gold medal
ISSF World Cup: ભારતના દિવ્યાંશ અને ઈલાવેનિલે 10 મીટર એર રાયફલ મિક્સ્ડ ઈવેન્ટમાં જીત્યો ગોલ્ડ
દિલ્હીમાં ચાલતા ISSF શુટિંગ વર્લ્ડ કપના ચોથા દિવસે ભારતે 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. દિવ્યાંશ સિંહ અને ઈલાવેનિલ વલારિયાનની જોડીએ ફાઈનલમાં હંગેરીની ટીમને 16-10થી હરાવી. આ દિવ્યાંશનો આ ટુર્નામેન્ટમાં બીજો મેડલ છે. આ અગાઉ તેણે 10મી એર રાઈફલ મેન્સ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. ભારતે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં 4 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ એમ કુલ 10 મેડલ જીત્યા છે. ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટમાં હાલ ટોપ પર છે.
Mar 22, 2021, 12:48 PM ISTISSF World Cup : મનુ ભાકર, યશસ્વિની અને શ્રીનિવેતાની 'ત્રિપુટી'એ જીત્યો ગોલ્ડ મેડલ
ISSF World Cup : મહિલાઓની એર રાઇફલ સ્પર્ધામાં નિશા કંવર, શ્રીયંકા શદાંગી અને અપૂર્વી ચંદેલાની ભારતીય ટીમે ચોથા સ્થાનથી સંતોષ કરવો પડ્યો હતો. તેણે 623.7 પોઈન્ટ બનાવ્યા જ્યારે પોલેન્ડે 624.1 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
Mar 21, 2021, 03:12 PM ISTBajrang Punia એ ગોલ્ડ મેડલ જીતી નંબર વનનું સ્થાન હાસિલ કર્યું, કાલીરમણને બ્રોન્ઝ
ભારતના રેસલર બજરંગ પુનિયાએ રોમમાં રમાયેલ માતેઓ પાલિકોન રેન્કિંગ 65 કિલો ફ્રીસ્ટાઇલ વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો. બજરંગે ફાઇનલમાં મંગોલિયાના તુલ્ગા તુમુર ઓચિરને 2-2થી હરાવ્યો હતો.
Mar 8, 2021, 03:14 PM ISTગીર સોમનાથની દિકરીએ મેડલોનો કર્યો ઢગલો કર્યો, સમગ્ર પંથકનું નામ કર્યું રોશન
જિલ્લાના પેઢવાડા ગામની ગરીબ પરિવારની દીકરીએ જુડોમાં ગોલ્ડ મેડલ જીતીને પરિવારનું નામ રોશ કર્યું છે. દેશમાં યોજાતી ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. પેઢાવાડા ગામમાં જ્યાં ભુપતભાઇ નામના વ્યક્તિ રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. બે દીકરી, એક દિકરો અને પતિ પત્ની આમ કુલ પાંચ લોકોનો આ પરિવાર માત્ર ભુપતભાઇની રીક્ષા પર જ નિર્ભર છે.
Jan 24, 2021, 11:32 PM ISTasian wrestling championship: દિવ્યા કાકરાને 68 કિલો વર્ગમાં જીત્યો ગોલ્ડ મેડલ
દિવ્યા કાકરાને ગુરૂવારે અહીં એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી બીજી ભારતીય મહિલા રેસલર બની ગઈ છે. તેણે પોતાના તમામ મુકાબલા વિરોધીએને પછાડીને જીત્યા, જેમાં જાપાનની જૂનિયર વિશ્વ ચેમ્પિયન નરૂહા માતસુયુકીને હરાવવી પણ સામેલ છે.
Feb 20, 2020, 07:18 PM ISTરેસલર સુનીલે એશિયન ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ
ભારતીય રેસલર સુનીલ 2019માં પણ આ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચ્યો હતો પરંતુ તેણે ફાઇનલ મુકાબલામાં હારને કારણે સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો હતો.
Feb 18, 2020, 10:35 PM ISTWrestling : એક બાળકની માતાએ લડી કુશ્તી, કોમનવેલ્થ વિજેતાને હરાવી જીત્યો ગોલ્ડ
20 વર્ષની વિનેશ ફોગાટે(Vinesh Phogat) 55 કિગ્રામ વર્ગની ફાઈનલમાં અંજુ બોબી જ્યોર્જને(Anju George) 7-3થી હરાવીને ગોલ્ડ (Gold) જીત્યો હતો. ઓલિમ્પિક (Olympic) બ્રોન્ઝ વિજેતા સાક્ષીએ(Sakshi Malik) રાધિકાને 4-2થી હરાવીને 62 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ(Gold Medal) જીત્યો હતો.
એશિયન યોગા ચેમ્પિયનશીપમાં ગુજરાતની યોગ ક્વીને મળેવ્યો ગોલ્ડ
મહેસાણા જિલ્લાના અંબાલા ગામની અને હાલમાં કડીમાં રહી અભ્યાસ કરતી ગુજરાતની ગોલ્ડ મેડાલિસ્ટ યોગાક્વીન પૂજા પટેલે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે તેના યોગ કૌશલ્યનો પરિચય કરાવ્યો છે.
Aug 1, 2019, 03:46 PM ISTકોમનવેલ્થ ચેમ્પિયનશિપ 2019માં હરમીત દેસાઇને મળ્યો ગોલ્ડ મેડલ
હરમીત દેસાઇ અને અહિકા મુખર્જીએ સોમવારે 21મા રાષ્ટ્રમંડળ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમં પુરૂષ અને મહિલા સિંગલનો ખિતાબ જીતી લીધો છે. ભારત ટૂર્નામેન્ટમાં દાવ પર લાગેતા સાતેય ગોલ્ડ મેડલ જીતીને ક્લીન સ્વીપ કરવામાં સફળ રહી છે.
Jul 23, 2019, 09:45 AM ISTહિમા દાસનો 18 દિવસમાં 5મો ગોલ્ડ, 52.09 સેકન્ડમાં જીતી 400 મી. રેસ
હિમા દાસે પોતાનો પ્રથમ ગોલ્ડ 2 જુલાઈના રોજ યુરોપ ટૂર્નામેન્ટમાં જીત્યો હતો. વર્ષની પોતાની પ્રથમ સ્પર્ધામાં હિમાએ 23.65 સેકન્ડમાં 200 મી.ની રેસ જીતીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો
હિમા દાસે 11 દિવસમાં જીત્યો ત્રીજો ગોલ્ડ મેડલ, અનસને 400 મીટરમાં ગોલ્ડ
આ પહેલા હિમાએ 7 જુલાઈએ પોલેન્ડમાં કુટનો એથલેટિક્સ મીટમાં 200 મીટર રેસને 23.97 સેકન્ડમાં પૂરી કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Jul 14, 2019, 03:12 PM ISTએશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર ગુજરાતની સરિતા ગાયકવાડે પોલેન્ડમાં કરી કમાલ
એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવી ભારતનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડે ફરી એકવાર વિદેશની ધરતી ઉપર ભારત માટે દોડ લગાવી અને પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. દીકરીની સિદ્ધિ બદલ તેના માતાપિતાએ ખુશી વ્યક્ત કરી છે.
Jul 6, 2019, 09:10 PM ISTયુરોપ ઍથ્લેટિક ચેમ્પિયનશીપમાં સરિતા ગાયકવાડે જીત્યો વધુ એક ગોલ્ડ મેડલ
એક સામાન્ય આદિવાસી પરિવારની ગોલ્ડન ગર્લ તરીકે જાણીતી 25 વર્ષીય સરિતા ગાયકવાડે વધુ એક સિદ્ધી પોતાના નામે કરી છે. પોલેન્ડમાં યોજાયેલી યુરોપ ઍથ્લેટિક ચેમ્પિયનશીમાં 400 મીટરની દોડમાં બંદૂકમાંથી ગોળી છુટે તેમ ટ્રેક પર રનિંગ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.
Jul 6, 2019, 10:37 AM ISTશૂટિંગ વિશ્વકપઃ અપૂર્વી ચંદેલાએ જીત્યો વર્ષનો બીજો ગોલ્ડ
દેશની સ્ટાર શૂટર અપૂર્વીએ ફાઇનલમાં 251.0ના સ્કોરની સાથે ગોલ્ડ મેડલ હાસિલ કર્યો હતો. ચીનની વાંગ લુયાઓએ 250.8ના સ્કોરની સાથે સિલ્વર અને તેની હમવતન જૂ હોંગે 229.4ના સ્કોરની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
May 26, 2019, 08:20 PM ISTએશિયન એથલેટિક્સઃ ગોમતીએ ભારતને અપાવ્યો ગોલ્ડ, સરિતાએ જીત્યો બ્રોન્ઝ મેડલ
30 વર્ષની ગોમતીએ બે મિનિટ 02.70 સેકન્ડનો સમય કાઢીને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને ભારતને સોનું અપાવ્યું હતું. ત્યારબાદ શિવપાલે પુરૂષોના ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
બોક્સિંગ વર્લ્ડ કપઃ મીના કુમારીને ગોલ્ડ, બાસુમાત્રે અને સાક્ષીને સિલ્વર
સ્ટ્રાજાં કપમાં ગોલ્ડ મેડલ જીતનાર મીના કુમારી મૈસરામ (54 કિલો)એ જર્મનીના કોલોનમાં આયોજીત બોક્સિંગ વિશ્વકપ-2019માં શનિવારે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.
Apr 13, 2019, 11:18 PM ISTગુજરાતના આ યુવાને સ્ટ્રેન્થ લીફટીંગ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં મળવ્યો ગોલ્ડ મેડલ
સુરતના પાલનપુર વિસ્તારમા રહેતો દિપક મોરે જીમ ટ્રેનર તરીકે નોકરી કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. દિપકના પિતા થોડા સમય પહેલા જ અવશાન થઇ જતા તે પોતાની માતા અને પત્ની સાથે રહે છે.
Feb 2, 2019, 03:08 PM ISTબચ્ચને મેરી કોમને આપ્યા અભિનંદન, કહ્યું - તમારા આપેલા ગ્લોવ્સ મારા ગોલ્ડ મેડલ
અમિતાભ બચ્ચને મેરી કોમ દ્વારા ભેટમાં આપવામાં આવેલા ગ્લોવ્સનો એક ફોટો પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે અને તેનો આભાર વ્યક્ત કર્યો છે
Nov 26, 2018, 06:58 PM ISTYouth Olympic 2018 : ભારતના સૌરભ ચૌધરીએ 10મી એર પિસ્ટલમાં જીત્યો ગોલ્ડ
ભારતનો આ છઠ્ઠો ગોલ્ડ છે અને શૂટિંગમાં ચોથો ગોલ્ડ છે. અગાઉ મનુ ભાકર પણ ગોલ્ડ જીતી ચુકી છે
Oct 12, 2018, 06:42 PM ISTયૂથ ઓલંમ્પિક 2018: 15 વર્ષના જેરેમી લાલરિનુંગાએ ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ
તુષાર માને અને મેહુલી ઘોષે 10 મીટર એર રાઇફલમાં સિલ્વર જીત્યો તો જૂડોમાં ટી તબાબી દેવીએ 44 કિલો વર્ગમાં બીજા સ્થાને રહીને ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે.