jammu kashmir

હવે પાણીના રસ્તે ઘૂસણખોરીની ફિરાકમાં પાકિસ્તાન, LoCના લોન્ચ પેડ નજીક જોવા મળી રબરની બોટ

ગુપ્તચર એજન્સીઓએ ભારતીય સુરક્ષા દળોને આંતરરાષ્ટ્રીય સરહદ અને લાઈન ઓફ કંટ્રોલ પાસે પાણીના રસ્તે પેટ્રોલિંગ વધારવાનું કહ્યું છે.

Sep 12, 2019, 03:57 PM IST

જમ્મુ કાશ્મીર : ભારતીય સેનાએ સોપોરમાં આતંકી સંગઠન Let કમાન્ડરને કર્યો ઠાર

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાએ આતંકી સંગઠન એલઇટી કમાન્ડર આસિફને ઠાર કર્યો છે. બે દિવસ પહેલા સોપોરમાં સફરજન વેપારી પર કરાયેલા હુમલા પાછળ ઠાર કરાયેલ આસિફને હાથ હતો.

Sep 11, 2019, 11:32 AM IST

UNHRCની બેઠક બાદ PAK વિદેશ મંત્રીએ જ સ્વિકાર્યું કે J&K ભારતનું અભિન્ન અંગ

UNHRC ની બેઠક બાદ પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મોહમ્મદ કુરેશી જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હોવાનું કબુલ્યું હતું

Sep 10, 2019, 05:49 PM IST

J&K: IAF અધિકારીની હત્યાના 30 વર્ષ જુના કેસમાં યાસીન વિરુદ્ધ ચાલશે કેસ

યાસીન મલિક અને તેના સાથીઓ પર 25 જાન્યુઆરી 1990 ના દિવસે કાશ્મીરનાં સનત નગર વિસ્તારમાં 4 એરફોર્સ અધિકારીઓને ગોળીઓ મારીને હત્યા અને 22 લોકો ઘાયલ હોવાનાં આોપ લાગ્યા હતા

Sep 10, 2019, 05:00 PM IST

ચીન-પાકે. સંયુક્ત નિવેદનમાં કાશ્મીર અંગે ચિંતા વ્યક્ત કરી: ભારતે ઝાટકણી કાઢી

ગત અઠવાડીયે આવેલા સંયુક્ત નિવેદનમાં બંન્ને પક્ષોએ જમ્મુ કાશ્મીરની સ્થિતી અંગે વિચારોના આદાનપ્રદાનની વાત કરી હતી

Sep 10, 2019, 04:37 PM IST

‘UNHRCમાં ભલે પાકિસ્તાન કેટલી પણ ‘કાશ્મીર... કાશ્મીર’ બૂમો પાડે, કોઇ નહીં સાંભળે’

પાકિસ્તાન જ્યાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં જમ્મુ કાશ્મીરમાં માનવાધિકારનો મામલો ઉઠાવવાનો પ્રયત્ન કરશે. ત્યાં ગિલગીટ-બલુચિસ્તાનમાં મોટા પાયે તેમની સેના દ્વારા કરવામાં આવી રહેલા માનવાધિકારનું ઉલ્લંધનની અવગણના કરવામાં આવી રહી છે

Sep 10, 2019, 08:10 AM IST

જમ્મુ-કાશ્મીરમાં સેનાના કેમ્પો પર હુમલો કરી શકે છે લશ્કરના આતંકીઓ: ઈન્ટેલિજન્સ રિપોર્ટ 

ગુપ્તચર એજન્સીઓએ પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના ષડયંત્રનો ખુલાસો કર્યો છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ મુજબ લશ્કરે સેનાના કેમ્પો પર હુમલાનું કાવતરું ઘડ્યું છે.

Sep 9, 2019, 09:48 AM IST

J&K: પાકિસ્તાને સીઝફાયર ઉલ્લંઘન કર્યું, ભારતીય વિસ્તારોમાં ગોળીબારી કરી

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાને ફરીથી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. નૌશેરા અને સુંદરબની વિસ્તારમાં પાકિસ્તાને ગોળીબારી કરી છે. પાકિસ્તાને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. ભારતીય સેના પાકિસ્તાનની સેનાને જડબાતોડ જવાબ આપી રહ્યાં છે.

Sep 8, 2019, 12:19 PM IST

સેના વિરુદ્ધ ખોટા નિવેદનો આપવા બદલ શેહલા રશીદ સામે રાજદ્રોહનો કેસ 

JNUSUના પૂર્વ ઉપાધ્યક્ષ અને કાશ્મીરી નેતા શેહલા રશીદ વિરુદ્ધ દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી લીધી છે.

Sep 6, 2019, 01:48 PM IST

EXCLUSIVE:વિકાસના પથ પર જમ્મુ-કાશ્મીર, મોદી સરકારે 30 દિવસમાં લીધા 50 મોટા નિર્ણય

જમ્મુ અને કાશ્મીરમાંથી મોદી સરકારે ગત મહિને કલમ 370 હટાવવાનો નિર્ણય લીધા બાદ ત્યાં અમન શાંતિ જોવા મળી રહી છે. સરકાર જમ્મુ અને કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની જાહેરાત કરી ચૂકી છે. આ સાથે જ મોદી સરકાર રાજ્ય વિકાસ માટે પ્રતિબદ્ધ છે. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી છેલ્લા 30 દિવસમાં મોદી સરકારે રાજ્યની તસવીર બદલતા 50 મોટા નિર્ણયો લીધા છે. 

Sep 6, 2019, 11:48 AM IST

કાશ્મીરીઓને ભડકાવવા માટે તોયબાએ લગાવ્યા પોસ્ટર, ઘરેથી નહી નિકળવાની ધમકી

લશ્કર એ તોયબા એકવાર ફરીથી દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. લશ્કરે પોસ્ટર ઇશ્યું કરીને કાશ્મીરનાં લોકોને કહ્યું કે, તેઓ સરકારનો સહયોગ ન કરે. જે સહયોગ કરશે, તેઓ ગદ્દાર થશે. લશ્કરે પોસ્ટર જાહેર કરીને ધમકી નથી આપી કે કાશ્મીરનાં લોકો ઘરેથી ન નિકળે, ગાડીઓ ન કાઢે, તેમાં મીડિયા દ્વારા ખોટો સંદેશ જાય છે. જો કાશ્મીરીઓ આવું કરશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

Sep 5, 2019, 11:51 PM IST

POK માં પાક.નું પોત પ્રકાશ્યું, આતંકવાદીઓના મહાગઠબંધનની તસ્વીરો સામે આવી..

આ આતંકવાદી ટ્રેનિંગ કેમ્પમાં તમામ મોટા આતંકવાદી સંગઠનો જૈશ એ મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કર એ તોયબાના આતંકવાદીઓ હાજર છે

Sep 5, 2019, 07:46 PM IST

VIDEO : ભારતીય સેનાએ આતંકવાદીઓને આપી 'ચા', પુછ્યું- 'કેવી લાગી', તો મળ્યો આ જવાબ

સેનાએ એક પત્રકાર પરિષદમાં ધરપકડ કરેલા બે પાકિસ્તાની આતંકવાદીઓની કબુલાતનો વીડિયો પણ બતાવ્યો. આ વીડિયોમાં આતંકવાદીઓ હુમલા અંગે વાત કરી રહ્યા છે. સેનાએ જણાવ્યું કે, પીઓકેમાં પાકિસ્તાનના તમામ લોન્ચિંગ પેડ પર મોટી સંખ્યામાં આતંકવાદીઓ ઘુસણખોરીની ફિરાકમાં છે 
 

Sep 4, 2019, 07:52 PM IST
Srinagar: Army Holds Press Conference PT14M30S

શ્રીનગર: સેનાએ યોજી પત્રકાર પરિષદ, જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનું ઘુસણખોરીનું ષડયંત્ર આવ્યું સામે

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનું ઘુસણખોરીનું ષડયંત્ર આવ્યું સામે, સેનાએ પકડાયેલા 2 આતંકીઓના વીડિયો કર્યા રિલીઝ.

Sep 4, 2019, 01:20 PM IST

જમ્મુ કાશ્મીર પર મોદી શાહનો 'No-1' પ્લાન, આ રીતે બદલાશે રાજ્યનું ભાગ્ય!

કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી મોદી સરકાર રાજ્યનું ભાગ્ય બદલવાની કવાયતમાં ગંભીરતાથી વ્યસ્ત છે. તેના માટે ચોક્કસપણે સંપૂર્ણ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે

Sep 4, 2019, 09:01 AM IST

ICJમાં પાકિસ્તાનના વકીલે કરી સ્પષ્ટ વાત, કાશ્મીર મુદ્દો કોર્ટમાં લઈ જઈ શકાય નહીં, કેમ કે....

આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં પાકિસ્તાનના વકીલ તરીકે કાર્યરત ખાવર કુરેશીએ એક ટીવી શોમાં પેનલ ચર્ચા દરમિયાન સ્પષ્ટપણે જણાવ્યું કે, પાકિસ્તાન પાસે કાશ્મીર સાથે સંબંધિત દાવાઓ માટે કોઈ મહત્વના પૂરાવા નથી 
 

Sep 3, 2019, 03:49 PM IST

જીવન રક્ષક દવાની અછત બાદ ભારત સામે નમ્યુ પાકિસ્તાન, લીધો આ મોટો નિર્ણય

કાશ્મીરમાંથી કલમ 37૦ પાછી ખેંચ્યા બાદ પાકિસ્તાને ભારત સાથેના વ્યાપારિક સંબંધોને બગાડ્યા છે, પરંતુ હવે તે જીવન રક્ષક દવાઓના અભાવને કારણે ભારત સમક્ષ દલીલ કરવાની સ્થિતિમાં છે

Sep 3, 2019, 02:56 PM IST

પાકિસ્તાન બોર્ડર પર 50થી વધારે આતંકીઓનો જમાવડો, કાશ્મીરમાં ઘૂસવાનું કાવતરું!!

જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)માંથી કલમ 370 હટાવ્યા બાદ અકળાયેલું પાકિસ્તાન સતત ભારતમાં આતંકવાદી ષડયંત્રની નવી નવી યુક્તિઓ કરવામાં લાગ્યું છે. પરંતુ બોર્ડર પર તૈયાર ભારતીય સુરક્ષા એજન્સીઓ સતત પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં લાગી છે

Sep 3, 2019, 12:42 PM IST

EXCLUSIVE: જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને ઘુસાડ્યા 7 આતંકવાદી, મોટા હુમલાની તૈયારી

ભારત તરફતી જમ્મુ કાશ્મીરમાં ભારે સુરક્ષાને કારણે હિંસાની ઘટના નહી બનતા ગિન્નાયેલ પાકિસ્તાને આતંકવાદીઓની મદદથી અશાંતી ફેલાવવાના પેંતરા ચાલુ કર્યા છે

Sep 2, 2019, 08:30 PM IST

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને ફરી સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યું: ભારતીય સેનાનો મુંહતોડ જવાબ

પાકિસ્તાન તરફથી 5 ઓગષ્ટથી અત્યાર સુધી આશરે 222 વખત સીઝફાયરનુ ઉલ્લંઘન કરીને ગોળીબાર કરવામાં આવ્યો છે

Sep 1, 2019, 05:50 PM IST