jafrabad

Railway Station ઉપર ઉપવાસ આંદોલન, પીપાવાવ રેલવે ટ્રેક ઉપર વૃક્ષો મૂકીને માલગાડી રોકી

અમરીશ ડેર (Amrish Der) ની અટકાયત થતાં તેમના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. તેમના સમર્થકોએ વેરાઈ પીપાવાવ રેલવે ટ્રેક ઉપર વૃક્ષો મૂકીને માલગાડીને અટકાવી હતી.

Jun 17, 2021, 07:21 PM IST

અમરેલી જિલ્લાના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાનનો કેન્દ્રીય સચિવોની ટીમે કર્યો સર્વે

કોવાયા ખાતે વાવાઝોડા (Cyclone) ને લીધે નષ્ટ થયેલા કૃષિ પાકો જેવા કે બાજરી-જુવાર-તલ અને કેરી-નાળિયેરી-ચીકુ-લીંબુ વગેરે જેવા બાગાયતી પાકોને થયેલા નુકસાન, પાક વીમો વગેરેની માહિતી ગામના સરપંચ કાળુભાઈ લાખણોત્રાએ કેન્દ્રીય ટીમને આપી હતી. 

May 28, 2021, 06:29 PM IST

જાફરાબાદ બંદરના ડ્રોન કેમેરાના દ્રશ્યો જુઓ, વાવાઝોડાએ કેવી તબાહી મચાવી

મંગળવારે ગુજરાત પર ત્રાટકેલા તૌકતે વાવાઝોડાએ દરિયા કાંઠે ભારે તબાહી મચાવી હતી. રાજુલા, દીવ, ઉના, જાફરાબાદ જેવા શહેરોમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. જોકે, આ વાતને અઠવાડિયુ વિત્યા છતાં હજી વાવાઝોડાના વિનાશના અંશો દેખાઈ રહ્યાં છે. આ તબાહીના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. જાફરાબાદ બંદર પર ડ્રોન કેમેરાના દ્રશ્યો સામે આવ્યા છે. 

May 23, 2021, 12:46 PM IST

બિલ્લી પગે આવે છે મોત! RWA પ્રેસિડેન્ટની ધોળે દિવસે હત્યાની ઘટના CCTVમાં કેદ, હચમચાવી નાખે તેવો VIDEO

રાજધાની દિલ્હી (Delhi) ના જાફરાબાદ વિસ્તારમાં ધોળે દિવસે હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. બદમાશોએ જાફરાબાદના ચૌહાણ બાંગર વિસ્તારમાં ઘરની બહાર જ RWA અધ્યક્ષની ગોળી મારીને હત્યા કરી નાખી. મૃતકની ઓળખ રઈસ અન્સારી તરીકે થઈ છે. 

Jan 14, 2021, 08:27 PM IST

Delhi Violence: દિલ્હી પોલીસે લાઉડસ્પીકરથી કરી જાહેરાત, 'ઘરોમાં રહો, ગોળી મારવાના આદેશ છે'

દિલ્હી પોલીસે રાત થતાં હિંસાગ્રસ્ત વિસ્તારની સુરક્ષા વધારી દીધી અને લોકોને ઘરોમાં રહેવાના આદેશ આપ્યા છે. 

Feb 25, 2020, 09:50 PM IST

દિલ્હી: CAA વિરુદ્ધ જામિયા બાદ હવે જાફરાબાદમાં હિંસક પ્રદર્શન, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા

નાગરિકતા કાયદો: બપોરે લગભગ બે વાગે અહીં લોકોની સંખ્યા વધી ગઈ અને સતત લોકો નારેબાજી કરી રહ્યાં હતાં. લોકો 'જામિયા તુમ સંઘર્ષ કરો હમ તુમ્હારે સાથ હૈ'ના નારા લગાવી રહ્યાં હતાં.

Dec 17, 2019, 03:47 PM IST
amreli Jafrabad Missing fisherman PT1M30S

અમરેલીના જાફરાબાદના 8 ખલાસીઓ દરિયામાં થયા લાપતા

અમરેલીના જાફરાબાદના 8 ખલાસીઓ દરિયામાં થયા લાપતા

Nov 7, 2019, 09:45 PM IST

રાજ્યમાં ‘વાયુ’ વાવાઝોડાનું સંકટ ટળ્યું, તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લાગ્યું

ગુજરાતમાં વાયુ વાવાઝોડાનું સંકટ દૂર થતાની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં વસવાટ કરતા લોકોએ રાહતોનો શ્વાસ લીધો છે. ગુજરાતના તમામ બંદરો પર વાયુ વાવાઝોડાની અસર ઘટતાની સાથે જ 9 નંબરનું ભયજનક સિગ્નલ હટાવીને 2 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યા છે. વાયુ વાવાઝોડું પોરબંદરથી 180 કિમી દૂર ફંટાયું છે.

Jun 14, 2019, 07:02 PM IST

વાવાઝોડાની અસર: જાફરાબાદ બંદરમાં પાણીના મોજાઓથી ‘આકેર’ નામનું જહાજ ડૂબ્યું

અમરેલીના જાફરાબાદના દરિયામા આકેર નામનું જહાજ દરિયા ફાસાયું હતું. જાફરાબાદના દરિયામાં આકેર નામનું જહાજ દરિયામાં ફસાયું હતું. જાફરાબાદના દરિયામાં એંકર પર જહાજ બાંધી કેટલાક લોકો કાંઠે આવી ગયા હતા. ત્યારે વાયુ વાવાઝોડાની અસરને કારણે એંકરથી જહાજ છૂટું પડ્યું હતું. દરિયામાં ઉઠી રહેલા મોજાઓને કારણે આ જહાજ મોડી રાત સુધીમાં દરિયામાં ડૂબી જાય તેવી શક્યતાઓ છે. 

Jun 13, 2019, 11:33 PM IST
Jafrabad: In Conversation With Fishermen PT5M29S

જુઓ જાફરાબાદમાં માછીમારો સાથેની ખાસ વાતચીત

આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે.

Jun 12, 2019, 01:30 PM IST

જાફરાબાદમાં સિંહણ આવી જતા લોકો ઘરમાં પૂરાયા, ફિલ્મો જેવા દ્રશ્યો સર્જાયા

અમરેલી જિલ્લાના દરિયા કાંઠે જાફરાબાદ બંદર પર માછીમારોના રહેણાંક વિસ્તારમા સિંહણ આવી જતા અફરાતફરી સર્જાઇ હતી. અંતે ચાર કલાક બાદ રાજુલા વનવિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી બાબરકોટ નર્સરી ખાતે ખસેડતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Apr 22, 2019, 08:49 AM IST

ISISનાં મોડ્યુલમાં અનેક મૌલવીઓ અને વિદ્યાર્થીઓની સંડોવણી હતી

દરોડા દરમિયાન દેસી રોકેટ લોન્ચર, આત્મઘાતી જેકેટનો સામાન અને ટાઇમ બોમ્બ બનાવવા માટે વપરાતી 112 એલાર્મ ઘડિયાળ મળી આવી હતી

Dec 27, 2018, 08:23 AM IST

અમરેલી પંથકમાં બે કલાકમાં સવા ઇંચ વરસાદ બાદ નદીઓ ગાંડીતુર બની

રાજુલા, જાફરાબાદ, પીપાવાના ગ્રામ્ય પંથકમાં મૂશળધાર વરસાદ વરસતા નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી

Jul 9, 2018, 10:58 PM IST