nagpur

'આ શહેરમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ', મંત્રીએ કહ્યું- જલ્દી પ્રતિબંધોની જાહેરાત કરાશે

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને આ બધા વચ્ચે કોવિડ-19ની ત્રીજી લહેરની દસ્તક દેશના આ રાજ્યમાં થઈ ગઈ હોવાનું કહેવાય છે.

Sep 7, 2021, 01:38 PM IST

લારી પર ગુજરાતી ભોજન વેચે છે 75 વર્ષની દાદી, 85 વાર લોકો જોઇ ચૂક્યા છે Video

ભાવેશ રાજ પોતાની દાદી સાથે એક લારી લગાવે છે, જ્યાં ગુજરાતી ફૂડ મળે છે. દાદી પોતાના હાથે જ જલેબી-ફાફડા બનાવે છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. 

Aug 21, 2021, 11:10 PM IST

ત્યાગની મિસાલ: Corona થી સંક્રમિત દાદાએ એક યુવક માટે છોડ્યો પોતાનો બેડ, 3 દિવસ બાદ થયું નિધન 

RSS ના સ્વયંસેવક રહી ચૂકેલા 85 વર્ષના વડીલ નારાયણ ભાઉરાવ દાભાડકરે ડોક્ટરને કહ્યું, મારી ઉંમર 85 વર્ષ ઉપર થઈ ગઈ છે. ઘણું જોયું છે, બેડની જરૂર મારા કરતા વધુ આ મહિલાના પતિને છે. બાળકોને પિતાની જરૂર છે.

Apr 28, 2021, 11:07 AM IST

Coronavirus In Nagpur: કેન્દ્રીય મંત્રી ગડકરી બોલ્યા, તૈયાર રહો, એક મહિનામાં કેટલો ખતરનાક થશે કોરોના કોઈ નથી જાણતું

નીતિન ગડકરીએ ગુરૂવારે અહીં રાષ્ટ્રીય કેન્સર કેન્દ્રમાં 100 બેડની ખાનગી કોવિડ-19 દેખરેખ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યુ. ગડકરીએ મહામારીનો સામનો કરવા માટે લાંબા ગાળાની વ્યવસ્થાઓની જરૂરીયાત પર ભાર આપતા કહ્યુ, સ્થિતિ અતિ ગંભીર છે અને કોઈ નથી જાણતું કે ક્યાં સુધી ચાલશે. 

Apr 15, 2021, 08:20 PM IST

RSS પ્રમુખ મોહન ભાગવત થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં ભરતી

દેશમાં કોરોના (Coronavirus) સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat) પણ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. મોહન ભાગવતને પણ કોરોના થઇ ગયો છે. મોહન ભાગવત કોરોનાથી સંક્રમિત થતાં તેમને સારવાર માટે નાગપુર (Nagpur) ની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

Apr 10, 2021, 09:03 AM IST

Nagpur: કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતાં 3ના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુખ

વાડી વિસ્તારમાં વેલ ટ્રીટ કોવિડ હોસ્પિટલના આઇસીયૂમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે ત્યાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાવવામાં આવ્યા છે. ઘટનામાં દાઝી જતાં 3 લોકોના મોત થયા છે. આ અકસ્માતના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. 

Apr 10, 2021, 07:24 AM IST

Corona Update: બેકાબૂ બની રહ્યો છે કોરોના, મહારાષ્ટ્રના આ શહેરમાં આજથી લોકડાઉન

દેશભરમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા દર્દીઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 26,291 દર્દીઓ નોંધાયા છે. મહારાષ્ટ્ર (Maharashtra) સહિત અનેક રાજ્યોની સ્થિતિ ચિંતામાં વધારો કરી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા પ્રકોપના પગલે તાબડતોબ કડક પગલાં લેવાઈ રહ્યા છે. આજથી નાગપુરમાં લોકડાઉન લાગ્યું છે. આ લોકડાઉન એક અઠવાડિયા માટે રહેશે. 

Mar 15, 2021, 11:29 AM IST

Maharashtra Corona: નાગપુર બાદ હવે અકોલામાં પણ લોકડાઉન, પુણેમાં નાઈટ કર્ફ્યૂ

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ (Maharashtra Corona) ઝડપથી ફેલાઈ રહ્યો છે. નાગપુર બાદ હવે અકોલામાં (Akola) પણ લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે

Mar 12, 2021, 01:39 PM IST

Corona Update: મહારાષ્ટ્રમાં કોરોનાનો ભયંકર પ્રકોપ, હવે આ મોટા શહેરમાં સંપૂર્ણ Lockdown ની જાહેરાત

Lockdown: મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેને જોતા આજે એક મહત્વનો નિર્ણય લેવાયો છે.

Mar 11, 2021, 01:18 PM IST

Tamilnadu Elections 2021: અમે તો અંગ્રેજોને પરત ભગાડ્યા, નરેન્દ્ર મોદી શું વસ્તુ છેઃ રાહુલ ગાંધી

Tamilnadu Assembly Elections: તિરુનેલવેલીમાં શિક્ષકો સાથે સંવાદ કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે, આપણે એવા શત્રુ સામે લડી રહ્યા છીએ જે પોતાના વિરોધીઓને કચડી રહ્યા છે પરંતુ અમે આ પહેલા કરી ચુક્યા છીએ. અમે તેનાથી પણ વધુ શક્તિશાળી શત્રુને હરાવ્યા છે. 

Feb 28, 2021, 05:25 PM IST

BJP પર રાહુલનો મોટો હુમલો, કહ્યું- RSS ની 'ચડ્ડીઓ' નક્કી ન કરી શકે કોઈ રાજ્યનું ભવિષ્ય

Rahul Gandhi Attack On Bjp : તમિલનાડુના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ એકવાર ફરી આરએસએસ અને પ્રધાનમંત્રી મોદી પર પ્રહાર કર્યો છે. આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં રાજકીય માહોલ ગરમ થઈ રહ્યો છે. 
 

Jan 24, 2021, 10:15 PM IST

Sex દરમિયાન ઉત્તેજનાને ચરમ પર પહોંચાડવા કર્યું આવું કામ, પુરૂષ પાર્ટનરનો જતો રહ્યો જીવ

નાગપુર: મહારાષ્ટ્ર (Maharashtra)ના નાગપુર (Nagpur)માં મહિલા સાથે યૌન સંબંધ બાંધતી વખતે વ્યક્તિના ગળામાં બાંધવામાં આવેલા દોરડાથી શ્વાસ રૂંધાતા તેનું મોત થઇ ગયું હતું. પોલીસે શુક્રવારે જણાવ્યું કે ઘટના શહેરના ખાપરખેડા વિસ્તારની એક લોજમાં ગુરૂવારે રાત્રે સર્જાઇ હતી.

Jan 8, 2021, 11:49 PM IST

COVID-19 New Strain: કોરોનાના નવા સ્વરૂપની ભારતમાં એન્ટ્રી? આ રાજ્યમાં મળ્યો શંકાસ્પદ દર્દી

બ્રિટનમાં મળી આવેલા કોરોનાના નવા પ્રકારથી ભારત સહિત આખી દુનિયામાં ડરનો માહોલ છે. 

Dec 24, 2020, 01:58 PM IST

RSSના વરિષ્ઠ સ્વયંસેવક એમજી વૈદ્યનું 97 વર્ષની વયે નિધન, પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું

એમજી વૈદ્યનું 97 વર્ષની ઉંમરના નાગપુરના સ્પંદન હોસ્પિટલમાં આજે નિધન થયુ છે. એમજી વૈદ્યે બપોરે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા થોડા સમયથી બીમાર હતા. 

Dec 19, 2020, 06:47 PM IST

સસ્પેન્ડેડ કર્મચારીએ BOSSને ભેટ આપ્યું મધ, મજેદાર છે કારણ

પોતાના બોસને લખેલા પત્રમાં પ્રધાને લખ્યું કે, 'તમે ભલે મારા સ્વાસ્થ્યની ચિંતા ન કરી શકો પરંતુ મને તમારી ફિકર છે અને તમને મધ ગિફ્ટ કરવા માંગુ છે જેથી તમે તમારી ઈમ્યુનિટી વધારી શકો.'

Dec 12, 2020, 04:29 PM IST

કોરોના ઇફેક્ટઃ કોલકત્તા એરપોર્ટે મુંબઈ, અમદાવાદ સહિત છ શહેરોથી ફ્લાઇટ પર લગાવ્યો પ્રતિબંધ

કોલકત્તા એરપોર્ટના ડાયરેક્ટરે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળ સરકારની વિનંતી પર ઉડાનો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
 

Jul 4, 2020, 05:27 PM IST

માત્ર 1 કોરોનાનો દર્દી કેટલા લોકોને કરી શકે છે સંક્રમિત, વાંચો અસલી ઘટના

માત્ર એક કોરોનાનાં દર્દીએ મોટા પ્રમાણમાં લોકોને કોરોના વાયરસ હોઇ શકે છે. આ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ મહારાષ્ટ્રનાં નાગપુરમાં મળ્યું છે. નાગપુરમાં એક 68 વર્ષનાં કોરોનાનાં દર્દી થકી 44 લોકો સંક્રમિત થઇ ગયા. અત્રે ઉળ્લેખનીય છે કે, આ વ્યક્તિની Covid 19ના કારણે 5 એપ્રીલે મોત થઇ ચુક્યું છે. જો કે તે સમયે ક્લિયર હતું કે તેનાં મોતનાં કારણે થયું છે. મર્યા બાદ આ વ્યક્તિનો રિપોર્ટ આવ્યો, જેમાં તે કોરોનાથી સંક્રમિત સાબિત થઇ ગયો. જો કે જતા જતા તે પોતાનાં ઘરના અન્ય લોકોને પણ સંક્રમિત કરતો ગયો. 

Apr 23, 2020, 06:02 PM IST

કોરોના વાઈરસના 5 શંકાસ્પદ દર્દી નાગપુરની હોસ્પિટલમાંથી ભાગી ગયા

મહારાષ્ટ્રના નાગપુરમાં કોરોના વાઈરસના 5 શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી ગયા. કોરોનાના લક્ષ્ણો મળી આવ્યાં બાદ તેમને મેયો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

Mar 14, 2020, 11:38 AM IST

નાગરિકતા સંશોધન કાયદો મુસલમાનો વિરુદ્ધ નથી, વિપક્ષ મુસ્લિમોને ડરાવે છે-નીતિન ગડકરી

મહારાષ્ટ્ર (Maharashtra) ના નાગપુર શહેરમાં નાગરિકતા કાયદાના સમર્થનમાં ઉતરેલા હજારો લોકોએ રવિવારે એક ત્રિરંગા યાત્રામાં ભાગ લીધો. આરએસએસ (RSS) અને ભાજપ (BJP) તરફથી આયોજિત કરાયેલી આ ત્રિરંગા યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ લોકોને સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં ગડકરીએ કહ્યું કે અમારી પાર્ટી મુસલમાનો (Muslims) વિરુદ્ધ નથી. કેટલાક વિરોધ પક્ષો દેશમાં નાગરિકતા કાયદાને લઈને ડરનું રાજકારણ રમી રહ્યાં છે. ગડકરીએ લોકોને અપીલ કરતા કહ્યું કે તેઓ સોશિયલ મીડિયા પર કાયદા સંબંધિત તથ્યોને શેર કરે. જેનાથી લોકોનો ભ્રમ દૂર થઈ શકે. 

Dec 22, 2019, 01:41 PM IST

CAAના સમર્થનમાં દેશભરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં, નાગપુરમાં થઈ વિશાળ રેલી 

રવિવારે નાગપુરમાં લોક અધિકાર મંચ, ભાજપ, આરએસએસ અને અન્ય પક્ષોએ નાગરિકતા કાયદાના સમર્થનમાં રેલી કાઢી, રેલીમાં હજારો લોકો ઉમટ્યા. લોકો તિરંગો અને CAAના સમર્થનમાં પોસ્ટર અને બેનરો લઈને રસ્તા પર ઉતરી આવ્યાં. આ બાજુ દિલ્હી, મુંબઈ, ઉદયપુર, હરિદ્વાર, બેંગ્લુરુ, અને ચેન્નાઈમાં પણ અલગ અલગ જગ્યાઓ પર આ કાયદાના સમર્થનમાં રેલી કાઢવામાં આવી. 

Dec 22, 2019, 11:10 AM IST