crime

ડોક્ટરોએ સાજી કરેલી પ્રેમિકાને પ્રેમીએ મારી નાંખી, ગ્લુકોઝના બોટલમાં આપી દીધુ સાઈનાઈડ

 • કેમિકલ કંપનીમાં કામ કરતો જિગ્નેશ પટેલ સારંગપુરની ઉર્મિલા વસાવા સાથે લિવ ઈનમાં રહેતો હતો
 • ડોક્ટર સમક્ષ ચઢાવેલી બોટલમાં સાઇનાઇડનું ઈન્જેક્શન માર્યું હતું, જેમાં ઊર્મિલાનુ મોત થયુ હતું 

Aug 8, 2021, 08:28 AM IST

સ્વીટી પટેલ મર્ડર કેસ : કરજણ પોલીસ સ્ટેશનના અધિકારીઓના પગ નીચે આવ્યો રેલો

સ્વીટી પટેલ મર્ડર કેસ (sweety Patel) માં રોજ નવા વળાંક આવી રહ્યા છે. કરજણમાં સ્વીટી પટેલ હત્યા કેસના મામલામાં કરજણના પોલીસ અધિકારીઓના પગ નીચે રેલો આવ્યો છે. 40 થી વધુ દિવસ સુધી ભેદ ઉકેલી ન શકનાર કરજણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ શંકાના દાયરામાં આવ્યા છે. ત્યારે તેમના પર ખાતાકીય તપાસ થઈ શકે છે. 

Aug 7, 2021, 08:45 AM IST

મહીસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્ય અને તેમની પત્નીની હત્યા, આરોપીને પકડવા ડોગ સ્કોડ અને FSL ની મદદ લેવાઈ

મહીસાગર જિલ્લા ભાજપ કારોબારી સભ્ય અને તેમની પત્નીની હત્યાની ઘટના સામે આવી છે. મહિસાગર જિલ્લા ભાજપના કારોભારી સભ્ય ત્રીભોવનભાઈ પંચાલ અને તેમની પત્નીની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી દેવામાં આવી છે.
ત્રીભોવનભાઈ પંચાલ મહિસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્ય હોવાની સાથો-સાથ પંચાલ સમાજના આગેવાન હતા.

Aug 5, 2021, 12:17 PM IST

CA યુવતીએ રચ્યું પોતાના જ અપહરણનું તરકટ, પરિવાર પાસે માંગ્યા 10 લાખ! દિલ્લીથી ઝડપાયાં સુરતના 'બંટી-બબલી'

કહેવાય છેકે, પ્રેમ આંધળો હોય છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું. ચાર્ટડ એકાઉન્ટટ (CA) નો હોદ્દો ધરાવતી બુદ્ધિજીવી યુવતીએ પ્રેમી સાથે મળીને પોતાના જ અપહરણનું તરકટ રચ્યું અને પરિવાર સાથે કરી ખંડણીની માંગણી.

Aug 5, 2021, 10:45 AM IST

Vadodara: સ્વીટી પટેલ હત્યા કેસના આરોપી પીઆઈ અજય દેસાઈ સામે એસીબીમાં ફરિયાદ

સ્વીટી પટેલ હત્યા કેસમાં આરોપી પીઆઈ અજય દેસાઈ અને તેનો મિત્ર કિરીટસિંહ જાડેજા જેલના સળિયા પાછળ છે. ત્યારે સ્વીટી પટેલના ભાઈ જયદીપ પટેલે એન્ટી કરપ્શન બ્યુરોના (એસીબી)ના વડાને પીઆઈ અજય દેસાઈની મિલકતોની તપાસ કરવા લેખિતમાં ફરિયાદ કરી છે. 

Aug 2, 2021, 10:27 AM IST

સુરત બન્યું ગુનાખોરીનું ઘર : વેપારી પાસેથી 3 કરોડની ખંડણી માંગવામા આવી

સુરત જેમ પ્રગતિ કરી રહ્યું છે અને આર્થિક પાટનગર બની ગયું છે, તેમ ક્રાઇમ સિટીના રેસમાં સૌથી આગળ સુરત વધી રહ્યું છે. મુંબઈમાં જે રીતે વેપારી હોય કે બિલ્ડર પાસેથી ખંડણી માટે ફોન અથવા તો ધમકાવવામાં આવે છે, તેવી જ રીતે હવે સુરતમાં પણ વેપારીઓને ધમકાવવામાં આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો સુરતના રિંગરોડ કાપડ માર્કેટમાં સામે આવ્યો છે. જેમાં એક વેપારીને રૂપિયા ત્રણ કરોડ માટે ખંડણી માંગવામાં આવી હતી અને આ ખંડની પણ એક 17 વર્ષના કિશોરે કુરિયરના માદ્યમથી આપી હતી.

Jul 23, 2021, 05:06 PM IST

Love Affair માં યુવકની હત્યા, પ્રેમી સાથે મળી મૃતકની મંગેતરે જ બનાવ્યો હતો હત્યાનો પ્લાન

સરફરાજ મુલ્લા છેલ્લા ઘણા સમયથી મૃતકની મંગેતરને સાથે પ્રેમસંબંધમાં હતો અને છેલ્લા એકાદ વર્ષથી નદીમ કુરેશી સાથે બિલકીશબાનુંની સગાઈ થયાની જાણ થતા પ્રેમસંબંધમાં તકરાર ઉભી થઈ હતી.

Jul 21, 2021, 07:04 PM IST

રાજકોટ : વૃદ્ધાએ સાતમા માળથી કૂદીને મોત પસંદ કર્યું, આખી ઘટના CCTV મા કેદ

રાજકોટના પોશ એરિયા કહેવાતા કુવાવડા રોડ પર એક વૃદ્ધ મહિલાએ સાતમા માળથી કૂદીને મોતને વ્હાલુ કર્યું છે. સુખી સંપન્ન પરિવારના વૃદ્ધાના મોતના દ્રશ્યો બિલ્ડીંગમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા છે. કહેવાય છે કે, મહિલા માનસિક બીમારીથી પીડાતા હતા, જેથી તેમણે મોત વ્હાલુ કર્યું હતું.

Jul 10, 2021, 02:37 PM IST

વલસાડમાં ખૂનીખેલ : પિયરમાં રહેતી પત્નીને પતિએ રસ્તા વચ્ચે રહેંસી નાંખી

 • એમ્બ્યુલન્સમાં લઈ જતા વખતે મમતાએ મોબાઇલમાં પોતાનું અંતિમ નિવેદન આપ્યું હતું કે,  પુનિત નામના યુવકે તેના પર હુમલો કર્યો હતો

Jul 10, 2021, 11:06 AM IST

Anand: પરિણતાના ઘરમાં ઘૂસી ગામના માથાભારે વ્યક્તિએ ગુજાર્યો બળાત્કાર

રાજ્યમાં સતત ક્રાઇમનો ગ્રાફ વધતો જાય છે. દિવસે ને દિવસે બળાત્કાર અને હત્યાના ઘટાડામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આણંદના ગોરડામાં એક રહેલી પરિણીતા સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. 

Jul 9, 2021, 10:05 PM IST

રૂપિયાની ભૂખી પત્નીએ પતિને જીવતેજીવ મારી નાંખ્યો, અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો

 • વીમા પોલિસીની રકમ પકવવા પત્નીએ પતિનું ડેથ સર્ટિફિકેટ બનાવી લાખોની રકમ મેળવી 
 • ક્રાઇમ બ્રાન્ચે આરોપી મહિલા અને સર્ટી બનાવનાર ડોક્ટરની કરી ધરપકડ

Jul 9, 2021, 07:39 AM IST

પોલીસને ચકરાવે ચઢાવે તેવી અંકલેશ્વરની મર્ડર મિસ્ટ્રી, એક બેગમાંથી ઘડ-માથુ મળ્યું, ને બીજી બેગમાંથી અન્ય અંગો

 • ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સતત બે દિવસથી બેગમાં ભરેલા માનવ અંગો મળી રહ્યાં છે  
 • ક્રૂરતાથી શરીરને રહેંસી નાંખીને તેના ટુકડા કરીને તેને બેગમાં ભર્યાં, અને અંકલેશ્વરનાં વિવિધ ગામડાની સીમમાં નાંખી દેવાયા
 • પોલીસ તપાસમાં લાગી કે, બંને બેગમાં એક જ વ્યક્તિની લાશ છે કે અલગ અલગ વ્યક્તિની 

Jul 7, 2021, 09:32 AM IST

સુરત : પગપાળા જતા શખ્સના હાથમાંથી ફોન ઝૂંટવીને ભાગી ગયા લૂંટારું

સુરતમાં અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાનીને કારણે લોકોમાં લૂંટ ચલાવે છે. ત્યારે આવી જ એક ઘટના સુરત શહેરના વરાછા વિસ્તારમાં બની છે. વરાછા વિસ્તારમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. સુરતના વિસ્તારમાં અવારનવાર મોબાઈલ સ્નેચીગની ઘટના સામે આવે છે. અસામાજિક તત્વોને ખાખી વર્દીનો ડર જ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

Jul 6, 2021, 02:06 PM IST

Kapodra: 'ખુલ્લેઆમ વેચાઇ રહ્યો હતો દારૂ, પોલીસે સાંભળ્યું નહી તો લોકોએ પાડી જનતા રેડ'

સ્થાનિક કોર્પોરેટર (Corporator) એ કહ્યું હતું કે લોકો ઘણીવાર આ અંગે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા. પરંતુ કોઇ કાર્યવાહી કરવામં આવે ન હતી.

Jul 5, 2021, 09:17 AM IST

ભાવનગરમાં મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પોકેટકોપ એપની મદદથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી

જમુનાકુંડ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. ભાવનગરના ઘોઘરોડ પોલીસે જમુનાકુંડ વિસ્તારની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી મુદ્દામાલ સાથે પાંચ ઇસમોને ઝડપી લીધા છે. 

Jul 4, 2021, 08:52 AM IST

Nadiad ની 7 વર્ષીય બાળકી સાથે શારીરીક અડપલાં કરનાર યુવકને 20 વર્ષની સખત કેદ

બાળકીને નજીકમાં પડેલી રીક્ષા પાછળ લઈ ગયો હતો. અને બાળકી સાથે શારીરીક અડપલાં કર્યા હતાં.

Jul 2, 2021, 09:02 PM IST

Surat : પેટ્રોપ પંપના કર્ચમારીઓએ ગ્રાહકને માર માર્યો, ગણતરીની મિનિટોમાં થયુ મોત

 • યુવકના પરિવારજનોએ ફરિયાદ કરી કે, ઇજાગ્રસ્ત રવીન્દ્રને પોલીસ સારવારને બદલે પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. તેથી થોડી જ મિનિટોમાં તેનું લોકઅપમાં મોત નિપજ્યું હતું

Jul 2, 2021, 04:16 PM IST

Surat : બીજાના ઝઘડામા વચ્ચે પડેલા મિત્રએ જ મિત્રની ગળું કાપીને હત્યા કરી

 • એક મિત્રએ બીજા મિત્ર પણ કાચની બોટલથી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો
 • સુરતમાં ક્રાઈમ રેટમાં સતત વધારો થઈ રહ્યો છે, ગુનેગારો બેખૌફ બની રહ્યા છે

Jul 1, 2021, 03:46 PM IST

ગુલશનકુમાર હત્યાકાંડ: HC એ રઉફ મર્ચન્ટની આજીવન કેદની સજા યથાવત રાખી, છોડી મૂકાયેલા ભાઈને પણ સજા ફટકારી

ગુલશનકુમાર હત્યા કેસ સંબંધિત અરજી પર બોમ્બે હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. જેમાં મર્ડરના એક દોષિત રઉફ મર્ચન્ટની સજાને યથાવત રાખવામાં આવી છે.

Jul 1, 2021, 11:45 AM IST

રુંવાડા ઉભી કરી દે તેવી પંચમહાલના ભૂતોની વાત, વાત સીધી પોલીસ સ્ટેશન પહોંચી

 • પંચમહાલના એક યુવકે પોલીસ ફરિયાદ કરી કે, ભૂતોના એક ગ્રૂપે તેનો પીછો કર્યો. બે ભૂતોએ તેને પકડી લીધો હતો, પરંતુ તે માંડ જીવ બચાવીને પોલીસ સ્ટેશન પહોંચ્યો

Jun 30, 2021, 10:17 AM IST