diwali 2021

Puducherry Viral Video: સ્કૂટર પર ફટાકડા ઘરે જઈ રહ્યાં હતા પિતા-પુત્ર, અચાનક થયો વિસ્ફોટ, બંનેના મોત

Puducherry Viral Video: પુડુચેરીથી એક દિલ હચમચાવી દેતો વીડિયો સામે આવ્યો છે. સ્કૂટર પર દેશી ફટાકડા લઈને ઘરે જઈ રહેલા પિતા-પુત્રનું વિસ્ફોટમાં મોત થઈ ગયું છે. 

Nov 5, 2021, 09:32 PM IST

Kedarnath માં PM મોદીએ કહ્યું- અહીંનું પાણી અને અહીંની જવાની બંને પહાડોના કામ આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે કેદારનાથ ધામ (Kedarnath Dham) માં બાબા કેદારનાથનો રૂદ્વાભિષેક કર્યો. પીએમ મોદીએ કેદારનાથના ગર્ભગૃહમાં પૂજા કરી પછી મંદિરની પરિક્રમા કરી.

Nov 5, 2021, 02:41 PM IST

દુનિયાભરમાં દિવાળીની ઉજવણી, બાઈડેન અને બોરિસ જ્હોન્સને આ અંદાજમાં પાઠવી શુભેચ્છાઓ

દેશભરમાં હર્ષોલ્લાસથી દિવાળીની ઉજવણી થઈ રહી છે. કોરોનાની બીજી લહેર આવ્યા બાદથી દેશભરના લોકોએ આટલી ખુશીઓ ઘણા લાંબા સમય પછી મેળવી છે. આ વખતે લોકોમાં તહેવારને લઈને ખુબ ઉત્સાહ જોવા મળ્યો. આ અવસરે ભારત જ નહીં દુનિયાભરના દેશો દિવાળીની ઉજવણીમાં મસ્ત જોવા મળ્યા. 

Nov 5, 2021, 07:36 AM IST

Diwali 2021: ઘરમાં આ જગ્યાએ જરૂરથી પ્રગટાવજો દીવો, લક્ષ્મી દેવીની કૃપા વરસશે અને ધનની થશે રેલમછેલ

દિવાળીના દિવસે ઘરમાં દિપ પ્રગટાવવાની પરંપરા છે. આજે અમે તમને ઘરના ખાસ સ્થળો વિશે જણાવીશું જ્યાં દિપ પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને માં લક્ષ્મી પણ પ્રગટ થાય છે. 

Nov 4, 2021, 09:07 PM IST

Diwali 2021: પાકિસ્તાની નેતાઓએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ, જાણો PM ઇમરાને શું કહ્યું

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને વિપક્ષના ઘણા નેતાઓએ ગુરૂવારે દેશના હિંદુ સમુદાઅને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતાં ટ્વીટ કર્યું ''પોતાના હિંદુ સમુદાયને દિવાળીની શુભેચ્છા પાઠવું છું''.

Nov 4, 2021, 07:44 PM IST

ડાકોરની દિવાળી : ભગવાન રણછોડ આજે સોનાના ત્રાજવાથી વેપારીઓના લેખાજોખા કરશે 

પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દિવાળી (diwali) ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શનાર્થે ડાકોર (dakor) ધામમાં ઉમટી પડ્યા છે. દિવાળીના અવસરે ભગવાનને આજે અભ્યંગ સ્નાન બાદ વર્ષમાં એક વાર થતો ભવ્ય દિવાળી શણગાર કરવામાં આવ્યો છે. સાંજે ભગવાન શામળિયા શેઠ વેપારી બની ભક્તોની બોણી લખશે.

Nov 4, 2021, 05:59 PM IST

Diwali 2021: ભારત ઉપરાંત આ દેશોમાં પણ દિવાળીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવાય છે, બસ નામ અલગ હોય

Countries that celebrate Diwali like India: એવા અનેક દેશ છે જ્યાં દિવાળીનો તહેવાર પણ ભારતની જેમ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. અનેક દેશોમાં આ દિવસે જાહેર રજા પણ અપાય છે. કેટલાક દેશોમાં આ તહેવારનું નામ અલગ છે પરંતુ તેને ઉજવવાની રીત બિલકુલ આ જ છે. જે રીતે ભારતમાં દિવાળી ઉજવાય છે.

Nov 4, 2021, 02:29 PM IST

પીજ ચોકડીના પુલ પર દિવાળીએ બે યુવાનોનો ભોગ લેવાયો, વડતાલ મંદિરથી પરત ફરતા અકસ્માત થયો

એક તરફ પર્વનો તહેવાર ચાલી રહ્યો છે, ત્યારે કેટલાક પરિવારો માટે દુખની ઘડી બની રહી છે. નડિયાદ પાસે નેશનલ હાઇવે (National Highway) નંબર 8 પર પીજ ચોકડી પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત (Accident) માં અમદાવાદના બે યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. 

Nov 4, 2021, 01:23 PM IST

Diabetes: દિવાળીમાં ડાયાબિટીસના દર્દી આ 5 વાતોનું ધ્યાન નહીતો વધી જશે બ્લડ શુગર

તહેવારોની સિઝનમાં લોકો સ્વાસ્થ્યનું બિલકુલ ધ્યાન રાખતા નથી. ધનતેરસ, દિવાળીથી લઈને ભાઈ બીજ સુધી ઘરમાં મીઠાઈઓનો ઢગલો રહે છે અને તે ડાયાબિટીસના દર્દીઓ પોતાના સ્વાસ્થ્યની દરકાર રાખ્યા વગર મીઠાઈઓ ખાવા લાગે છે.

Nov 3, 2021, 05:54 PM IST

રંગીલા રાજકોટની રંગીલી દિવાળી, રાજકોટવાસીઓએ 2 કિમીનો રસ્તા રંગોળીથી સજાવ્યો

રંગોળી જોવા માટે આવેલા લોકો ખાસ સિસ્ટમ રાખવામાં આવ છે. લોકો ક્યુઆર કોડના આધારે ઓનલાઈન વોટિંગ કરી શકશે

Nov 3, 2021, 01:58 PM IST

Narak Chaturdashi 2021: આજે કાળી ચૌદશ પર રાતે 14 દીવા પ્રગટાવવા ખુબ જરૂરી, ખાસ જાણો કારણ

દીપોત્સવ પર્વનો બીજો દિવસ નરક ચતુર્દશી કે કાળી ચૌદશ તરીકે ઉજવાય છે. જેને દેશના અનેક ભાગોમાં છોટી દિવાળી પણ કહે છે.

Nov 3, 2021, 08:28 AM IST

ઓફિસમાંથી મળેલી દિવાળી ગિફ્ટ ના ગમે તો વાંચો આ સમાચાર

કેટલીક વાર એવું બનતું હોય છે કે, દિવાળીના સમયે ઓફિસમાં કે બીજે ક્યાંથી મળેલાં ગિફ્ટથી તમે નારાજ હોવો. જો તમારી સાથે પણ આવું થયું હોય તો જાણો શું કરવું.
 

Nov 2, 2021, 10:43 PM IST

Dhanteras 2021: ધનતેરસ પર ખરીદવા જઈ રહ્યા છો ગોલ્ડ? ખાસ આ વાતનું રાખો ધ્યાન

આજે 2 નવેમ્બરના દેશભરમાં ધનતેરસ (Dhanteras 2021) ઉજવવામાં આવી રહી છે. હિન્દુ ધર્મમાં આ દિવસનું ખુબ જ મહત્વ છે, ધનતેરસનો અર્થ છે ધન અને સમૃદ્ધિ. આ દિવસે સોનું (Gold), ચાંદી (silver) અને વાસણ ખરીદવામાં આવે છે

Nov 2, 2021, 04:24 PM IST

ફટકડા પર રાજ્ય સરકારો કડક, આ રાજ્યોમાં પૂર્ણ પાબંધી, તમારું શહેર પણ છે સામેલ?

દિવાળીના અવસર પર ફટાકડાથી થનાર પ્રદૂષણ (Pollution) પર પ્રતિબંધ લગાવવા માટે રાજ્ય સરકારોએ કમર કસી લીધી છે અને કેટલાક રાજ્યોએ ફટાકડા સળગાવવા પર પ્રતિબંધ (Firecrackers banned on Diwali) લગાવી દીધો છે.

Nov 2, 2021, 03:57 PM IST

દિવાળીમાં સાફ સફાઈ કરતા સમયે વાસ્તુશાસ્ત્રની આ વાતોનું રાખો ખાસ ધ્યાન

માન્યતા છે કે, મા લક્ષ્મીનું આગમન એ જ ઘરમાં જ થાય છે જે સાફ અને સ્વચ્છ હોય છે. પરંતુ દિવાળીની તૈયાર કરતા સમયે આપણે વાસ્તુશાસ્ત્રની અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

Oct 31, 2021, 07:40 PM IST

Firecrackers banned on Diwali: દિવાળી પર આ રાજ્યોમાં ફટાકડા બેન, જાણો કયા સ્ટેટમાં શું છે નિયમ, જુઓ યાદી

દિવાળીના અવસર પર ફટાકડાથી થનાર પ્રદૂષણ (Pollution) પર પ્રતિબંધ લગાવવા માટે રાજ્ય સરકારોએ કમર કસી લીધી છે અને કેટલાક રાજ્યોએ ફટાકડા સળગાવવા પર પ્રતિબંધ (Firecrackers banned on Diwali) લગાવી દીધો છે.

Oct 28, 2021, 09:27 PM IST

સાંઈબાબાની જેમ પાણીથી પ્રગટ્યા દીવડા, એક ટીપુ પડતા જ થઈ જાય છે પ્રજ્વલ્લિત

  • સુરત શહેરમાં વધી પાણીથી પ્રજ્વલિત થતા દીવાની માંગ
  • ખાદ્ય તેલ અને ઘીના ભાવ વધારા વચ્ચે આ દીવાની ડિમાન્ડ
  • પાણીનું એક ટીંપુ પડતા જ આ દીવા પ્રજ્વલિત થઇ જાય છે

Oct 25, 2021, 10:32 AM IST