हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
260/ 10
(78.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Husband-wife
Husband wife News
ZEE 24 Kalak Original Video
સુરતમાં પત્ની સાથે ઝઘડો થતા રેલવે લાઈનના થાંભલે ચઢ્યો યુવક...!
સુરતમાં પત્ની સાથે ઝઘડો થતા રેલવે લાઈનના થાંભલે ચઢ્યો યુવક...! ફાયર વિભાગે 3 કલાકની જહેમત બાદ નીચે ઉતાર્યો....
Aug 23,2024, 9:47 AM IST
breaking news
સુરત બન્યું ગુજરાતનું ક્રાઇમ કેપિટલ! પતિ-પત્નીની ડબલ મર્ડરની ઘટનાથી ખળભળાટ
પલસાણાના કારેલી ગામની સીમમાં ક્રિષ્નાવેલી સોસાયટીની પાસે રેલવે ટ્રેકની બાજુમાં ગાંગપુર ગામના ભીખાભાઈ પટેલના ખેતરમાં રખેવાળી માટે ઉમેશભાઈ બાબુભાઈ રાઠોડ તથા તેમની પત્ની રમીલાબહેન રાઠોડ છેલ્લા ઘણા વર્ષોથી રહેતા હતાં.
Jun 20,2024, 16:22 PM IST
Husband-wife
લગ્નના 9 વર્ષ સુધી પતિ સાથે શારીરિક સંબંધ બાંધ્યો નહીં, કોર્ટે આપી છૂટાછેડાને મંજૂરી
મેટ્રિમોનિયલ સાઇટ પર એકબીજાની પ્રોફાઇલ લાઇક કર્યા પછી એક કપલે લગ્ન કરી લીધા. પરંતુ લગ્નના 9 વર્ષ બાદ પત્નીએ પતિને સેક્સ માણવા ન દીધું. આ પછી પતિ છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે છૂટાછેડાને મંજૂર કરતા કહ્યું કે પાર્ટનરને સેક્સથી વંચિત રાખવું માનસિક ક્રૂરતા છે.
Jul 1,2023, 17:34 PM IST
Vadodara
પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની કરાવી હત્યા, પછી લાશને રેલવે ટ્રેક પાસે ફેંકી દીધી
વડોદરાના સાવલી તાલુકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પત્નીને અન્ય પુરૂષ સાથે પ્રેમ થઈ ગયા પતિની હત્યા કરી દીધી છે.
Jun 5,2023, 18:36 PM IST
Ahmedabad
ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી હત્યા! પતિ-પત્નિ વચ્ચેના ઝઘડાએ ખેલ્યો ખૂની ખેલ
ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી હત્યાની ઘટના અમદાવાદના રામોલ વિસ્તારમાં બની છે. પતિ એ જ પત્નીની હત્યા કરી નાખી છે. પત્નીનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ દુપટ્ટા વડે પંખા સાથે લટકાવી દઇને પત્ની એ જાતે જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું આરોપીએ નાટક કર્યું.
Mar 8,2023, 19:17 PM IST
Viral Video
કરવા ચોથ પર ગર્લફ્રેન્ડ સાથે શોપિંગ કરી રહ્યો હતો પતિ, પછી પત્નીએ.... જુઓ વીડિયો
Karwa Chauth Viral Video ગાઝિયાબાદ જિલ્લામાં કરવા ચોથ પર એક વ્યક્તિ પોતાની ગર્લફ્રેન્ડ સાથે શોપિંગ કરવા પહોંચી ગયો. આ દરમિયાન તેની પત્ની પણ ત્યાં પહોંચી હતી. પછી બંનેની ખુબ માર માર્યો. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Oct 13,2022, 22:00 PM IST
Agra Viral Video
રસ્તા પર જોરદાર ડ્રામા, પુરૂષ મિત્ર સાથે ફરી રહી હતી પત્ની, પતિએ રંગેહાથ પકડી
આગ્રામાં એક હાઈવોલ્ટેજ ડ્રામાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં પત્ની પર શંકા હોવાને કારણે પતિએ તેનો પીછો કર્યો, હાઈવે પર તેણે પત્નીને પુરૂષ મિસ્ત સાથે સ્કૂટી પર જતી જોઈ. પતિની સાથે તેની પુત્રી પણ હતી, જેણે માતાને જતા જોઈ હતી. પછી પતિએ બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા.
Sep 12,2022, 19:56 PM IST
UP
સોશિયલ મીડિયાનો દીવાનો હતો પતિ, ફોલોઅર્સ વધારવા ફેસબુક પર પોસ્ટ કર્યો પત્નીનો...
આ મામલાની જાણકારી આપતા પીડિતાએ જણાવ્યું, મારો પતિ સોશિયલ મીડિયાનો દીવાનો છે. અમે હંમેશા વીડિયો કોલ દ્વારા વાત કરતા હતા. એક વખત હું સ્નાન કરતી હતી તો તેણે રેકોર્ડ કરી લીધું.
Sep 2,2022, 17:21 PM IST
Relationship Tips
Relationship Tips: લગ્ન બાદ દરેક કપલના જીવનમાં થાય છે આ ફેરફાર, જરૂર આપો ધ્યાન
Life Has Changed After Marriage: લગ્ન બાદ દરેક કપલની લાઇફમાં ઘણા ફેરફાર આવે છે. તેવામાં આવો જાણીએ કે તેવા ક્યા ફેરફાર વ્યક્તિના જીવનમાં લગ્ન બાદ થાય છે.
Jul 24,2022, 23:38 PM IST
Relationship Tips
લગ્ન પહેલાં જરૂર જાણી લો આ વાતો, તમારી મેરેજ લાઇફ હંમેશા રહેશે ખુશ
Marriage Tips: જો તમે લગ્ન કરવાનું વિચારી રહ્યાં છો તો તમે તમારા પાર્ટનરની પસંદ અને નાપસંદ વિશે જાણકારી મેળવી લેવી જોઈએ. તેવામાં તમારે લગ્ન પહેલાં કેટલીક વાતો જાણી લેવી જરૂરી છે.
Jul 10,2022, 13:32 PM IST
kheda
ખેડામાં 21 વર્ષીય પરીણિત યુવતીની તેના પતિએ છરીના ઘા મારી કરી હત્યા
આ ઘટનાની જાણ છતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
Dec 29,2021, 18:50 PM IST
Rajkot
મહિલાને એવું તો શું કહ્યું કે પતિએ ગુસ્સામાં વૃદ્ધાને થાંભલે બાંધી મોતને ઘાટ ઉતાર્યો
જસદણમાં ગઈકાલે 70 વર્ષના એક વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ વૃદ્ધાનું મોત કેમ થયું તે અંગે તપાસ કરતા પોલીસ તપાસમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો. જો કે, આ હત્યા કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી
Jun 30,2021, 22:39 PM IST
Rajkot
રાજકોટ: પતિએ હેવાનીયતની હદ વટાવી, શરીર સુખની લાલસામાં પત્નીના ગુપ્તભાગે બચકાં ભર્યા
રાજકોટમાં (Rajkot) હેવાનિયતની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના કાલાવડ રોડ પાસે રહેતા એક હેવાન પતિનો (Husband) ચહેરો સામે આવ્યો છે. શરીર સુખની લાલસામાં પતિ દારૂ પીને પત્ની પર અત્યાચાર ગુજારતો હતો
Jun 23,2021, 22:44 PM IST
Tapi
પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતાર્યો, પોલીસે પૂછપરછમાં હત્યાનું આ કારણ આવ્યું સામે
તાપી જિલ્લામાં (Tapi) વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. પત્નીએ પતિની (Husband-Wife) હત્યા (Murder) કરી હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ચર્ચા મચી ગઈ છે
Jun 21,2021, 19:55 PM IST
Vadodara
Husband Kills Wife In Vadodara
Husband Kills Wife In Vadodara
Nov 9,2020, 12:15 PM IST
અમદાવાદ
ટ્રિપલ તલાક બિલ પાસ થયાના 24 કલાકમાં જ અમદાવાદમાં પતિએ પત્નીને આપ્યા તલાક
અમદાવાદના ત્રણ દરવાજા વિસ્તારમાં રહેતી સના શેખના લગ્ન તેના જ સમાજમાં થયા હતા. લગ્ન દરમિયાન તેને બે બાળકીઓ પણ છે. ગઇકાલે સનાના પતિએ તેની પાસે પૈસાની માગણી કરી હતી. પરંતુ સનાએ તેની માગણીનો ઇન્કાર કરતા તેના પતિએ પહેલા તો બાળકીઓને માર માર્યો હતો
Jul 31,2019, 12:04 PM IST
આગ
ગોધરા: ગોવિંદી ગામે પત્નીએ પતિ પર કેરોસીન છાંટી ચાંપી આગ
ગોધરાના ગોવિંદી ગામમાં પત્નીએ પતિ પર કેરોસીન છાંટી આગ ચાંપી હોવાનો બનાવ બનતા વિસ્તારમાં ચકચાર મચી હતી. પતિએ પત્નીને દારૂ પિવાની ના પાડતા ઉશ્કેરાયેલી પત્નીએ પતિને કેરોસીન છાંટીને આગ ચાંપી હતી. આગ ચાપ્યા બાદ પત્ની ફરાર થઇ ગઇ છે.
Jan 16,2019, 22:08 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: કેટલા 'દિવા' નવા!
તેમની માતાને પોતાના પુત્ર અને વહૂ સાથે બનતું નથી. મા ઇચ્છે છે કે પુત્ર પોતાના બાળકોને એ જ રીતે ઉછેરે જેવી રીતે તેમને ઉછેર્યા હતા. એટલા માટે બાળકોના ઘરે જતાં જ તણાવ પેદા થાય છે.
Nov 6,2018, 15:24 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: બીજાના ભાગનું 'અજવાળુ'!
પોતાના ભાગની ખુશીને પ્રાપ્ત કરવી સ્વાભાવિક છે. તેમાં 'ચાર ચાંદ' ત્યારે લાગે છે, જ્યારે તમે પોતાની ખુશીનો ખ્યાલ રાખવાની સાથે બીજાના અજવાળાને થોડું મોટું કરવામાં પોતાની ભૂમિકા ભજવો છો.
Nov 5,2018, 10:54 AM IST
વલસાડ
વલસાડ: મુસ્લિમ મહિલાને પતિએ મસ્જિદમાં કાગળ પર લખાણ લખીને આપ્યો તલાક
વલસાડ ઉમરગામના સંજાણમાં મુસ્લિમ મહિલાઓને તેના પતિ દ્વારા તલાક આપી તરછોડી મુકવામાં આવી છે
Oct 28,2018, 12:47 PM IST
Trending news
Tamarind
કોલેસ્ટ્રોલ જડમૂળમાંથી થશે ખતમ, માત્ર આ ખાટી-મીઠી વસ્તુનું કરો સેવન
Jamnagar News
ધોળા દિવસે માત્ર 1 કલાક બંધ હતું ઘર અને ત્રાટક્યા ચોર, લાખો રૂપિયાની ચોરી કરી ફરાર
Lok Sabha
Parliament: BJPના 20થી વધુ સાંસદોએ કર્યો અનાદર, સંસદમાં ન આવવાની ચૂકવવી પડશે કિંમત?
srinagar-state
કાશ્મીરમાં ભારે હિમવર્ષા, શૂન્યથી નીચે પહોંચ્યું કાશ્મીરનું તાપમાન, ઝરણાં થીજી ગયા
Marriage broken due to cold
લગ્નમાં ઠંડી બની વિલન! લગ્ન મંડપમાં વરરાજા ઠંડીથી થયો બેભાન, કન્યાએ ભર્યું આવું પગલુ
Vadodara Municipal Corporation
જ્યાં પાણી નથી ભરાતું ત્યાં નિકાલની વ્યવસ્થા, વડોદરા મનપાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન
diamond industry
હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી, નાના ઉદ્યોગકારોએ ઘંટીઓ વેચવા કાઢી, રત્નકલાકારો મુશ્કેલીમા
government school
સાયન્સ ફેસ્ટિવલમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ ટોચનું સ્થાન મેળવ્યું
health
શિયાળામાં 'સાચી મિત્ર' બનશે ચટપટી આમલી, હાઈ કોલેસ્ટ્રોલ, હૃદયરોગ અને કબજિયાત થશે દૂર
gujarat government
ઝવેરીપંચ અને સમર્પિત આયોગનો રિપોર્ટ છૂપાવતી સરકાર, ચાવડાની ચિમકી કે CMOએ ધરણાં કરીશુ