gidc

સુરતમાં મહિલાનું મોત: માતાની હૂંફ માટે શિશુનો કલ્પાંત, વાળ પકડીને રડી રહ્યું હતું માસૂમ બાળક

સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જીઆઇડીસીના એક કારખાના પાછળ એક ઘરમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જ્યાં મહિલાના મૃતદેહ પાસે એક માસનું માસૂમ બાળક રડતું મળી આવ્યું હતું

Nov 24, 2021, 09:37 PM IST

Gandhinagar કલોલના ખાતરેજ GIDCમાં મોટી દુર્ઘટના: કેમિકલ ફેક્ટરીના કૂવામાં 5 મજૂરોના દર્દનાક મોત

ખાતરેજ GIDCમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં પાંચ મજુરોના દર્દનાક મોત થયા છે. કેમિકલ ફેક્ટરીના કૂવામાં કેમિકલ વેસ્ટ નાખવા મજૂરો ઉતરતા એક બીજાને બચાવવા જતાં કુલ પાંચ મજૂરોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે

Nov 6, 2021, 04:06 PM IST

ગુજરાતમાં સર્જાત ભોપાલકાંડ? કેમિકલ બ્લાસ્ટ એટલો ભયાનક કે રિએક્ટર જમીનમાં સમાઇ ગયું!

GIDCના પ્રતાપપુરા વિસ્તારમાં આવેલ એક કેમિકલ કંપનીમાં ધડાકાભેર રીએક્ટર બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટના પગલે કંપનીમાં કામ કરી રહેલા ત્રણ કામદારોને ગંભીર ઈજાઓ પહોચતા વડોદરા ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો થતા કોઈ પણ પ્રકારની મંજુરી વગર ગેરકાદેસર રીતે કંપની એક્ટની તમામ ગાઈડ લાઈન નેવે મૂકીને કંપની ચલાવાતી હોવાનું સામે આવ્યું છે.

Aug 28, 2021, 05:47 PM IST

Surat: જમીન વિવાદમાં સગા ભાઇને ફસાવવા માતા-પિતાએ રચ્યું નાટક, પોલીસે આ રીતે ઉઘાડો પાડ્યો ખેલ

સુરત શહેરમાં પાંડેસરા સચિન સચિન GIDC જેવા વિસ્તારોમાં બાળકો ગુમ થવાના કિસ્સા સતત સામે આવતા હોય છે. જેથી ત્યાંની સ્થાનિક પોલીસ બાળક ગુમ થયાના મેસેજ મળતા પોલીસ કામે લાગતી હોય છે.

Aug 8, 2021, 08:38 PM IST

Valsad: પારડી GIDCમાં આવેલી ભાનુશાલી પેકેજીંગ કંપનીમાં લાગી આગ, 8 ફાયર ફાઇટર ઘટનાસ્થળે

વલસાડ (Valsad) જિલ્લાના પારડી GIDC ખાતે આવેલી ભાનુશાલી પેકેજિંગ કંપનીમાં સોમવારે સવારે અચાનક કંપનીમાંથી અચાનક ધુમાળાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા.

Jul 12, 2021, 01:00 PM IST

નડીયાદ GIDC ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્રના દરોડા, રૂપિયા 6.18 લાખનો જથ્થો જપ્ત

ફેકટરીમાંથી રૂ 6.18 લાખની કિંમતનો ૫૧૫૦ કિલો હળદર પાઉડરનો જથ્થો જપ્ત કરી, હળદર પાઉડરનો નમૂનો પુથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો હતો

Jul 6, 2021, 09:07 PM IST

Cricket ની બાબતમાં માથાકૂટ થતાં કારને લગાવી દીધી આગ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો Video

સુરત (Surat) ના સચિન જીઆઇડીસી (GIDC) વિસ્તારમાં ગામ ખાતે એક મહિના અગાઉ બે ગ્રૂપ વચ્ચે ક્રિકેટ (Cricket) ની બાબતમાં બોલાચાલી થઈ હતી.

Jul 2, 2021, 07:56 PM IST

મોરબી GIDC માં અચાનક જમીનમાંથી ઉઠવા લાગી જ્વાળા, લોકોમાં કુતુહલનો માહોલ

ના જીઆઇડીસી રોડ પર પનારા ગ્લાસની બાજુમાંથી નિકળતી ગેસની લાઇનમાં વાલ ચેમ્બરમાં આજે સમી સાંજે અચાનક લીકેજ થતા આગ ભડકી ઉઠી હતી. આ આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર દ્વારા તત્કાલ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. મોરબીના જીઆઇડીસી રોડ પર પનારા ગ્લાસની બાજુના ખાનગી પ્લોટ પાસેથી નીકળતી ગેસની લાઇનોનાં વાલ ચેમ્બર લીકેજ થયા બાદ મોટો ભડકો થયો હતો. 

Dec 29, 2020, 10:57 PM IST

ગાંધીનગર: છત્રાલ જીઆઇડીસીની કેમિકલ ફેક્ટરીમાં આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

છત્રાલ જીઆઇડીસીમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં વહેલી સવારે આગની ઘટના સામે આવી હતી. કલોલ ફાયર બિગેડના બે ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્ન જારી છે. સદનસીબે કોઇ જાનહાની સર્જાઈ નથી. કલોલ તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે.

Oct 12, 2020, 11:17 AM IST

સાણંદ જીઆઇડીસીની ફેક્ટરીમાં લાગી આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા

આજે  સવારે સાણંદ GIDCમાં આવેલી યુનિકેમ કંપનીમાં એકાએક આગ લાગી હતી. અગમ્ય કારણોસર લાગેલી આ આગ એકાએક ભીષણ બની ગઇ હતી. ડાયપર બનાવતી યુનિકેમ નામની કંપનીમાં આગ લાગતા 13 જેટલા ફાયર ફાઇટર ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવ્યા છે.

Jun 24, 2020, 11:38 AM IST
Fire in Surat's Jyoti Industry in Pipodara GIDC PT4M10S

સુરતની પ્લાસ્ટિકની દાણા બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

સુરત જિલ્લાના માંગરોળની પીપોદરા GIDCમાં ભીષણ આગ લાગી હતી. 5થી વધુ ફાયર ફાઈટર્સે આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. છતાં કલાકો બાદ પણ આગ પર કાબૂ મેળવી શકાયો ન હતો. પ્લાસ્ટિકના દાણા બનાવતી જ્યોતિ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ભીષણ આગથી બધુ બળીને ખાખ થઈ ગયું હતું. આગ પર કાબૂ મેળવ્યા બાદ કૂલિંગની કામગીરી કરાઈ હતી.

Jan 29, 2020, 09:00 AM IST
Ek Salute Udhyog Sahsiko Ne Interesting Story Of Bharatbhai Makhecha Of Porbandar PT23M52S

એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને: જાણો પોરબંદરના ભરતભાઇ માખેચાની સફળ કહાની

પોરબંદરના ઉદ્યોગ સાહસિકની વાત કરીએ જેમાં આજે આપણે મળીશુ પોરબંદર જીઆઈડીસીમાં કાર્યરત ભારત એબ્રેસિવ્સ એન્ડ કેમિકલ્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક એવા જાણીતા ઉદ્યોગપતિ ભરતભાઈ માખેચાને. નાના એવા મુડીરોકાણથી શરુ થયેલ અને આજે કરોડોનુ ટર્ન ઓવર ધરાવતા આ ભારત એબ્રેસિવ્સ એન્ડ કેમિકલ્સ ઈન્ડસ્ટ્રીઝની 1974માં શરુઆત થઈ હતી. અગાઉ ખૂબ જ મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો કરીને તેમજ મંદી તેજીમાં ચઢાવ ઉતારમાં પણ ભરતભાઇ થાક્યા નહીં અને ધીમે ધીમે એમરી એન્ડ એબ્રેસિવ્સના ઉદ્યોગોમાં સફળતાના શિખરો સર કરતા ગયા અને આજે તેમને ત્યાં 70થી વધુ લોકોને રોજગારી આપી રહ્યા છે. તેમજ વાર્ષિક 5 કરોડથી વધુનુ ટર્ન ઓવર કરીને પોતાના ઉદ્યોગના વ્યવસાયને દેશ વિદેશમાં પહોંચાડયો છે.

Jan 18, 2020, 03:30 PM IST

ભડકે બળી સુરત GIDC, આખી રાત ચાલ્યું આગનું તાંડવ

સુરત (Surat)ના હરિયાલ જી.આઈ.ડી.સી. (GIDC)માં મોડી રાત્રે યાર્ન બનાવતી કંપનીમાં અચાનક ભીષણ આગ (Fire) ફાટી નીકળતા અફડાતફડી મચી ગઈ હતી. આગ જોતજોતામાં બહુ વિકરાળ બની ગઈ હતી.

Dec 14, 2019, 08:44 AM IST
Book Theft Cost Of 42 Lakh From GIDC Godown In Gandhinagar PT4M24S

ગાંધીનગર GIDCના ગોડાઉનમાંથી 42 લાખના ચોપડાની ચોરી

ગાંધીનગરના સેક્ટર 25માં પાઠ્યપુસ્તક મંડળના ચોપડાની ચોરીની ઘટના સામે આવી છે. GIDCમાં આવેલા ગોડાઉનમાંથી 42 લાખના ચોપડાની ચોરી થઇ છે. ત્યારે આ અંગે પાઠ્યપુસ્તક મંડળે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. પાઠ્યપુસ્તક મંડળમાં કામ કરતાં અધિકારી સામે જ શંકા સેવાઇ રહી છે.

Dec 11, 2019, 12:40 PM IST
0812 Child labor released from GIDC PT1M7S

વટવા GIDC માંથી બાળ મજુરોને મુક્ત કરાવાયા...

વટવા GIDC માંથી બાળ મજુરોને મુક્ત કરાવાયા હતા. અમદાવાદનાં વટવામાંથી પોલીસ દ્વારા કરવામાં આવી કાર્યવાહી.

Dec 9, 2019, 12:00 AM IST
A Salute Entrepreneur: Talking To Sanad GIDC President Ajit Shah PT24M52S

એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને: સાંણદ જીઆઇડીસીના પ્રમુખ અજિત શાહ સાથે

એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોનેમાં આજે વાત કરીશું સાંણદ જીઆઇડીસીના પ્રમુખ અજિત શાહ સાથે

Nov 16, 2019, 05:10 PM IST

વડોદરા મકરપુરા GIDCમાં ભીષણ આગ બાદ બ્લાસ્ટ, 6 લોકો ઇજાગ્રસ્ત

શહેરની મકરપુરા જીઆઇડીસીમાં આવેલી પાવરટ્રેક આજે ટેસ્ટિંગ મશીનમાં પ્રેશ વધી જતા પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ ભભુકી ઉઠી હતી.

Oct 21, 2019, 08:45 PM IST
Shocking Revelation In Rajkot Chemical Factory Fire Case PT3M11S

રાજકોટ કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ મામલે ચોંકાવનારો ખુલાસો, જાણો એક ક્લિકમાં

રાજકોટ કેમિકલ ફિક્ટરીમાં આગ મામલે નવો ખુલાસો થયો છે. લાઇસન્સ વગર કેમીકલની ફેક્ટરી ધમધમતી હતી. મેસકોટ કંપનીના સંચાલકો પર કાર્યવાહી થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. રાજકોટના આજી GIDC, શાપર વેરાવળ અને મેટોડામાં GIDCમાં અનેક આવી ફેક્ટરીઓ ધમધમે છે. પ્રદુષણ નિયત્રણ બોર્ડે આંખ આડાકાન કર્યા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

Oct 11, 2019, 01:20 PM IST