Sunday Special: All efforts ineffective, every man helpless in Corona epidemic PT10M10S

કોરોનાએ સગર્ભા માતા અને બાળકને મોતના મુખમાં ધકેલ્યા હતા, ડોક્ટરેએ જીવનદાન આપ્યું

  • સર્ગભા કોરોના સંક્રમિત હોવાથી આઈસોલેશન વોર્ડમા શિફ્ટ કરી સારવાર શરૂ કરી હતી. આવી પરિસ્થિતિમાં દર્દીના મગજમાં હેમરેજ, કોમામાં જવાના ચાન્સ વધુ હોય છે, દર્દીનું મૃત્યુ પણ થઇ શકે છે. પાંચ દિવસની સઘન સારવારના કારણે બાળક-માતા સંપુર્ણપણે સ્વસ્થ છે

Apr 25, 2021, 04:44 PM IST

શરદી-ખાંસી કે તાવ હશે તો સુરતમાં નો-એન્ટ્રી, કોરોનાને અટકાવવા મોટો નિર્ણય...

કોરોનાના દાવાનળ પર બેસેલુ છે સુરત. અહી કોરોના કેસ અને મોતનો આંકડો સતત તંત્રની ચિંતા વધારી રહ્યો છે. આવામાં તંત્ર દ્વારા અનેક નિર્ણયો લઈને કોરોનાના કહેરને ઓછા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે સુરત પાલિકા દ્વારા નિર્ણય લેવાયો કે, શરદી ,ખાંસી, કે તાવ હોય તો સુરતમાં એન્ટ્રી નહિ મળે. 

Apr 25, 2021, 09:42 AM IST
EDITOR'S POINT: Vaccination will protect against corona PT7M21S

EDITOR'S POINT: રસી લેવાથી જ મળશે કોરોના સામે રક્ષણ

EDITOR'S POINT: Vaccination will protect against corona

Apr 22, 2021, 09:55 PM IST

RTPCR ટેસ્ટ વગર આવેલા 3 શખ્સોની વડોદરા રેલવે સ્ટેશન પર અટકાયત કરાઈ

  • બાન્દ્રા જમ્મુતાવી ટ્રેનમાથી  આવેલા અને રિપોર્ટ કરાવ્યા વગર ટ્રેનમા મુસાફરી કરવાના ગુનામાં ત્રણેયની અટકાયત કરાઈ
  • વડોદરાના તંત્ર પાસે કુંભથી આવતા 30 મુસાફરોનું લિસ્ટ હતું, પરંતુ RTPCR ટેસ્ટ સેન્ટરમાં 30 પૈકી માત્ર 3 મુસાફરો આવતા તંત્રમાં આશ્ચર્ય સર્જાયુ

Apr 19, 2021, 10:08 AM IST