digital

E-gazette: ગેઝેટની નકલો મેળવવામાં પડતી સમસ્યા દૂર થશે, ૩પ મેટ્રિક ટન પેપરની થશે બચત

કોઇપણ વ્યક્તિ, સંસ્થા વેબસાઇટના માધ્યમથી ગેઝેટ (Gazette) ને વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે. ઇ-ગેઝેટ (egazette) ની આવી ડાઉન લોડેડ કોપીની અધિકૃતતા માટે QR કોડની પ્રથા અમલમાં મૂકવામાં આવી છે.

Jul 5, 2021, 01:47 PM IST

Mobile યુઝર્સ સાવધાન: જૂના ફોન નંબરથી તમારી અંગત માહિતી થઈ શકે છે લીક, જાણો જૂના ફોન નંબરનું શું થાય છે

વૃદ્ધ યુઝર્સ પર ફિશિંગનું જોખમ સંશોધનકારોએ આઠ સંભવિત ખતરાઓની સૂચિબદ્ધ કરી હતી જે નંબર રિસાયક્લિંગને કારણે ઉદ્ભવી શકે છે. વૃદ્ધ યુઝર્સ પર ફિશિંગ એટેક કરવામાં આવી શકે છે તે એક મુખ્ય ખતરો છે.

May 13, 2021, 09:41 AM IST

HDFC બેંકનું થશે પુનર્ગઠન, આ ક્ષેત્રો પર રહેશે ફોકસ

એચડીએફસી બેંકના એમડી સીઈઓ શશી જગદીશ અને એમડી (MD & CEO) બન્યાના સાત મહિના બાદ તેમણે વ્યાપક સંગઠનાત્મ ફેરફારોની જાહેરાત કરી છે. 

May 1, 2021, 04:20 PM IST

HBD Wikipedia: કેવી રીતે થયો ડિજિટલ દુનિયાના જાદૂઈ જીન કહેવાતા સૌથી મોટા વિશ્વકોશ વિકિપીડિયાનો જન્મ

Wikipedia આજે 20 વર્ષનું થયું: ગુગલમાં કઈ પણ સર્ચ કરો અને સૌથી પહેલા તમને જે માહિતી દેખાય તે છે વિકીપીડિયા. વર્ષ 2001માં ઈન્ટરનેટની દુનિયામાં શરૂ થયેલી વિકીપીડિયા વેબસાઈટ આજે 20 વર્ષની થઈ.

Jan 15, 2021, 10:53 AM IST

Maruti Suzuki એ ઓનલાઇન વેચી 2 લાખ કાર, હવે શોરૂમ જતાં પહેલાં આ કરે છે કસ્ટમર્સ

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની Maruti Suzukiનું વેચાણ ઓનલાઇન પ્લેટફોર્મ (Online Platform)એ ટઓપ ગિયરમાં પહોંચાડી દીધું. મારૂતિએ જણાવ્યું કે ઓનલાઇન ચેનલ દ્વારા કંપનીએ 2 લાખ કાર વેચી છે.

Nov 16, 2020, 03:44 PM IST

નોટબંધીના 4 વર્ષમાં શું બદલાયું, જુઓ 'કેશ'થી 'ડિજિટલ' ઇકોનોમી સુધીની સફર

પીએમ મોદીના આ મોટા અને કડક ફેંસલાથી દેશની લગભગ 86% કરન્સી એક ઝટકે સિસ્ટમમાંથી બહાર થઇ ગઇ. આ અચનાક લેવામાં આવેલા નિર્ણયની કોઇને ભનક પણ ન હતી.

Nov 8, 2020, 06:01 PM IST

રાજ્યમાં જૈનોએ કરી મહાવીર જયંતીની ડિજિટલ ઉજવણી

જૈનોએ કોરોનાને લઈને ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રાને બદલે પોતાના ઘરે થાળી, ઘંટનાદ અને ધજા સાથે પૂજા અર્ચના કરી ડિજિટલ વિકલ્પોનો ઉપયોગ કર્યો છે. 

Apr 6, 2020, 11:04 AM IST
Digital town of Rajkot district PT3M8S

આ છે રાજકોટનું ડિજિટલ ગામ, ખાસિયત છે કે...

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મંડલીકપુર ગામનો સમાવેશ દેશના 100 ડિજિટલ ગામમાં થાય છે. આ ગામની સરકારી પ્રાથમિક શાળાનો અભ્યાસ એક નમૂના રૂપ છે કારણકે અહીં અભ્યાસ કરવા માટે ખાનગી શાળામાંથી વિદ્યાર્થીઓ અહીં આવે છે.

Feb 2, 2020, 11:00 PM IST
Loksabha Election 2019 BJP Start Digital Rath For Promotion PT2M42S

લોકસભા ચૂંટણી 2019 કમલમ ખાતેથી ભાજપના ડીજીટલ એલઈડી રથનું પ્રસ્થાન, જુઓ ખાસીયત

ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના પ્રચાર માટે ડિજિટલ LED રથ તૈયાર કરાયા છે અને આ રથનું ગાંધીનગરના કમલમથી પ્રસ્થાન પણ કરી દેવાયુ છે

Apr 7, 2019, 04:55 PM IST

જો બાળકને લાગી જાય 'ડિજીટલ લત' ? વાંચી લો ખાસ કામ આવશે

તમારા બાળકને ફોન કે ટેબલેટ સાથે ચોંટી રહેવાની આદત હોય તો તમારે સચેત થઈ જવાની જરૂર છે

Mar 11, 2019, 02:25 PM IST
Vibrant Gujarat summit 2019 : Mukesh Ambani declare JIO big invest in gujarat in digital PT58S

વાઇબ્રન્ટ ગુજરાત : મુકેશ અંબાણીએ 5G માટે કરી મોટી જાહેરાત

vibrant gujarat summit 2019: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019 (Vibrant Gujarat Summit 2019) નો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પ્રારંંભ કરાવ્યો. જેમાં પ્રારંભે જ દેશના જાણીતા ઉદ્યોગપતિ (Business Man) એ ગુજરાતમાં રોકાણ માટે તૈયારી બતાવી અને ગુજરાતને બિઝનેસનું હબ ગણાવ્યું. મુકેશ અંબાણીએ ડિજીટલ ક્ષેત્રે કરોડોના રોકાણની તૈયારી બતાવી અને ગુજરાતને ડિજીટલ બનાવવા કટીબધ્ધ હોવાનું કહ્યું હતું. ટોરેન્ટ (Torrent), બિરલા (Birla) અને જીઓએ (JIO) કરોડાના રોકાણની જાહેરાત કરી છે.

Jan 18, 2019, 01:05 PM IST

ધો 1-2ના છાત્રો માટે ગૃહકાર્ય નહિ, વિદ્યાર્થીના વજનના 10 ટકાનું થશે દફતર: ભુપેન્દ્રસિંહ

શાળાના વિદ્યાર્થીઓને દફતરના ભારને લઇને ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ પ્રેસ કોન્ફરન્સ કરી એક પરિપત્ર બહાર પાડ્યો હતો.

Nov 27, 2018, 04:29 PM IST

દુકાનદારોને સરકારની બહુ મોટી ન્યૂ યર ગિફ્ટ

ડિજિટલ લેવડદેવડને પ્રોત્સાહન આપવા માટે સરકારે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)માંથી રાહત દેવાનો નિર્ણય કર્યો છે

Dec 16, 2017, 06:14 PM IST

ટુંક જ સમયમાં ચેકનાં તમામ વ્યવહારો થઇ જશે બંધ જાણો શા માટે ?

નોટબંધી અને GST બાદ હવે સરકાર ચેકબંધી જેવું બોલ્ડ પગલું ભરવાની તૈયારીમાં

Nov 17, 2017, 04:10 PM IST