father in law

ખબર પડી પતિની 'નબળાઇ', સસરાએ કર્યું 'ગંદુ કામ', પીવડાવ્યું Chicken Blood

મહારાષ્ટ્ર  (Maharashtra) માં એક મહિલાએ પોતાન સસરા પર ગંભીર આરોપ લગાવ્યા છે. આરોપ છે કે સસરાએ એક તાંત્રિક (Tantrik) ના કહેવા પર એક 'અનુષ્ઠાન' કર્યું. આ અનુષ્ઠાનના નામ પર મહિલાને ચિકનનું લોહી  (Chicken Blood) પીવડાવવા માટે મજબૂર કરવામાં આવી.

Sep 23, 2021, 11:44 PM IST

પુત્રવધુએ નિભાવ્યો 'પુત્ર ધર્મ'...કોરોના સંક્રમિત સસરાનો જીવ બચાવવા પીઠ પર લાદી હોસ્પિટલ દોડી

અસમના નગાંવની નિહારિકા દાસે એક એવી મિસાલ રજૂ કરી કે તેના ચારે તરફ વખાણ થઈ રહ્યા છે.

Jun 10, 2021, 01:25 PM IST

સુરતમાં પુત્રવધુને ભગાડી ગયા સસરા? ચોંકાવનારો ખુલાસો વાંચી તમારી આંખોમાં આવશે આંસુ

4 દિવસ પહેલા સુરત શહેરના છેવાડે આવેલા ગામના સસરા પુત્રવધુને લઇને ભાગી ગયા હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. સોશિયલ મીડિયાના ઝેરથી સમાજનું મોઢુ બતાવવાને લાયક નહી રહેતા આ સસરાએ તેમની દીકરી જેવી વહુએ પોતાની વેદના મીડિયા સમક્ષ ઠાલવી હતી. આ ઘટનામાં સસરાએ આ અફવા ફેલાવનારા વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી. 

Aug 25, 2020, 07:53 PM IST

વેવાણ પોલીસ સમક્ષ હાજર, પતિએ અપનાવવાની મનાઇ કરતા મામલો ગુંચવાયો

શહેરનાં ખુબ જ ચર્ચાસ્પદ વેવાઇ અને વેવાણનાં કિસ્સામાં હવે નવો વળાંક આવ્યો છે. વેવાણ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયા છે. જ્યાં તેમણે પોતાની ભુલ થઇ હોવાનું નિવેદન આપ્યું છે. જો કે વેવાણનાં પતિએ તેમને સ્વિકારવાનો ઇન્કાર કરી દીધો છે. જેનાં કારણે મહિલાનાં પિતા તેને લેવા માટે પહોંચ્યા છે. જો કે વેવાણ પોલીસ સ્ટેશને આવ્યા હોવાની વાત ફેલાતા જાણે કોઇ મોટી સેલેબ્રિટી આવી હોય તે પ્રકારે કુતુહલવશ સેંકડો લોકો પોલીસ સ્ટેશનની બહાર એકઠા થવા લાગ્યા છે. બંન્નેના પ્રેમ પ્રકરણમાં બંન્ને સમજુતીથી છુટા પડ્યા હોવાનું પણ વિજલપોર પોલીસને નિવેદનમાં તેમણે જણાવ્યું છે. 

Jan 27, 2020, 12:36 AM IST

અમદાવાદ:પુત્રવધુએ પિતા સમાન સસરાને જીવતા સળગાવ્યા, માતાએ આપ્યો સાથ

 સાઉદી અરેબીયા રહેતા સસરા છેલ્લા આઠ મહિનાથી ભારત પરત ફર્યા હતા. સસરા પરત ફર્યા બાદ તેમની પુત્રવધુ રિસાઇને પુત્રને લઈને પોતાના પિયર જતી રહી હતી.

Feb 2, 2018, 07:54 AM IST