ipl 14

IPL 2021: UAE માં રમાશે બાકી રહેલી મેચ, BCCI એ કરી જાહેરાત

ઇન્ડીયન પ્રીમિયર લીગની 14મી સીઝન પર સતત ઉદભવી રહેલા પ્રશ્નોનો અંત આવી ગયો છે. બીસીસીઆઇએ આઇપીએલ 2021 ની બાકી મેચોને યુએઇમાં યોજવાનો નિર્ણય કર્યો છે. શનિવારે બીસીસીઆઇની મીટિંગમાં આઇપીએલને ઇન્ડીયાને યૂએઇ શિફ્ટ કરવા પર સહમતિ બની છે. 

May 29, 2021, 01:40 PM IST

IPL-14 ની બાકી મેચની તારીખ જાહેર! 10 ઓક્ટોબરના યોજાઈ શકે છે ફાઈનલ

કોરોના મહામારીના કારણે ઇન્ડિયન પ્રીમિયર લિગની 14મી સીઝન પર બ્રેક લાગ્યો છે. દુનિયાની સૌથી જાણીતી ટી20 લીગની 14 મી સીઝનની 31 મેચ રમાવાની બાકી છે. આ મેચ ક્યારથી શરૂ થશે

May 25, 2021, 07:00 PM IST

IPL 2021: આ રીતે બાયો-બબલમાં ઘુસી ગયો કોરોના, અહીં થઈ હતી મોટી ભૂલ

IPL Corona: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોરોનાની એન્ટ્રી કઈ રીતે થઈ આયોજકોની સામે આ મોટો સવાલ છે. આખરે આટલા સુરક્ષિત કહેવાતા બાયો-બબલમાં કઈ રીતે વાયરસ પહોંચી ગયો.
 

May 5, 2021, 03:09 PM IST

IPL પર કોરોનાનું સંકટ, KKR બાદ ચેન્નઈ સુપર કિંગ્સના કેમ્પમાં પહોંચ્યો વાયરસ, ત્રણ સભ્ય પોઝિટિવ

Coronavirus in IPL: આઈપીએલમાં સોમવારનો દિવસ ખુબ ચિંતાજનક રહ્યો. પહેલા કોલકત્તા નાઇટ રાઇડર્સના બે ખેલાડી કોરોના વાયરસથી પોઝિટિવ થયા આવ્યા બાદ હવે ચેન્નઈ કેમ્પમાં કોરોના પહોંચ્યો છે. 

May 3, 2021, 03:45 PM IST

IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદની છઠ્ઠી હાર, રાજસ્થાનનો 55 રને વિજય

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આ સીઝન ખરાબ રહી છે. ટીમ માટે પ્લેઓફના દરવાજા બંધ થઈ ગયા છે. 
 

May 2, 2021, 07:22 PM IST

IPL 2021: પોલાર્ડની ધમાકેદાર ઈનિંગ, મુંબઈએ રેકોર્ડ રન ચેઝ કરી ચેન્નઈને 4 વિકેટે હરાવ્યું

કાયરન પોલાર્ડની ધમાકેદાર બેટિંગની ઈનિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને 4 વિકેટે પરાજય આપ્યો છે. 

May 1, 2021, 11:33 PM IST

IPL 2021: ડેવિડ વોર્નરને કેપ્ટન પદેથી હટાવાયો, હવે આ ખેલાડીને મળી કમાન

આઈપીએલમાં ખરાબ પ્રદર્શન બાદ સનરાઇઝર્સ હૈદરાબાદે મોટો નિર્ણય લેતા ડેવિડ વોર્નરને કેપ્ટન પદેથી હટાવી દીધો છે. 
 

May 1, 2021, 04:18 PM IST

IPL 2021: પંજાબ કિંગ્સનું શાનદાર પ્રદર્શન, બેંગલોરને 34 રને પરાજય આપ્યો

કેએલ રાહુલની શાનદાર ઈનિંગ બાદ બોલરોના દમદાર પ્રદર્શનની મદદથી પંજાબ કિંગ્સે આરસીબીને હરાવી ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત મેળવી છે. 

Apr 30, 2021, 11:10 PM IST

KKR ની સતત ત્રીજી હાર, ઈયોન મોર્ગને આપ્યો ખેલાડીઓને ઠપકો

ગુરુવારે આઈપીએલની 14 મી સીઝનમાં રમાયેલી બીજી મેચમાં કેકેઆર દિલ્હી કેપિટલ્સ સામે 7 વિકેટના અંતરે હારી ગયુ હતુ. અત્યાર સુધી રમાયેલી 7 મેચોમાં કેકેઆરની આ પાંચમી અને સતત ત્રીજી હાર છે

Apr 30, 2021, 03:36 PM IST

IPL 2021: ચેન્નઈ સુપર કિંગ્સને મળી સતત પાંચમી જીત, હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું

આ જીત સાથે ધોનીની ટીમ 10 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે હૈદરાબાદ માટે મુશ્કેલ સ્થિતિ ઉભી થઈ ગઈ છે. હૈદરાબાદે છ મેચ રમી છે અને તેનો આ પાંચમો પરાજય છે. 
 

Apr 28, 2021, 11:02 PM IST

IPL 2021: ડેવિડ વોર્નરે રચ્યો ઈતિહાસ, કોહલી, રોહિતને પાછળ રાખી બન્યો પ્રથમ ખેલાડી

સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે આઈપીએલમાં મોટી સિદ્ધિ મેળવી છે. તેણે આ ટૂર્નામેન્ટમાં 50મી અડધી સદી ફટકારી છે. તે આમ કરનાર પ્રથમ બેટ્મસેન છે. 

Apr 28, 2021, 10:22 PM IST

IPL 2021: 14 વર્ષમાં જે ન થઈ શક્યું, Harshal Patel એ માત્ર 6 મેચમાં બનાવી દીધો રેકોર્ડ

IPL 2021: RCB ના ફાસ્ટ બોલર હર્ષલ પટેલ (Harshal Patel) આ વર્ષે કમાલના ફોર્મમાં છે. તેણે પ્રથમ છ મેચમાં માત્ર 17 વિકેટ હાસિલ કરી લીધી છે. 
 

Apr 28, 2021, 08:30 PM IST

IPL 2021: પંત-હેટમાયરની મહેનત પાણીમાં, આરસીબીએ રોમાંચક મેચમાં દિલ્હીને 1 રને હરાવ્યું

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે દિલ્હી કેપિટલ્સને હરાવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધુ છે. 
 

Apr 27, 2021, 11:24 PM IST

IPL 2021: ટૂર્નામેન્ટ યથાવત રહેવી જોઈએ, તે કરોડો લોકો માટે ખુશી લાવે છેઃ માઇકલ વોન

ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડી ટૂર્નામેન્ટમાંથી હટી રહ્યાં છે. એન્ડ્રૂ ટાયે તો કહ્યુ કે, દેશમાં સ્વાસ્થ્ય સેવાઓની એટલી કમી છે તેવા સમયે ફ્રેન્ચાઇઝી પાણીની જેમ પૈસા વાપસી રહી છે. 

Apr 27, 2021, 06:26 PM IST

IPL 2021: સતત ચાર હાર બાદ કોલકત્તાને મળી જીત, પંજાબ કિંગ્સને 5 વિકેટે હરાવ્યું

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 123 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાએ 16.4 ઓવરમાં 5 વિકેટે 126 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. 

Apr 26, 2021, 11:09 PM IST

IPL 2021: દેશમાં કોરોના સંકટ વચ્ચે મદદ માટે આગળ આવ્યો પેટ કમિન્સ, પીએમ કેર ફંડમાં આપ્યા 50 હજાર ડોલર

દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર પેટ કમિન્સે ભારતની મદદ કરી છે. તેણે ટ્વિટર પર એક પોસ્ટ કરીને મદદની જાહેરાત કરી છે. 

Apr 26, 2021, 04:29 PM IST

IPL 2021: આઈપીએલમાં તમામ ટીમોએ રમી પાંચ-પાંચ મેચ, આ છે પોઈન્ટ ટેબલની સ્થિતિ

ચેન્નઈ સુપર કિંગ્સે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં હાર બાદ શાનદાર વાપસી કરતા સતત ચાર જીત મેળવી છે. ધોનીની ટીમ પોઈન્ટ ટેબલમાં પણ પ્રથમ સ્થાને છે. 

Apr 26, 2021, 03:52 PM IST

IPL 2021: દિલ્હી કેપિટલ્સે સુપર ઓવરમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું

સનરાઇઝર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી આઈપીએલની 20મી મેચ ટાઈ પરિણમી છે. 

Apr 25, 2021, 11:25 PM IST

IPL 2021: રવિન્દ્ર જાડેજાનું 3D પ્રદર્શન, બેંગલોરને કારમો પરાજય આપી ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને

રવિન્દ્ર જાડેજાના શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે દમદાર પ્રદર્શન કરી રોયલ ચેલેન્જર્સ બેંગલોરને સીઝનની પ્રથમ હાર આપી છે. આ જીત સાથે ચેન્નઈની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. 
 

Apr 25, 2021, 07:18 PM IST

IPL 2021: વાનખેડેમાં રાજસ્થાનનો 'રોયલ' વિજય, કોલકત્તાનો સતત ચોથો પરાજય

ક્રિસ મોરિસની ચાર વિકેટ બાદ સંજૂ સેમસનની ધીમી પણ ઉપયોગી બેટિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે કોલકત્તા નાઇટ રાઇડર્સને છ વિકેટે પરાજય આપ્યો છે. 

Apr 24, 2021, 11:21 PM IST