icu

Ahmedabad ની ધનવંતરી હોસ્પિટલ બહાર બેડ ખાલીના માર્યા બોર્ડ, ICU માં એક પણ બેડ નથી ખાલી

દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે પરંતુ હાલ રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે DRDO ના સહયોગથી બનાવવામાં આવેલી કોવિડ ધનવંતરી હોસ્પિટલમાં બેડ ખાલી હોવાનું બોર્ડ મારવામાં આવ્યું છે

May 10, 2021, 01:31 PM IST

વિજયભાઇએ કોરોના પર મેળવ્યો વિજય: ફેફસામાં ૯૦ ટકા કોરોનાનું ઈન્ફેક્શન છતાં સ્વસ્થ થવું એ ચમત્કારથી કમ નથી

નવી સિવિલ હોસ્પિટલના મેડિસીન વિભાગના હેડ અને વરિષ્ઠ પ્રોફેસર ડો. કે.એન.ભટ્ટે વિગતો આપતાં જણાવ્યું કે, વિજયભાઈ તા.૧લી એપ્રિલે તાવ સાથે શ્વાસ લેવામાં તકલીફ થતા સિવિલ હોસ્પિટલ દાખલ થયા હતા.

May 6, 2021, 05:22 PM IST

એમ્બ્યુલન્સની લાઈન થતાં નિયત પ્રક્રિયાનો ભંગ ન કરી શકાય: ડૉ. જે.વી. મોદી

કોરોનાના આ વસમા કાળમાં ઘણીવાર લોકો એમ્બ્યુલન્સની લાઇનો લાગવા બદલ અમદાવાદ સહિતના મહાનગરોની સરકારી હોસ્પિટલો ઉપર દોષારોપણ કરતા જોવા મળે છે, પરંતુ હકીકત કંઇક ઓર છે

Apr 14, 2021, 06:04 PM IST

Nagpur: કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતાં 3ના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુખ

વાડી વિસ્તારમાં વેલ ટ્રીટ કોવિડ હોસ્પિટલના આઇસીયૂમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે ત્યાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાવવામાં આવ્યા છે. ઘટનામાં દાઝી જતાં 3 લોકોના મોત થયા છે. આ અકસ્માતના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. 

Apr 10, 2021, 07:24 AM IST

સરકારના દાવા વચ્ચે શક્તિસિંહ ગોહિલનો આરોપ, નાગરિકોને ભગવાન ભરોસે ન છોડવામાં આવે

આ હોસ્પિટલમાં ICU બેડ માત્ર ૩૦૦ જ છે અને વ્યવસ્થા તંત્રમાં ભયંકર અવ્યવસ્થા છે. લોકોને પારાવાર મુશ્કેલી પડે છે. અને જવાબ સુધ્ધા આપવા કોઈ હોતું નથી.

Apr 7, 2021, 11:33 AM IST

રાજકોટ: ICU માં ત્રણ દર્દી ભડથુ થયા, હોસ્પિટલમાં બહાર જવાની કોઇ વ્યવસ્થા નહોતી

27 નવેમ્બરે આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. ત્યારે આ મામેલે SIT ના તપાસની અધિકારી અને રાજકોટ DCP  ઝોન 2 મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધીને સમગ્ર બાબતે લોકોને અવગત કરાવ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું કે, હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. 

Nov 29, 2020, 10:06 PM IST

સુરતની જાણીતી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત, પરિવારનો હોબાળો

શહેરની વિનસ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી વૃદ્ધ મહિલાનું મોત થયાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મહિલાની હાર્ટની સારવાર ચાલી રહી હતી. જોકે સારવાર બાદ રજા આપ્યા બાદ દવા બદલવાનું કહી મહિલાને એક અઠવાડિયા પહેલા દાખલ કરાઈ હતી

Oct 12, 2020, 02:16 PM IST

સયાજી હોસ્પિટલમાં આગની દુર્ઘટનાની તપાસ ચાર સદસ્યોની કમિટી કરશે, જિલ્લા મેજિસ્ટ્રેટે કર્યો આદેશ

પ્રશાસન દ્વારા મંગળવારના રોજ રાત્રીના સમયે સયાજી હોસ્પિટલના પહેલા માળે આવેલા કોવીડ આઇસીયુમાં આગની હોનારતને ગંભીરતા સાથે લઈને ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના દિશાસૂચન પ્રમાણે સમુચિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Sep 9, 2020, 11:51 PM IST
CM Vijay Rupani asks Senior Doctors to visit ICU twice a day PT2M48S

રાજકોટ: કોરોનાનું વધી રહ્યું છે સંક્રમણ, CM રૂપાણીએ તબીબોને કરી ટકોર

CM Vijay Rupani asks Senior Doctors to visit ICU twice a day. for more details watch video.

Sep 3, 2020, 03:15 PM IST
BREAKING: Fire in the ICU of the famous G.G Hospital in Jamnagar PT46M13S

BREAKING: જામનગરની પ્રખ્યાત જી.જી હોસ્પિટલના ICUમાં આગ

BREAKING: Fire in the ICU of the famous G.G Hospital in Jamnagar

Aug 25, 2020, 05:50 PM IST

CoronaVirus: લંડનમાં સારવાર સાથે જોડાયેલો ચોંકાવનારો ખુલાસો, 3 દિવસમાં ઓછા પડશે ICUના બેડ

કોરોના વાયરસ (Coronavirus)એ આખી દુનિયામાં હડકંપ મચી ગયો છે. દુનિયાભરમાં આ મહામારીના લીધે હજારો લોકોના મોત થયા છે અને લાખો લોકો આ વાયરસથી પીડિત છે અને પોતાની સારવાર કરી રહ્યા છે.

Mar 26, 2020, 05:22 PM IST

સુરતમાં કિન્નરોએ માગ્યા મુજબ દાપું ના મળતા યુવક પર કર્યો હુમલો

શહેરમાં કિન્નરોનો આંતક વધ્યો હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના ગોડાદરાની માનસરોવર સોસાયટીની ઘટના છે. સાસાયટીમાં રહેતા એક રહિશને ત્યાં બાળકનો જન્મ થતા દાપું માગવા પહોંચેલા કિન્નરોએ બાળકના પિતા સાથે માથાકૂટ કરી હતી. તે દરમિયાન કિન્નરોએ બાળકના પિતાનું માથું દિવાલમાં અથડાવ્યું હતું.

Sep 5, 2019, 11:16 AM IST