dysp

DySP અને મહિલા કોન્સટેબલ નગ્ન થઈ સ્વિમિંગ પુલમાં માણતા હતા મજા! 2.38 મિનિટના Sex Video એ મચાવ્યો હડકંપ

મહિલા કોન્સ્ટેબલ પણ આ વીડિયોમાં પોતાના 6 વર્ષના બાળકની સામે પોલીસ અધિકારીને મુખ મૈથુન કરતી જોવા મળી રહી છે. ચોંકાવનારી વાત તો એજ છેકે, તેમણે જાતે જ પોતાની આવી અશ્વીલ હરકતોને વીડિયોમાં કેપ્ચર કરી છે.

Sep 17, 2021, 05:09 PM IST

સમાધિના નામે મહેસાણામાં તાયફો, મામલતદાર-DySP એક બીજાને જવાબદારીની ટોપી ઓઢાડી રવાના

મહેસાણા (Mahesana) તાલુકાના છઠીયારડા (Chhathiyarda) ગામે રહેતા મહંત સપ્ત શુંલ (Mahant Sapt Sul) ઉર્ફે રાજુ ભાઈ (Rajubhai) જેમણે વર્ષ 2018 માં વાડજ (Vadaj) ખાતે સંતવાણી કાર્યક્રમમાં એક જાહેરાત કરી હતી. જેમાં 4 - 4- 2021 ના રોજ તેઓ તેમના આશ્રમ છઠીયારડા ખાતે રાત્રીના ભજનસંઘ્યા કાર્યક્રમમાં સમાધિ ( સહજ સુન સમાધિ ) લેશે. સમાધિ (Samadhi) માં સ્ટેજ ઉપર બેઠા-બેઠા દેહ ત્યાગ કરી દેવાનો દાવો કરવામાં આવ્યો છે. સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંતે અગાઉ આ જાહેરાત કરી હતી.

Apr 4, 2021, 06:42 PM IST
ZEE 24 Kalak Special Interview With Sarita Gayakwad After Becoming DySP PT4M24S

DySP બન્યા બાદ સરિતા ગયકવાડ સાથે ZEE 24 કલાક ખાસ વાતચીત

ZEE 24 Kalak Special Interview With Sarita Gayakwad After Becoming DySP

Oct 25, 2020, 06:50 PM IST

દારૂકાંડ બાદ મહેસાણાનાં SP મનીષ સિંઘની બદલી, પાર્થરાજસિંહને સોંપાયો ચાર્જ

  રાજ્યમાં કડી દારૂ કાંડ થયા બાદ ખુબ જ ચકચાર મચી ગઇ હતી. કડી પોલીસ સ્ટેશનમાંથી ગુમ થયેલો દારૂ કેનાલમાંથી મળી આવ્યો હતો. જો કે આ સમગ્ર કાંડમાં પોલીસ સ્ટાફ સંડોવાયેલો હોવાનું સામે આવતા પીઆઇ સહિતનાં સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી હતી. 

May 26, 2020, 10:20 PM IST

અમદાવાદ: નિત્યાનંદ આશ્રમ કેસમાં નાટ્યાત્મક વળાંક, પોલીસે બાળકોને દેખાડ્યા પોર્ન ?

હાથીજણ નજીક આવેલા નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં નાટ્યાત્મક વળાંક આવ્યો છે. નિત્યાનંતના વકીલ અને અનુયાયીઓએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી. આ પત્રકાર પરિષદમાં આશ્રમની મહિલા સાધ્વી પ્રાણપ્રિયા અને પ્રિયતત્વા પણ હાજર રહી હતી. તેમજ નિત્યાનંદ આશ્રમ પર લાગેલા તમામ આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા. નિત્યાનંદ અને તેમના સાધકો પર ષડયંત્ર હેઠળ થયું હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. આશ્રમના સાધક ગિરીશ તુરલાપતિએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિકારીઓ, આશ્રમના પૂર્વ અનુયાયી જનાર્દન શર્મા અને ચાઇલ્ડ વેલફેર કમિટી સામે ફરિયાદ નોંધાવી છે. 

Mar 8, 2020, 09:42 PM IST
bribe case increased the difficulty of DYSP JM Bharwad PT1M34S

લાંચ કેસમાં ડીવાયએસપી જે.એમ ભરવાડની મુશ્કેલી વધી

લાંચ લેવાના કેસમાં આરોપી ડીવાયએસપી જે. એમ. ભરવાડ ની મુશ્કેલી વધી છે. હાઇકોર્ટે જે. એમ. ભરવાડ સામે ઇસ્યુ થયેલ ધરપકડનું વોરંટ રદ કરવા કર્યો ઇનકાર કરવામાં આવ્યો હતો. ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 70 હેઠળ જે.એમ. સામે ઇસ્યુ થયું છે વોરંટને રદ કરાવવા માટે ભરવાડે હાઈકોર્ટમાં કરી અરજી હતી.એન્ટી કરપ્શન બ્યુરોએ જેતપુરમાં છટકું ગોઠવી એક કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા.

Oct 22, 2019, 09:10 PM IST

ઈડર: સાબલવાડ ગામે બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

ઇડર તાલુકાના સાબલવાડ ગામે ગત મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. ગણપતિ વિસર્જન વખતે બે જૂથ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેને લઇને ગત મોડી રાત્રે બે જૂથ સામસામે આવી ગયા હતા અને પથ્થર મારો કર્યો હતો

Sep 15, 2019, 10:30 AM IST

બનાસકાંઠા એસપીના ચાર્જમાં રહેલા DYSP અજિત રાજીયાણ સામે કોર્ટમાં અરજી કરાઇ

થરાદ DYSP અને બનાસકાંઠાના ઇન્ચાર્જ SP સહિત અન્ય 5 પોલીસ કર્મીઓ સામે થરાદ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. નાનામેસરા ગામના માવજીભાઈ દરજી નામના વ્યક્તિએ થરાદ DYSP સહિત થરાદ પોલીસ સ્ટેશનના PI તથા બે PSO અને એક કોન્સ્ટેબલ વિરુદ્ધ થરાદ કોર્ટમાં અરજી કરવામાં આવી છે 

Sep 11, 2019, 07:07 PM IST

ઘર કંકાશથી કંટાળીને પોલીસ કોન્સ્ટેબલે જ કરી પોતાના ત્રણ બાળકોની હત્યા

ભાવનગર પોલીસ હેડક્વાર્ટરમાં 'આસાન' વિભાગમાં ફરજ બજાવતા સુખદેવ શિયાળ નામના પોલીસ જવાને પોતાના સરકારી નિવાસસ્થાને પોતાના જ 3 માસૂમ બાળકોને તીક્ષ્ણ હથિયારથી ગળા કાપી મોતને ઘાટ ઉતારી દેતા સનસની મચી ગઇ હતી. ઘટના બાદ આરોપી પોલીસ જવાન પોલીસ તાબે થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ડીઆઇજી, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા.

Sep 1, 2019, 07:13 PM IST
Retired DYSP Son Ruffianism In Vadodara PT4M22S

નિવૃત DySPના પુત્રની દાદાગીરી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

વડોદરામાં નિવૃત્ત DYSPના પુત્રની દાદાગીરી આવી સામે આવ્યો છે. કથાના ફોટા સોસિયલ મીડીયા પર અપલોડ કરવાના મુદ્દે યુવકને માર્યો માર હતો. નિવૃત્ત DYSPના પુત્ર વિજય બુમ્બડીયાએ મિહીર નામના યુવકની ઓફિસ પર પહોચી તેના 10 સાગરીતો સાથે માર્યો માર હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ થઇ હતી. બંને પક્ષો સામસામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Aug 27, 2019, 12:55 PM IST
Ahmedabad Complain Against Ranip Dysp In Bitcoin Dalal Sucide Case PT4M27S

અમદાવાદના વેપારી આત્મહત્યા કેસમાં ડીવાયએસપી સામે કેમ નોંધાઈ ફરિયાદ

અમદાવાદના વેપારી આત્મહત્યા કેસમાં ડીવાયએસપી ચિરાગ પટેલ અને તેના ભાઈ સામે નોંધાયો ગુનો, આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો, આત્મહત્યા કરનાર ભરત પટેલની પત્નીએ નોંધાવેલી ફરિયાદ

May 22, 2019, 03:20 PM IST

PSI દેવેન્દ્ર રાઠોડની પત્ની બોલી, ‘ન્યાય નહિ આપો તો હું આત્મવિલોપન કરવાની વાત પર મક્કમ છું’

અમદાવાદમાં PSI દેવેન્દ્ર રાઠોડની આત્મહત્યા કેસને લઈને PSIના પત્ની ડિમ્પલ બા રાઠોડ સચિવાલય પહોંચ્યા હતા અને સમગ્ર કેસની ન્યાયિક તપાસ થાય તેવી માંગણી સાથે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે મુલાકાત કરી હતી. તેમણે ગૃહ રાજ્યમંત્રીને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું અને ડીવાયએસપી સામે તાત્કાલિક અસરથી પગલા ભરવાની માંગ કરી હતી. મુલાકાત પહેલા ડિમ્પલ બાએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, પોલીસ તંત્ર હાલમાં કાર્યવાહી કરી રહ્યું છે, એટલે મેં આત્મવિલોપનનો નિર્ણય પરત ખેંચ્યો છે. 15 દિવસમાં જો કોઈ નિર્ણય નહીં આવે તો હું આત્મવિલોપન કરવાની વાત પર મક્કમ છું.

May 20, 2019, 01:01 PM IST
Arvalli Scheduled Cast's Leader Demand Action Against Falguni Patel PT2M34S

અરવલ્લી વરઘોડા મામલે Dysp સામે પગલા લેવા અનુસૂચિત જાતિના આગેવાનોની માગ

અરવલ્લીના ડીવાયએસપી ફાલ્ગુની પટેલ સામે FIR દાખલ કરવાની માંગણી અનુસૂચિત જાતિના આગેવાનોએ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી સહિત ગૃહસચિવને આવેદનપત્ર સોંપવામાં આવ્યું. જેમાં મોડાસામાં વરઘોડો રોકવો એક ષડયંત્રનો ભાગ હોવાનો ઉલ્લેખ છે. વરઘોડામાં થયેલી બબાલ બાદ ડીવાયએસપી ફાલ્ગુની પટેલનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

May 16, 2019, 04:30 PM IST

PSI દેવેન્દ્રસિંહ રાઠોડ આપઘાત કેસ, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો રિપોર્ટ આવ્યો નીલ

અમદાવાદના PSI દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત કેસમાં વધુ એક ખુલાસો સામે આવ્યો છે, કેસમાં PSI દેવેન્દ્રસિંહ રાઠોડ સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો રિપોર્ટ નીલ આવ્યો છે,પોલીસે તપાસ માટે PSIના કપડાં, હથિયાર સહિતનો મુદ્દમાલ FSLમાં મોકલાવ્યાં હતા. 

May 15, 2019, 08:25 PM IST

મૃતક PSIની પત્નીના ન્યાય માટે વલખા, આત્મવિલોપનની આપી ચીમકી

સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરનાર પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની પત્ની અને પરિવારજનોએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં મૃતકની પત્ની ડિમ્પલ રાઠોડે જણાવ્યુ હતું કે, મારા પતિએ આત્મહત્યા કરી તે મામલે કોઇ કાર્યવાહી થઇ નથી.

May 14, 2019, 03:20 PM IST
Arvalli Modasa Dysp Spoke Abusive Words During Duty PT2M33S

અરવલ્લી પોલીસનો ડ્યુટી પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો વીડિયો વાઈરલ

મોડાસાના ખંભીસર ગામે વરઘોડાના વિવાદ મામલે ડી વાય એસપી ફાલ્ગુનીબેન પટેલનો અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોવાનો વીડિયો વાયરલ, જિલ્લા પોલીસ વડા અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકને સસ્પેન્ડ કરવાની માગ

May 13, 2019, 12:20 PM IST
Vadodara DYSP PC On Madhu Srivastav's Issue PT1M14S

મધુ શ્રીવાસ્તવના વિવાદ મામલે ડીવાયએસપીની પત્રકાર પરિષદ, જુઓ શુ કહ્યુ

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના વિવાદ મામલે ડીવાયએસપી કલ્પેશ સોલંકીએ પત્રકાર પરિષદ યોજી હતી અને જેમાં સમગ્ર કેસ મામલે માહીતી આપી હતી અને જણાવ્યું હતુ કે અમે તપાસ કરી રહ્યા છે.

Apr 14, 2019, 02:25 PM IST

PI ગમારે કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું, ‘DCP સંગડાના ત્રાસથી હું આત્મહત્યા કરીશ’

 અમદાવાદના શહેરકોટડા પોલીસ ઇન્સ્પેક્ટરે ડીસીપી ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી છે. તેમજ આત્મહત્યા કરવાની ચીમકી પણ આપી છે. 

Jan 23, 2019, 02:12 PM IST

PSI દેવેન્દ્ર રાઠોડ આત્મહત્યા મામલો: કેસની તપાસ માટે SITની કરાઇ રચના

 પીએસઆઇ દેવેન્દ્ર રોઠોડે આત્મહત્યા કરતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. પોલીસ અધિકારીઓ દ્વારા તટષ્ટ તપાસ કરવામાં આવે તેવા પીએસઆઇ રાઠોડના પરિવાર દ્વારા માંગણી કરવામાં આવી હતી. ત્યારે અંતે હવે આ અંગેની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. 

Jan 2, 2019, 11:01 PM IST

પોલીસની કામગીરી પર સવાલ ઉઠતા PSI આત્મહત્યાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ

 લમણે રિવોલ્વર મૂકીને આત્મહત્યા કરનાર પીએસઆઈની તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લેતા ડીજીપી દ્વારા આ તપાસને ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવી છે. 

Jan 2, 2019, 02:14 PM IST